હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૭/૦૪/૨૦૧૮ થી તા.૧૩/૦૫/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૮ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)      ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૧૬૯/૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબના કામે તા.૦૮/૦૫/૧૮ ના ક.૧૩/૦૦ વાગે મોજે.ગોધરા એસ.ટી. બસ સ્ટેન્ડ પર આરોપીઓ (૧) કાળુભાઇ પુંજાભાઇ મુનીયા રહે.ગોરીયા પટેલ ફળીયુ તા.લીમખેડા જી.દાહોદ (ર)  સંગીતાબેન તે પર્વતભાઇ બસુભાઇ મુનીયા રહે.ગોરીયા પટેલ ફળીયુ તા.લીમખેડા જી.દાહોદ (૩) કબુડીબેન તે રાજેન્દ્રભાઇ બીજીયાભાઇ મુનીયા રહે. ગોરીયા પટેલ ફળીયુ તા.લીમખેડા જી. દાહોદ  (૪)  રમીલાબેન તે રમેશભાઇ બચુભાઇ મુનીયા રહે. ગોરીયા પટેલ ફળીયુ તા.લીમખેડા જી. દાહોદ (૫) રેશમબેન તે મુકેશભાઇ ગલાભાઇ ભાભોર રહે. ફુલપરી નદી ફળીયુ તા.લીમખેડા જી.દાહોદ (૬) કમલેશભાઇ લાલુભાઇ ઉર્ફે બાબુભાઇ ડામોર રહે. હાથીયાવન તા.લીમખેડા જી દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતના કબજાઓમાં થેલાઓ નંગ-૧૪ માં ઇગ્લીશ દારૂ ભરેલ કવાટરીયાઓ તથા બીયર ભરેલ ટીનો એમ મળી કુલ નંગ-૨૧૨૪ કુલ કિ.રૂ.૧,૦૬,૮૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડાઇ જતા તેમજ કમલેશભાઇ લાલુભાઇ ઉર્ફે બાબુભાઇ ડામોર રહે. હાથીયાવન તા. લીમખેડા જી દાહોદ નાઓ પાસેથી લાવી એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)      મોરવા(હ) પોલીસ સ્ટેશન મોરવા  પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૮૬/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર)  મુજબના કામે તા.૦૮/૦૫/૧૮ ક.૨૧/૧૫  વાગ્યે  મોજે.ખાબડા  ટેકરા નજીક રોડ ઉપર આરોપીઓ (૧) વિજયકુમાર સોમાભાઇ વણકર ઉ.વ.૨૪ રહે.વાંટાવછોડા ,તા.શહેરા ,જી.પંચમહાલ બાજુની શીટમાં બેઠેલ (ર) મેહુલકુમાર રામાભાઇ વણકર ઉ.વ.૧૯ રહે. ભેંસાલ ,તા.શહેરા ,જી.પંચમહાલ તથા પાછળની શીટમાં બેઠેલ (૩) અરવિંદભાઇ ડાહયાભાઇ પરમાર ઉ.વ.૩૪ મુળ રહે.જુના રાબડીયા, તા.લુણાવાડા, જી.મહીસાગર હાલ રહે.ભુરાવાવ મકાન નં ૪૨ ગોધરા, તા.ગોધરા, જી.પંચમહાલ નાઓએ મારુતી વાન ગાડી નં.જી.જે.૧૭. એ.એચ.૧૨૦૧ ગાડી મા  પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ગે.કા. રીતે પોતાના કબજાની સફેદ કલરની મારુતી વાન ગાડી નં.જી.જે.૧૭.એ.એચ.૧૨૦૧ માં વિમલના થેલામાં માઉન્ટસ–૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયરના ૫૦૦ મી.લી.ના ટીન નંગ-૪૮, કંતાનના થેલામાં ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ- ૩૮૪  તથા કાળી બેગમાં (૧) ૧૮૦ મી.લી.ની. કાચની રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કીના કર્વાટરીયા નંગ- ૬ (ર) ૭૫૦ મી.લી.ની. કાચની મજીક મોમેન્ટ રીમીકસ સ્મુથ ફલાવર્ડસ વોડકાની બોટલો નંગ- ૨ (૩)  ૭૫૦ મી.લી.ની. કાચની રીસોલ્યુશન એકસ્ટ્રા ડ્રાઇજીનની બોટલો નંગ-૨  મળી નાની-મોટી કાચની તથા પ્લાસ્ટીકની કુલ બોટલો નંગ-૪૪૨, કિં.રુ.૨૬૬૦૦/- ની મત્તાનો પરપ્રાન્તીય દારુનો જથ્થો પ્રોહી પ્રતિબંધક એરીયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન સફેદ કલરની મારુતી વાન ગાડી નં.જી.જે.૧૭.એ.એચ.૧૨૦૧ કિં.રુ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ ,કિં.રુ.૧૫૦૦/- મળી કુલ ૧,૨૮,૧૦૦/- ના મુદદામાલ સાથે આરોપી નં.૧ થી ૩ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)      હાલોલ રૂરલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૩૬/૨૦૧૮ ધી ગુજરાત પ્રોહી એકટ ક.૬૫(ઈ), ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૧૧/૦૫/૨૦૧૮ ક.૨૦/૩૦ વાગે મોજે.સુરજપુરા ગામે આરોપીઓ (૧) બોલરો પીકપ ગાડી નંબર જીજે.૨૦ વી-૭૬૪૭ નો ચાલક (૨) મણીલાલ ભારતભાઈ પરમાર ઉર્ફે ફુગો રહે.આંબાવાડીયા તા.હાલોલ (૩) ભુપત ઉર્ફે ભોપો કોયાભાઈ પરમાર રહે.મદાર તા.હાલોલ  નાઓએ એકબીજાના મેળાપીપણાથી આર્થિકલાભ મેળવવા માટે પર પ્રાંતિય બનાવટની ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના બોટલો તથા ટીન બીયર મળી કુલ ૩૨૪ નંગ કૂલ કિંમત રૂપિયા ૮૨,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા બોલરો નંબર જીજે ૨૦ વી ૭૬૪૭ પીકપ ગાડીની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- નો ગણી લઈ કુલ કિંમત રૂ.૨,૮૨,૮૦૦/- નો મુ્દ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં બોલેરો પીકપ ગાડીમાં વિદેશી દારૂ તથા બીયરની પટીઓ રાખી એક બીજાનુ મેળાપીપણુ કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી  પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)     દામાવાવ પો.સ્ટે III ૮૬/૨૦૧૮  પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ) મુજબના કામે તા.૧૧/૦૫/૨૦૧૮ ક.૧૩/૦૦ વાગે મોજે.ખીલોડીગામે પટેલ ફડીયામા આરોપી દિનેશભાઇ રત્નાભાઇ પટેલ રહે.ખીલોડી તા.ઘોઘંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબ્જા ભોગવટાના ઘરનીં પાછળના ભાગે વાડામાં પરપ્રાન્તીય બનાવટના ૧૮૦ એમ.એલના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૭૬૮ જેમાં એક કવાટરીયાનીં કીં.રૂ.૫૦/- લેખે ૭૬૮ કવાટરીયાની કિ.રૂ.૩૮,૪૦૦/- નો મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામા પોતાના ઘરનીં પાછળના ભાગે વાડામા રાખી મુકી પોલીસની રેડ દરમ્યાન હાજર નહી મળીઆવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)     વેજલપુર પો.સ્ટે. પ્રોહિ ગુ..નં.૧૧૭/૨૦૧૮ પ્રોહિ ક.૬૫એ.૬૫. મુજબના કામે તા.૧૨/૦૫/૨૦૧૮ .૧૯/૧૫ વાગે આરોપી તખતસિંહ કોહયાભાઇ ચૌહાણ રહે.બેઢીયા નિશાળ ફળીયુ. તા.કાલોલ નાએ  પ્રોહી પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે પોતાના કબ્જા ભોગવટાના ઘરના ધાબા ઉપર પરપ્રાંતિય બનાવટની ઈગ્લીશ દારૂની રોયલ બલ્યુ પ્રીમિયમ ગ્રેરેન એન્ડ મલ્ટ વિસ્કી ના માર્કા વાળી પેટીઓ નંગ-૩૦ જેમાંના કવાટર નંગ-૧૪૪૦  જેની કુલ કિમત રૂા-૭૨.૦૦૦/- નો મુદામાલ રાખી પોલીસની રેઇડ જોઇ નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)     હાલોલ રૂલર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૩૭/૨૦૧૮ ધી ગુજરાત પ્રોહી એકટ ક.૬૫(ઈ), ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૧૨/૦૫/૨૦૧૮ ક.૧૩/૩૦ વાગે આરોપીઓ (૧) નિલેશભાઈ કેસરીસિંહ પરમાર રહે.વાસેતી તા.હાલોલ  તથા (૨) કિરણભાઈ ઉર્ફે જોન્ટી પ્રભાતભાઈ પરમાર રહે.વિટોજ તા.હાલોલ તે એવી રીતે કે ઉપર બતાવેલ તા.ટા.અને જગ્યાએ આ કામના આરોપીઓ નં.(૧) નિલેશભાઈ કેસરીસિંહ પરમાર રહે.વાસેતી તા.હાલોલ  તથા (૨) કિરણભાઈ ઉર્ફે જોન્ટી પ્રભાતભાઈ પરમાર રહે.વિટોજ તા.હાલોલ નાઓ એકબીજાના મેળાપીપણાથી આર્થિકલાભ મેળવવા માટે પર પ્રાંતિય બનાવટની ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના બોટલો તથા દેશી બનાવટના દારૂના ક્વાટરીયા મળી કુલ ૬૭૬ નંગ કૂલ કિંમત રૂપિયા ૬૭,૬૮૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા મારૂતી ફન્ટી ગાડીની આશરે કિં.રૂ.૨૦,૦૦૦/- નો ગણી લઈ કુલ કિંમત રૂ. ૮૭,૬૮૦/- નો મુ્દ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના રહેણાંક મકાનમાં તથા મારૂતી ફન્ટી ગાડીમાં રાખી પોલીસની રેઈડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭)     પાવાગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૦૮/૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ મુજબના કામે તા.૦૯/૦૫/૧૮ ના ક.૧૬/૩૦ વાગે મોજે.નાથકુવા ગામે આરોપી કાનસીંગભાઇ આપસીંગભાઇ રાઠવા રહે.નાથકુવા શુકલ ફળીયા તા.હાલોલ નાઓએ પોતાના રહેણાંક મકાનમા અલગ અલગ બ્રાન્ડના પ્લાસ્ટીકના ઇગ્લીંશ દારૂના ૧૮૦ મી.લી. ના કવાટરીયા ભરેલ પેટીઓ નંગ-૧૧ જેમા કવાટરીયા નંગ-૫૨૮ કિ.રૂ.૨૬,૪૦૦/- નો રાખી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી એલ.સી.બી/એસઓ.જી તથા પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૮)     મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૮૭/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૦૯/૦૫/૧૮ ક.૦૨/૦૦ વાગે મોજે.સંતરોડ બ્રીજ પાસે આરોપીઓ અમીતભાઇ સીકનભાઇ ભુરીયા રહે.રૂપાખેડા તા.ઝાલોદ જી.દાહોદ (ર) લીંબુભાઇ કાળીયાભાઇ કટારા રહે.ધાવડીયા તા.ઝાલોદ જી.દાહોદ (૩) વિનોદભાઇ ચતુરભાઇ બારીઆ નાઓએ પોતાના કબજાની મહીન્દ્રા જીપ ગાડી નંબર વગરની કિ.રુ.૨,૦૦,૦૦૦/- નીમા ઇગ્લીંશ દારૂ તથા બીયરના ટીન તથા કવાટરીયા તથા હોલ ભરેલ અલગ અલગ કંપની બનાવટની નાની મોટી બોટલો નંગ-૨૧૫ ની કુલ કિ.રૂ.૨૬,૩૦૦/- નો મુધ્દામાલ રાખી આરોપી નં.૧ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુસંરક્ષણ ધારા  હેઠળ કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    દામાવાવ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૩/૨૦૧૮ ઇ.પી.કો.ક. ૨૭૯ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪, ૩, ૧૮૧ તથા પ્રોણી ક્રુરતા અધિનિયમ-૧૯૬૦ ની ક.૧૧(ડી)(ઇ), ૧૧(એચ), ૧૧(એફ), ૩ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧૧/૦૫/૨૦૧૮ ક.૦૮/૪૫ વાગે મોજે.કાંટુ ચોકડી પાસે આરોપીઓ (૧) સિરાજભાઇ ઇશા ઇબ્રાહીમ શિવા રહે.નાટાપુર મસ્જીદ પાસે તા.મોરવા (ર) ઇમરાન હુસેન અલી રહે.નાટાપુર મસ્જીદ પાછળ તા.મોરવા નાઓએ પોતાના કબજાના પીકપ ડાલા નં.જીજે-૧૮ એ.ટી-૧૨૬૩ ની પુરઝડપે તેમજ પોતાની પાસે ડ્રાઇવીંગ લાયસન્સ નહી રાખી કતલ કરવાના ઇરાદે પાડા નંગ-૧૦ ને એકબીજાના ગળામા તથા પગોમા ટુંકાટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી ખીંચોખીંચ ભરી ઘાસચારાની તથા પાણીની સગવડ નહી રાખી કુલ ભેસ, પાડા નંગ-૧૦ ની કિ.રૂ.૩૦,૦૦૦/- ના વહન કરી લઇ આવતા પીકપ ડાલાની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૮૦,૦૦૦/- ના મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 15-05-2018