પંચમહાલ જીલ્લામાં તા.૧૨/૦૩/૨૦૧૮ થી તા.૧૮/૦૩/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
વોન્ટેડ પકડયા-૦૪
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૧૫/૨૦૧૭ જુગારધારા ક.૧૨ મુજબના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપી અરવિંદભાઇ ઉર્ફે હરી રામસીંગભાઇ પરમાર રહે.પરમારપુરા તા.ગોધરા જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામા નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૧૨/૦૩/૨૦૧૮ ના રોજ ક.૧૧/૩૫ વાગે મોજે.ગોધરા બસસ્ટેન્ડ પાસેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. સોં૫વામા આવેલ છે.
(ર) પાવાગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૮/૨૦૧૨ ઇ.પી.કો.ક.૩૦૨ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુન્હામા નાસ્તો ફરતો આરોપી સુરેશભાઇ કનુભાઇ નાયક રહે.મોટી ઉભરવણ તા.હાલોલ જી.પંચમહાલ નાનો ઉપરોકત ગુન્હામા નાસ્તો ફરતો હોય જેથી અંગત બાતમીદાર આધારે સદર આરોપીને જી ભુજ તા.અબડાસા ના પેથાપર ગામામા ખેત મજુરી કરતો હોવાની મળેલ બાતમી આધારે પેરો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓએ તા.૧૪/૦૩/૧૮ ના રોજ ક.૧૧/૨૦ વાગે મોજે.પેથાપુર મુકામે થી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની વધુ તપાસ માટે પાવાગઢ પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.
(૩) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૭/૨૦૧૭ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી યાસીન યાકુબ મીઠા ઉર્ફે મોટો જુડવો રહે.હયાતની વાડી ગોધરા નાઓને તા.૧૨/૦૩/૨૦૧૮ ક.૧૦/૪૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓને સોંપવામા આવેલ છે.
(૪) કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૨૭/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુનાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી અલ્તાફ રમઝાની આલમ રહે.ગેની પ્લોટ ગોધરા નાઓને તા.૧૩/૦૩/૨૦૧૮ ક.૧૧/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી કાલોલ પો.સ્ટે. નાઓને સોંપવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૬ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૮૬/૧૮ પ્રોહી ક.૬૫એ, ૬પઇ મુજબના કામે તા.૧૨/૦૩/૧૮ ક.૧૯/૪૫ વાગે મોજે.મહેલોલનીમુવાડી નવીનગરી ઇન્દીરા આવાસ ગામે આરોપી ગોપાલકુમાર બળવંતસિંહ રાઠોડ રહે-મહેલોલનીમુવાડી નવીનગરી ઇન્દીરા આવાસ તા-ગોધરા તથા મુળ રહે-હિમતપુરા તાકાલોલ નાએ પ્રોહી પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે ઈગ્લીશ દારૂ તથા બીયરની પેટીઓમાં તથા છુટા કવાટર તથા છુટા બીયરના ટીનો મળી કુલ નંગ-૧૪૩ કુલ કિ- રૂા.૨૮,૭૦૦/- ના પ્રોહી મુદ્દામાલ રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્દમાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૬/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી) મુજબના કામે તા.૧૩/૦૩/૧૮ ક.૧૮/૪૫ વાગ્યે મોજે.શામળકુવા કીરાડીયા ફળીયામા આરોપી જનાભાઇ મંગાભાઇ રાઠવા રહે.શામળકુવા કીરાડીયુ-ફળીયુ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં વિદેશી પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટીક ની ૭૫૦ મીલીની નંગ-૫૫ કિં.રૂ.૧૬,૫૦૦/- તથા ટીન બીયરની ૫૦૦ મી.લી.ની બોટલો નંગ-૯૬ કિં.રૂ.૯.૬૦૦/- મળી કુલ ઇંગ્લીસ દારુ તથા ટીન બીયરની કુલ બોટલ નંગ-૧૫૧ કુલ કિં.રૂ.૨૬.૧૦૦/- નો પ્રોહી જથ્થો પોતાના આર્થિક ફાયદા સારૂ પ્રોહી પ્રતિબંધક એરીયામાં લાવી સંતાડી રાખી રેઇડ દરમ્યાન ઉપરોકત જથ્થો મળી આવેલ અને સદરહુ આરોપી પોલીસની રેઇડ દરમ્યાન પોતાના ઘરે હાજર મળી નહી આવી નાસી જા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) રાજગઢ પો.સ્ટે. III ગુ.ર.નં.૫૭/૧૮ પ્રોહી ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨), ૧૧૬બી મુજબના કામે તા.૧૪/૦૩/૧૮ ના રોજ ક.૨/૧૫ વાગે મોજે.લીલાઢાળ તા.ઘોઘંબા ગામે મો.સા ચાલક જેનુ નામ-ઠામ મળેલ નથી નાએ પોતાના કબજાની મો.સા ઉપર દારૂની પ્લાસ્ટીકની ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૧૪૪ કિ.રૂ-૪૩,૨૦૦/- તથા મો.સા. ની કિ રૂ.૨૫,૦૦૦/- મોબાઇલની કિ.રૂ.૫૦૦/- કુલ કિ.રૂ-૬૮,૭૦૦/- નો પોલીસ વોચ દરમ્યાન મો.સા ફેકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૨૭/૧૮ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૧૬/૦૩/૧૮ ક.૧૧/૧૫ વાગ્યે મોજે.કુવાઝર ચોકડી નજીક આરોપીઓ (૧) સુભાષભાઇ જોરસીંગભાઇ બારીયા રહે.દાભડા, પટેલ ફળીયુ તા.લીમખેડા (૨) રયલાભાઇ ભાવસીંગ લુહાર રહે.વટેડા, નિશાળ ફળીયુ, તા.લીમખેડા (૩) કમલેશભાઇ મણીલાલ પરમાર રહે.ગોધરા એસ.આર. પી ગ્રૃપની બાજુમાં આવેલ કબીર મંદિર પાસે, તા.ગોધરા તથા (૪) સફેદ કલરની એસ્ટીમ ગાડી નં.જી.જે.૧. એચ.જે.૮૬૬૯ નો ચાલક નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની એસ્ટીમ ગાડીમાં ખાખી પુઠ્ઠાની હેવર્ડસ–૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર માર્કાની પેટીઓ નંગ- ૧૦ જેમાં હેવર્ડસ- ૫૦૦૦ માર્કાના ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ- ૨૪૦, કિં.રૂ.૨૮,૮૦૦/- નો પ્રોહી જથ્થો ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન સફેદ કલરની એસ્ટીમ ગાડી નં.જી.જે.૧. એચ.જે.૮૬૬૯ ની કિં.રુ.૧,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨,કિં.રુ.૨૫૦૦/- મળી કુલ રુ. ૧,૮૧,૩૦૦/- ના મુદદામાલ સાથે આરોપી નં.(૧) તથા નં.(૨) નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) ગોધરા તાલુકા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં-૧૭૯/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬પએ, ૯૮(ર) મુજબ. તા.૧૮/૩/૧૮ ના કલાક.૪/૧૫ વાગ્યે મોજે ગઢ હાઇવે રોડથી એરંડી જવાના રસ્તે રાજેન્દ્રભાઇ ભીમસીંહ બારીઆ રહે. એરંડી ભગત ફળીયુ તા.ગોધરાતે એવી રીતે કે, ઉપર બતાવેલ તા.ટા. અને જગ્યાએ આ કામના આરોપી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની હીરો પેશન પ્લસ મોટર સાયકલ નં. જીજે-૧૭ એસી-૧૦૭૩ કી.રૂ.ર૦,૦૦૦/- ઉપર પરપ્રાંતીય બનાવટના ૭પ૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-ર૩ કી.રૂ.૧૩,૮૦૦/- તથા ૭પ૦ મીલીની પ્લાસ્ટીકની કંપની શીલબંધ બોટલો નંગ-૨૪ કી.રૂ.૮,૪૦૦/- તથા પ૦૦ મીલીના બીયરના ટીન નંગ-૪૮ કી.રૂ.૪,૮૦૦/- મળી કુલ કી.રૂ.ર૭,૦૦૦/- નો પ્રોહી મુદામાલ ગેરકાયદેસરનો રાખી વહન કરી જેની અંગ ઝડતીમાંથી મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.પ૦૦/- મળી કુલ કી.રૂ.૪૭,પ૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબત
(૬) રાજગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.- ૫૮/૧૮ પ્રોહી એક્ટ ૬૫ઇ,૧૧બી,૯૮(૨), ૮૧ મુજબ તા.૧૮/૦૩/૧૮ ક. ૧૬/૧૫ વાગે મોજે રાજગઢ ચોકડી ઉપર (૧) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ઉમેશભાઇ અરવીંદભાઇ નાયક ઉ.વ. ૧૫, ૨ માસ, ૧૭ દિવસ રહે. લખના ગોજીયા તા. ધાનપુર જી. દાહોદ (૨) અર્જુનસિહ ઉર્ફે લાલો સોમસિહ પરમાર રહે. ફરોડ તા. ઘોઘંબા જી.પંચમહાલ (૩) એમ.પી. રાજ્યના કઠીવાડા ગામનો ઠેકેદાર જેનું નામઠામ જણાયેલ નથી તે. તે એવી રીતે કે ઉ.બ.તા.ટા. અને જગ્યાએ આ કામના કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ઉમેરભાઇ અરવીંદભાઇ નાયક ઉ.વ. ૧૫ નાએ પોતાના કબ્જાની ટીવીએસ કંપનીની મો.સા. નં. જીજે ૨૦ ક્યું ૫૫૭૬ ઉપર વિદેશી પરપ્રાતીય ઇગ્લીશ દારૂ રોયલ ક્રાઉન કંપનીની ધાર એમ.પી. બનાવટની પ્લા.ની ૭૫૦ મીલી ની બોટલો નંગ – ૭૨ કિ.રૂ. ૨૧,૬૦૦/- તથા ટીન બિયર હેવર્ડસ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ ટીન બિયર ૫૦૦ મીલીના એોરંગાબાદ મહારાષ્ટ્ર બનાવટના નંગ – ૪૮ કિ.રૂ. ૪૮૦૦/- મળી ઇગ્લીશ દારૂ તથા ટીનબિયરની કુલ બોટલો નંગ – ૧૨૦ કિ.રૂ. ૨૬,૪૦૦/- નો પ્રોહી જથ્થો ફરોડ તા. ઘોઘંબા ગામના અર્જુનસિહ ઉર્ફે લાલો સોમસિહ પરમારનાએે મંગાવેલ જે જથ્થો એમ.પી. રાજ્યના કઠીવાડા ગામના ઠેકેદાર પાસેથી પોતાની મો.સા. ઉપર લઇ આવતા ઉપરોક્ત મુદ્દામાલ તથા મો.સા. ની કિ.રૂ. ૨૫,૦૦૦/- મળી કુલ રૂ. ૫૧,૪૦૦/- નો મુદ્દામાલ સાથે નાબાબંધી દરમ્યાન પકડાઇ જઇ એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિ. બાબત
જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) હાલોલ ટાઉન પો. સ્ટે સે. ગુ.ર.નં. ૨૯/૨૦૧૮જુગાર ધારા ક. ૧૨ મુજબ તા.૧૮/૦૩/૨૦૧૮ ના ક.૧૨/૩૦થી ક.૧૩/૦૦ સુધી મોઇન મહેબુબખાન પઠાણ ઉ.વ. ૩૦ ધંધો ક્લીનર રહે કસ્બા હાલોલ તા હાલોલ ૨. સરફરાજ ફારૂક ઘાંચી ઉ.વ. ૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે બાદશાહ બાવાની દરગાહ પાસે હાલોલ તા હાલોલ ૩. મહેમુદ ઇસ્માઇલ લીમડીયા ઉ.વ. ૩૧ ધંધો શાકભાજીનો વેપાર રહે લીમડી ફળીયા હાલોલ તા હાલોલ ૪. આબિદ ઇસુબ ઘાંચી ઉ.વ. ૨૭ ધંધો શાકભાજીનો વેપાર રહે બાદશાહ બાવાની દરગાહ પાસે હાલોલ ૫. મોહસીન મુસા દાઢી ઉ.વ. ૨૬ ધંધો મજૂરી રહે બાદશાહ બાવાની દરગાહ પાસે હાલોલ તા હાલોલ ૬. ઇમરાન ઇબ્રાહીમભાઇ વલીસુખા ઉ.વ. ૨૮ ધંધો ડ્રાઇવીંગ રહે બાદશાહ બાવાની દરગાહ પાસે હાલોલ ૭. સલીમ મહમંદ ઘાંચી ઉ.વ. ૩૬ ધંધો ફ્રુટની લારી રહે બાદશાહ બાવાની દરગાહ પાસે હાલોલ તા હાલોલ ૮. સાહીદઅલી રીજવાનઅલી મકરાણી ઉ.વ. ૨૦ ધંધો ડ્રાઇવીંગ રહે આસોજ રોડવાળુ ફળીયુ તા વાઘોડીયા ૯. મહોમદ અનીશ સુલેમાન શેખ ઉ.વ. ૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે બાદશાહ બાવાની દરગાહ પાસે હાલોલ ૧૦. રાજુભાઇ ભીખાભાઇ પાટણવાડીયા ઉ.વ. ૪૦ ધંધો મજૂરી રહે મોહનપુરી હાલોલ તા હાલોલ ૧૧. સલીમ મહેમુદ શેઅ ઉ.વ. ૨૬ ધંધો ગેરેજનો રહે કસ્બા હુસેની ચોક હાલોલ તા હાલોલ ૧૨. આસીફભાઇ ગફારભાઇ બરબટ ઉ.વ. ૪૫ ધંધો ડ્રાઇવીંગ રહે બાદશાહ બાવાની દરગાહ પાસે હાલોલ ૧૩. રાજેશકુમાર નાનાભાઇ પરમાર ઉ.વ. ૩૪ ધંધો ખાનગી નોકરી રહે ગોલવાડ રમણભાઇના મકાનમાં હાલોલ જાહેરમાં પત્તા પાનાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમડતા પડકાયેલ આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ કુલ રૂા.૮૭૪૦/- તથા દાવ ઉપરના રૂા.૬૩૦૦/- તથા પત્તા પાના નંગ-૫૨ કિં.રૂા.૦૦/- તથા ઓટો રીક્ષા કિં.રૂા.૫૦,૦૦૦/- તથા મોટર સાયકલ કિં.રૂા.૨૫,૦૦૦/- મળી કુલ રૂા.૯૦,૦૪૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુસંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૩ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૫૩/૧૮ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૭ ની ક.૫(ઘ), ૮, ૬(ક)(ખ)(૧) (ર) (૩) (૧૦)(૧૧) ઇ.એલ.ડી તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧૨/૦૩/૧૮ ક.૭/૦૦ વાગે મોજે.છક્કડીયા (કરસાણા) ગામે આરોપીઓ (૧) મનીષભાઇ ઇશ્વરભાઇ ખાંટ રહે.સાતરડા(રામપુર) માલપુર જી.અરવલ્લી બોલેરો પીકપ ગાડીનો ડ્રાઇવર (ર) હરીશભાઇ મરવાભાઇ વીસપડા રહે.પીપરાણા તા.માલપુર જી.અરવલ્લી (૩) કપીલકુમાર જસંવતભાઇ ખાંટ રહે.પીપરાણા તા.માલપુર જી.અરવલ્લી (૪) સંજયભાઇ રમેશભાઇ તરાર રહે.મહીયાપુર તા.માલપુર જી.અરવલ્લી બોલેરો પીકપ ગાડી નં.જીજે-૦ર એકસ-૨૭૪૬ નો ચાલક (૫) રાકેશભાઇ પુંજાભાઇ પરમાર રહે.ઘોડીયાર પુર તા.ખાનપુર જી.મહીસાગર (૬) નવીનકુમાર ઇશ્વરભાઇ કોટવાલ રહે.રામપુર સાતરડા તા.માલપુર જી.અરવલ્લી (૭) અબ્દુલભાઇ રહે.ગોન્દ્રા જકાતનાકા પાસે ગોધરા (૮) બળદો ભરાવનાર નાઓએ બે બોલેરો પીકપ ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ની મા બળદો નંગ-૪ કિ.રૂ.૩૫,૦૦૦/- ના ખીંચોખીચ ભરી મુંગા પશુઓના પગો તથા ગળે દોરડા થી ટુંકા બાંધી ત્રાસ દાયક રીતે ભરી બોલેરો પીકપ ગાડીઓમા પાણી તથા ઘાસચારો નહી રાખી પશુ ભરાવનાર તથા પકડાયેલ ઉપરોકત ઇસમો બંને બોલેરો પીકપ ગાડીઓમા ભરી ગોધરા ગોન્દ્રા જકાતનાકા પાસે કતલખાને લઇ જતા અબ્દુલભાઇ જેઓનો મોબાઇલ નંબર ૬૩૫૨૨૨૭૦૩૦ નાઓને આપવા જતા ગોધરા છક્કડીયા (કરસાણા) નજીક થી પોલીસ ચેકીંગ દરમ્યાન મો.ફોન ન;ગ-૬ કિ.રૂ.૪૦૦૦/- સાથે કુલ-૬ આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) શહેરા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૯/૨૦૧૮ પશુ ધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ગ), ૬(ક) તથા ઇ.પી.કો.ક. ૨૭૯ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧૪/૦૩/૧૮ ના ક.૦૫/૪૫ વાગે મોજે.શહેરા એસ.જે.દવે હાઇસ્કુલ પાસેના ઓકડીયા જતા રોડે આરોપી બોલેરો મહીન્દ્રા પીકપ ગાડી નં.જીજે-૧૮ એ.ટી-૦૬૫૮ ના ચાલકે પોતાના કબજાની પીકપ ડાલામા ઘાસચારા પાણીની વ્યવસ્થા રાખ્યા સિવાય ટુંકા દોરડા વડે ભેંસો નંગ-૩ તથા પાડી નં.૧ ને ક્રુર રીતે બાંધી કતલખાને પહોચતી કરવા લઇ આવતા પોલીસનુ સરકારી વાહન જોઇ ભેસો તથા પાડીની કિ.રૂ.૩૫,૦૦૦૦/- તથા બોલેરો પીકપ ડાલા ગાડીની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- ના મુધ્દામાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) પાવાગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૦૬/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિકનિયમ-૨૦૧૭ ની ક.૫(ગ), ૬(ક), (૧) (ર) (૩), ૮, ૧૦, ૧૧ ઇ, એલ, ડી તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે આરોપી મહેન્દ્રભાઇ ડાહયાભાઇ પરમાર રહે.ગણેશપુરી તા.હાલોલ નાએ પોતાના કબજાના છોટા હાથી ટેમ્પા નં.જીજે-૧૭ ટીટી-૯૭૬૦ મા ગૌવંશ જે દુબળા પાતળા વાછરડા ટુંકા દોરડા વડે મુસ્કેટાટ બાંધી ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી વાહનોની ચેકીંગ દરમ્યાન છોટા હાથી ટેમ્પા મા વાછરડા નંગ-૪ કિ.રુ.૨૦,૦૦૦/- તથા એક મો.ફોન કિ.રુ.૫૦૦/- તથા છોટા હાથી ટેમ્પો કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૨૦,૫૦૦/- ના મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|