હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૬/૦૮/૨૦૧૮ થી તા.૧૨/૦૮/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હો ડીટેકટ-૦૧

(૧)       ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૨/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો તા.૧૦/૦૮/૨૦૧૮ ના ક.૨૦/૩૦ વાગે ફરીયાદીની હીરો ડીલક્ષ મો.સા. નં.જીજે-૧૭ એ.કયુ-૧૦૬૧ ની કિ.રૂ.૨૫,૦૦૦/- તથા બીજી મો.સા. નં.જીજે-૧૭ આર.-૨૨૦૯ ની સને.૨૦૦૭ ની મોડલનુ જેની અંદાજી કિમંત રૂ.૮૦૦૦/- ની ચોરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી. કરવામા આવેલ.

આ કામે આરોપીઓ (૧) ફારૂક હબીબખાન સત્તારખાન પઠાણ રહે.જુના જકાતનાકા પાસે ગોન્દ્રા ગોધરા (ર) અલમાસ હુસેનભાઇ પઠાણ ઉ.વ.૧૭ રહે.રેલ્વે કોલોની બાદશાહ બાવાની ટેકરી ગોધરા નાઓએ તા.૧૧/૦૮/૧૮ ના ક.૧૫/૧૫ વાગે અટક કરી સઘન પુછપરછ કરતા ઉપરોકત મો.સા.ની ચોરી કરેલાની કબુલાત કરતા પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. દ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરી ચોરીમા ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરવામા આવેલ છે.

વોન્ટેડ પકડયા-૦૧

(૧)  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૫, ૧૪૩, ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) મુજબના ગુનાના વોન્ટેડ આરોપી હુસેનભાઇ મહંમદભાઇ ખોડા રહે.જહુરપુરા ગોધરા નાને તા.૬/૦૮/૨૦૧૮ ના ક.૧૧/૦૦ વાગે સી.આર.પી.સી.  ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી  ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. નાઓને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામા આવેલ છે.

 

આમ્સૅ એકટ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) રાજગઢ પો.સ્ટે સે.ગુ.ર.નં.૪૪/૨૦૧૮ ધી આર્મ્સ એક્ટ, ૧૯૫૯ ના અધિનિયમની ક.૨૫(૧-બી)(એ) મુજબના કામે  તા.૦૯/૦૮/૧૮ ના ક.૧૮/૦૦ વાગ્યે મોજે.બાકરોલ ગામે આરોપી તેરસિંહ મંગાભાઇ રાઠવા રહે.બાકરોલ કટારીયા ફળીયા ઘોઘંબા નાએ કોઇપણ જાતના લાઇસન્સ કે આધાર વિના પોતાના કબજા ભોગવટાના મકાનમા એક દેશી હાથ બનાવટનો તમંચો કિ.રૂ.૫૦૦૦/- તથા જીવતો કારતુસ નંગ-૫ કિ.રૂ.૫૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂ,૫૫૦૦/- સાથે તેના ઘરેથી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) હાલોલ રૂલર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૦૧/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ મુજબના કામે તા.૦૬/૦૮/૨૦૧૮ ક.૧૬/૦૦ ના સુમારે મોજે.કોટા મૈડા ગામે આરોપી મહોબતસિંહ જશવંતસિંહ ચૌહાણ રહે.કોટા મૈડા તા.હાલોલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા પોતાના કબજા ભોગવટાના વિશ્વામિત્રી નદીના કિનારે કુવાવાળા  ખેતરમા આવેલા ઘરમા ચાર મીણીયા થેલાઓમા  ઇગ્લીશ દારૂ ભરેલ બોટલો નંગ-૧૦૧ કિ.રૂ.૩૦,૩૦૦/- નો રાખી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) હાલોલ રૂલર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૦૩/૨૦૧૮  પ્રોહી એક્ટ ક.૬૫(એ)(ઈ), ૧૧૬બી, ૯૮(૨) મુજબના કામે  તા.૦૮/૦૮/૨૦૧૮ ક.૧૩/૩૦ વાગે મોજે.ટીંબી ત્રણ રસ્તા ઉપર આરોપી એક રીક્ષા છકડો નં.જીજે ૬ યુયુ ૩૫૫૮ નો ચાલક નાએ પોતાનાં કબજાના રીક્ષા છકડોમાં વચ્ચેની સીટ નીચેનું પતરું કાપી નીચે ચોર ખાનું બનાવી અંદર પરપ્રાંતીય બનાવટની ઇગ્‍લીસ દારૂની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની કુલ બોટલો નંગ-૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/- ની છુટી સંતાડી રાખી તથા રીક્ષા છકડા ની આશરે કિ.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૦,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ પ્રોહીપ્રતિબંધક એરીયામાં લઇ આવી પોલીસ ની વોચ તપાસ જોઈ પોતાનો રીક્ષા છકડો રોડ ઉપર મૂકી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) જાંબુઘોડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૪/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૯૮(૨) મુજબના કામે  તા.૧૦/૦૮/૨૦૧૮ ના ક.૦૭/૦૦ વાગે મોજે.મસાબાર ગામની સીમમા આરોપી બજાજ ડીસ્કવર કંપનીની મો.સા રજી.નં. GJ.06.CK.5096 નો ચાલકે પ્રોહી પ્રતિબંધક એરીયામાં મો.સા. ઉપર પરપ્રાન્તીય બનાવટનો ઇંગ્લીશ દારૂના જુદા-જુદા ૧૮૦ મીલીના ક્વાટર નંગ-૯૪ કિ.રૂ.૯,૪૦૦/- તથા  ઇંગ્લીશ દારૂની કાચની ૭૫૦ મીલીના બોટલ નંગ-૧૨ કિ.રૂ.૬,૦૦૦/- તથા  બીયર ટીન નંગ-૧૦૮ કિ.રૂ.૧૦,૮૦૦/- મળી કુલ રૂ.૨૬,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા બજાજ ડીસ્ક્વર મો.સા કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૬,૨૦૦/- નો મુદૃામાલ મુકી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪) શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૩૦/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫ઇ,એ, ૯૮(૨) મુજબના કામે તા.૧૦/૦૮/૧૮ ના ક.૦૫/૩૦ વાગ્યે મોજે.સરાડીયા ગામે એક સફેદ કલરની રજીસ્ટ્રેશન વગરની સ્કોર્પીયો ગાડીના ચાલકે ઇગ્લીશ દારૂનો બીયર ટીન નંગ–૧૨૦૦ કી.રૂ.૧,૨૦,૦૦૦/- તથા સ્કોર્પીયો ગાડી કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- કૂલ મળી રૂ. ૬,૨૦,૦૦૦/- રોડ ઉપર મુકી અંધારાનો લાભ લઇ રોડની બાજુમા આવેલ ખેતરમા નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) પાવાગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૭/૨૦૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબ ના કામે તા.૧૧/૦૮/૨૦૧૮ ક.૧૮/૩૦  વાગે મોજે.જેપુરાની મુવાડીની કોતરની ધસમાં આરોપીઓ (૧) ગોપાલભાઇ ચંન્‍દ્રકાંન્‍ત ભાટીયા (૨) શૈલેષકુમાર પેથાભાઇ મેઘવાળ (૩) જંયતીભાઇ લાલભાઇ ચારણ (૪) અંકીતકુમાર તખતસિંહ રાઠોડ (૫) નીકુલભાઇ હાવજીભાઇ રાઠવા (૬) રાહુલકુમાર જયશેભાઇ ઇસાઇ (ખ્રિસ્‍તી (૭) અલ્‍તાફ ઇકબાલ શેખ (૮) ગોવીંદસિંહ અર્જનસિંહ ચાવડા (૯) વિરાભાઇ શનાભાઇ મેઘવાળ (૧૦) દીલીપકુમાર રાવજીભાઇ રાઠવા (૧૧) મુકેશકુમાર લક્ષ્‍મણસિંહ રાઠોડ (૧૨) પર્વતભાઇ ચંદુભાઇ રાઠવા નાઓએ જેપુરાની મુવાડીની  સીમમાં પસાર થતા કોતરની ધસ ઉપર ખુલ્લામાં જાહેરમાં પોતાના આર્થીક લાભ મેળવવા સારૂ ગંજી પાના પત્તાથી પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડી રેઇડ દરમ્‍યાન પકડાયેલા ઉપરોકત કુલ-૧૨ ઇસમોની  અંગ ઝડતીના રોકડા રૂ.૧૧,૯૫૦/- તથા દાવ ઉપરના રોક્ડા રૂ.૪૩,૫૦/-  એમ મળી કુલ રોકડા રૂ.૧૬,૩૦૦/- તેમજ ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- તથા મીણીયુ પાથરણુ કિ.રૂ.૫૦/- તથા મોટર સાયકલ નંગ-૩ કિ.રૂ.૭૫,૦૦૦/- એમ મળી કુલ રૂ.૯૧,૩૫૦/- ના જુગારના મુદ્દામાલ સાથે આરોપી નંબર ૧ થી ૧૨ નાઓ  પકડાઇ જતા ઉપરોકત મુદ્દમાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૨) હાલોલ રૂરલ પો.સ્ટે.સે.ગુ..નં.૫૭/૨૦૧૮  જુગાર ધારા ક.૧૨ મુજબ તા.૧૨/૦૮/૨૦૧૮ ના ક.૧૮/૦૫ ના સુમારે મોજે.કંજરી ગામે બસ સ્ટેન્ડ પાસે મસ્જીદ પાછળ ખુલ્લામાં જાહેરમાં આરોપીઓ (૧) વિક્રમભાઈ ઉર્ફે બોડો મોહનભાઈ રાઠોડ ધંધો મજુરી રહે ખંડેવાળ, જુના મંદિર વાળું ફળીયું તા.કાલોલ જી.પંચમહાલ (૨) શૈલેશભાઈ ઉર્ફે કાળો અર્જુનભાઈ ચૌહાણ ધંધો-ખેતી રહે.ફતેપુરી, છેલ્લું ફળિયું તા.હાલોલ (૩) સંદીપભાઈ અરવિંદભાઈ પરમાર ધંધો-ખેતી રહે.કંજરી, નાગરવાડા તા.હાલોલ જુગાર રમી રમાડી દાવ પરના તેમજ અંગ ઝડતીનાં કુલ રૂ.૧૨,૩૯૦/- તથા પત્તાપાના નંગ-૫૨ સાથે પકડાઈ જતા ઉપરોકત મુદ્દમાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુસંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૬  કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૨૮/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા મુજબના કામે તા.૦૮/૦૮/૧૮ ક.૧૪/૪૫ વાગે મોજે.સીમલીયાધોડા જવાના રસ્તે આરોપી કોઇ અજાણ્યા ઇસમે બળદો તથા ગાયોને ઘાસચારો કે પાણીની કોઇ વ્યવસ્થા રાખ્યા વગર દયનીય હાલતમા કતલ કરવાના ઇરાદે પગમા તેમજ ગળામા ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી બળદો નંગ-૩ ગાયો નંગ-૫ ના મળી કુલ ગૌવંશ નંગ-૮ કિ.રૂ.૩૦,૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે બાંધી રાખી આરોપી નહી મળી આવતા ઉપરકોત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)      ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૨૯/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિ.-૨૦૧૧ ની સુધારા કલમ ૨૦૧૭ ની કલમ ૫(ક), (ખ), ૮, ૧૦, તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૦૮/૦૮/૧૮ ક.૧૭/૩૦ વાગે મોજે.હમીરપુર ફાટક પાસે બાવળીયોની ઝાડીમા આરોપી ઈદ્રીશ સુલેમાન હયાત રહે.ગોધરા નાએ ઝાડીઓમા બળદો તથા ગાયોને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વગર દયનીય હાલતમા કતલ કરવાના ઇરાદે પગમાં તેમજ ગળામા ટુંકા ટુંકા દોરડા થી ક્રુરતા પુર્વક બાંધી બળદો નંગ-૮ ગાયો નંગ-૭ તથા પાડો નંગ-૧ ના મળી કુલ પશુ ન;ગ-૧૬ ની કુલ કિ.રૂ.૬૩,૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૩૧/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની સુધારા ક.લમ ૫(ક), (ખ), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧૦/૦૮/૨૦૧૮ ના ક.૧૮/૩૫ વાગે મોજે.વાંસાપુર ગામની સીમમા ખુલ્લી જગ્યામાની ઝાડીઓમા કોઇ અજાણ્યા ઇસમે ઝાડીઓમા બળદો તથા ગાયોને ઘાસચારો કે પાણીની કોઇ વ્યવસ્થા રાખ્યા વગર દયનીય હાલતમા કતલ કરવાના ઇરાદે પગમા તેમજ ગળામા ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી ગાયો નંગ-૩ તથા બળદો નંગ-૬ ના મળી કુલ ગૌવંશ નંગ-૯ કુલ કિ.રૂ.૫૧,૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ હાલતમા મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ના દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)     ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૩૩/૧૮ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ના સુધારા અન્વયે ૨૦૧૭ ની કલમ ૫(ક), ૬, ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક.૨૭૯ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના કામે તા.૦૭/૦૮/૨૦૧૮ ક.૧૧/૪૫ વાગે મોજે.કણજીયા ગામે આરોપીઓ (૧) જુનેદ સુલેમાન સુખી રહે.અસરફી મસ્જીદ સામે સાતપુલ વચલા ઓઢા ગોધરા (ર) અબ્દુલ રઉફ ઉર્ફે સઉદ હાજી હુસેન બદામ રહે.ગેની પ્લોટ ગોધરા (૩)

 

 

 

મોહમંદ ઇશાક ઝુઝારા રહે.રહેમાનીયા મસ્જીદ વચલા ઓઢા ગોધરા (૪) વિગંર ગાડીના માલીક નાઓએ વિગંર ગાડીમા ગે.કા. રીતે ગાયો એકબીજાના મોઢા તથા પગ ટુંકા દોરડાઓથી ક્રુરતા પુર્વક બાંધી ખીંચોખીચ એકબીજા ઉપર આડી પાડી દેવગઢ બારીયા થી ભરી ગોધરા લાવતા અને આરોપી નં.૩ નાઓ વિગંર ગાડી ચલાવી લાવી બામરોલી ચોકડી ઉપર પોલીસની નાકાબંધી જોઇ ગાડી પાછી વાળી ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ફુલ સ્પીડે ભગાડી સરકારી વાહનોથી પીછો કરી કણજીયા ગામના સીમમા ગાડી ઉભી રાખી આરોપી નં.ર, ૩ નાઓ નાસી ગયેલ અને વિગર ગાડી માથી ભરી રાખેલ ગાયો નંગ-૫ કુલ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા વિગંર ગાડી નં.જીજે-૦૬ ડીજી-૦૨૫૦ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા પકડાયેલ ઇસમની અંગજડતી માંથી રોકડ રૂ.૮૦/- તેમજ સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૭૫,૫૮૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં.૧ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દમાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની સુધારાની ૨૦૧૭ ની કલમ ૫(ક), (ખ), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૦૬/૦૮/૨૦૧૮  ના ક.૧૭/૪૫ વાગે મોજે.જુની રોજી મરીયમ મસ્જીદ કેપ્સ્યુલ ફેકટરીની પાછળ ખુલ્લી જગ્યામા કોઇ અજાણ્યા આરોપીઓએ બાવળીઓમા બળદો તથા ગાયોને ઘાસચારો કે પાણીની કોઇ વ્યવસ્થા રાખ્યા વગર દયનીય હાલતમા કતલ કરવાના ઇરાદે પગમા તેમજ ગળામા ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી વાછરડા નંગ-૫ ગાયો નંગ-૧ર ના મળી કુલ ગૌવંશ નંગ-૧૭ ની કુલ કિ.રૂ.૭૨,૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ હાલતમા મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)     મોરવા(હ) પો.સ્ટે. સે.ગુ.ર.નં૭૨/૨૦૧૮ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની કલમ ૬(એ), (૪) (૩) ૮(ર) તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૦૬/૦૮/૧૮ ક.૦૧/૪૫ વાગે મોજે.સાલીયા (સંતરોડ) ગામે ચોકડી નજીક હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) સફેદ કલરના પીકપ ડાલા નં.એમ.પી..૪૩ જી.૧૫૦૪ નો ચાલક નામઠામ જણાયેલ નથી. (ર) ચાલક સાથેનો ભાગી ગયેલ ઇસમ નામઠામ જણાયેલ નથી (૩) અબ્દુલ રજાક અબ્દુલ ડોકીલા રહે.મોટા ઘાંચીવાડ દાહોદ (૪) શાહરૂખ છોટુ કુરેશી  મુળ રહે.જાવરા (એમ.પી.) હાલ રહે.દાહોદ (૫) મહેફુઝ યાકુબ હયાત રહે.ગોધરા ગોન્દ્રા ઇદગાહ મહોલ્લા ગોધરા નાઓએ એકબીજાની મદદગારીથી ગે.કા. રીતે ગાયોને ટુંકા દોરડા વડે ગળામા તથા મોં તથા પગોમા ક્રુર રીતે બાંધી પાણી કે ઘાસચારાની સગવડ નહી રાખી ગાયો નંગ-૭ કિ.રૂ.૭૦,૦૦૦/-, મો.ફોન-૧ કિ.રૂ.૫૦૦/- તથા પીકપ ડાલા નં.એમ.પી-૪૩ જી.૧૫૦૪ ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ પોલીસની નાકાબંધી દરમ્યાન દુર થી જોઇ જતા સ્થળ ઉપર મુકી નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 14-08-2018