હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૬/૦૩/૨૦૧૮ થી તા.૦૧/૦૪/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

વોન્ટેડ પકડયા-૦૪

(૧) (૧) મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૧૦/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ મુજબ (ર) મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૭૭/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર)  મુજબના ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે વિપુલકુમાર શાંતીલાલ પરમાર રહે.ભુતીયા ગામ તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાઓને તા.૦૧/૦૪/૨૦૧૮ ના ક.૨૦/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી મોરવા(હ) પો.સ્ટે. ને સુપ્રત કરવામા આવેલ છે.  

 (૨)     રાજગઢ           પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૮૯/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી વિ. મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ગોરધનભાઇ દેવજીભાઇ રાઠવા રહે.ઢાળ ફળીયુ જીંજરી તા.ઘોઘંબા જી.પંચમહાલ નાને તા.૦૧/૦૪/૨૦૧૮ ના રોજ ક.૦૧/૪૦ વાગે મોજે.જીંજરી મુકામેથી સી.આર.પી.સી. ૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા અટક કરી આગળની વધુ તપાસ માટે સદર આરોપીને રાજગઢ પોલીસ સ્ટેશન સોંપવામા આવેલ છે.

(૩) પાવાગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૩૧/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫એ, ૮૧, ૮૨, ૯૮(ર) વિ. મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી મનુભાઇ સેગજીભાઇ રાઠવા રહે.કનાસીયા ફળીયુ મોલ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાને તા.૦૧/૦૪/૨૦૧૮ ના રોજ ક.૦૨/૫૦ વાગે મોજે.મોલ મુકામેથી સી.આર.પીસી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા અટક કરી આગળની વધુ તપાસ માટે સદર આરોપીને પાવાગઢ  પોલીસ સ્ટેશન સોંપવામા આવેલ છે.

(૪) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૨/૨૦૧૮ ઇ.પી.કો.ક. ૩૦૭, ૩૨૩, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૭, ૫૦૪, ૫૦૬(ર) તથા જી.પી.એકટ ક.૧૩૫ તથા અનુસુચીત જાતી અને અનુસુચીત જનજાતી (અત્યાચાર નિવારણ) સુધારણા અધિનિયમ-૨૦૧૫ ની ક.૩(૧)આર,એસ તથા ૩(ર)(૫અ) મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી  સાહીલ ઉર્ફે મહંમદ હનીફ યુસુફખાન પઠાણ ઉર્ફે ગાગો રહે.બાદશાહ બાવાની ટેકરી જી.એલ.આર્ડ ખાડી ફળીયા ગોધરા જી.પંચમહાલ નાને તા.૦૧/૦૪/૨૦૧૮ ના રોજ ક.૧૩/૦૫ વાગે મોજે.ખાડી ફળીયા ગોધરા મુકામેથી સી.આર.પીસી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા અટક કરી આગળની વધુ તપાસ માટે સદર આરોપીને ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન સોંપવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) કાલોલ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૦૬/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૮૧ મુજબના કામે  તા.૦૧/૦૪/૨૦૧૮ ક.૧૬/૦૦ વાગે મોજે.ખંડેવાળ ગામે આરોપીઓ (૧) રાજેશ ઉર્ફે ગમો સોમસિહ ગોહીલ (ર) સોમસિહ ઉદેસિહ રાઠોડ બંને રહે.ખંડેવાળ તા.કાલોલ નાઓએ એકબીજાના મેળાપીપણાથી પ્રોહી  પ્રતિબંધક એરીયામા આરોપી નં.ર ના કબજા ભોગવટાના ઘરમા પર પ્રાંતીય ઇગ્લીશ દારૂની ૭૫૦ મી.લી. ની બોટલો નંગ-૬ કિ.રૂ.૧૮૦૦/- તથા ૧૮૦ મી.લી. ના ઇગ્લીંશ દારૂ ભરેલ કવાટરીયા નંગ-૯૮૭ કિ.રૂ.૪૯,૩૫૦/- તથા ૫૦૦ મી.લી.ના ટીન બીયર ની બોટલો નંગ-૯૬ કિ.રૂ.૯૬૦૦/- મળી કુલ બોટલો નંગ-૧૦૯૮ કુલ કિ.રૂ.૬૦,૭૫૦/- નો મુધ્દામાલ રાખી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૧) રાજગઢ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૬૫/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૧૧૬બી મુજબના કામે  તા.૩૦/૦૩/૨૦૧૮ ક.૦૨/૧૫ વાગે મોજે.નવાનગર કાનપુર ગામે આરોપીઓ દિલીપભાઇ ખજુરભાઇ નાયક રહે.નવાનગર કાનપુર તા.ઘોઘંબા નાઓએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમા પર પ્રાંતીય ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૦૨ કિ.રૂ.૨૬,૬૦૦/- નો પ્રોહી જથ્થો રાખી રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 03-04-2018