હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૩/૦૭/૨૦૧૮ થી તા.૨૯/૦૭/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

વોન્ટેડ પકડયા-૦૩

(૧) રાજગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૩૨/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એએ, ૮૧ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી શૈલેષકુમાર ઉર્ફે જાદવો શાભઇભાઇ પરમાર રહે.ભાણપુરા તા.ઘોઘંબા નાને તા.૨૪/૦૭/૨૦૧૮ ના ક.૧૧/૪૫ વાગે સી.આર.પી.સી.  ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી  રાજગઢ પો.સ્ટે. નાઓને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામા આવેલ છે.

(૨) રાજગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એએ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી (૧) રમેશભાઇ માધુભાઇ વણકર રહે.ગોદલી તા.ઘોઘંબા (ર) ગીરીશભાઇ ચંદુભાઇ બારીયા રહે. ગોદલી તા. ઘોઘંબા નાને તા.૨૪/૦૭/૨૦૧૮ ના ક.૧/૫૫ વાગે સી.આર.પી.સી.  ક. ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી રાજગઢ પો.સ્ટે. નાઓને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     રાજગઢ પો.સ્ટે. III ગુ.ર.નં.૧૪૩/૧૮ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ) મુજબના કામે તા.૨૩/૦૭/૧૮ ક.૧૦/૩૦ વાગ્યે મોજે.તરીયાવેરી (ચેલાવાડા) તા.ઘોઘંબા ગામે આરોપી નાંનસિંગ ઉર્ફે બકો અલસિંગ રાઠવા  રહે.તરીયાવેરી (ચેલાવાડા) તા.ઘોઘંબા જી.પંચમહાલ નાએ પ્રોહી પ્રતિબંધક  એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાના મકાનમા ઇગ્લીશ દારૂની ૭૫૦ મીલીની   બોટલો નંગ-૧૬૪ તથા બિયરના ટીન નંગ-૯૬ મળી કુલ બોટલો નંગ-૨૬૦ કિ.રૂ.૫૮,૮૦૦/-  નો મુદ્દામાલ રાખી પોતાના ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     રાજગઢ પો.સ્ટે. III ગુ.ર.નં.૧૪૫/૧૮ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૮૧ મુજબના કામે તા.૨૪/૦૭/૧૮ ક.૦૨/૦૦ વાગ્યે, મોજે.પરોલી ગામે પ્રાથમીક શાળાની પાછળ આરોપીઓ (૧) વિશાલભાઇ રાજેશભાઇ  ચૌહાણ રહે.ખરખડી  ની મુવાડી તા.ઘોઘંબા  (૨) ચિરાગભાઇ નરવતભાઇ  સોલંકી રહે.પરોલી તા.ઘોઘંબા નાઓએ પ્રાથમીક શાળાની પાછળ આવેલ નદી તરફ જતા રોડની બાજુમા આવેલ ઝાડી ઝાંખરાઓમા પરપ્રાંતીય ઇગ્લીસ દારૂના કિંગ વ્હીસકીની પ્લાસ્ટીકની બોટલો ૭૫૦ ML ની નંગ-૩૮ કિં.રૂ.૧૧,૪૦૦/- તથા ક્વાટરીયા ૧૮૦ ML નંગ-૨૭૪ કિં.રૂ.૧૩,૭૦૦/- કુલ મુદ્દામાલ રૂ.૨૫,૧૦૦/-  નો  પ્રોહી જથ્થો પ્રોહી પ્રતિબંધક એરીયામા ગે.કા. નો સંતાડી રાખી મળી આવતા પોલીસની રેઇડ દરમ્યાન ઉપરોક્ત બંન્ને આરોપીઓ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     જાંબુઘોડા પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૧૨૩/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૮૧, ૯૮(૨) મુજબ                  તા.૨૬/૦૭/૨૦૧૮ ના ક.૧૫/૦૦  વાગે મોજે.જાંબુઘોડા કુંભારવાડા રોડ ઉપર આરોપીઓ (૧) સચીનભાઇ રમેશભાઇ રાઠવા રહે.ટીંબી તા.પાવીજેતપુર જી.છોટાઉદેપુર  (૨) કીશનભાઇ બચુભાઇ રાઠવા રહે.નવાગામ તા.જી.છોટાઉદેપુર (૩) રમેશભાઇ નાયકાભાઇ રાઠવા રહે.કોલી તા.જી.છોટાઉદેપુર (૪) હિતેશભાઇ રાજુભાઇ ચૌહાણ રહે.ખરેડા તા.હાલોલ જી.પંચમહાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે પોતાના કબ્જાની ટાટા સુમો ગાડી રજી.નં. GJ.17.C.2943 માં પ્રોહી મુદ્દામાલ પર પ્રાન્તીય બનાવટનો ઇંગ્લીશ દારૂના ૭૫૦ મીલીના પ્લાસ્ટીકના બોટલો નંગ-૧૪૪ કિ.રૂા.૪૩,૨૦૦/- તથા માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ એમ.એલ. કુલ.૭૨ નંગ કિ. રૂ.૭૨૦૦/- તથા ટાટા સુમો ગાડી જેનો રજી.નં. GJ. 17. C.2943 કિ.રૂા.૧,૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૧,૭૫,૪૦૦/-નો મુદૃામાલ સાથે આરોપી નં. ૧થી ૩નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)     જાંબુઘોડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૨૪/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૨૯/૦૭/૨૦૧૮ ના ક.૧૬/૩૦ મોજે.ભાણપુરી ગામે આરોપીઓ (૧) નજરૂભાઇ રામુભાઇ રાઠવા (૨) વિનુભાઇ ગુલસીંગભાઇ રાઠવા બંને રહે.કોલીયાથોર હોળી ફળીયુ તા.જી.છોટાઉદેપુર નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની બજાજ ડીસ્કવર મો.સા ગાડી રજી.નં. GJ-6-EL-3969 ઉપર પ્રોહી મુદ્દામાલ પરપ્રાન્તીય બનાવટનો ઇંગ્લીશ દારૂના ૧૮૦ મીલીના પ્લાસ્ટીકના ક્વાટર નંગ-૨૩૮ કિ.રૂા.૧૬,૬૬૦/- તથા ઇંગ્લીશ દારૂના ૭૫૦ મીલીના પ્લાસ્ટીકના બોટલ નંગ-૩૦ કિ.રૂા.૯,૦૦૦/- તથા બજાજ ડીસ્કવર મો.સા રજી.નં. GJ.6.EL.3969 મો.સા.ની કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૪૫,૬૬૦/- નો મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુન્હો કર્યો વિ.બાબત.

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ જુગારના કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     કાલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૬૦/૨૦૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે  તા.૨૩/૦૭/૧૮    ક.૨૩/૫૫ મોજે. બોરૂ ગામે આરોપીઓ (૧) ગોપાલભાઇ ઉર્ફે ગોલો ગોવિંદભાઇ રાઠોડ રહે.ગોકળપુરા તા.કાલોલ (૨) સુરેશભાઇ સોમાભાઇ રાઠોડ રહે.બોરૂ તા.કાલોલ (૩) વસીમભાઇ રસીદભાઇ બેલીમ રહે.બોરૂ (૪) મેડો ઉર્ફે મહેબુબ બગીવાળો કાલોલ તળાવની પાળ ઉપર તા.કાલોલ જાહેરમાં ખુલ્લામાં પત્તા પાનાથી રૂપિયા વડે હારજીતનો જુગાર રમી રમાડતા રેઇડ દરમ્યાન આરોપી નં.૧, ૨ નાઓ તેમની અંગ ઝડતીમાંથી મળી આવેલ કુલ રૂા.૭,૧૦૦/- તથા દાવ ઉપરના કુલ રૂ.૩,૨૦૦/- તથા પત્તા-પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૦,૩૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ તેમજ આરોપી નં.૩,૪ નાઓ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 

 

(ર)     પાવાગઢ  પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૨૫/૨૦૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૨૯/૦૭/૨૦૧૮ ક.૦૦/૧૫ થી ૦૧/૩૦  મોજે.પાવાગઢ કિલ્લાની ઉતર તરફ કોર્ટ બહાર ખુલ્લામાં આરોપીઓ (૧) પ્રતાપભાઇ શંકરભાઇ પરમાર રહે.વાસેટા, ભાભોર ફળીયું તા. જંબુસર જી. ભરૂચ (૨)  રણજીતસિંહ માનસિંહ રાજ ગામ-ઉચ્છતરાજ ફળીયું તા.જંબુસર જી.ભરૂચ રહે.નિર્મલ પાર્ક સોસાયટી મકાન નં.B/૭૨, પ્રમુખસાર ચોકડી માંજલપુર વડોદરા તા.જી.વડોદરા  (૩)  ઠાકોરભાઇ છગનભાઇ પરમાર રહે.સરદારપુરા તા.જંબુસર જી.ભરૂચ (૪)  ભુપતભાઇ અભેસિંહ પરમાર રહે.વાસેટા, ભાભોર ફળીયું તા.જંબુસર જી.ભરૂચ  (૫) ઉમેશકુમાર મનુભાઇ પટેલ ગામ- સાસર, બાલાજી ફળીયું તા.પાદરા જી. વડોદરા  હાલ  રહે. સીંગસમ્રુદ્ધિ સોસાયટી મ.નં.૨૬ રાજપુત સમાજની વાડી. નવાબજાર પાસે કરજણ (૬) વાસદભાઇ અમરંગભાઇ પરમાર ગામ- નાડા તા. જંબુસર જી. ભરૂચ  (૭) રતીલાલ રમણભાઇ પઢિયાર રહે.સમાન મંદિરવાળું ફળીયું તા.જંબુસર જી.ભરૂચ નાઓએ એબીજાની મદદગારીથી પતા પાના વડે  રૂપિયા થી હારજીતનો જુગાર સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ખુલ્લામાં રમતાં પકડાઇ જઇ દાવ  ઉપરના રૂ.૯૭૫૦/- તથા આરોપીઓની અંગ  ઝડતીના રૂ.૩૨,૮૧૦/- મળી કુલ રૂ. ૪૨,૫૬૦/- તથા  પતા પાના નંગ-૫૨ મળી કુલ રૂ.૪૨,૫૬૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગ;ઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

પશુસંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪  કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૧૦/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ના સુધારા અન્વયે ૨૦૧૭ ની ક.૫(ક), (ખ), (ગ), , ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૨૩/૦૭/૨૦૧૮ ના ક.૧૮/૩૦ વાગે મોજે.એમ.એ.ટી સ્કુલની પાછળ ખુલ્લી જગ્યામા કોઇ અજાણ્યા આરોપીએ ખુલ્લી જગ્યામા ગાયો, બળદ તથા ભેસના પાડાને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વગર દયનીય હાલતમા કતલ કરવાના ઇરાદે પગમા તેમજ ગળામા ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી રાખી જેમા (૧) સફેલ તથા લાલ ગાયો નંગ-૧ર કિ.રૂ.૬૦,૦૦૦/- (ર) બળદ નંગ-૧ કિ.રૂ.૭૦૦૦/- (૩) પાડુ નંગ-૧ કિ.રૂ.૪૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૧,૦૦૦/- ના પશુઓ આ કામના આરોપીએ કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     જાંબુઘોડા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૦૯/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની કલમ ૫(ગ), ર(ક), ૬(ક), ૮, ૯, ૧૦ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની ક.૬(એ)(૪), ૮(ર) તથા ઇ.પી.કો.ક.૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે  આરોપીઓ (૧) અરબાજ જાબીર ભોળા ઉ.વ.રર (ર) નિઝામ ફારૂક ટપ બંને રહે.વેજલપુર નાના મહોલ્લા ઘુસર રોડ નાઓએ પોતાના કબજાની ઇન્ડીકા ગાડી નં.જીજે-૧ એચ.જી-૨૨૯૬ મા કતલ કરવાના ઇરાદે ગાયો નંગ-૩ એકબીજાના ગળામા તથા પગોમા ટુંકાટુંકા દોરડા થી ક્રુરતા પુર્વક બાંધી ખીંચોખીંચ ભરી ઘાસચારા તથા પાણીની સગવડ  નહી રાખી કુલ ગાયો નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા ઇન્ડીકા ગાડીમા મુંગા પશુઓને ભરી વહન કરી લઇ જતા ઇન્ડીકા ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     રાજગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૬/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની ક.૪(૧), ૫ તથા ગુજરાત એનીમલ પ્રિવેન્સન એકટ ૧૯૫૪ ની ક.૫(૧)એ, ૬એ તથા જી.પી.એકટ ક.૧૧૯ ઇ.પી.કો.ક.૧૧૪ મુજબ ના કામે તા.૨૬/૦૭/૨૦૧૮ ના ક.૧૩/૦૦ વાગે મોજે.વાવની મુવાડી ગામે નહેર ઉપર આરોપીઓ (૧) ઇકબાલ અયુબ જાતે સાજી રહે.રાજગઢ લીમડા ચોક તા.ઘોઘંબા (ર) રમેશભાઇ માદાભાઇ નાયબ રહે.પાઘોરા વજીર ફળીયા તા.ઘોઘંબા (૩) વિજયભાઇ ગોવિંદભાઇ નાયક રહે.પાઘોર વજીર ફળીયા તા.ઘોધંબા નાઓ પૈકી આરોપી નં.૧ નાએ મો.સા. નં.જીજે-૧૭ એ.એફ-૦૧૭૦ ની થી પાઇલોટીંગ કરી ત્હો નં.ર અને ૩ નાએ બળદો નંગ-ર ને ટુંકા દોરડાથી બાંધી કતલ કરવાના ઇરાદે કતલખાને લઇ જતા મો.સા. સાથે પકડાઇ જતા બળદ નંગ-ર કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મો.સા. કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દમાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવમા આવેલ છે.

(૪)     પાવાગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૪/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની કલમ ૫(ગ), ૨(ક), ૬(ક), ૮, ૯, ૧૦ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની કલમ ૬(એ)(૪), ૮(ર), ઇ.પી.કો.ક.૨૭૯, ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૨૫/૦૭/૨૦૧૮ ક.૧૮/૪૫ વાગે મોજે.વડાતળાવ બાયપાસ રોડ ઉપર વળાંકમા આરોપીઓ (૧) ધર્મેન્દ્રભાઇ સુમનપ્રસાદ ત્રિવેદી રહે.સાંઢાસાલ, હનુમાન ફળીયું તા.ડેસર જી.વડોદરા (ર) વિક્રમભાઇ કાળુભાઇ ગોહિલ રહે.સાંઢાસાલ માતાવાળુ ફળીયુ તા.જી.વડોદરા નાઓએ પીકપ ટેમ્પા નં.જીજે-૦૬ એ.એકસ-૦૪૬૪ મા ગૌવંશ જે દુબળા પાતળા વાછરડા ટુંકા દોરડા વડે મુસ્કેટાટ બાંધી ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી હેરાફેરી કરતા ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ટેમ્પાને પલટી ખવડાવી પકડાઇ જઇ ટેમ્પામા ભરેલા ગાયો નંગ-ર તથા વાછરડીઓ નંગ-૩ મળી કુલ પશુઓ નંગ-૫ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા પીકઅપ ટેમ્પાની કિ.રુ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૨૫,૦૦૦/- નો મુદ્દામાલ સાથે બંને આરોપીઓ પડકાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 31-07-2018