તા.૧૯/૦૨/૨૦૧૮ થી તા.૨૫/૦૨/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.
વોન્ટેડ પકડયા-૦૧
(૧) રાજગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૫૨/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૧૪ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૭ ની ક.૨, ૪(૧), ૫ વિગેરે મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી અનસ હસન સુઠીયા રહે.નદીપાર ઇદગાહ મહોલ્લા તા.ગોધરા જી.પંચમહાલ નાને અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી તા.૧૯/૦૨/૨૦૧૮ ના રોજ ક.૦૭/૪૫ વાગે મોજે.ગોધરા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ-ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા અટક કરી રાજગઢ પો.સ્ટે. ને સોપવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૭ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) મોરવા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૬૧/૧૮ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૨૦/૦૨/૧૮ ક.૦૭/૩૦ વાગ્યે મોજે.મોજરી ગામે આવેલ જંગલની ઘાટીમાં આરોપીઓ (૧) ઉપેન્દ્ર કાળુભાઇ ભેદી રહે.ચાચકપુર તા.લીમખેડા (ર) બીપીનભાઇ ભુરસીંગ તાવીયાડ રહે.ઇટાડી તા.સંજેલી (૩) સંજયભાઇ ઉર્ફે ચીમન ભેમાભાઇ મકવાણા રહે.ભંડોઇ તા.મોરવા(હ) (૪) વિનેશભાઇ રૂપસીંગ ચારેલ રહે.પ્રતાપપુરા તા.સંજેલી જી.દાહોદ નાઓએ સફેદ કલરના પીકપ ડાલા નં.જીજે-૨૦ વી-૭૦૧૩ મા (૧) ખાખી પુઠ્ઠાની હેવર્ડસ- ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર માર્કાની કુલ પેટીઓ નંગ- ૬ જેમાં કુલ ટીન નંગ-૧૪૪ (ર) સફેદ પુઠ્ઠાની લંડન પ્રાઇડ માર્કાની પેટીઓ નંગ- ૫ કુલ કર્વાટરીયા નંગ- ૨૪૦ (૩) સફેદ પુઠ્ઠાની ગોવા માર્કાની પેટીઓ નંગ- ૧૩ કુલ કર્વાટરીયા નંગ-૬૨૪ મળી કુલ કર્વાટરીયા તથા ટીન કુલ બોટલો નંગ- ૧,૦૦૮ કિ.રૂ.૧,૦૮,૦૦૦/- તથા પીકઅપ ડાલાની કિ.રૂ.૩,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૫૮,૦૦૦/- નો મુધ્દામાલ સથળ ઉપર મુકી નાશી જતા તથા આરોપી નં.૪ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ કાયદેસરની કાર્વાહી કરવામા આવેલ છે.
(ર) રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૮/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી) મુજબના કામે તા.૨૦/૦૨/૧૮ ક.૧૮/૦૦ વાગ્યે મોજે.મોલ ગામે જમરીયા ફળીયામા આરોપી શારદાબેન નુરજીભાઇ રાઠવાની પત્ની રહે.મોલ જમરીયા ફળીયુ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાએ પોતાના રહેણાંક મકાનમા ગે.કા રીતે પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની પ્લાસ્ટીકની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૫૬ કિં.રૂા.૪૮,૮૦૦/- તથા ટીન બીયરની ૫૦૦ મી.લી.ની બોટલો નંગ- ૧૯૬ કિં.રૂા.૧૯,૬૦૦/- મળી કુલ બોટલ નંગ- ૩૫૨ કિં.રૂા.૬૬,૪૦૦/- ના મુધ્દામાલ સાથે આરોપી પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) ગોધરા તાલુકા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૭૬/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬૫એ,૮૧,૯૮(૨) મુજબના કામે તા.૨૨/૨૨૦૧૮ ક.૧/૨૫ વાગ્યે મોજે.નંદાપુરા રેલ્વે ઓવરબ્રીજ નીચે બલુપુરા તરફથી આવતા રસ્તે આરોપીઓ (૧) મહેશભાઇ નરવતભાઇ બામણીયા (૨) રાજેન્દ્રભાઇ બાધરભાઇ પટેલ બંને રહે. પરવડી જલરામ સ્કુલ પાસે ગોધરા નાઓએ પોતાના કબજાની બજાજ ડીસ્કવર મોટર સાયકલ નં.જી.જે -૧૭ એએલ -૩૮૬૨ કી.રૂ.૨૫,૦૦૦/- ની ઉપર પરપ્રાંતીય બનાવટના બીયરના ટીન નંગ-૨૬૪ કી.રૂ.૨૬,૪૦૦/- નો પ્રોહી મુદૃ્ામાલ આરોપી-૧ નાઓ સાથે મેળાપીપણુ કરી વગર પાસ પરમીટે વહન કરી લઇ આવતાં કુલ કી.રૂ.૫૧,૪૦૦/- ના મુદૃ્ામાલ સાથે પોલીસની નાકાબંધી દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૦/૧૮ પ્રોહી એક્ટ ૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી મુજબના કામે તા.૨૪/૦૨/૧૮ ક.૧૭/૩૦ મોજે.રીછીયા ગામે મહાદેવવાળા ડુંગરની બાજુમાં આવેલ દેવવાળા ડુંગરમાં આરોપી પ્રવિણભાઇ ઉર્ફે પર્વતભાઇ ધાનકાભાઇ રાઠવા રહે.રીછીયા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાએ ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટીકની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૬૮ કિં.રૂા.૨૦,૪૦૦/- તથા ટીન બીયર ૫૦૦ મી.લી.ની બોટલો નંગ- ૨૪૦ કિં.રૂા.૨૪,૦૦૦/- તથા ઇગ્લીશ દારૂના કવાટીરયા ૧૮૦ મી.લી.ના કુલ-નંગ-૫૬૮ મળી કુલ ઇંગ્લીશ દારૂ તથા ટીન બીયરની કુલ બોટલ નંગ-૮૭૬ મળી કુલ કિં.રૂા.૭૨,૮૦૦/-નો મુધ્દામાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) રાજગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૯/૧૮ પ્રોહી એક્ટ ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબ ના કામે તા.૨૩/૦૨/૧૮ ના ક.૧૬/૪૫ વાગે મોજે.ગરમોટીયા પુંજારા ફળીયામા આરોપી છલીયાભાઇ નજરૂભાઇ રાઠવા રહે.ગરમોટીયા પુંજારા ફળીયા તા.ધોધંબા નાઓએ ઇગ્લીશ દારૂની પ્લાસ્ટીકની ૭૫૦ મીલી ની બોટલો નંગ–૬૦ કિ.રૂ.૧૮,૦૦૦/- તથા ટીન બીયરની ૫૦૦ મીલી ના ટીન બીયર નંગ–૮૪ કિ.રૂ.૮૪૦૦/- મળી કુલ ઇગ્લીશ દારૂ તથા ટીન બીયરની કુલ બોટલો નંગ–૧૪૪ કુલ કિ.રૂ.૨૬,૪૦૦/- નો મુધ્દામાલ મુકી આરોપી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૬) દામાવાવ પો.સ્ટે. III ૨૯/૨૦૧૮ પ્રોહી એક્ટ ૬૫એ, ૬૫ઇ મુજબના કામે તા.૨૩/૦૨/૨૦૧૮ ક.૦૧/૩૦ મોજે.ખાનપાટલા ગામે આરોપી પ્રવિણસિંહ રણજીતસિંહ બારીઆ રહે.ખાનપાટલા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાએ પરપ્રાતીય બનાવટના દારૂ ભરેલ કવોટરીયાની પેટીઓ નંગ-૪૨ છુટા કવોટરીયા નંગ-૨૮૮ મળી કુલ કવોટરીયા નંગ-૨૩૦૪ તથા બીયર ભરેલ પેટીઓ નંગ-૭ તથા છુટા ટીન નંગ-૨૪ મળી કુલ ટીન નંગ-૧૯૨ મળી કુલ બોટલો નંગ-૨૪૯૬ કુલ કીમંત રૂ,૧૪૬,૪૦૦/-નો મુદામાલ રાખી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૭) દામાવાવ પો.સ્ટે III ૩૦/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), મુજબના કામે તા.૨૫/૨/૨૦૧૮ ક. ૦૦/૧૫ વાગે મોજે.કાંટુ આંબા ખાખર ફળીયામા આરોપીઓ (૧) અભેસિંગ ઉર્ફે રાજુભાઇ માનસિંગભાઇ બારીયા રહે.કાટુ આબા ખાખર ફળીયુ તા.ઘોઘંબા (૨) મોહનભાઇ વજાભાઇ બારીયા રહે,કાટુ આબા ખાખર ફળીયુ તા.ઘોઘંબા નાઓઓ પોતાના માલીકીના રહેણાંક મકાનમા ઇગ્લીશ દારૂ ના ક્વાટરીયાની ની પેટીઓ નંગ-૮ જેમા ક્વાટરીયા નંગ-૩૮૪ ની કી.રૂ.૧૯,૨૦૦/- તથા બીયરની પેટીઓ નંગ-૪ જેમા બીયર ભરેલ પતરાના ટીન નંગ-૯૬ ની કી.રૂ.૯.૬૦૦/- મળી કુલ કી.રૂ.૨૮.૮૦૦/- નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયા મા રાખી મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|