હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૧/૦૫/૨૦૧૮ થી તા.૨૭/૦૫/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

વોન્ટેડ પકડયા-૦૬

(૧)    હાલોલ ટાઉન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૭૩/૨૦૧૬ ઇ.પી.કો. ક.૩૮૦, ૧૧૪ મુજબના ગુના વોન્ટેડ આરોપીઓ  (૧) મુન્નાભાઇ રમણભાઇ મીનામા રહે.માતવા પટેલ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ (ર) ઇકંશભાઇ રમણભાઇ મીનામા રહે.માતવા પટેલ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ નાઓને તા.૨૧/૦૫/૨૦૧૮ ના ક.૧૨/૩૦ વાગે સી.આર.પી.સી.  કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓને આગળ ની કાર્યવાહી માટે સોંપવામા આવેલ છે.

(૨)    ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૯૬/૨૦૧૭ પ્રોહી એકટ કલમ-૬૫એ,૬૫ઇ મુજબના ગુના વોન્ટેડ આરોપી પ્રભાતભાઇ મથુરભાઇ પટેલ રહે.કાળીડુંગરી તા.દેવગઢ બારીઆ જી.દાહોદ નાને તા.૨૨/૦૫/૨૦૧૮ ના ક.૦૮/૪૫ વાગે સી.આર.પી.સી.  કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓને આગળ ની કાર્યવાહી માટે સોંપવામા આવેલ છે.

(૩)    હાલોલ  ટાઉન  પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૬૭/૧૭ ઇ.પી.કો  ક.૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા પોકસો કલમ ૪  મુજબ ના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી નિતીન ઉર્ફે પીન્ટુ અરવિંદભાઇ  સોલંકી રહે.કંકુડાકુઇ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાને અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી તા.૨૧/૫/૧૮ ના રોજ  ક.૧૧/૩૦ વાગે મોજે. મોડાસા જી.અરવલ્લી મુકામેથી  સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ દ્વારા અટક  કરી આરોપી તેમજ ભોગબનનારને આગળની  વધુ તપાસ  માટે  હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ  છે.

(૪)     મોરવા  (હ)  પો.સ્ટે સે.ગુ.ર.નં ૧૨/૧૮ પશુ  સંરક્ષણ  અધિનીયમ ૨૦૧૭ની કલમ ૫(૨), (૬) ક (ખ) (૧)૮(૨) વિગેરે મુજબ ના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મોબીન  તૈયબ  હયાત  રહે.નદી પાર ગોન્દ્રા ઇદગાહ મહોલ્લા  ગોધરા  તા.ગોધરા  જી.પંચમહાલ નાને અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી તા.૨૧/૫/૧૮ના રોજ  ક.૧૨/૪૫ વાગે મોજે  ગોધરા મુકામેથી  સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ દ્વારા અટક  કરી આગળની  વધુ તપાસ  માટે  મોરવા (હ) પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ  છે.

(૫)    ગોધરા તાલુકા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૬૧/૧૬ ઇ.પી.કો  કલમ ૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા પોકસો કલમ ૪  મુજબ ના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અરવિંદભાઇ  મેઘાભાઇ  રજાત રહે.ટુવા ખરી  ફળીયુ  તા.ગોધરા  જી.પંચમહાલ નાને અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી તા.૨૫/૫/૧૮ ના રોજ  ક.૧૫/૪૫ વાગે મોજે.ટુવા મુકામેથી  સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ દ્વારા અટક  કરી આરોપી તેમજ ભોગબનનારને આગળની  વધુ તપાસ  માટે  ગોધરા તાલુકા પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ  છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૩ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     શહેરા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૭૫/૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧  મુજબના કામે તા.૨૧/૦૫/૨૦૧૮ ક.૧૯/૦૦  મોજે.જાલમ  બારીઆના  મુવાડા ગામે આરોપીઓ (૧) ગણપતભાઇ કાળુભાઇ પગી રહે.જાલમબારીઆના મુવાડા તા.શહેરા (૨) ભારતભાઇ શનાભાઇ પગી રહે.છોગાળા તા.શહેરા નાઓએ ઇગ્લીશદારૂ તથા બીયર ટીનની પેટી નંગ-૨૩ જેમાં કવૉટરીયા તથા બીયરની બોટલો નંગ-૯૧૨ કી.રૂ.૫૫,૨૦૦/- ના મુ્દ્દામાલ સાથે ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(ર)      પાવાગઢ પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૧૧૮/૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ મુજબના કામે તા.૨૩/૦૫/૨૦૧૮ ના ક.૧૮/૪૫ વાગ્યે મોજે.વાઘબોર્ડ, ઇશ્વરીયા ફળીયા નજીક કોતરમાં આરોપી રવીકુમાર છત્રસિંહ નાયક રહે.વાઘબોર્ડ, ઇશ્વરીયા ફળીયા તા.હાલોલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે પરપ્રાંતિય બનાવટનો કીંગ વીસ્કી ૭૫૦ મી.લીની પ્લાસ્ટીકની બોટલ નંગ-૨૪ કિં.રૂા.૭૨૦૦/- તથા રોયલ સીલેકટ ડીલક્ષ વીસ્કી ૭૫૦ મી.લીની પ્લાસ્ટીકની બોટલ નંગ -૪૮ કિં.રૂા.૧૪,૪૦૦/- તથા રીર્ટઝ ગોલ્ડ રીઝર્વ વીસ્કી ૧૮૦ મી.લી.ના કાચના કર્વાટર નંગ-૪૮ કિં.રૂા.૪૮૦૦/- મળી કુલ બોટલ નંગ–૧૨૦ કિં.રૂા.૨૬,૪૦૦/- નો પ્રોહીનો મુદામાલ પોતાના કબજામાં રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂનો મુદામાલ છોડી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     પાવાગઢ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૨૦/૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૮૨, ૯૮(૨) મુજબન કામે તા.૨૪/૦૫/૨૦૧૮ ના ક.૨૧/૦૦ વાગ્યે મોજે ઘાટા ગામે આરોપીઓ (૧) સુનિલભાઇ ઉદેસિંહ નાયક રહે.ઘાટા તા.હાલોલ તથા (૨) મનોજભાઇ નટુભાઇ બારીઆ રહે.તલાવડી તા.હાલોલ તથા (૩) અતુલ શકિત ટેમ્પા નં GJ-07 TT-8926 નો ડ્રાઇવર નાઓએ  ઇંગ્લીશ દારૂ કીંગ વીસ્કી ૭૫૦ મી.લીની પ્લાસ્ટીકની બોટલ નંગ-૨૦૪ કિંમત રૂા.૬૧૨૦૦/- તથા અતુલ શકિત ટેમ્પા નંબર GJ-07 TT-8926 ની કિંમત રૂા.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂા.૧,૬૧,૨૦૦/- ના મુદામાલ સાથે આરોપી નં. (૧) પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરે પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુસંરક્ષણ ધારા  હેઠળ કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)   શહેરા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૪/૨૦૧૮  ગુજરાત પશુ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની ક.૫(ખ), ૮, ૧૦, તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૨૬/૦૫/૨૦૧૮ ક.૦૨/૦૦ વાગે મોજે.આંકડીયા ગામના તળાવ પાસે આરોપીઓ (૧) રસીદભાઇ સમંદરભાઇ પઠાણ (ર) માસુમ પઠાણ બંને રહે.આ;કડીયા તા.શહેરા નાઓએ એકબીજાના મેળાપીપણા થી પોતાના કબજામા બળદો નંગ-૯ કિ.રૂ.૯૦,૦૦૦/- નાને કતલ કરવાના ઇરાદે રાખી તેઓને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા રાખ્યા સિવાય ટુંકા દોરડા વડે ક્રુર રીતે બાંધેલ હાલતમા મળી આવી પોલીસની રેઇડ જોઇ આરોપી નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.   

 

(રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 29-05-2018