હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૮/૦૧/૨૦૧૮ થી તા.૧૪/૦૧/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હો ડીટેકટ-૧

(૧)      હાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૪૬/૨૦૧૭ ઇ.પી.કો. ૩૮૦, ૪૫૭, ૧૧૪  મુજબનો ગુનો તા.૨/૦૯/૨૦૧૭  ક.૨૨/૪૫ થી તા.૩/૦૯/૨૦૧૭ ક.૧/૪૩ દરમ્યાન મોજે.ચીત્રકુટ સોસાયટી બંગલા નંબર-૭ કંજરી રોડ હાલોલ ખાતે બનેલ છે. આ કામના ફરીયાદીના મકાનને મારેલ તાળુ તોડી ત્રણ અજાણ્યા ચોર ઇસમો ઘરમાં પ્રવેશ કરી સરકારી પીસ્ટલ પી.એમ.એસ. ૧૮ કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા કારતુસ નંગ-૧૦ કિ.રૂ. ૧૮૦/- તથા રોકડા રૂ.૨૦,૦૦૦/- સોનાની ચેઇન તથા બંગડી સાડા ત્રણ તોલાની કિ.રૂ. ૮૫૦૦૦/- એમ મળી કુલ રૂ.૧,૪૫,૧૮૦/- ની મત્તાની ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી કરવામા આવેલ આ કામે દામાવાવ પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૦/૨૦૧૮ તા.૮/૧/૨૦૧૮ મુજબના કામે સામાવાળા જયંતીભાઇ જવસીંગભાઇ પલાસ ઉ.વ. ૨૧ ધંધો. મજુરી રહે.વેડ ફળીયુ આંબલી ખજુરીયા તા.ગરબાડા જી.દાહોદ નોઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)એ મુજબ તા.૮/૦૧/૨૦૧૮ ના ક.૧૬/૧૫ વાગે અટક કરી તેના કબજામાંથી પીસ્તલ નંગ-૧ કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ- ૧૦ કિ.રૂ. ૧૮૦/- તથા સેમસંગ કંપની મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/-  સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ સંબધે પુછપરછ કરતા હકીકત જણાવેલ કે પોતે તથા તેની  સાથેના (૧) દીલીપભાઇ હરુભાઇ ભાભોર રહે.સરસોડા તા. ગરબાડા જી. દાહોદ (ર) કાળાભાઇ બાદરાભાઇ પલાસ રહે.આંબલી ખજુરીયા તા.ગરબાડા જી.દાહોદ (૩) રાકેશભાઇ જવાભાઇ માવી રહે. માતવા તા.ગરબાડા (૪) સુરેશભાઇ પીદીયાભાઇ પલાસ રહે.આંબલી ખજુરીયા તા.ગરબાડા જી. દાહોદ એમ પાંચેય જણા ભેગા મળી હાલોલ શહેર વિસ્તારની સોસાયટીમાં આવેલ એક બંધ મકાનમાં રાત્રીના વખતે બારણાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરેલ હતી તે ચોરીમાં મળેલ ચીજ વસ્તુઓ પૈકીની આ પીસ્તલ તથા જીવતા કારતુસ હોવાની કબુલાત કરેલ છે જે અંગે તપાસ કરતા હાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૪૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

વોન્ટેડ પકડયા-૦૩

(૧)  (૧) જેસાવાડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૧/૨૦૧૬ ઇ.પી.કો. ક.૩૯૪, ૩૪ આર્મ્સ એકટ ક.૨૫(૧) એ, ૨૭(૩) મુજબ (ર) જેસાવાડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૧/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૦૭ વિગેરે (૩) દાહોદ રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૧/૨૦૧૬ ઇ.પી.કો. ક.૩૯૪, ૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી જયંતીભાઇ જવસીંગભાઇ પલાસ ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.વેડ ફળીયુ આંબલી ખજુરીયા તા.ગરબાડા જી. દાહોદ  નાઓને તા.૮/૧/૨૦૧૮ ના ક.૧૬/૧૫  વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) એ  મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી દાહોદ જિલ્લાના ઉપરોકત પો.સ્ટે. ને મેસેજથી જાણ  કરવામાં આવેલ છે.

(ર) મોરવા પો.સ્ટે.ફ.૫૧/૧૬ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ તથા પોસ્કો એકટ ક.૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી વિજયભાઇ રામસીંગભાઇ લેલોત રહે.ડોળી તા.સંતરામપુર નાને તા.૧૦/૦૧/૧૮ ના ક.૧૬/૦૦ વાગે મોરા મુકામેથી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી મોરવા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

(૩) શહેરા પો.સ્ટે.ફ.૧૦/૧૭ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ તથા પોસ્કો એકટ ક.૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી અરવિંદભાઇ મથુરભાઇ બારીયા રહે.ધામણોદ મુવાડી તા.શહેરા નાને તા.૧૩/૦૧/૧૮ ના ક.૦૩/૪૫ વાગે ધામણોદ મુવાડી મુકામેથી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી શહેરા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

પાસા-૦૧

(૧) મે.જિલ્લા મેજી.સાહેબશ્રીના હુકમ નંબર/એમએજી/પાસા/૨૫/૨૦૧૭ તા.૫/૦૧/૨૦૧૮ થી લક્ષમણ ઉર્ફે લખો રણછોડભાઇ પરમાર રહે. શેરપુરા તા. ઘોઘંબા નાઓને ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮પ ની કલમ ૩(ર) હેઠળ અટકાય હુકમની બજવણી કરવા આવતા સદરહુ અટકાયતીની બાતમી હકિકત મેળવી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા તા.૮/૦૧/૨૦૧૮ ક. ૧૦/૩૦ વાગે ડીટેઇન કરી મધ્‍યસ્‍થ જેલ સુરત   ખાતે સુપ્રત કરવામાં  આવેલ છે.   

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી  કુલ-૦૨ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) મોરવા  પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૦૩/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ) મુજબના કામે તા.૧૧/૦૧/૧૮ ક.૧૯/૦૫  વાગ્યે મોજે.ડાંગરીયા ગામે ચોકડી નજીક રામપુર(ક) જતાં રોડની બાજુમાં આરોપી જશવંતભાઇ સાયબાભાઇ બારીયા રહે.મોજરી, તા.મોરવા(હ) નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ગે.કા. રીતે પોતાના કબજાના પાકા પતરાવાળા છાપરામાં દિવાલો વચ્ચે ખાના બનાવી તેમાં જુદી-જુદી કંપનીઓના માર્કાની કુલ બોટલો નંગ-૩૩૪, કિં.રૂ.૨૬,૦૫૦/- ની મત્તાનો પ્રોહી જથ્થો રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)   વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૭/૧૮ પ્રોહી ક.૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબના કામે  તા.૧૨/૧/૧૮ ક.૨૨/૦૦ વાગ્યે મોજે.ગોધરા વડોદરા હાઇવે રોડ ખડકી ટોલટેક્ષ પર આરોપીઓ  (૧) કિરણભાઇ ત્રિભુવનભાઇ વસાવા ઉવ.૨૬ રહે.છાણી જકાત નાકા નર્મદા સોસાયટી બી-૭૫ વડોદરા મૂળ રહે.વાઘોડીયા ગામ ચણોઠીયપુરા જી.વડોદરા તથા સાથેનો (૨) રાજેન્દ્રભાઇ મંગળભાઇ મહીડા ઉ.વ.૪૦ રહે.વાઘોડીયા રોડ સાહસપાર્ક સોસાયટી મકાન નંબર ૮૨ વડોદરા મૂળ રહે.ગામ કાલસર ડેરી ફળીયું ડાકોર તા.ઠાસરા જીલ્લો ખેડા (૩) કનુભાઇ જેનો મોબાઇલ નંબર ૯૯૦૯૫૬૦૩૪૨ માલ ભરી આપનાર (૪) નરેશભાઇ જેનો મોબાઇલ નંબર ૮૭૫૮૦૭૩૩૨૬ નાઓને માલ મંગાવનાર બીયરના ટીન નંગ-૩૭,૭૦૦ નો લાવી મંગાવી તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૨૫૦૦/- તથા મારૂતી ઇકો ગાડી નંબર જી.જે.૦૬.૫૪૦૨ કિં.રૂ.૨,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ.૨,૪૦,૨૦૦/- ના મુધ્દામાલ સાથે આરોપી નં.૧, ર નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

 

(રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા  

 

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા.  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 16-01-2018