પંચમહાલ જીલ્લામાં તા.૨૨/૦૧/૨૦૧૮ થી તા.૨૮/૦૧/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
વોન્ટેડ પકડયા-૦૩
(૧) હાલોલ ટાઉન પો.સ્ટે.ફ. ૧૫૦/૧૭ ઇ.પી.કો.ક. ૨૭૯,૩૩૭,૩૩૮, તથા એમ વી એકટ ક.૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી સંતોષભાઇ ઉર્ફે સંતુ ગણપતભાઇ પરમાર રહે. બીલીયાપુરા તા. હાલોલ નાને તા.૨૪/૦૧/૧૮ ના ક.૦૩/૧૫ વાગે મોજે બીલીયાપુરા મુકામેથી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી હાલોલ ટાઉન પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
(૨) ગોધરા સબ જેલના કાચા કામના કેદી મુકેશભાઇ અમરતભાઇ રાવળ રહે. બેડઝ તા.મેઘરજ જી અરવલ્લીનાનો છેલ્લા સાડા ચાર વર્ષથી જેલ માંથી ફરાર હતો જેની અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી તા.૨૩/૧/૨૦૧૮ ના રોજ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા ગોધરા બસ સ્ટેન્ડ ખાતેથી અટકાયત કરી ગોધરા સબ જેલ ખાતે સોપવામાં આવેલ છે.
(૩) દામાવાવ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં. ૯૫/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ એએ, ૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી જુવાનસિહ સાયબાભાઇ બારીયા રહે. વાસ લવારીયા તા. દેવગઢ બારીયા જી.દાહોદ નાને તા.૨૪/૦૧/૧૮ ના ક.૦૮/૩૦ વાગે પો.ઇન્સ એલ.સી.બી શાખા ગોધરાનાઓ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી દામાવાવ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) વેજલપુર પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૯/૧૮ પ્રોહી ક.૬૫એ, ૬૫ઇ મુજબ તા.૨૪/૦૧/૧૮ ક.૧૭/૪૫ વાગે મોજે.ધુણાદર ગામે આરોપી બળવંતભાઇ મોહનભાઇ બારીઆ રહે.ધુણાદર તા.કાલોલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાના ઘરમાં પુઠ્ઠાની પેટીઓ નંગ-૨૫ માં ઇંગ્લીંશ દારૂના ક્વાટરીયા નંગ-૧૨૦૦ કિ.રૂ.૬૦,૦૦૦/- નો રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ એલ..સી.બી શાખા ગોધરાનાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) રાજગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૧/૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૯૮(ર) મુજબના કામે તા.૨૬/૦૧/૧૮ ક.૧૭/૩૦ વાગે મોજે.વાકોડ ગામે ખંટબી ફળીયા પાસે રોડ ઉપર આરોપી અમદા ઉર્ફે નરેશ ટેલીયાભાઇ રાઠવા રહે.પનીયાલા નિશાળ ફળીયુ તા.જી.છોટાઉદેપુર નાઓએ ઇગ્લીશ દારુની પ્લાસ્ટીકની બોટલો ૭૫૦ મીલી ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ જે કુલ નંગ-૧૪૯ ની કિ.રૂ.૪૪,૭૦૦/- તથા ટીન બીયર માઉન્ટસ ૬૦૦૦ જે ટીન બીયર નંગ-૪૮ જેની કિ.રૂ.૪૮૦૦/- મળી કુલ બોટલ નંગ-૧૯૭ કુલ કિ.રૂ.૪૯,૫૦૦/- તથા મો.સા.ની કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી કુલ રૂ.૬૪૫૦૦/- નો મુદામાલ મુકી નાશી જતાં ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) દામાવાવ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૧/૧૮ પ્રોહી એકટ કલમ. ૬૫ઇ,૬૫એ.૯૮(૨) મુજબ ના કામે તા.૨૫/૧/૧૮ ક.૨૩/૩૦ વાગે મોજે.ખોડી ટીમરવી ત્રણ રસ્તા પાસે આરોપી મનહરભાઇ લક્ષ્ણભાઇ બારીયા રહે.સાજોરા તા.ધોધંબા જી.પંચમહાલ નાઓએ મહીન્દ્રા પીકપ ગાડીમાં ઇગ્લીંશ દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૪૦ કિ.રૂ.૨,૫૨,૦૦૦/- તથા બીયરની ટીન નંગ-૭૫૦ કિ.રૂ.૭૨,૦૦૦/- તથા ગાડીની કિ.૪,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૭૪,૦૦૦/- નો મુદામાલ મુકી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) ગોધરા તાલુકા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૩૬/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(ર) મુજબ ના કામે તા.૨૭/૧/૨૦૧૮ ક.૧૮/૧૫ વાગ્યે મોજે.ગઢ પીકપ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) પોપટભાઇ ગુમલાભાઇ જાતે આમલીયાર ઉવ.૩૦ રહે.ખરેડી નવાતરા ફળીયુ તા.દાહોદ (ર) કાળુભાઇ અમરાભાઇ જાતે રવાળા ઉવ.રપ રહે.ભાટીવાડા ગામતળ ફળીયુ તા.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ઇંગ્લીસ દારૂના ૧૮૦ મીલીના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-પ૧૩ કિ રૂ.રપ,૬પ૦/- રીક્ષા નં. જીજે-ર૦ ટી-ર૩૪૩ કી.રૂ.૪૦,૦૦૦/- માં ગેરકાયદેસર રીતે વહન કરી કુલ કી.રૂ.૬પ,૬પ૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|