હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૩/૦૪/૨૦૧૮ થી તા.૨૯/૦૪/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

વોન્ટેડ પકડયા-૦૧

(૧)     મોરવા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૨/૨૦૧૮ ઇ.પી.કો.ક. ૩૦૨ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુનાનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રણજીતભાઇ સોમાભાઇ ઉમા રહે.રજાયતા મંદીર ફળીયુ તા.મોરવા નાઓને તા.૨૮/૦૪/૨૦૧૮ ના ક.૨૨/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી મોરવા પો.સ્ટે. સુપ્રત

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૭ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)      દામાવાવ.પો.સ્ટે.III ૭૫/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર) મુજબના કામે  તા.૨૪/૦૪/૨૦૧૮ ક:૧૮/૩૦ વાગે મોજે.રીછવાણી ત્રણ રસ્તા પાસે આરોપી વિજયભાઇ શંકરભાઇ વસૈયા રહે.બીયામાળી તા.ઝાલોદ જી.દાહોદ નાએ હોન્ડા સી.ટી ગાડી નો નંબર નં.જી.જે.૦૫ એ.આર.૫૬૧૭ ઉપર ઇગ્લીશ દારૂના ૧૮૦ એમ.એલના કવોટરીયા નંગ-૬૭૨ કિ.રૂ.૩૩,૬૦૦ તથા હોન્ડા સી.ટી ગાડી કિ.રૂ.૧,૫૦૦૦૦/-  ની મળી કુલ કી.રૂ.૧,૮૩,૬૦૦/-  ના મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.     

(ર)      હાલોલ રૂરલ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૧૨૪/૨૦૧૮ પ્રોહીએક્ટ ક.૬૫ઈ, ૮૧, ૯૮(૨) મુજબના કામે  તા.૨૫/૦૪/૨૦૧૮. ક.૦૭/૧૫ વાગે આરોપીઓ (૧) સચીનભાઇ અલસિંગભાઇ રાઠવા રહે.પુંજારી ફળીયા ચીસાડીયા તા-જી છોટાઉદેપુર (૨) સુરેશ રાઠવા રહે દેહવાંટ તા-જી છોટાઉદેપુર (૩) દિનેશભાઇ રાઠવા રહે. સનાડા તા-જી છોટાઉદેપુર (૪) મનીષભાઇ સરતાનભાઇ રાઠવા રહે.ચીસાડીયા તા-જી છોટાઉદેપુર (૫) રાજુભાઇ રમણભાઇ રાઠવા રહે.નકામલી તા-જી છોટાઉદેપુર (૬) ગોવીંદભાઇ ભદુભાઇ રાઠવા રહે.ચીસાડીયા તા-જી છોટાઉદેપુર (૭) જગદીશ છત્રસિંહ પરમાર રહે.ગડીત તા.હાલોલ જી.પંચમહાલ (૮) સતીષ અભેસિંહ પરમાર રહે.સોનાવીંટી તા.હાલોલ જી.પંચમહાલ નાઓએ ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની કુલ બોટલો ૪૪૦/- કિ.રૂ.૧,૩૨,૦૦૦/- તથા ૫૦૦ મિલીની ટીન બીયર નંગ-૧૮૬ કિ રૂ.૧૮,૬૦૦/- કુલ કિમત રૂા ૧,૫૦,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા મુદ્દામાલની ત્રણ  મોટર સાયકલો ની કિ.રૂ.૧,૨૫,૦૦૦/- મળી ને કુલ કિંમત રૂ ૨,૭૫,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે આરોપી નં.૧ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)      વેજલપુર પો.સ્ટે. III ગુ.ર.નં.૧૧૧/૨૦૧૮ ધી પ્રોહી.એકટ ક.૬૫ઇ, ૬૫એ,  ૯૮(૨), મુજબના કામે  તા.૨૫/૦૪/૨૦૧૮ ક.૧૪/૩૦ વાગ્યે મોજે.ચલાલી જવાના રોડ ઉપર રોયણ બસ સ્ટેન્ડ પાસે આરોપીઓ ચંદુભાઇ ભુરસિંગભાઇ રાઠવા રહે.મીઠાલી હોળી ફળીયા તા.છોટાઉદેપુર જી. છોટાઉદેપુર નાઓએ પ્રોહી પ્રતિબંધક એરિયામાં પોતાના કબ્જાની પલ્સર મો.સા. નં. GJ-34-D-2828 ઉપર એક વિમલના થેલામાં કિંગ વ્હીસ્કી ડીસ્ટીલેડ બ્લેન્ડેડ એન્ડ બોટલ ગ્રેટ ગેલન વેન્ટેરીયસ સેલવાયા ડીસ્ટીકદાર (એમ.પી.) ૪૨.૮ ટકા ૭૫૦ મીલીની બોટલ નંગ-૭૨ કિ.રૂ.૨૫,૫૬૦/- તથા પલ્સર મો.સા.ની કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૭૫,૫૬૦/- નો મુદ્દામાલ લઇ જતાં પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)      દામાવાવ પો.સ્ટે. III  ૭૬/૨૦૧૮  પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર) મુજબના કામે તા.૨૫/૦૪/૨૦૧૮ ક.૧૧/૧૫ વાગે મોજે.દેવલીકુવાગામે શિકારી ફડીયા પાસે આરોપી સેવરોલેટ ગાડી નં.જી.જે.૦૧ એચ.કયું.૮૩૨૪ નો ચાલક ડ્રાઇવર નાએ પોતાના કબજાની સેવરોલેટ ગાડી માં પ્લાસ્ટીકના કોથળાઓમાં તથા બોક્ષમાં ઇગ્લીશ દારૂના ૧૮૦ એમ.એલના કવોટરીયા નંગ-૮૩૮ કીમંત રૂ ૪૧,૯૦૦/ તથા સેવરોલેટ ગાડી નં.જી.જે.૦૧ એચ.કયું .૮૩૨૪ નીકીંમત રુ ૧,૫૦,૦૦૦ મળી કુલ કી.રૂ, ૧,૯૧,૯૦૦/-નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વહન કરી લઇ આવી પોલીસ નીં   નાકાબંધી દરમ્યાન પોતાના કબ્જાની સેવરોલેટ કાર ખેતરમાં મુકી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)      ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી થર્ડ ગુ.ર.નં-૨૨૨/૧૮ પ્રોહી એકટ ૬૫એ,ઇ, ૯૮(ર) મુજબના કામે તા.૨૮/૦૪/૨૦૧૮ ક.૧૬/૩૦ વાગ્યે માજે.છારીયા ગામની સીમમાં રોડ ઉપર આરોપી ટાટા પીકઅપ ગાડી નંબર જી.જે.૧૩ એ.ટી ૧૮૬૬ નો ચાલાક ડ્રાઇવર તથા તેની સાથે સંકળાયેલ ઇસમો નાઓએ પોતાના કબજાની ટાટા પીઅપ ગાડી નંબર જી.જે.૧૩ એ.ટી.૧૮૬૬ માં ગેર કાયદેસર રીતે દારૂ બીયરની પેટીઓ નંગ-૩૬ બોટલો નંગ-૭૩૨ કિં.રૂ.૯૯,૬૦૦/- તથા ટાટા પીકઅપ ગાડી નંબર જી.જે.૧૩ એ.ટી.૧૮૬૬ ની કિં.રૂ.૨,૫૦૦૦૦/- ની સાથે વાહન કરી પોલીસ ની રેઇડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)      કાલોલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૩૨/૨૦૧૮ ગુજરાત પ્રોહીબિશન સુધારા અધિનિયમ-૨૦૧૬ ની ક.૬૫ઇ, ૬૫એ, ૯૮(૨) મુજબના કામે તા.૨૮/૦૪/૨૦૧૮ ક.૧૮/૪૫ વાગ્યે મોજે.બોરૂની મુવાડી ગામે આરોપી મારૂતિ વગેનઆર ગાડી નંબર જી.જે.૦૬-બી.એસ.૪૭૨૨નો ચાલક ડ્રાઇવર પ્રોહી પ્રતિબધક એરીયામાં ગેરકાયદેસર રીતે વેગનઆર ગાડી નંબર – જી.જે.૦૬-બી.સી-૪૭૨૨માં ઇગ્લીશ દારૂ ભરેલ કાચના કવાટરીયાની પેટી નંગ-૨૦ કવાટરીયા નંગ-૯૬૦ કિ.રૂ.૭૨,૦૦૦/- તથા ગાડીની કિ.રૂ.૨૦,૦૦૦૦/- મળી કુલ રૂ.૨૭૨,૦૦૦/- નો પ્રોહી ગુન્હાનો મુદામાલ ભરી હેરાફેરી કરી લઇ આવતા નાકા બંદી દરમ્યાન ગાડી મુકી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ કાલોલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(૭)    હાલોલ રૂરલ  પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૨૫/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૨૭/૦૪/૨૦૧૮ ક.૧૨/૫૫ વાગે આરોપીઓ (૧) અનિલકુમાર અરવીંદભાઇ પરમાર રહે.આજવારોડ સયાજી પાર્ક રામદેવનગર (૨) વડોદરા નંબર.જી.ર ની બાજુમાં ક્રીષ્ણાનગર વડોદરા અલ્પેશભાઇ ઉર્ફે અલ્પુ હરઆસમલ વાઘવાણી રહે.એ ૫૯ મકાન નંબર ૧૫/સતકેવલ કોલોની વારસીયા વડોદરા નંબર (૩) જગદીશ ઉર્ફે ચકકી ચદ્રસિંહ પરમાર રહે.પાનેલાવ (૪) દેવાંગ ઉર્ફે બંટી જયસ્વાલ રહેવાસી આજવા રોડ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના કબ્જા ની ગાડી મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની SX4 મોડલની ગાડી નં.જીજે-૦૬ સી.એમ ૮૪૬૪ માં વીદેશી પરપ્રાંતીય ઇન્ગલીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા કવાટરીયા મળી કુલ નંગ-૬૬૦ જેની કુલ કીં.રૂ.૧,૫૭,૨૦૦/- તથા ગાડીની કિ.રૂ.૩.૦૦.૦૦૦/ મળી કુલ કિ.રૂ.૪,૫૭,૨૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ તથા આરોપી નંબર (૨) અલ્પેશભાઇ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાઘવાણી રહે. એ૧૫ મકાન નંબર ૫૯ સતકેવલ કોલોની વારસીયા વડોદરા નાએ પોતાની ગાડી આપી દારૂનો જથ્થો લઇ આવવા તથા આપવા માટે આરોપી નંબર (૧) ને જણાવી તથા નંબર (૩) જગદીશ ઉર્ફે ચકકી ચંદ્રસિંહ પરમાર રહે પાનેલાવ તા.હાલોલ નાએ મુદામાલ મંગાવી તથા નંબર (૪) દેવાંગ ઉર્ફે બંટી જયસ્વાલ રહેવાસી વડોદરા આજવા રોડ તા.જી.વડોદરા નાઓએ સસદર મુદામાલ મોકલી આપી એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા  હેઠળ કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    શહેરા પો.સ્ટે સે.ગુ.ર.નં.૩૩/૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૨૫/૦૪/૧૮ ક.૧૫/૪૫ વાગ્યે આરોપીઓ (૧) ઇમરાન ઉમર શેખ રહે.શેહરા (૨) રફીક યાકુફ રેહમત રહે.અબરા મસ્જીદ પાસે ગોધરા (૩) આનંદસિંહ હરચરનસિંહ બાવરી રહે.શહેરા (૪) જીતેન્દ્રભાઇ મનુભાઇ મક્વાણા રહે’.લુણાવાડા (૫) રંગીતભાઇ અખમભાઇ પગી રહે.મંગલપુર (૬) જશવંતભાઇ શનાભાઇ બજાણીયા રહે.બાહી (૭) મહેશભાઇ શનાભાઇ રાઠોડ રહે.ઢેઢીયા (૮) સુલેમાલ મુસ્તુફા બેલીમ રહે.શહેરા (૯) જુવાન ભાઇ ખાતુભાઇ બારીઆ (૧૦)શાકીર ગુલામ રશુલ શેખ રહે.લુણાવાડા (૧૧)અબ્દુલ રહીમ મોહમદ શેખ રહે.ગોધરા (૧૨)અજીજ રોજા શેખ રહે.શહેરા (૧૩)હૈદરભાઇ ઇબ્રાહીમ લુહાર રહે.શહેરા (૧૪) પ્રભાતભાઇ ગોવિંદભાઇ નાયક રહે.નાદરવા (૧૫) સબીર અબ્દુલ સલામ રહે.લુણાવાડા (૧૬) વિનોદભાઇ શંકરભાઇ રહે.મંગલપુર (૧૭) ઉસ્માન અબીબભાઇ અરબ રહે.શહેરા (૧૮) જુવાનસિંહ નાયકાભાઇ બારીઆ રહે.રામપુર તા.મોરવા હડપ (૧૯)નાસી જનાર (૨૦) આરીફ મહમદ બેલીમ રહે.શહેરા (૨૧) સોયબ અબ્દુલ ઓપોચા રહે.શહેરા નાઓ ભેગા મળી જાહેરમા ગંજી પાના પત્તા  નો હાર જીતનો જુગાર રમતા દરમ્યાન પોલીસની રેઇડ દરમ્યાન આરોપી નં.૧ થી ૧૮ પક્ડાઇ જતા  તેઓની અંગ ઝડતી માથી રોકડ રૂ.૨૨,૫૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૪ કિ.૧૬,૫૦૦ /- તથા જુગારના દાવ ઉપર ના રોકડ રૂ.૩૦૭૦/- તેમજ જુગાર રમવાના ગંજીપાના પત્તાની કેટ  નંગ-કિ.રૂ ૦૦/- તથા મીણીયા પલાસ્ટીક નુ પાથરણુ કિ.રૂ.૦૦,૦૦/- મળી કુલ રૂ.૩૯,૦૩૦/- ના મુદ્દામાલ  સાથે આરોપી નં-૧ થી ૧૮ પકડાઇ જતા  ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી., એસ.ઓ.જી તથા પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 01-05-2018