હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૩/૦૮/૨૦૧૮ થી તા.૧૯/૦૮/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

વોન્ટેડ પકડયા-૪ 

(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૯/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૬૩ મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો આરોપી મુકેશભાઇ કલસીંગભાઇ પટેલ રહે.સેગવા તા.ગોધરા જી.પંચમહાલ નાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના કામના વોન્ટેડ આરોપીને તા.૧૩/૦૮/૨૦૧૮ ક.૦૦/૨૫ વાગે મોજે.સેગવા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓએ અટક કરી આરોપીને આગળની તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

(ર) નવસારી જીલ્લાના વાંસદા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૯/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો આરોપી હસન મહમંદ હનીફ ભાણા રહે.વેજલપુર રોડ પાણીની ટાંકી પાસે ગોધરા મુળ રહે.સાતપુલ ઇદગાહ મહોલ્લા ગોધરા નાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના કામના વોન્ટેડ આરોપીને તા.૧૪/૦૮/૨૦૧૮ ક.૧૬/૩૦ વાગે મોજે.ગોન્દ્રા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓએ અટક કરી આરોપીને આગળની તપાસ માટે વાંસદા પોલીસ સ્ટેશનમા સોંપ્વાની તજવીજ કરવામા આવેલ છે.

(૩) ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા પોકસો ક.૪ મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો આરોપી (૧) ગોપાલભાઇ ઉર્ફે સંજય વજાભાઇ ડાભી (ર) હસમુખભાઇ અમરસિહ ડાભી બંને રહે.ડાભી ફળીયા બેટીયા તા.ગોધરા નાઓને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના કામના વોન્ટેડ આરોપીને તા.૧૮/૦૮/૨૦૧૮ ક.૦૧/૦૫ વાગે મોજે.ડાભી ફળીયા બેટીયા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓએ અટક કરી આરોપીને આગળની તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

(૪) હાલોલ રૂરલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૮૨/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એએ મુજબના ગુન્હામા નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ગોવિંદભાઇ ભારતભાઇ નાયક રહે.ભરોણા નાયકવાસ તા.હાલોલ જી.પંચમહાલ મુળ રહે.ખાંડણીયા તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના કામના વોન્ટેડ આરોપીને તા.૧૮/૦૮/૨૦૧૮ ક.૧૨/૦૫ વાગે મોજે.હાલોલ બસ સ્ટેન્ડ મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓએ અટક કરી આરોપીને આગળની તપાસ માટે હાલોલ રૂરલ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) દામાવાવ.પો.સ્ટે દામાવાવ.પો.સ્ટે.III ૧૫૮/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ),  ૬૫(એ),  ૯૮(૨),  ૮૧  મુજબ ના કામે તા.૧૬/૮/૨૦૧૮ ક.૧૯/૪૫ મોજે.રીછવાણી ગામે રોડની સાઇડમા આરોપીઓ (૧) રાજેશભાઇ પાનસિંહ ભુરીયા રહે.દાતોડ જાબવા કુડનપુર (એમ.પી)  ૨) તેની સાથે નો બીજો એક ઇસમ જેનું નામ સરનામુ મળેલ તે નાઓએ પોતાના કબજાની ફોર્ડ કંપનીની એન્ડીવીયર ગાડી નંબર જીજે ૧૭ એન ૮૨૮ મા પરપ્રાંતીય બનાવટનો ઇગ્લીસ દારૂ ભરેલ પ્લાસ્ટીકની ૭૫૦ મીલી બોટલો નંગ-૨૩૦ કિ.રૂ.૬૯.૦૦૦/- તથા ગાડી ની કી.રૂ.૫૦૦.૦૦૦/- મળી કુલ કી.રૂ.૫.૬૯.૦૦૦/- ના મુદ્દામાલ  સાથે મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) શહેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૩૬/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ મુજબના કામે તા.૧૬/૦૮/૨૦૧૮ ના ક.૧૬/૩૦ વાગ્યે મોજે. ધાંધલપુર  ગામે આરોપી પ્રતાપભાઇ અમરાભાઇ પટેલ રહે.ધાધલપુર તા.શહેરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયાના પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરમા ગે.કા.રીતેના પર પ્રાન્તીય બનાવટના ઇગ્લીસ દારૂ તથા બીયરની નાની મોટી બોટલો  નંગ-૩૫૭ કિ.રૂા.૨૭૭૦૦/-નો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

(૩) રાજગઢ પો.સ્ટે.III ગુ.ર.નં.૧૫૮/૧૮ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૧૭/૦૮/૨૦૧૮ ના ક.૧૮/૦૦ મોજે બોરીયા ગામે આરોપીઓ (૧) હરીશભાઇ સરદારભાઇ બારીઆ રહે.ડભવા પગી ફળીયા તા.ધાનપુર જી.દાહોદ (૨) અર્જુનભાઇ સુરસિંગભાઇ બારીઆ રહે.ડભવા પગી ફળીયા તા.ધાનપુર જી.દાહોદ (૩) મહેશભાઇ નટુભાઇ બારીઆ રહે.વડભેટ વેડ ફળીયા તા.દે.બારીઆ જી.દાહોદ નાઓએ રિક્ષા છકડા નં.જી.જે-૧૭ વી.વી. ૧૫૬૦ માં પર પ્રાંતિય બનાવટના ઇંગ્લીશ દારુ રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી ની બોટલો નંગ-૨૦૭ કિ.રૂા.૭૧,૪૧૫/- નો મુદ્દામાલ તથા અતુલ જેમ રિક્ષા છકડાની કિં.રૂા.૧,૪૦,૦૦૦/- તથા આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૪ કિં.રૂા.૪,૦૦૦/- મળી કુલ રૂ.૨,૧૫,૪૧૫/- નો મુદ્દામાલ ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં હેરાફેરી કરતાં બોરીયા ગામે રોડ ઉપરથી નાકાબંધી દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દમાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪) દામાવાવ પો.સ્ટે III ૧૬૦/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ) ૯૮(૨) મુજબના કામે  તા.૧૮/૮/૨૦૧૮ ક.૧૦/૧૫ મોજે. બોર ગામે કાકરા ડુંગરી ફળીયા મુકામે એકસ યુ વી ગાડી નંબર જી.જે ૧૬ બી.જી ૩૪૮૬ નો ચાલક નાએ પોતાના કબજાની એકસ યુ વી ગાડી માં પરપ્રાંતીય બનાવટનો ઇગ્લીસ દારૂ ભરેલ પ્લાસ્ટીકની ૭૫૦ મીલી પ્રમાણે પર પ્રાંતીય બનાવટનો દારૂ ભરેલ પ્લાસ્ટીકની બોટલો જુદા જુદા માર્કાની નંગ-૩૦૪ કિ.રૂ.૯૧,૨૦૦/- તથા એકસ યુ વી ગાડી ની કી.રૂા.૪,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂા.૪,૯૧,૨૦૦/- ના મુદ્દામાલ સ્થળ ઉપર છોડી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૬ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) પાવાગઢ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૨૮/૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૩/૦૮/૨૦૧૮ ના ક.૦૧/૧૫ વાગ્યે મોજે.કથોલા ગામે  આરોપીઓ (૧) પ્રવિણભાઇ હમીરભાઇ કટારીયા રહે.કથોલા મહુડી ફળીયા તા.હાલોલ (૨)  સંજયભાઇ છત્રસિહ બારીયા રહે.ભમરીયા બાગ ફળીયુ તા.હાલોલ (૩) ભરતભાઇ સોમાભાઇ પરમાર રહે.ભમરીયા બાગ ફળીયુ  (૪) કમલેશકુમાર જશવંતભાઇ પરમાર રહે. અમરાપુરા મોટુ ફળીયુ તા હાલોલ (૫) ભગવાનદાસ ફતેસિહ પરમાર રહે.અમરાપુરા મહાદેવ ફળીયુ તા.હાલોલ નાઓએ એકબીજાની મદદગારીથી પતા પાના વડે રૂપિયાથી હારજીતનો જુગાર લાઇટના અજવાળામા ખુલ્લામા રમતા પકડાઇ જતા દાવ ઉપરના અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂ.૩૩૦૦/ તથા આરોપીઓની અંગ જડતીના અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂ.૧૮,૪૧૦/ તથા પતા પાના નંગ ૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા કંતાન કિ.રૂ ૦૦/૦૦ મળી કુલ રૂ.૨૧,૭૧૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) કાલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭૦/૨૦૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૩/૦૮/૨૦૧૮ ક.૨૨/૧૫ વાગ્યે મોજે.બોરૂ ગામે આરોપીઓ (૧) સલીમભાઇ યાકુબભાઇ બેલીમ રહે.કાલોલ કસ્બા તા.કાલોલ (૨) જાબીરશા શબ્બીરશા દિવાન રહે.કાલોલ નાગરવાડા તા.કાલોલ (૩) અનવરભાઇ ઉર્ફે કાલુ મહમદભાઇ શેખ રહે.કાલોલ કસ્બા તા.કાલોલ (૪) અંજનભાઇ ભુપતસિંહ પરમાર રહે.ડેરોલગામ તા.કાલોલ નાઓએ (૧) દાવ ઉપરનાં રોકડા રૂ.૩૧૯૦/- (૨) આરોપીઓની અંગ ઝડતી માથી મળી આવેલ રૂ.૧૨૦૧૦/- (૩) ગંજી પાના કિં. રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૧૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) કાલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭૧/૨૦૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૩/૦૮/૨૦૧૮ ક.૨૩/૧૫ વાગ્યે મોજે.મધવાસની મુવાડી ગામે આરોપીઓ (૧) હનીફભાઇ ગનીભાઇ મનસુરી રહે.કસ્બા ઝુમ્મા ચોક, કાલોલ તા.કાલોલ (૨) પ્રવિણભાઇ રામાભાઇ પરમાર રહે.મધવાસની મુવાડી તા.કાલોલ (૩) ચિંતકભાઇ ફતેસીંહ વાદી  રહે.ગણેશનગર, બહુચરાજી ચાર રસ્તા, કારેલી બાગ વડોદરા શહેર (૪) કેશરીસિંહ માનસિંહ સીકલીગર  રહે.મધવાસની મુવાડી તા.કાલોલ (૫) જગદીશભાઇ મંગળભાઇ જાતે ગોહીલ રહે.મધવાસની મુવાડી તા.કાલોલ (૬) મો.સા નં. જી.જે ૧૭ એ.એ. ૧૦૨૦ નો ચાલક શૈલેશ ઉર્ફે શૈલેશ તખતસિંહ રાઠોડ રહે.મારૂવા તા.હાલોલ જિ. પંચમહાલ (૭) જી.જે ૬,.ઇ.સી.૯૦૭ મો.સા. નો ચાલક નાઓએ મધવાસની મુવાડી તા.કાલોલ જિ.પંચમહાલ નાઓએ (૧) દાવ ઉપરનાં રોકડા રૂ.૧૪,૭૫૦/- (૨) આરોપીઓની અંગ ઝડતી માથી મળી આવેલ રૂ.૮,૭૫૦/-(૩) આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૫ કિ.૧૨,૦૦૦/- (૪) જુગારવાળી જગ્યાએથી મળી આવેલ મો.સા તથા એક્ટીવા મળી કુલ નંગ–૫ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- (૫) ગંજી પાના કિં. રૂ.૦૦/૦૦ મળી કુલ કિંમત રૂ.૧,૩૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે  આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી આર.આર.સેલ પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪) ગોધરા શહેર બી. ડીવિ. પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૩૫/૨૦૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબ. ના કામે તા.૧૬/૦૮/૨૦૧૮  ક.૧૭/૦૦ મોજે.જહુરપુરા શાક માર્કેટમાં આવેલ બંધ ગુજરાતી શાળાના પહેલા માળે આવેલ ખુલ્લી ઓસરીમાં આરોપીઓ (૧) હુસેન ઇબ્રાહીમ મીઠા ઉર્ફે.ડેબરીયો રહે.ગુહ્યા મહોલ્લા ગોધરા (ર) મહમદ મુસ્તકીમ અબ્દુલ લતીફ ગુણીયા ઉર્ફે.લાલો પોલો રહે.રામાપીર મંદિરની પાછળ જહુરપુરા ગોધરા (૩) સીરાજ હુસેન હસન રહે.ગુહ્યા મહોલ્લા ચોકી નંબર-૪ પાસે ગોધરા (૪) ઇશાક હુસેન બાંડી ઉર્ફે.નાટી રહે.ગુહ્યા મહોલ્લા ઝમઝમ હોટલ પાછળ ગોધરા (૫) મુસ્તાક ફારૂક મેદા રહે.ગુહ્યામહોલ્લા ગોધરા (૬) ઇમરાન અમીન અસ્લા રહે.ગુહ્યા મહોલ્લા ગોધરા.  (૭) મોહસીન હારૂન પાડા રહે.ગુહ્યા મહોલ્લા ગોધરાનો તથા બીજા બે ઇસમો નામ ઠામ જણાયેલ નથી તે નાઓએ જાહેરમાં ભેગા મળી જહુરપુરા શાક માર્કેટમાં આવેલ બંધ ગુજરાતી શાળાના પહેલા માળે આવેલ ખુલ્લી ઓસરીમાં ગંજી પાના પત્તાથી પૈસાની હાર જીતનો જુગાર રમી રમતા અંગ ઝડતીના તથા દાવ ઉપરના કુલ રૂ.૧૬,૨૭૦/- તથા ગંજી પાના પત્તા નંગ-૫૨ ના જુગારના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

(૫) ગોધરા ટાઉન બી ડીવી. પો.સ્‍ટે. સે.ગુર.નં.૧૪૨/૧૮  જુગાર ધારા કલમ ૪, ૫  મુજબ ના કામે તા.૧૯/૦૮/૨૦૧૮  ક.૨૨/૧૫ મોજે એવરેસ્ટ કોમ્પલેક્ષમાં ગુજરાત હીસ્ટ્રી પખવાડીક પેપરની પ્રેસની ઓફીસ પહેલા માળે આરોપી (૧) પ્રિતેષકુમાર દીલીપભાઇ હડીયલ રહે.ખાડી ફળીયા રેલ્વે કોલોની પાસે નાડીયાવાસ ગોધરા  (ર) દિવ્યેશભાઇ સંતોષભાઇ પરમાર રહે.ખાડી ફળીયા મારવાડીવાસ ગોધરા (૩) સોયેબ અબ્દુલસત્તાર પટેલ રહે.સીંગલ ફળીયા ગોધરા નાઓ તથા રેઇડ દરમ્યાન નાસી જનાર ઇસમો નાઓએ પોતાના આર્થીક લાભ મેળવવાના હેતુસર ગોધરા સ્ટશેન ધક્કા પાસે રેલ્વે ગેટની સામે આવેલ એવરેસ્ટ કોમ્પલેક્ષમાં ગુજરાત હીસ્ટ્રી પખવાડીક પેપરની પ્રેસની પોતાના કબજાની ઓફીસમાં ગંજી પાના પત્તાથી પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડતા પકડાયેલા ઉપરોકત બંને ઇસમોના અંગ જડતીમાંથી કુલ રોકડા રૂ.૧૧૧૩૦/- તેમજ દાવ ઉપરથી મળી આવેલ રોકડા રૂ. ૪૨૫૦/- એમ મળી જુગારના કુલ રોકડા રૂ. ૧૫૩૮૦/- તથા ગંજી પાના પત્તા નંગ- ૫૨ કિ.રૂ. ૦૦/- તેમજ મીણીયુ પાથરણુ નંગ- ૧ કિ.રૂ. ૫૦/- મળી કુલ રૂ.૧૫૪૩૦/- નો જુગારના મુદ્દામાલ સાથે ઉપરોકત બંને ઇસમો  સ્થળ ઉપર પકડાય જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

(૬) પાવાગઢ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૧/૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૯/૦૮/૨૦૧૮ ના ક.૦૧/૪૫ વાગ્યે મોજે.ગંભીરપુરા ગામે આરોપીઓ (૧) રમેશભાઇ જશવંતભાઇ પરમાર રહે.ગંભીર પુરા તા.હાલોલ (ર) રાજુભાઇ ભાવસીંગભાઇ પરમાર રહે.ગંભીરપુરા તા.હાલોલ (૩) ધર્મેન્દ્રભાઇ પ્રતાપસિહ ચૌહાણ રહે.મોટા ચાડવા તા.હાલોલ (૪) અનિલભાઇ શનાભાઇ પરમાર રહે.આંબાવાડીયા તા.હાલોલ (૫) કરણભાઇ અર્જુનભાઇ નાયક રહે.રવાલીયા તા.હાલોલ (૬) કમલેશભાઇ રમણભાઇ નાયક રહે.રવાલીયા તા.હાલોલ (૭) –વિજયભાઇ મહેશભાઇ હરીજન રહે.ગંભીરપુરા તા.હાલોલ (૮) બાબુભાઇ અમરસિહ પરમાર રહે.મોટા ચાડવા તા.હાલોલ (૯) અતુલભાઇ નટવરભાઇ પરમાર રહે.આબાવાડીયા તા.હાલોલ (૧૦) અજયકુમાર મહેશભાઇ હરીજન રહે.ગંભીરપુરા તા.હાલોલ  નાઓએ એકબીજાની મદદગારીથી પાના પતા વડે રૂપીયા થી હારજીતનો જુગાર લાઇટના અજવાળામા ખુલ્લામા રમતા પકડાઇ જતા દાવ ઉપર ના અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂ.૨૪૨૦/- તથા આરોપીઓની અંગજડતીના અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂ.૧૨,૯૯૦/- તથા પતા પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા કંતાન કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૫,૪૧૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) ગોધરા શહેર બી ડીવિ. પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૪૦/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની સુધાર ક.૬(એ), (૪) (૩), ૮(૨) મુજબના કામે  તા.૧૯/૦૮/૧૮ ક.૦૦/૪૫ વાગે મોજે.સરકારી આર્યુવૈદીક દવાખાના પાસે ઇન્‍ડીકા નં.જી.જે.૬.સી.એમ.૪૪૭ ના માલીક તથા ડ્રાઇવર, કંન્‍ડકટર નાઓએ ઇન્‍ડીકા ગાડીમાં બળદ નંગ-૧ ને કતલ કરવાના ઇરાદે ઘાસચારો કે પીવાના પાણીની વ્‍યવસ્‍થા નહી રાખી પશુઓની હેરાફેરી કરી જરૂરી પાસ પરમીટના કાગળો નહી રાખી ગળામાં તેમજ પગમાં ટુકા ટુકા દોરડાથી કુ્રતા પુર્વક દયનીય હાલતમાં બાંધી રાખેલ હાલતમાં મળી આવેલ હોય જેની કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી તથા નં.જી.જે.૬.સી.એમ.૪૪૭ જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૧,૧૦,૦૦૦/- નો મુદદામાલ રાખી પોલીસ ને જોઇ નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા તથા પો.ઇન્સ. એલ.સી.બી ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 21-08-2018