હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૬/૦૭/૨૦૧૮ થી તા.૨૨/૦૭/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

વોન્ટેડ પકડયા-૦૫

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૫૭/૨૦૧૭ ઇ.પી.કો. ક.૩૨૩ ૫૦૪ ૫૦૬(ર)  મુજબના ગુનાના વોન્ટેડ આરોપી મકસુદ ઇસ્માઇલ હયાત રહે. દારૂ સલામ મસ્જીદ પાસે ઇટલીની વાડી ગોધરા નાને તા.૨૨/૦૭/૨૦૧૮ ના ક.૧૦/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા દ્વારા અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામા આવેલ છે.

(૨) હાલોલ  ટાઉન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૩૬/૨૦૧૪ ઇ.પી.કો ક.૩૭૯, ૧૧૪ મુજબના ગુન્‍હામાં નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી અરવિંદભાઇ અંબાલાલ  નાયક રહે.નુરપુરા  પહેલુ  ફળીયુ તા.હાલોલ જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના  કામના વોન્ટેડ આરોપીને તા.૧૮/૦૭/૨૦૧૮ ના રોજ ક.૨૧/૪૫ વાગ્યે મોજે નુરપુરા મુકામેથી સી.આર.પી.કલમ ૪૧ (૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા દ્વારા અટક કરી આગળની વધુ  તપાસ  માટે હાલોલ પોલીસ સ્‍ટેશન મોકલી આપવામાં આવેલ છે.

(૩) હાલોલ  ટાઉન પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં.૧૨/૧૯૯૮ તથા  સે.ગુ.ર.નં.૩૯/૧૯૯૮ ઇ.પી.કો ક.૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા બી.પી.એકટ  ક.૧૩૫  મુજબના ગુન્‍હામાં નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી વિપુલભાઇ  અમરતલાલ પંડયા હાલ  રહે.ડી/૨૦૬ મારૂતીધામ દિવાળીપુરા વડોદરા મુળ.રહે.સીપુર તા.ખેરાલુ જી.મહેસાણાનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર  ગુન્હાના  કામના વોન્ટેડ આરોપીને તા.૧૯/૦૭/૨૦૧૮ ના રોજ ક.૨૦/૫૦ વાગ્યે મોજે.વડોદરા મનિષા ચોકડીથી સી.આર.પી.સી  ક.૪૧(૧) આઇ  મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ દ્વારા અટક  કરી  આગળની વધુ  તપાસ  માટે હાલોલ  પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે.

(૪)  વડોદરા મધ્યસ્થ જેલ ના પાકા કેદી નં ૮૨૪૭૧ અર્જુનભાઇ ઉર્ફ દિનો અનોપભાઇ નાયક રહે મસવાડ તા હાલોલ જી પંચમહાલ નાનો તા.૫/૭/૨૦૧૮ ના રોજથી પેરોલ રજા ઉપરથી ફરાર હોય જેથી અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર આરોપીને તા.૨૦/૦૭/૨૦૧૮ ના રોજ કલાક ૧૭/૪૫ વાગ્યે મોજે ભાદરોલી  બુઝર્ગ તા.કાલોલ મુકામેથી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ દ્વારા અટક કરી આગળની વધુ સજા ભોગવવા સારૂ વડોદરા મધ્યસ્થ જેલ  ખાતે સોપવામાં  આવે  છે. 

(૫) હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૫૮૨/૨૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એ.ઇ. ૮૧ તેમજ પાવાગઢ પ્રોહી ગુ.ર.નં.૧૪૬/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫ એ ઇ મુજબના ગુન્‍હામાં  નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી સુનિલકુમાર વરશનભાઇ બારીઆ (રાઠવા) રહે શીવરાજપુર ભીખાપુરા જી.પંચમહાલ નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો  સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તથા પાવાગઢ પો.સ્ટે. શીવરાજપુર ઓ.પીના પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી સંયુકત રીતે સદરહુ આરોપીને તા.૨૨/૦૭/૨૦૧૮ ના ક.૨૧/૪૫ વાગ્‍યે મોજે શીવરાપુર ભીખાપુરા ફળિયા  મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળ ની વધુ તપાસ માટે  પાવાગઢ સ્‍ટેશનમાં સોંપવામાં  આવેલ છે. 

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૧૦ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     વેજલપુર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૯૦/૨૦૧૮ ધી ગુજરાત પ્રોહી એકટ ક.૬૫એઇ મુજબના કામે તા.૧૬/૭/૨૦૧૮ ક.૨/૦૦ વાગે મોજે.દુધવા (ભાદ્રોલી ખુર્દ) ગામે આરોપી ગોવીંદભાઇ મંગાભાઇ રાઠવા રહે.દુધવા (ભાદ્રોલી ખુર્દ) તા.કાલોલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાના મકાનમાં ઇગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૩૮૮ કિ.રૂા.૧૯,૪૦૦/- તથા બિયરના ટીન નંગ-૭૭ કિ.રૂા.૭૭૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂા.૨૭,૧૦૦/- નો રાખી પોતાના ઘરે પોલીસની રેઇડ જોઇ નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     મોરવા  પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૮૫/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર)  મુજબના કામે તા.૧૬/૦૭/૧૮ ક.૨૩/૪૫ વાગ્યે મોજે.સાલીયા(સંતરોડ) ગામે ચોકડી નજીક હાઇ-વે રોડ ઉપર આરોપી રાકેશકુમાર રાજેન્દ્રસિંહ પરમાર રહે.પરોલી, બારોટ ફળીયુ, તા.ઘોઘંબા, નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા  વગર પાસ પરમીટે પોતાના કબજાની એકસયુવી ગાડી નં.જીજે-૮ ૨૫૯૫ મા વચ્ચેની સીટના ભાગે તથા પાછળની ડીકીમા પરપ્રાંતીય ઇગ્લીશં દારૂની નાની- મોટી બોટલો નંગ- ૩૪૮, કિં.રુ.૫૧,૬૦૦/- સફેદ કલરની મહીન્દ્રા એકસયુવી ગાડી કિં.રુ.૭,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન  નંગ-૨ ,કિં.રુ.૧૦૦૦/- મળી કુલ રુ.૭,૫૨,૬૦૦/- સાથે આરોપી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     મોરવા  પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૮૬/૧૮પ્રોહી એકટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૧૬/૦૭/૧૮ ક.૨૩/૪૫ વાગ્યે મોજે.સાલીયા (સંતરોડ) ગામે ચોકડી નજીક હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) વિષ્ણુકુમાર અરવિંદભાઇ રાઠોડ રહે.ગોવિદપુરી, જલારામનગર, હાલોલ તા.હાલોલ (ર) સુરેશભાઇ મગનભાઇ સોલંકી રહે.ગોવિદપુરી, જલારામનગર, હાલોલ નાઓએ બ્રાઉન કલરની ઇન્ડીગો ગાડી નં.જીજે-૬ એ.વી-૩૮૬૮ મા વચ્ચેની સીટના ભાગે તથા પાછળની ડીકીમા પરપ્્રાંતીય ઇગ્લીંશ દારૂની નાની- મોટી બોટલો નંગ-૫૬૪ , કિં.રુ.૫૬,૪૦૦/- બ્રાઉન કલરની ઇન્ડીગો ગાડી કિં.રુ.૩,૦૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૪ ,કિં.રુ.૨૦૦૦/- મળી કુલ રુ.૩,૫૮,૪૦૦/- સાથે આરોપી નં.૧, ર નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ  છે.

(૪)     મોરવા  પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૮૭/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર)  મુજબના કામે  તા.૧૬/૦૭/૧૮ ક.૨૩/૪૫   વાગ્યે મોજે.સાલીયા(સંતરોડ) ગામે ચોકડી નજીક હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧)  મગનભાઇ વરસીંગભાઇ ડામોર રહે.કઠલા, છાયણી ફળીયુ, તા.જી.દાહોદ (૨) સુરેશભાઇ પાંગળાભાઇ ડામોર રહે.કઠલા, છાયણી ફળીયુ, તા.જી.દાહોદ  (૩) મગનભાઇ ગલાલભાઇ ડામોર રહે.કઠલા, છાયણી ફળીયુ, તા.જી.દાહોદ નાઓએ મારૂતી શીફટ ગાડી નં.જીજે-૧૯ એમ-૫૧૪૩ મા વચ્ચેનસી સીટના ભાગે તથા પાછળની ડીકીમા પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની નાની- મોટી બોટલો નંગ-૨૬૪ , કિં.રૂ.૪૮,૦૦૦/- સફેદ કલરની મારુતી સુઝુકી સ્વીફટ ગાડી ની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪, કિં.રૂ.૨૫૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૫૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)     મોરવા પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૮૮/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર)  મુજબના કામે  તા.૧૬/૦૭/૧૮ ક.૨૩/૪૫  વાગ્યે મોજે.સાલીયા (સંતરોડ) ગામે ચોકડી નજીક હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) રાહુલભાઇ ઉદેસિંહ સોલંકી મેઘનગર, આવાસ કોલોની, તા.મેઘનગર, જી.ઝાબુઆ (એમ.પી) (૨) પ્રતાપભાઇ મગનભાઇ ડામોર, કઠલા, છાયણુ ફળીયુ, તા.જી.દાહોદ નાઓએ સીલ્વર કલરના પીકપ ડાલા નં.જીજે-૦૯ એ.વી-૫૨૪૦ મા પાછળના ભાગે ડાલાના તળીયા ના નીચે બનાવેલ પતરાના ખાનામાથી જુદીજુદી બનાવટના પરપ્રાતીય બનાવટની નાની- મોટી બોટલો નંગ-૯૦૦, કિં.રુ.૧,૦૮,૦૦૦/- સિલ્વર કલરના પીકપ ડાલા ની કિં.રુ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ ,કિં.રુ.૩૦૦૦/- મળી કુલ રુ.૫,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)     હાલોલ રૂરલ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૧૯૨/૧૮  ગુજરાત પ્રોહી એકટ ક.૬૫એ,ઈ, ૧૧૬ બી, ૮૧, મુજબના કામે તા.૧૭/૦૭/૨૦૧૮, ક.૧૫/૦૦ વાગે, મોજે- સોનાવીટી ગામે ફુલપરી તથા કોપરેજ ગામના સીમાડામાં આવેલ કોતરવાળા ખુલ્લા ખેતરમાં આરોપીઓ (૧) રણજીત ઉર્ફે રંગો બાલુભાઈ સોલંકી તથા (૨) તેનો છોકરો જયરાજ રણજીતભાઈ સોલંકી બંને રહે.સોનાવીટી તા.હાલોલ નાઓએ પરપ્રાંતીય બનાવટની ઇગ્‍લીસ દારૂની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની તથા કાચની કુલ બોટલો નંગ- ૨૨૦ તથા ૫૦૦ મીલીની ટીન બિયર નંગ-૧૨૦, મળી કુલ નંગ-૩૪૦ કુલ કિ.રૂ.૮૯,૪૦૦/- નો પ્રોહી મુદામાલ મુકી નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭)     ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૮૮/૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬પએ મુજબના કામે આરોપી રમેશભાઇ દીપસિંગભાઇ પટેલ રહે.મેરપ લવાર ફળીયામા પોતાના રહેણાક મકાનમાં પરપ્રાંતીય બનાવટના ૧૮૦ મીલીના કંપની શીલબંધ પ્‍લાસ્‍ટીકના કવાટરીયા નંગ-૧૦૮ કી.રૂ.પ,૪૦૦/- તથા ૭પ૦ મીલીની કંપની શીલબંધ પ્‍લાસ્‍ટીકની બોટલો નંગ-૪૮ કી.રૂ.૧૬,૮૦૦/- તથા ૫૦૦ મીલીની કંપની શીલબંધ બીયરના ટીન નંગ-૩૩ કી.રૂ.૩,૩૦૦/- મળી કુલ રૂ.૨૫,૫૦૦/- નો પ્રોહી મુદામાલ ગેરકાયદેસરનો રાખી પોલીસની રેડ દરમ્‍યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૮)     જાંબુઘોડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૨૧/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૯૮(૨) મુજબના કામે તા.૧૯/૦૭/૨૦૧૮ ના ક.૧૮/૧૫ વાગે મોજે.જાંબુઘોડા કુંભારવાડા રોડ ઉપર આરોપી દિલીપભાઇ વિનુભાઇ નાયકા રહે.ઝાબ ૮ (વાલોઠી) તા.પાવીજેતપુર જી.છોટાઉદેપુર નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની ટાટા ઇન્ડીકા ગાડી રજી.નં.GJ.૦6.FC.0162માં પ્રોહી મુદ્દામાલ પરપ્રાન્તીય બનાવટનો ઇંગ્લીશ દારૂના ૭૫૦ મીલીના પ્લાસ્ટીકના બોટલો નંગ-૧૦૮ કિ.રૂા.૩૨,૪૦૦/- તથા માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ એમ.એલ. કુલ ૧૮૦ નંગ કિ.રૂ.૧૮,૦૦૦/- તથા ટાટા ઇન્ડીકા ગાડી રજી.નં.GJ.૦6.FC.0162 કિ.રૂા.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૧,૫૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૯)     મોરવા  પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૮૯/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર)  મુજબના કામે તા.૧૯/૦૭/૧૮ ક.૨૧/૩૦ વાગ્યે મોજે.વાડોદર ગામે ચોકડી ઉપર આરોપી સફેદ કલર સ્વિફટ ગાડી નં.જી.જે.૦૧ આર.ઝેડ.૧૮૬૩ ના ચાલકે પોતાના કબ્જાની ગાડીમાં આગળના ભાગે વચ્ચેના ભાગે તથા પાછળની ડીકીમાં જુદી- જુદી બનાવટના પરપ્રાન્તીય દારુ તથા ટીન બીયરની કુલ પેટીઓ નંગ-૩૨ જેમાં અલગ- અલગ કંપની બનાવટના પરપ્રાન્તીય દારુ-બીયરની બોટલો (૧) હેવર્ડસ – ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર માર્કાના ટીન બીયર નંગ-૧૨૦, (ર) ૧૮૦ મી.લી.ના રોયલ નાઇટ મલ્ટ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ-૧૧૦૪ તથા (૩) ૧૮૦ મી.લી.ના રોયલ બ્લ્યુ પ્રીમીયમ ગ્રીન એન્ડ  મલ્ટ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ-૧૯૨ મળી નાની-મોટી બોટલો નંગ-૧૪૧૬ કિં.રુ.૭૬૮૦૦/- ની મત્તાનો પરપ્રાન્તીય ઇંગલીશ દારુનો જથ્થો પ્રોહી પ્રતિબંધક એરીયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન સફેદ કલરની સ્વિફટ ગાડી નં.જી.જે.૦૧ આર.ઝેડ.૧૮૬૩ ની કિં.રુ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૭૬,૮૦૦ /- નો મુદદામાલ મુકી સ્વીફટ ગાડીનો ચાલક નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે 

(૧૦)   ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૨૫૪/૨૦૧૮ પ્રોહી. એક્ટ ક.૬૫ઇ, ૬૫.એ., ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૨૧/૦૭/૨૦૧૮ ક.૧૧/૧૫ મોજે.ભામૈયા ચોકડી અમદાવાદ-ગોધરા હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) સતીષભાઇ હરમલભાઇ જાતે ભુરીયા રહે.રવાખેડી તા.જી.દાહોદ તથા વોન્‍ટેડ (૨) સરતનભાઇ ગમજીભાઇ રાઠવા સારંગપુર તા.ગોધરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પકડાયેલ આરોપીના કબજાનો ટેમ્‍પો નં.GJ ૦7 X 3002 માં વિદેશી દારૂના કવાટરીયા નંગ-૫૦૬ કિં.રૂ.૪૦,૪૮૦/- તથા હેવર્ડ ૫૦૦૦ બીયરના ટીન નંગ-૧૯૨ કિ.રૂ.૨૫,૯૨૦/- તથા પકડાયેલ ટેમ્‍પો નંબર GJ 7 x 3002 કિં.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧  ની કિમત રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૬૬,૯૦૦/- નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં મંગાવી એકબીજાના મેળાપીપણાથી વહન કરી લઇ આવતા આ.નં.૧ નાએ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ ક્બજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૩ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૦૬/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ના સુધારા અન્વયુ ૨૦૧૭ ની ક.૫(ક), , ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧૮/૦૭/૨૦૧૮ ના ક.૦૨/૩૦ વાગે મોજે.અશરફી મસ્જીદ પાસે ખુલ્લી જગ્યામા કોઇ અજાણ્યા આરોપીએ ખુલ્લી જગ્યામા ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વગર દયનીય હાલતમા કતલ કરવાના ઇરાદે પગમા તેમજ ગળામા ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી રાખી ગાયો નંગ-૬ કિ.રૂ.૩૦,૦૦૦/- ના આરોપીઓએ કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૨૧/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ના સુધારા અન્વયે ૨૦૧૭ ની કલમ ૫(ક), , ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૨૧/૦૭/૨૦૧૮ ના ક.૨૨/૪૫ વાગે મોજે.પરવડી ચોકડી હાઇવેરોડ ઉપર આરોપીઓ (૧) લુકમાન હુસેન દેસાઇ રહે.ગોન્દ્રા મૈત્રી સર્કલ, સેસન્સ કોર્ટની સામે, ટર્નીગ ઉપર ગોધરા (ર) તોસીફ લીયાકત છકડા રહે.નદીપાર ગોન્દ્રા સેસન્સ કોર્ટની  સામે છકડાવાડ ગોધરા નાઓએ પોતાના કબજાની રીક્ષા નં.જીજે-૧૭ યુ-૮૬૭૦ કિ.રૂ.૫૦,૦૦૦/- ની પુરઝડપે હંકારી લઇ જતા રીક્ષામાં ગાય નં.૧ કિ.રૂ.૫૦૦૦/- ની ઘાસચારા તથા પાણીની સગવડ વગર ભરી કતલ કરવાના ઇરાદે ગળામા તથા પગે ટુંકા દોરડાથી ક્રુરતાપુર્વક બાંધી એકબીજાએ મદદગારી કરી નાકાબંધી દરમ્યાન મળી આવી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     કાંકણપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં.સે.ગુ.ર.નં.૨૮/૨૦૧૮ ગુજરાત પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિય ની કલમ ૧૧(ડી)(ઇ), ૧૧(એચ), ૧૧(એફ), ૩ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૨૨/૦૭/૨૦૧૮ ના ક.૧૫/૩૦ વાગે મોજે.નવા નદીસર ચોકડી પાસે આરોપીઓ (૧) કલ્પેશકુમાર જયેન્દ્રસિહ પંડયા રહે.ગાંધી ખડકી ઠાસરા તા.ઠાસરા (ર) ફતાભાઇ શનાભાઇ ચુનારા રહે.રબારી વાસ ઠાસરા તા.ઠાસરા નાઓએ પોતાના કબજાની ટાટા એ.સી. ગાડી નં.જીજે-૧૭ વી.ડબ્લ્યુ-૩૬૪૧ મા પાઢા નંગ-૦૪ ટુંકા દોરડાથી બાંધી અને તેમા ધાસચારાની તથા પાણીની કોઇ સગવડ વગર કતલ કરવાના ઇરાદે ગળામા દોરડાથી બાંધી ગેર કાયદેસર રીતે લઇ જતા પાડા નંગ-૪ કિ.રૂ.૧૬,૦૦૦/- તથા ટાટા એ.સી. ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. કાંકણપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 24-07-2018