|
પંચમહાલ જીલ્લામાં તા.૦૫/૦૨/૨૦૧૮ થી તા.૧૧/૦૨/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુન્હા ડીટેકટઃ-૦૩
(૧) મોરવા(હ) પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૦/૨૦૧૭ ઇ.પી.કો. ક.૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૩/૦૬/૨૦૧૭ ક.૧૮/૦૦ થી તા.૨૪/૦૬/૨૦૧૭ ક.૦૭/૩૦ દરમ્યાન મોરવા (હ) ડાંગરીયા ચોકડી પાસે બનેલ હતો આ કામે ફરીયાદીની સોના ચાંદીની બંધ દુકાનનુ શટર કોઇ સાઘન વડે ઉચુ કરી દઇ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૪૭,૦૦૦/- ની ચોરી કરી તેમજ સાહેદ રવી યોગેશ ચોક્સીની દુકાનનુ શટર તોડી દુકાનનો સર સામાન વેરણ છેરણ કરી વિ. મુજબનો ગુન્હો રજી. કરવામા આવેલ આ કામે મોરવા પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૧/૨૦૧૮ તા.૭/૦૨/૨૦૧૮ મુજબના કામે સામાવાળા (૧) રમેશભાઇ મડુભાઇ ખરાડ રહે.વજેલાવ ફળીયુ ભુતવડ તા.ગરબાડા જી.દાહોદ (ર) સુનીલ નારસીંગભાઇ વહોનીયા રહે.માતવા મકોડીયા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ નોઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૭/૦૨/૨૦૧૮ ના ક.૧૭/૧૫ વાગે અટક કરી તેઓના કબજા માંથી (૧) સોનાની ચુનીઓ નંગ-૧૯ (૨) ચાંદીની તૈયાર વીટીઓ નંગ- ૫૦ (૩) ચાંદીના કડા નંગ-૨, ચાંદીની કડલી નંગ-૧, ચાંદીના વેડલા નંગ-૨ (૪) એચ.પી. કંપનીની ૮ જી.બી.ની એક પેન ડ્રાઇવ કુલ કિ.રૂ.૧૫,૭૫૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમોની સઘન પુછપરછ કરતા ઉપરોકત પડાયેલ બંને આરોપીઓ તથા તેઓની સાથેના (૧) પકો ઉર્ફે પંકેશ લાલાભાઇ ભાભોર રહે.માતવા (ર) ભરતભાઇ નુરસીંગભાઇ ડામોર રહે. વીસલંગા તા. લીમખેડા (૩) કાજુ ઉર્ફે કાંજીયો નુરસીંગભાઇ ડામોર રહે. વીસલંગા તા.લીમખેડા (૪) મહેશભાઇ સુરતાનભાઇ ડામોર રહે.વીસલંગા તા.લીમખેડા નાઓએ ભેગા મળી મોરવા પો.સ્ટે. ની હદમાં ડાંગરીયા ચોકડી ઉપર તથા મોરવા(હ) ગામે શોપીંગ સેન્ટરમાં આવેલ સોનીની દુકાનમાં શટર ઉંચુ કરી રાતના સમયે સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોકી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા (૧) મોરવા(હ) પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૩૦/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
(ર) મોરવા(હ) પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૪/૨૦૧૭ ઇ.પી.કો. ક.૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૦૧/૦૯/૨૦૧૭ ક.૧૮/૦૦ થી તા.૦૨/૦૯/૨૦૧૭ ક.૦૩/૦૦ દરમ્યાન કોઇ પણ વખતે મોજે.મોરવા (હ) ચોકડી પાસે આ કામના ફરીયાદીની સોના ચાંદીની બંધ દુકાનનુ સટર કોઇ સાઘન વડે ઉચુ કરી દઇ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૯૭,૦૦૦/- ની ચોરી કરી નાસી જઇ ગુનો કર્યા વિ. બાબતે ગુન્હો રજી કરવામા આવેલ આ કામે મોરવા પો.સ્ટે.સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૧/૨૦૧૮ તા.૭/૦૨/૨૦૧૮ મુજબના કામે સામાવાળા (૧) રમેશભાઇ મડુભાઇ ખરાડ રહે. વજેલાવ ફળીયુ ભુતવડ તા. ગરબાડા જી. દાહોદ (ર) સુનીલ નારસીંગભાઇ વહોનીયા રહે. માતવા મકોડીયા ફળીયુ તા.ગરબાડા જી. દાહોદ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૭/૦૨/૨૦૧૮ ના ક.૧૭/૧૫ વાગે અટકાયત કરવામાં આવેલ છે. અને તેઓના કબજામાંથી (૧) સોનાની ચુનીઓ નંગ-૧૯ (૨) ચાંદીની તૈયાર વીટીઓ નંગ- ૫૦ (૩) ચાંદીના કડા નંગ-૨, ચાંદીની કડલી નંગ-૧,ચાંદીના વેડલા નંગ- ૨ (૪) એચ.પી. કંપનીની ૮ જી.બી.ની એક પેન ડ્રાઇવ કુલ કિ.રૂ. ૧૫૭૫૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમોની સઘન પુછપરછ કરતા ઉપરોકત પડાયેલ બંને આરોપીઓ તથા તેઓની સાથેના (૧) પકો ઉર્ફે પંકેશ લાલાભાઇ ભાભોર રહે.માતવા (ર) ભરતભાઇ નુરસીંગભાઇ ડામોર રહે. વીસલંગા તા. લીમખેડા (૩) કાજુ ઉર્ફે કાંજીયો નુરસીંગભાઇ ડામોર રહે. વીસલંગા તા. લીમખેડા (૪) મહેશભાઇ સુરતાનભાઇ ડામોર રહે. વીસલંગા તા.લીમખેડા નાઓએ ભેગા મળી મોરવા પો.સ્ટે. ની હદમાં ડાંગરીયા ચોકડી ઉપર તથા મોરવા(હ) ગામે સોપીંગ સેન્ટરમાં આવેલ સોનીની દુકાનમાં શટર ઉંચુ કરી રાતના સમયે સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોકી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા (૧) મોરવા(હ) પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૪/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
(૩) વડોદરા શહેર માંજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૯/૨૦૧૮ ઇ.પી.કો. ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૬/૦૧/૨૦૧૮ ક.૦૮/૦૦ થી તા.૦૧/૦૨/૨૦૧૮ ક.૨૧/૦૦ દરમ્યાન વડસર બ્રીજ પાસે બનેલ હતો. આ કામે ફરીયાદીના બંધ મકાનનુ તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં આવેલ કબાટો તથા તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોક્ડા રૂપિયા તથા એચ.પી. કંપનીની પેન ડ્રાઇવ તથા ઘડીયાર તથા પાસબુકો તથા ચેકબુકો સાડીઓ વિગેરે ચીજ વસ્તુઓ મળી કુલ રૂ.૧,૯૭,૫૦૦/- ચોરી કરી નાસી ગયા વિ. બાબતે ગુન્હો રજી. કરવામા આવેલ આ કામે મોરવા પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૧/૨૦૧૮ તા.૭/૦૨/૨૦૧૮ મુજબના કામે સામાવાળા (૧) રમેશભાઇ મડુભાઇ ખરાડ રહે. વજેલાવ ફળીયુ ભુતવડ તા.ગરબાડા જી.દાહોદ (ર) સુનીલ નારસીંગભાઇ વહોનીયા રહે.માતવા મકોડીયા ફળીયુ તા.ગરબાડા જી. દાહોદ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૭/૦૨/૨૦૧૮ ના ક.૧૭/૧૫ વાગે અટકાયત કરવામાં આવેલ છે. અને તેઓના કબજામાંથી (૧) સોનાની ચુનીઓ નંગ-૧૯ (૨) ચાંદીની તૈયાર વીટીઓ નંગ- ૫૦ (૩) ચાંદીના કડા નંગ-૨,ચાંદીની કડલી નંગ-૧,ચાંદીના વેડલા નંગ- ૨ (૪) એચ.પી. કંપનીની ૮ જી.બી.ની એક પેન ડ્રાઇવ કુલ કિ.રૂ.૧૫૭૫૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોક્ત આરોપીઓની સઘન પુછપરછ કરતા ઉપરોકત પકડાયેલ બંને આરોપીઓ તથા તેઓની સાથેના (૧) કાજુ ઉર્ફે કાંજીયો નુરસીંગભાઇ ડામોર રહે.વીસલંગા તા.લીમખેડા (ર) પકો ઉર્ફે પંકેશ લાલાભાઇ ભાભોર રહે.માતવા જી.દાહોદ નાઓ ભેગા મળી વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં વડસર બ્રીજ પાસે આવેલ સોસાયટીમાં બંધ મકાનનુ તાળુ તોડી તે મકાનમાંથી સોના ચાંદીના દાગીના પેન ડ્રાઇવ, કેમેરો, રેડીયો, ઘડીયાળ તેમજ બેંકોની પાસબુકોની તથા રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબુલાત કરતા જે અંગે તપાસ કરતા વડોદરા શહેર માંજલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૯/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરેલ છે.
વોન્ટેડ પકડયા-૦૫
(૧) ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૩/૧૭ ઇ.પી.કો. ક.૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ તથા બી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સુફીયાન અસલમ કલંદર રહે.પોલનબજાર ગોધરા નાઓને તા.૦૭/૦૨/૨૦૧૮ ના ક.૧૦/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી ગોધરા શહેર બી. ડીવિ. પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(ર) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૪૮/૨૦૧૭ પ્રોહી એકટ કઇમ ૬૫એએ મુજબના ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મનહરસિંહ જાલમસિંહ રાઠોડ રહે. અસાયડી તા. દેવગઢ બારીયા જી. દાહોદ નાઓને તા.૧૦/૦૨/૨૦૧૮ ના ક.૯/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી દેવગઢ બારીયા પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૩) વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૭૦/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ,૬૫એ,૧૧૬બી,૮૧,૯૮(ર) મુજબ ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મહોબતસિંહ ઉર્ફે મોન્ટુ જશવંતસિંહ રહે. મહેલોલની મુવાડી તા.કાલોલ નાઓને તા.૧૦/૦૨/૨૦૧૮ ના ક.૨૨/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી વેજલપુર પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૪) દામાવાવ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં ૨૭/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૧૧૪ તથા પોકસો કલમ ૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી માસુકભાઇ ઉર્ફે મંગળસિહ ભગાભાઇ ઉર્ફે ભોદુભાઇ પટેલ રહે.વેડ ફળીયુ મેરપ તા.ગોધરા જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના કામના વોન્ટેડ આરોપીને તા.૧૧/૦૨/૨૦૧૮ ના રોજ કલાક ૧૭/૫૫ વાગ્યે મોજે મેરપ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ, ગોધરા નાઓ ધ્વારા અટક કરી આગળની વધુ તપાસ માટે દામાવાવ પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.
(૫) દામાવાવ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં ૨૭/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૧૧૪ તથા પોકસો કલમ ૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિનોદભાઇ માસુખભાઇ ઉર્ફે મંગળસિહ પટેલ રહે.વેડ ફળીયુ મેરપ તા.ગોધરા જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના કામના વોન્ટેડ આરોપીને તા.૧૧/૦૨/૨૦૧૮ ના રોજ કલાક ૨૦/૨૦ વાગ્યે અરવલ્લી જીલ્લાના બાયડ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા અટક કરી આગળની વધુ તપાસ માટે આરોપી તેમજ ભોગબનનારને દામાવાવ પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૮ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) વેજલપુર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૯/૨૦૧૮ પ્રોહી એક્ટ ૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૯/૨/૧૮ ના ક.૨૨/૧૫ મોજે.કાદવીયા ગામે આરોપીઓ (૧) લાલાભાઇ ઉર્ફે મહેશભાઇ નાનાભાઇ બારીયા રહે.કાલીયાકુવા પટેલ ફળીયા તા.ગોધરા તથા (ર) હીતેષભાઇ મોહનભાઇ નાયક રહે.કાલીયાકુવા તા.ગોધરા નાઓએ ભેગા મળી એકબીજાની મદદગારીમાં પોતાના કબજાની મોટર સાયકલ નંબર જી.જે.૧૭ એ.એ.૯૭૭૬ કિ.રૂ.૨૦,૦૦૦/- ની ઉપર બે થેલાઓમાં ઇગ્લીશ દારૂ ભરેલ બોટલો તથા કવાટરીયા કુલ નંગ-૨૬૮ કી.રૂ.૨૮,૪૦૦/- એમ મળી કુલ રૂ.૪૮,૪૦૦/- નો પ્રોહી ગુનાનો મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પાસ પરમીટ વગર ભરી હેરાફેરી કરી લઇ આવતા આરોપી નં.૧ નાનો પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) પાવાગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૦/૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૮૨, ૯૮(૨) મુજબના કામે તા.૫/૨/૧૮ ક.૦૩/૪૫ મોજે.સુરા ત્રણ રસ્તા પાસે રોડ ઉપર આરોપી ઓપેલ કોરસા ગાડી નં.GJ 6 BA 3908 નો ચાલક ચાલકે પ્રોહી પ્રતિબંધક એરીયામા પરપ્રાંતીય બનાવટની કીંગ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૧૦૮ કિં.રૂા.૨૭,૦૦૦/- નો ઇંગ્લીશ દારૂ તથા ઓપેલ કોરસા ગાડી નં.GJ 6 BA 3908 કિં.રૂા.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૧,૭૭,૦૦૦/- નો મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૭/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર), ૮૧ મુજબના કામે તા.૦૭/૦૨/૧૮ ક. ૦૮/૧૫ વાગ્યે મોજે.સાલીયા (સંતરોડ) ગામે બસ સ્ટેશન નજીક હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) મહેન્દ્રકુમાર અમરસિંહ બારીયા રહે.ટોકરવા તા.ધાનપુર જી.દાહોદ (ર) ભુપેન્દ્રભાઇ સામતભાઇ બારીયા રહે.ટોકરવા તા.ધાનપુર જી.દાહોદ (૩) શૈલેષભાઇ ભારતભાઇ વણકર રહે.અંદરપુરા તા.ધાનપુર જી.દાહોદ (૪) મહેશભાઇ જેનો મો.નં.૯૭૧૨૩૭૬૭૩૫ રહે.દરુણીયા ,તા.ગોધરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાના પીકપ ડાલામાં મીણીયા થેલા નંગ-૪ માં પરપ્રાન્તીય બનાવટના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના રોયલ સિલેકટ ડીલક્ષ વ્હીસ્કી માર્કાના કર્વાટરીયા નંગ- ૬૨૫ તથા છુટ્ટા ૫૦૦ મી.લી.ના માઉન્ટસ- ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર માર્કાના ટીન બીયર નંગ – ૪૮ મળી કુલ બોટલો નંગ- ૬૭૩ , કિં.રુ.૩૬૦૫૦/- નો પ્રોહી જથ્થો તથા સફેદ કલરના પીકપ ડાલા નં.જી.જે.૧૭.વાય.૭૯૨૧ ની કિં.રુ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૨, કિં.રુ.૧૦૦૦/- મળી કુલ રુ. ૨,૩૭,૦૫૦/- ના મુદદામાલ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન આરોપી નં.(૧) તથા નં.(૨) નાઓ પકડાઇ જઇ એકબીજાને મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં-૪૦/૧૮ પ્રોહી ક.૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના કામે તા.૦૭/૦૧/૧૮ ના ક.૧૯/૦૫ વાગ્યે મોજે.ગોધરા બરોડા હાઇવે પરવડી ચોકડી પાસે આરોપીઓ (૧) પ્રકાશચન્દ્ર હીરાલાલ માલી રહે.કપાસણ તા.જી.ચિત્તોડગઢ રાજસ્થાન (૨) રમેશભાઇ બેડીરામ જાટ રહે. સાવારીયાજી ચિત્તોડગઢ મોનં.૭૯૭૬૨૪૧૧૮૨ (૩) એમ.પી.ના માંડલી ખાતે આવેલ ઠેકા પરથી માલ ભરી આપનાર ઇસમ જેનો મોનં. ૭૪૮૮૮૫૭૪૭૯. નાઓઅએ (૧) ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૧૦૪૩ કિ.રૂ.૧,૧૧,૦૦૦/- (૨) ટાટા પીકઅપ ફોર વ્હિલ-૧ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- (૩) મો.ફોન નંગ-૧ કિ.રૂા.૫,૦૦૦/-(૪) રોકડ રકમ રૂપિયા (અંગ જડતી) કિ.રૂા.૫૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૧૬,૫૦૦ /- ના મુશ્રધ્દામાલ સાથે આરોપી નં.૧ નાનો પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા.ગાંધીનગર નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) મોરવા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૨/૧૮ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૯/૨/૧૮ ક.૦૭/૪૫ મોજે.સાલીયા(સંતરોડ) ગામે ચોકડી નજીક હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) કાળુભાઇ બરકુભાઇ ડાંગી રહે.ડકારા સતી ફળીયુ તા.લીમખેડા જી.દાહોદ (ર) પ્રોહી જથ્થો ભરી આપનાર એક ઇસમ જેનો મો.નં.૭૫૭૨૮૯૭૯૯૯ છે નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા (૧) ૧૮૦ મી.લી.ના રોયલ સિલેકટ ડીલક્ષ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના કર્વાટરીયા કુલ નંગ-૩૩૪ કિં.રૂ.૧૬,૭૦૦/- (ર) ૧૮૦ મી.લી.ના બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી માર્કાના કાચના કર્વાટરીયા કુલ નંગ-૪૮, કિં.રૂ.૪,૮૦૦/- (૩) ૬૫૦ મી.લી.ના માઉન્ટસ-૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર માર્કાના કાચની બીયરની બોટલો નંગ-૬૦ કિં.રૂ.૬,૦૦૦/- મળી કુલ બોટલો નંગ-૪૪૨ કિ.રૂ.૨૭,૫૦૦/- નો પ્રોહી જથ્થો તથા અતુલ છકડા નં.જીજે ૧૭ ઝેડ ૨૩૭ ની કિં.રૂ.૭૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૧ કિં.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૯૮,૦૦૦/- નો મુધ્દામાલ સાથે આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૬) મોરવા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૩/૧૮ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૮૧ મુજબના કામે તા.૦૯/૨/૧૮ ક.૧૭/૪૫ વાગ્યે મોજે.સાલીયા (સંતરોડ) ગામે આરોપીઓ (૧) જશવંતભાઇ પર્વતભાઇ બારીયા રહે.મેરપ તા.ગોધરા (ર) શંકરભાઇ ગમજીભાઇ પટેલ રહે.સાલીયા(સંતરોડ) ખેડા ફળીયુ તા.મોરવા(હ) નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા ઇગ્લીશ દારુનો જથ્થો (૧) ખાખી પુઠ્ઠાની પેટીઓ નંગ-૧૯ જેમા ૧૮૦ મી.લી.ના રોયલ ક્રાઉન વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના કુલ કર્વાટરીયા નંગ-૯૧૨ કિં.રૂ.૪૫,૬૦૦/- તથા (ર) માઉન્ટસ-૬૦૦૦ માર્કાની ખાખી પુઠ્ઠાની પેટીઓ નંગ-૧૩ જેમાં કુલ ટીન નંગ-૩૧૨, કિં.રૂ.૩૧,૨૦૦/- કુલ પેટીઓ નંગ- ૩૨ કિં.રૂ.૭૬,૮૦૦/- નો મુધ્દામાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૭) મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૯/૧૮ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ) મુજબના કામે તા.૧૧/૨/૧૮ ક.૧૭/૩૦ વાગ્યે મોજે.બામણા ગામે આરોપી જશવંતભાઇ ઉર્ફે ભલાભાઇ દિપાભાઇ માલીવાડ રહે.બામણા ડામોર ફળીયુ, તા.મોરવા(હ) નાએ પ્રોઅહી પ્રતિબંધક એરીયામા (૧) સફેદ-બ્લ્યુ કલરની પેટી નંગ-૧ જેમાં ૧૮૦ મી.લી.ના રોયલ બ્લ્યુ પ્રીમિયમ ગ્રીન એન્ડ મલ્ટ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ-૪૮ (ર) સફેદ-બ્લ્યુ કલરની પેટી નંગ-૨ જેમા ૭૫૦ મી.લી.ની રોયલ બ્લ્યુ પ્રીમિયમ ગ્રીન એન્ડ મલ્ટ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકની બોટલો નંગ-૨૪ (૩) ખાખી પુઠ્ઠાની માઉન્ટર્સ– ૬૦૦૦ માર્કાની પેટીઓ નંગ-૨ જેમા ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ–૪૮ (૪) મીણીયા થેલામાં છુટ્ટા કાચના ૧૮૦ મી.લી.ના રીત્ઝ ગોલ્ડ રીર્ઝવ વ્હીસ્કી માર્કાના કર્વાટરીયા નંગ-૧૦૮ મળી કુલ બોટલો નંગ- ૨૨૮ કિં.રૂ.૨૬,૪૦૦/- ના મુધ્દામાલ મુકી આરોપી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૮) રાજગઢ પો.સ્ટે. III ગુ.ર.નં.૨૨/૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬ મુજબના કામે તા.૧૧/૨/૧૮ ક.૦૭/૩૦ વાગ્યે મોજે.તરીયાવેરી ગામે નિશાળ ફળીયામાં આરોપી બચુભાઇ દેસીંગભાઇ રાઠવા રહે.તરીયાવેરી તા.ઘોઘબા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા પોતાના કબજાના રહેણાંક મકાનમા ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટીકની બોટલો નંગ- ૫૧૬ કિં.રૂા.૧,૫૪,૮૦૦/- તથા ટીન બીયરની બોટલો નંગ-૬૦૦ કિં.રૂા.૬૦,૦૦૦/- મળી કુલ ઇંગ્લીશ દારૂ તથા ટીન બીયરની કુલ બોટલ નંગ-૧૧૧૬ કુલ કિં.રૂા.૨,૧૪,૮૦૦/- મુકી પોતાના ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|