હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૯/૦૩/૨૦૧૮ થી તા.૨૫/૦૩/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

ગુન્હા ડીટેકટઃ-ર

(૧)      ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૭/૨૦૧૮  ઇ.પી.કો. ક.૪૫૭, ૩૮૦ મુજબ નો ગુનો તા.૧૮/૩/૨૦૧૮ ક.૧૯/૦૦ થી ક.૧૯/૩૦ દરમ્યાન મોજ.શરીન એપાર્ટમેન્ટ ગોધરા ખાતે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના રૂમને મારેલ તાળુ તોડી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં મુકી રાખેલ (૧) સોનાની ચાર બંગડીઓ જે આશરે છ તોલા વજનની જેની કિંમત આશરે ૯૦,૦૦૦/- (૨) એક સોનાનો પાટલો જેનુ વજન આશરે એક તોલાનુ જેની કિ.રૂ.૧૫,૦૦૦/- (૩) એક સોનાની ચેઇન પેન્ડલ સાથે જેનુ વજન આશરે એક તોલાનુ જેની કિં.રૂ.૧૫,૦૦૦/- (૪) કાનની બે સોનાની બુટ્ટી જેનુ વજન આશરે અડધા તોલાનુ જેની કિ.રૂ.૭૦૦૦/- (૫) ચાર સોનાની વીંટીઓ જેનુ વજન આશરે એક તોલા જેની કિ.રૂ.૧૫,૦૦૦/- (૬) એક સેમસંગ કંપનીનો નોટ-૮ મોબાઇલ જેની કિ.રૂ.૨૫,૦૦૦/- તથા (૭) રોકડા રૂપિયા આશરે ૧,૮૫,૦૦૦/- મળી સોનાના દાગીના તથા રોકડા રૂપીયા તથા એક મોબાઇલ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૩,૫૨,૦૦૦/- ની મત્તાની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૩/૨૦૧૮ તા.૨૨/૦૩/૨૦૧૮ મુજબના કામે આરોપી ઇરફાન અબ્દુલરહીમ ફોદા ઉ.વ. ૩૦ ધંધો. મજુરી  રહે. પોલન બજાર ફોદા કોમ્પલેક્ષ ગોધરા નાઓને તા.૨૨/૦૩/૨૦૧૮ ના ક.૧૫/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ મુજબ અટક કરી  ઉપરોકત આરોપીના કબજામાંથી સોનાના ઘરેણા કુલ-૫ કુલ કિ.રૂ. ૩,૨૦,૩૬૨/- તથા ત્રણ મોબાઇલ ફોન કુલ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦/- એમ મળી કુલ રૂ. ૪,૨૦,૩૬૨/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમની ધનિષ્ઠ પુછપરછ કરતા પોતે તથા તેની સાથેના ખાલીદ  હુસેન ભાગલીયા ઉર્ફે ફટાકી રહે. મહમદી મહોલ્લા ગોધરા નાઓએ ભેગા મળી આજથી ત્રણકે દિવસ ઉપર ગોધરા શહેરમાં આવેલ કીશાન સોસાયટી શરીન એપાર્ટમેન્ટમાં રાતના સમયે બંધ મકાનનુ તાળુ ખોલી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં આવેલ લાકડાના કબાટના ડ્રોવરો ખોલી મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોનની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરેલ છે.

ઉપરોકત ગુનાના કામે ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી ઉપરોકત પકડાયેલ આરોપી પાસેથી સોનાના દાગીના કિ.રૂ. ૩,૨૦,૩૬૨/- તથા ફરીયાદીનો એક મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦,૦૦૦/- તેમજ પકડાયેલ આરોપીના રહેણાંક ઘરમાં સંતાડી રાખેલ ઘરફોડ ચોરીના રોકડા રૂપિયા ૧,૧૩,૦૦૦/- એમ મળી કુલ ૪,૮૩,૩૬૨/- મુદ્દામાલ રીકવર કરેલ છે. અને આ ઘરફોડ ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ એક મોટર સાયકલ નંબર જી.જે. ૧૭ બી.ઇ. ૩૮૭૮ કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦/- એમ મળી કુલ ૫૦,૦૦૦/- મુદ્દામાલ ઉપરોકત આરોપી પાસેથી કબજે કરી આમ ઉપરોકત ઘરફોડ ચોરીના ગુનાના કામે તપાસ દરમ્યાન  કુલ રૂ. ૫,૩૩,૩૬૨/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

(ર)       આણંદ પો.સ્ટે. પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૨૭/૨૦૧૮  ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૯/૧૨/૨૦૧૫   ક.૧૩/૦૦ થી ક.૧૫/૧૫ દરમ્યાન મોજ.આણંદ નવી કાછીયા શેરી તા.જી. આણંદ ખાતે  ફરીયાદીની હીરો એચ.એફ. ડીલક્ષ મો.સા.નંબર જી.જે. ૨૩ એ.એમ.૧૨૨૨ કિ.રૂ. ૨૦,૦૦૦/- કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબત નો ગુનો રજી કરવામા આવેલ આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૭/૨૦૧૮ તા.૨૧/૦૩/૨૦૧૮ મુજબના કામે સામાવાળા સીંકદર હુસેન જર્દા ઉર્ફે ભાણા જર્દા  રહે. અબુબક્કર મસ્જીદની બાજુમાં મેદા પ્લોટ ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૧/૦૩/૨૦૧૮  ના ક.૧૮/૧૫  વાગે અટક કરી તેના કબજાની હીરો  કંપનની એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ નંબર જી.જે.૨૩ એ.એમ. ૧૨૨૨ જેનો ચેચીસ નંબર MBLHA11EWD9E02837 તથા એન્‍જીન નંબર HA11EFD9E01192 જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમને મોટર સાયકલ સંબધે સઘન પુછપરછ કરતા ઇમરાન અબ્દુલ સત્તાર પથા ઉર્ફે છકડો રહે. ગોહયા મહોલ્લા ગોધરા નાનો આણંદ શહેરમાંથી ચોરી કરી લાવેલાની કબુલાત કરેલ છે. જે સંબધે તપાસ કરતા આણંદ ટાઉન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૪૩/૨૦૧૮ ઇ.પી.કો.૩૭૯ મુજબનો ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાયકલ હોય જેથી આ અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા  ડીટેકટ કરેલ છે. 

વોન્ટેડ પકડયા-૦૬

(૧) શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૦૫/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ, ૮૧ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી રમેશભાઇ સરદારભાઇ પરમાર રહે. ભુરખલ તા. શહેરા નાઓને તા.૧૯/૩/૨૦૧૮ ના ક.૧૫/૩૦  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અટક કરી શહેરા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

 (૨) પાવાગઢ પો.સ્ટે.પ્રોહી .ગુ.ર. નં.૨૧૮/૨૦૧૭ પ્રોહી એકટ ૬૫એ,૬૫ઇ,૮૧,૯૮(ર)  મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી વિપુલભાઇ નાગજીભાઇ રાઠવા રહે. જુની ભાટ તા. હાલોલ નાઓને તા. ૧૯/૩/૨૦૧૮ ના ક.૧૭/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અટક કરી પાવાગઢ  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૩) હાલોલ ટાઉન પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૪૦/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી ધર્મેશભાઇ ભરત ઉર્ફે ભારતસિંહ બારીયા રહે.તાડકુંડલા તા. ઘોઘંબા  નાઓને તા. ૧૯/૩/૨૦૧૮ ના ક.૧૮/૩૦  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અટક કરી હાલોલ ટાઉન  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૪) હાલોલ ટાઉન પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૦૬/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ,૮૧,૯૮(ર) મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી પ્રથમભાઇ પ્રતાપભાઇ પરમાર રહે. ઘનસરઆંટા તા.હાલોલ  નાઓને તા. ૨૩/૩/૨૦૧૮ ના ક.૧૩/૦૦  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અટક કરી હાલોલ ટાઉન  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૫) વડોદરા મધ્યસ્થ જેલના પાકા કેદી નંબર ૮૪૦૩૬ હબીબ ઉર્ફે બાદશાહ બીનયામીન બહેરા રહે. રેહમતનગર જી.ઇ.બી. સામે ગોધરા નાનો છેલ્લા છ મહીનાથી પેરોલ જંમ્પ કરી ફરારી કેદી હોય તેને તા. ૨૫/૦૩/૨૦૧૮ ક. ૧૨/૫૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. તથા પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા અટક કરી ધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે. સદરી આરોપી અત્રેના જિલ્લામાં અનુક્રમે (૧) વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૧૦૫/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦  મુજબ (ર) ગોધરા શહેર બી. ડીવિ. ફ.ગુ.ર.નં.૯૭/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૩) ગોધરા શહેર બી. ડીવિ. ફ.ગુ.ર.નં.૧૧૦/૧૭  ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ   (૪) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૯૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(ર) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાઓમાં નાસતો ફરતો વોન્ટેડ છે.

(૬) હાલોલ ટાઉન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૫/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૮૧, ૧૧૪ મુજબના ગુનાનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી કિશનસિહ બળવંતસિહ પરમાર રહે.વાઘવાણી તા.હાલોલ નાને તા.૧૯/૦૩/૧૮ ના ક.૦૯/૩૫ વાગે હાલોલ મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી હાલોલ ટાઉન પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી  કુલ-૦૯ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) મોરવા(હ) પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૨૯/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર)  મુજબના કામે  તા.૨૧/૦૩/૧૮ ક.૦૧/૩૦  વાગ્યે  મોજે.વાડોદર ગામે વળાંક પાસે  આરોપીઓ (૧)  અજયભાઇ સોમસિંહ અડ (ર) રાહુલભાઇ પુનાભાઇ દેવધા બંને રહે.ખાંટવાડા તા.ઝાલોદ જી. દાહોદ (૩) મુકેશભાઇ સમસુભાઇ ડામોર રહે.મઘાનીસર તા.ઝાલોદ નાઓએ સફેદ કલરની મેકસ ગાડી નં.જી.જે.૧૮. એકસ.૦૬૮૫ ના ચાલક ગાડીમાં કુલ પેટીઓ નંગ- ૨૫ જેમાં (૧) સફેદ પુઠ્ઠાની રોયલ સીલેકટ માર્કાની પેટીઓ નંગ- ૨૦  જેમાં ૧૮૦ મી.લી.ના રોયલ સિલેકટ ડીલક્ષ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ-૯૬૦, કિં.રુ.૪૮૦૦૦/- તથા (ર) ખાખી પુઠ્ઠાની માઉન્ટસ-૬૦૦૦ સુપર સ્ટ્રોંગ  બીયર માર્કાની પેટીઓ નંગ- ૫ જેમાં હેવર્ડસ- ૫૦૦૦ માર્કાના  ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ- ૧૨૦ , કિં.રુ.૧૨૦૦૦/- મળી કુલ રુ.૬૦૦૦૦/- નો પ્રોહી જથ્થો ગે.કા.રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન સફેદ કલરની મેકસ ગાડી નં. જી.જે.૧૮. એકસ.૦૬૮૫ ની કિં.રુ.૨,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ- ૪ ,કિં.રુ.૫૦૦૦/-મળી કુલ રુ. ૨,૬૫,૦૦૦/- ના મુદદામાલ સાથે આરોપી નં.૧ તથા નં.૨ નાઓ સ્થળ ઉપર પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) મોરવા  પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૩૦/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર)  મુજબના કામે  તા.૨૧/૦૩/૧૮ ક.૦૨/૪૫  વાગ્યે  મોજે. કુવાઝર ગામે ચોકડી  પાસે આરોપીઓ  (૧) નરેન્દ્રકુમાર ઉર્ફે નંદો  મંગાભાઇ ડીંડોર રહે.શબરી આશ્રમ પી.ટી.સી. કોલેજની બાજુમાં ઝાલોદ, તા.ઝાલોદ ,જી.દાહોદ  (ર) હેમાંગભાઇ  સુખાભાઇ ચારેલ રહે.પ્રતાપપુરા તા.સંજેલી , જી.દાહોદ (૩) મુકેશભાઇ સમસુભાઇ ડામોર રહે.મઘાનીસર, તા.ઝાલોદ, જી.દાહોદ નાઓએ સફેદ કલરની મારુતી-૮૦૦ ગાડી નં. જી.જે.૧.એચ.ઇ. ૯૪૦ માં કુલ પેટીઓ નંગ- ૧૫ જેમાં (૧) સફેદ પુઠ્ઠાની રોયલ સીલેકટ માર્કાની પેટીઓ નંગ-૧૦ જેમાં ૧૮૦ મી.લી.ના રોયલ સિલેકટ ડીલક્ષ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ-૪૮૦, કિં.રુ.૨૪૦૦૦/- તથા (ર) ખાખી પુઠ્ઠાની માઉન્ટસ –૬૦૦૦ સુપર સ્ટ્રોંગ  બીયર માર્કાની પેટીઓ નંગ- ૫ જેમાં હેવર્ડસ- ૫૦૦૦ માર્કાના  ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ- ૧૨૦ , કિં.રુ.૧૨૦૦૦/- મળી કુલ રુ.૩૬૦૦૦/- નો પ્રોહી જથ્થો ગે.કા.રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન સફેદ કલરની મારુતી-૮૦૦ ગાડી નં. જી.જે.૧.એચ.ઇ. ૯૪૦ ની કિં.રુ.૧,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ- ૨ ,કિં.રુ.૪૦૦૦/-મળી કુલ રુ. ૧,૪૦,૦૦૦/- ના મુદદામાલ સાથે આરોપી નં.૧ તથા નં.૨ નાઓ સ્થળ ઉપર પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કરજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) દામાવાવ પો.સ્ટે III ૫૨/૨૦૧૮  પ્રોહી એક્ટ ૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર)  મુજબના કામે તા.૨૧/૩/૨૦૧૮   ક.૦૩/૧૫ વાગે મોજે.સિમલીયા ત્રણ રસ્તા ઉપર આરોપી (૧) કિશનભાઇ ગોહાયડાભાઇ રાઠવા રહે.વનાર સુથાર ફળીયું તા.જી.છોટાઉદેપુર (૨) શૈલેષકુમાર ગોકળભાઇ બારીઆ રહે.ટોકરવા વેડ ફળીયું તા.ધાનપુર (૩) ઇશ્વરભાઇ પ્રતાપભાઇ વાખળા રહે.લખાણા ગોજીયા તા.ધાનપુર જી.દાહોદ (૪) દિલીપસિંહ ઉર્ફે ગનો બળવંતસિંહ પરમાર રહે.શેરપુરા તા.ઘોઘંબા પોતાના કબજાની ટ્રક નંબર જી.જે ૦૧ એ.વાય ૮૯૬૪ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- નીમાં ઇગ્લીશ દારૂ ભરેલ અલગ અલગ કંપની બનાવટની પેટીઓ નંગ-૩૯૨ જેમાં ઇંગ્લીશ દારૂ ભરેલ નાની મોટી બોટલો નંગ-૮૧૬૦ ની કુલ કી.રૂ.૧૨,૯૬,૦૦૦/- તથા પ્લા.નું મીણીયુ કિ.રૂા.૫૦૦/- એમ મળી કુલ રૂ.૧૭,૯૬,૫૦૦/- નો મુદ્દામાલ પાસ પરમીટ વગર ભરી હેરાફેરી કરી લઇ આવતા પકડાઇ જઇ તેમજ ઇશ્વરભાઇ પ્રતાપભાઇ વાખળા રહે.લખાણા ગોજીયા તા.ધાનપુર જી.દાહોદ નાઓએ ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપેલ અને ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામના દિલીપસિંહ ઉર્ફે ગનો બળવંતસિંહ પરમાર નાઓએ મંગાવી એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. તથા દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્વાહી કરવામા આવેલ છે.

(૪) રાજગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૬૦/૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૧૧૬બી  મુજબના કામે તા.૨૧/૦૩/૧૮ ક.૨/૦૦ વાગે મોજે.ઝોઝ ગામની સીમમા લવારીયા ફળીયા પાસે રોડ ઉપર   થી આરોપી હર્ષદ કુમાર અંદરસિંહ રાઠવા રહે. ગોદલી તા.ઘોઘબા નાએ પોતાના કબજાની મો.સા. ઉપર પરપ્રાંતિય ઇગ્લીસ દારૂ કીંગ વ્હીસ્કી કંપનીની ધાર એમ.પી બનાવટની પ્લાની ૭૫૦ મીલી ની બોટલ નંગ-૯૬ કિ.રૂ ૨૮,૮૦૦/- તથા  ટીન બિયર હેવર્ડસ ૫૦૦૦ સુપર  સ્ટ્રોગ ટી બિયર ૫૦૦ મીલીના  ઓરંગાબાદ મહારાસ્ટ્ર બનાવટના નંગ -૯૬ કી.રૂ.૯૬૦૦/-  કુલ બોટલ તથા બિયર કુલ નંગ -૧૨૯ કિ.રૂ.૩૮૪૦૦/- નો ગે.કા.નો પ્રોહી પ્રતિબંધક એરીયામાં લઇ આવતા પોલીસની નાકાબંધી દરમ્યાન પોતાની મો.સા.ઉપરના ઉપરોકત દારૂ તથા ટીન બિયરનો જથ્થો નાખી દઇ પોતાની મો.સા. લઇ જઇ નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૫)  પાવાગઢ પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૭૯/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ)  મુજબના કામે તા.૨૨/૦૩/૧૮ ક.૧૯/૦૦ વાગ્યે મોજે.અમરાપુરા મહાદેવ ફળીયામા આરોપી વખતભાઇ રતનભાઇ રાઠવા રહે.અમરાપુરા મહાદેવ મંદિર ફળીયા તા.હાલોલ નાઓના ઘરમાંથી બોટલ નંગ-૬૯૬ કિ.રૂ.૧,૯૯,૨૦૦ નો પ્રોહી મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬) શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૪/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબ ના કામે તા.૨૩/૦૩/૧૮ ના ક.૦૧/૩૫ વાગ્યે મોજે.ખાંડીયા દાણ ફેકટરી થી આગળ ધમાઇ જવાના રોડ પાસે આરોપીઓ (૧) સુક્રમભાઇ રામાભાઇ કતીજા રહે.બોડીયાભીત પટેલ ફળીયું તા.સંજેલી જી.દાહોદ (૨) શૈલેષભાઇ ડામોર રહે.રૂપાખેડા તા.ઝાલોદ જી.દાહોદ (૩) નીતીનકુમાર દીલીપભાઇ પરમાર રહે.ખાંડીયા તા.શહેરા (૪) હસમુખભાઇ કાન્તીભાઇ પટેલ રહે.મીઠાલી તા.શહેરા. નાઓએ ટાટા એસી  છોટા હાથી ટેમ્પા નં. જી.જે.૨૦ યું ૫૫૧૯ કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- માં પ્રપ્રાન્તીય બનાવટની ઇગ્લીશ દારૂ ભરેલ કવાટરીયાની પેટીઓ તથા બીયરની પેટીઓ મળી કૂલ ર૪૫ જેમાં કવાટરીયા તથા બીયરના ટીન મળી કૂલ બોટલો નંગ– ૧૯૯૨ કિ.રૂ.૧,૦૮,૦૦૦/- મળી કુલ.રૂ.૨,૫૮,૦૦૦/- નો પ્રોહી મુધ્દામાલ સાથે આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭) શહેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૨૫/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબના કામે તા.૨૩/૦૩/૧૮ ના ક.૧૮/૧૫ વાગ્યે મોજે.સુરેલી ગામે આરોપીઓ (૧) ભુપતભાઇ કાનજીભાઇ પટેલ (૨) કાનજીભાઇ અમરાભાઇ પટેલ બંને રહે.સુરેલી તા.શહેરા નાઓએ ઇગ્લીશ દારૂના કવૉટર તેમજ બીયર ટીન મળી કૂલ બોટલ નંગ– ૫૦૪ કિ.રૂ. ૩૪,૮૦૦/- નો મુદ્દામાલ રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૮) પાવાગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૮૦/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ એ, ૬૫ ઇ મુજબ ના કામે તા.૨૩/૦૩/૧૮ ક.૧૫/૩૦ વાગ્યે મોજે.નાથકુવા  ગામે આરોપી રાકેશભાઇ ભારતભાઇ રાઠવા રહે.નાથકુવા, કાઠી ફળિયા તા.હાલોલ  નાઓએ ઇંગ્લીશ દારૂ ભરેલ બોટલો નં-૫૨૮ કિંમત રૂા.૧,૫૮,૪૦૦/- નો મુધ્દામાલ મુકી આરોપી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૯) વેજલપુર પો.સ્ટે.III ગુ.ર.નં-૯૯/૧૮ (ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ - ૨૦૧૬) ની ક. , ૬૫એ, ૬પઇ મુજબના કામે  તા.૨૪/૦૩/૧૮ ક.૧૭/૪૫ વાગ્યે  મોજે.મહેલોલની મુવાડી ગામે આરોપી હિતેશ તખતસિંહ ચૌહાણ રહે.મહેલોલની મુવાડી નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના રહેણાંક ઘરમાં ઇંગ્લીશ દારૂની રોયલ સ્ટેગ ડીલક્ષ વીસ્કીની ૭૫૦ ML કાચની બોટલો નંગ ૫૯ તથા ૧૮૦ ML ના કવાટરીયા નંગ-૪૮ મળી કુલ નાની મોટી બોટલ નંગ-૧૦૭  કુલ કિ- રૂા.-૩૪,૩૦૦/- નો પ્રોહિ મુદ્દામાલ રાખી પોલીસ રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી  કુલ-૦૧ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પો.સ્‍ટે ll ગુ.ર.નં.૩૩/૨૦૧૮ જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ નાકામે  તા.૧૯/૦૩/૨૦૧૮ ના ક.૦૨/૦૦  વાગે આરોપીઓ (૧) સીદ્દીક ઉર્ફે લાલો ઉર્ફે ટીકુ ઇશાકભાઇ મીઠા રહે.ગેની પ્લોટ વેજલપુર રોડ ગોધરા (૨) અસરફ સુલેમાન ઝભા રહે.રાજન મસ્જીદની સામે મીઠીખાન મહોલ્લા (૩) રમજાની સાદીક હઠીલા રહે.વ્હોરવાડ દારુ સલામ મસ્જીદ સામે ગોધરા (૪) ઇમરાન હારૂન જીણા રહે.ભુખરી પ્લોટ જકરીયા મસ્જીદ પાસે ગોધરા (૫) યાસીન હારૂન દુર્વેશ રહે.સીંગલ ફળીયા અસરફી મસ્જીદ પાસે ગોધરા (૬) અસરફ જાવેદ સીદ્દીકી રહે.ભીલોડીયા પ્લોટ મજાવર રોડ ગોધરા (૭) સીદ્દીક આદમ ભાઇજમાલ  રહે.સીંગલ ફળીયા ઘાસ ગોડાઉન પાસે ગોધરા નાઓ પાસેથી દાવ ઉપરથી જુદા જુદા દરની ચલણી નોટો રૂ.૧૭,૧૫૦/- તથા અંગ જડતીમાંથી જુદા જુદા દરની ચલણી નોટો રૂ.૩૩,૦૦૦/- મળી રોકડ રૂ.૫૦,૧૫૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૧ કિ.રૂ.૧૬,૦૦૦/- તથા જુગાર રમવાના પાના કેટ નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦ તથા ચાદર નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ.૬૬,૧૫૦/- ના મુધ્દામાલ તામામ આરોપીઓ પકડાઇ જતા પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 27-03-2018