હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૦/૦૮/૨૦૧૮ થી તા.૨૬/૦૮/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હો ડીટેકટ-૧  

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૦/૨૦૧૮ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ નો ગુનો તા.૦૭,૦૮/૦૮/૨૦૧૮ ના ક.૨૩/૦૦ થી ક.૦૬/૩૦ વાગે મોજે.વ્હોરવાડ ગ્રાઉન્ડ બદ્રીચાલ મા બનેલ હતો. આ કામે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના ઘરમાં ગેલેરીમાં જાળી ખોલી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મુકી રાખેલ જેમાં (૧) સોનાની બે બંગડીઓ જે આશરે બે તોલા વજનની જેની કિંમત આશરે ૫૦,૦૦૦/-(ર) ગળાની ચેન પેન્ડલ આશરે એક તોલા વજનની જેની કિમંત આશરે રૂ.૨૫૦૦૦/- (૩) વીટી નંગ-૪ જે આશરે એક તોલા વજનની જેની કિમંત આશરે ૨૫૦૦૦/- (૪) મોબાઇલ નંગ-૩ કિ.રુ.૧૫,૦૦૦/- આશરે પંચાસ હજાર રોકડા એક ડબ્બામાં મુકી રાખેલ તે મળી કુલ મુધ્દામાલ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- ની મત્તાની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા વિ. બાબતનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૭/૧૮ તા.૨૪/૦૮/૨૦૧૮ ના કામે સામાવાળા યાસીન ઉર્ફે મોટો જુવો યાકુબ મીઠાભાઇ રહે.હયાતની વાડી ઝાકીર હુસેન સ્કુલની પાછળ ગોધરા નાને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૨૪/૦૮/૨૦૧૮ ના ક.૧૬/૩૦ વાગે અટક કરી ઉપરોકત ઇસમના કબજા માથી (૧) સોનાની વીંટી નંગ-ર (ર) પેડલ સાથેની સોનાની ચેઇન નંગ-૦ર, વીંટી નંગ-૦ર એમ મળી કુલ રૂ.૧,૫૩,૦૦૦/- તથા નકલી ઘરેણા જેમા પાટલા નંગ-૦ર, વીંટી નંગ-૦૧, ચેઇન નંગ-૦૧, સિક્કો નંગ-૦૧ કિ.રૂ.૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૮,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામા આવેલ છે.  ઉપરોકત ઇસમની સઘન પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે, આજથી સત્તર એક દિવસ પહેલા રાતના સમયે ગોધરા શહેરમા વ્હોરો ગ્રાઉન્ડ બદ્રીની ચાલ વિસ્તારમા એક વ્હોરાના મકાનની ગેલેરીમા લોખંડની જાળી ખોલી તે મકાનમા પ્રવેશ કરી મકાનમા આવેલ તિજોરી માંથી સોના ચાંદીના તથા રોકડ રૂપીયા તથા મો.ફોન નંગ-૩ ની ચોરી કરેલાની કબુલાત કરતા ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૦/૨૦૧૮ ઇ.પી.કો.ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરી ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરવામા આવેલ છે.    

વોન્ટેડ પકડયા-૨ 

(૧) વેજલપુર  પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં.૮૨/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫એ,એ મુજબના ગુન્‍હામાં  નાસતો ફરતો  વોન્‍ટેડ આરોપી અશોકભાઇ સુરસીંગ રાઠવા રહે. મેદાપુર તા.કાલોલ જી.પંચમહાલ મુળ રહે. શિવરાજપુર ભાટ તા.હાલોલ જી.પંચમહાલ  નાઓ ઉપરોકત ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી તા.૨૦/૦૮/૨૦૧૮ ના ક.૦૯/૦૫ વાગ્‍યે મોજે મલાવ ચોકડી મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ-ફર્લો સકોડ, ગોધરા નાઓ દ્વારા અટક કરી આરોપીઓને આગળની  વધુ તપાસ માટે  વેજલપુર  પોલીસ સ્‍ટેશનમાં સોંપવામાં  આવેલ છે.  

(૨) મહારાષ્ટ્ર રાજયના માલેગાવ તાલુકા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૭૩/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુન્‍હાના કામનો  નાસતો ફરતો  વોન્‍ટેડ આરોપી ઇસ્માઇલ મહમદ મોરયો @ મોરા રહે.મેદાપ્લોટ અબુબકર મસ્જીદ પાસે ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ નાનો  ઉપરોકત ચોરીના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી તા.૨૫/૦૮/૨૦૧૮ ના ક.૧૩/૩૦ વાગ્‍યે મોજે ગોધરા પોલીસ ચોકી નં-૪ પાસેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ-ફર્લો સકોડ, ગોધરા નાઓ દ્વારા અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે મહારાષ્ટ્ર રાજયના માલેગાવ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપવાની તજવિજ કરવામાં  આવેલ છે.      

એન.ડી.પી.એસ. હેઠળ ૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) હાલોલ રૂલર પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં.૬૧/૨૦૧૮ એન.ડી.પી.એસ. એકટ કલમ ૨૦(એ) મુજબ તા.૨૪/૦૮/૨૦૧૮ ના કલાકઃ૦૧/૧૫ મોજે સોનીપુર ગામે આરોપીઓ (૧) વનરાજભાઇ વેચાતભાઇ નાયક રહે.નવીનગરી સોનીપુર, તા.હાલોલ, જી.પંચમહાલ (ર) કનુભાઇ ઉર્ફે કનકસિહ ગણપતભાઇ ચૌહાણ રહે.ચૌહાણ ફળીયુ સોનીપુર, તા.હાલોલ  જી.પંચમહાલ નાઓએ ગાંજાના છોડ નંગ-૨૫ કુલ વજન ૧ કિલો ૯૧ ગ્રામ (૧૦૯૧ ગ્રામ) કુલ કિ.રૂા.૧૦,૯૧૦/- ના મુધ્દામાલ સાથે બંને આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) હાલોલ રૂલર પો.સ્ટે.થર્ડ.ગુ.ર.નં.૨૦૯/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ,ઈ, ૧૧૬બી,  ૮૧,  ૯૮(૨) મુજબ તા.૨૨/૦૮/૨૦૧૮ ક.૧૨/૪૫ વાગે મોજે.આંબા તળાવ ગામની સીમમાં  આરોપીઓ  (૧)  ગોપાલ અમરસિંહ ગોહિલ રહે.કુમ્પાડીયા તા.હાલોલ (ર) બોલેરો ગાડી નંબર- જીજે-૨૦ એ-૩૩૭૬ ના ચાલક નાઓએ પર પ્રાંતિય બનાવટની ઈંગ્લીશ દારૂની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીક ની બોટલો તથા ટીન બિયર તથા ક્વાટરિયા મળી કુલ નંગ-૭૮૦ કુલ કિ.રૂ.૧,૦૪,૪૦૦/- નો ગે.કા.નો પ્રોહી મુદામાલ તેમજ બોલેરો ગાડી ની કિ.રૂ.૧,૭૫,૦૦૦/-  મળી કુલ કિ.રૂ.૨,૭૯,૪૦૦/- નો મુદામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) પાવાગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૯૮/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એઇ, ૯૮(૨), ૮૧ મુજબ ના કામે તા.૨૪/૦૮/૨૦૧૮  ક.૧૨/૧૫ થી ક.૧૩/૩૦ વાગે આરોપીઓ (૧) વાહન નં.GJ-6-DR-6913 ના ચાલક (૨) વાહન નં.GJ-6-EK-6062 ના ચાલક નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં તેમના કબજાની હિરો હોન્ડા ની સીટ ઉપર લીલા ઘાસના ભારામાં અંદરના ભાગે પ્લાસ્ટીકની કોથળીમાં પરપ્રાંતીય વિદેશી દારૂની ૭૫૦ મીલી.ની પ્લાસ્ટીકની કુલ બોટલ નંગ-૧૨૦ કિ.રૂા.૩૬,૦૦૦/- તથા પ્રોહીબીશનનો મુદામાલ હેરફેરમાં સંડોવાયેલ મોટર સાયકલ નંગ-૨ કિ.રૂા.૪૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.      

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૩ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૨૨/૧૮ જુગાર ધારા ક.૧રઅ મુજબના કામે તા.૨૦/૦૮/૧૮  ક.૧૩/૩૦ વાગે મોજે.ગોધરા સરદારનગરખંડ પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં આરોપીઓ (૧) મુસ્તાક એહમદ ઉર્ફે બુઢા શેખ  રહે.કુબા મસ્જીદની પાસે ગોધરા (૨) હનીફ રજજાક શેખ  રહે.બાદશાહબાવાની દરગાહ પાસે હાલોલ પાવાગઢરોડ જિ-પંચમહાલ (૩) સમીરભાઇ મુનાફભાઇ મિસ્ત્રી રહે- કડીયાવાડ ચોક ગોધરા (૪) વિજયસિહ નાનુસિહ ઠાકોર રહે- નાની સિંચાઇ ઓફીસની બાજુમા ગણપતિ મંદિરની પાસે ગોધરા (૫) હરીભાઇ કોદરભાઇ દરજી રહે.સીંગલ ફળીયા ગોધરા નાઓએ જાહેરમાં આંક  ફરકના વરલી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમી રમાડતા પોલીસની રેઇડ દરમ્યાન જુદા જુદા આંકડા લખેલ સ્લીપ બુક  કિ.રૂ.૦૦/- તથા  એક બોલપેન કિ.રૂ.૦૦/- તથા  અંગ ઝડતીમાંથી જુદા જુદા દરની ચલણી નોટો કુલ રોકડ રૂ.૧૩,૬૦૦/- તથા મો.ફોન-૦૪ કિ.રૂ.૧૯,૦૦૦/- તથા એકટીવા ગાડી નં-જી.જે.૧૭ બી.કે ૭૮૬૨ કિ.રૂ.૨૫૦૦૦/- મળી કુલ રૂ.૫૭,૬૦૦/-ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) વેજલપુર પો.સ્ટે. સેકન્ડ .ગુ.ર.નં.૭૨/૧૮જુગાર ધારા કલમ ૧૨  મુજબ તા.૨૧/૦૮/૨૦૧૮ કલાક- ૧૫/૩૦  મોજે વેજલપુર ભોઇવાડામાં ખુલ્લી જગ્યામાં (૧) સુભાષ ઉર્ફે પુનમ કાંતિલાલ પટેલ   રહે વેજલપુર પટેલ ફળીયુ. તા.કાલોલ. (૨) સંજયભાઇ પરષોતમભાઇ પરમાર  રહે વેજલપુર ચમાર  ફળીયુ. તા.કાલોલ (૩) ગણેશભાઇ ઉર્ફે જગો કાળુભાઇ પરમાર  રહે વેજલપુર રોહીત   ફળીયુ. તા.કાલોલ (૪) નિમેષકુમાર રમેશભાઇ પટેલ  રહે વેજલપુર પટેલવાડા   ફળીયુ. તા.કાલોલ તથા નાશી જનાર ઇસમો (૫) રશીદ કડવા રહે.વેજલપુર તા. કાલોલ  (૬) ફીરદોશ ઇશાક પાંડવા રહે.વેજલપુર તા. કાલોલ તથા (૭) હર્ષદ ઉર્ફે ભટીયો કનુભાઇ પટેલ રહે.વેજલપુર તા.કાલોલ તથા (૮) દિવાન રહે.વેજલપુર તા.કાલોલ તથા (૯) ગફાર રહે.વેજલપુરતા.કાલોલ   નાઓએ પોતાના અંગત ફાયદા સારૂ જાહેરમાં પતા પાનાનો જુગાર રમી રમાડી ઉપરોકત પકડાયેલ ઇસમની અંગ ઝડતીમાંના રૂપિયા.૭૨૦૦/- તથા દાવ ઉપરના રૂ.૩૨૬૦/- તથા પતા પાના નંગ ૫૨ જેની કિમત રૂપિયા.૦૦/૦૦ - મળી કુલ કિમત રૂપિયા. ૧૦૪૬૦/- ના મુદામાલ સાથે જુગાર રમી રમાડતા આરોપી નં-૧ થી ૪ નાઓ પકડાઇ જઇ તથા આરોપી નં-૫ થી ૯ નાઓ રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) ગોધરા શહેર બી.ડીવી.પો.સ્‍ટે. સે.ગુ.ર.નંબર.૧૪૫/૨૦૧૮ જુગારધારા કલમ ૧૨ મુજબ તા.૨૩/૦૮/૨૦૧૮ ના કલાક.૧/૩૦ વાગ્‍યે મોજે.ચોકી નં.પ ની સામે એ.ટી.એમ.વાળી ગલીમાં ખુલ્‍લી જગ્‍યામાં આરોપીઓ (૧) સાગર ગંગારામ માખીજાની ઉર્ફે સાગર સીધી રહે.લીમ્‍બચ માતા ફળીયાના ખાચામાં ગોધરા(૨) હાર્દિક શંકરલાલ આલવાણી રહે.ચિઠીયાવાડ ગોધરા(૩) પીન્‍ટુભાઇ દશરથભાઇ પટેલ રહે.જહુરપુરા બેઠક ફળીયુ ગોધરા(૪)ભાવેશભાઇ ત્રિકમભાઇ ગોરનાની રહે.શહેરા ભાગોળ ચોકી નં.૫ ની સામે ગોધરા(૫) અનિલ અર્જનદાસ પંજાબી ઉર્ફે લખન રહે.પંચવટી સોસાયટી ગોધરા નાઓએ જાહેર માં ખુલ્‍લી જગ્‍યામાં પાના પત્‍તાથી હાર જીતનો જુગાર રમી રમાડી જુગાર રમવાના પાના પત્‍તા નંગ.૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા આરોપીઓની અંગઝડતી તથા દાવ ઉપરથી મળેલ રોકડા રૂ.૧૬,૭૫૦/-ના મુદદામાલ સાથે પાંચ આરોપીઓએ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૩ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) શહેરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૧/૨૦૧૮ ઇ.પી.કો.ક.૨૭૯, ૪૨૯ તથા એમ.વી.એક્ટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪બી તથા ધી પ્રીવેન્સન ઓફ ક્રુઅલ્ટી એનીમલ  એક્ટ ૧૯૬૦ ની ક.૧૧(ડી), (ઇ) (એફ) તથા ગુજરાત પશુસંરક્ષણ (સુધારા) અધિનિયમ-૨૦૧૭ ની ક.૬(એ), ૮ મુજબ ના કામે તા.૨૦/૦૮/૨૦૧૮ ના ક.૨૦/૧૫ વાગ્યે મોજે.દલવાડા પાટીયાથી આગળ પુલિયા પાસે હાઇવે રોડ ઉપર ઇન્ડીકો ગાડી નંબર જી.જે.૦૧ એચ.ક્યુ  ૭૧૩૨ નો ચાલકે પોતાના કબજાની ઇન્ડીગો ગાડી માં ત્રણ ગૌવંશના મોઢાં તથા પગો ટુકા દોરડાથી બાંધી ઠસોઠસ મરણતોલ હાલતમાં ભરી કતલખાને લઇ જવાના ઇરાદે ગાડી ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને બેફિકરાઇ ભરી રીતે હંકારી લઇ જઇ રોડ ઉપર પુલીયા સાથે અથડાવી ગાડી પલ્ટી ખવડાવી ગાડીને નુકશાન કરી તેમજ અંદર ભરેલ ત્રણ ગૌવંશ પૈકી એક ગાયનું મોત નીપજાવી તથા એક ગૌવંશને પગે ઇજા પહોચાડી ઇન્ડીગો ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/-  તથા ત્રણ ગૌવંશ ની કિ.રૂ.૫૦૦૦/- ની  સ્થળ ઉપર છોડી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)  ગોધરા શહેર બી ડિવીઝન પો.સ્ટે.ફ.ગુ..નં.૮૬/૧૮  ઇ.પી.કો ક. ૧૪૩, ૧૪૭, ૧૮૬, ૩૩૨, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એકટ ક.૧૩૫ તથા ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૭ ની ક.પ(ક), (ખ), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૨૦/૮/૨૦૧૮ ના ક.૧૭/૦૦ થી  ૧૮/૦૦ દરમ્યાન મોજે.હમીરપુર રોડ એમ.એ.ટી સ્કુલની સામે આરોપીઓ (૧) મોહમંદ યુસુફ અબદુલ મજીદ બકકર રહે.સાતપુલ મહોમદી સોસાયટી પાછળ હાફીઝા પ્લોટ ગોધરા (૨) તોફીક ઇશાક આલમ ઉર્ફે ગોદડી રહે.રગડીયા પ્લોટ (૩) ઇસ્માઇલ અબ્દુલ રઝાક દેડકી રહે.રગડીયા પ્લોટ મકકી મસ્જીદ પાછળ (૪) રમજાની ઇશા મદારા રહે.અશરફી મસ્જીની પાછળ ઉર્દુ સ્કુલની બાજુમાં ગોધરા (૫) હાસીમ અબ્દુલ રહીમ મુલ્લા ઉર્ફે ડોબા રહે.કસાઇવાડા ગોધરા (૬) સુફીયાન મહેફુજ યાયમન ઉર્ફે મહંમદખા રહે.રગડીયા પ્લોટ (૭) ખાલીદ શોકત  આલમ ઉર્ફે ખાલીદ અબ્બુ રહે.રગડીયા પ્લોટ (૮) વસીમ એહમદ ગોરા રહે.મજાવર રોડ ઉર્દુ સ્કુલ  પાસે ગોધરા તથા બીજા આશરે ૧૦૦ થી ૧૫૦ માણસોનું ટોળા પૈકી આરોપી નં.૧ નાએ ગાંડા બાવળીયાની ઝાડીઓમાં ગૌવશંને કતલ કરવાના ઇરાદે એકબીજાના પગમાં તથા ગળામાં ટુકા ટુકા દોરડાથી કુરતા પુર્વક બાંધી રાખેલ પશુઓ  જેમાં ગાયો નંગ-૭ બળદો નંગ-૪ તથા વાછરડા નંગ-૩  ગૌવંશના પશુઓ કુલ કિ.રૂ.૫૭,૦૦૦/- નાને તથા પકડાયેલ ઇસમને  છોડાવી જવાના ઇરાદે ઉપરોકત તમામ આરોપીઓએ એક સંપ કરી ગેર કાયદેસર મંડળી રચી પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ કરી પોલીસ ઉપર પથ્થરમારો કરી ગાળો બોલી અમારો પકડેલ માણસ અને ઢોરો છોડી દો તેવી બુમો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) વેજલપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭૧/૧૮ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૭ ની ક.૬(એ)(૪)(૩), ૮(ર) તથા ઇ.પી.કો.ક.૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૨૦/૦૮/૨૦૧૮ ના ક.૮/૪૫ વાગે મોજે.ચલાલી ગામે આરોપીઓ (૧) મહેન્દ્રા પીકપ ડાલુ ગાડી નં.જીજે-૦૯ એકસ-૮૬૧૦ ના ચાલક કેશુભાઇ મુળાભાઇ રાઠવા રહે.ખાંડળીયા બસસ્ટેન્ડ ફળીયુ તા.દેવગઢ બારીયા (ર) ગોરધનભાઇ ચંદુભાઇ રાઠવા રહે.કાલંત્રા રાઠવા ફળીયુ તા.કાલોલ (૩) હેમાબેન ગોરધનભાઇ ચંદુભાઇ રાઠવા રહે.કાલંત્રા રાઠવા ફળીયુ તા.કાલોલ (૪) ગમજીભાઇ રાઠવા રહે.કાલંત્રા રાઠવા ફળીયું તા.કાલોલ (૫) ઇકબાલ ઉર્ફે કાદર અબ્દુલ રહીમ ગડા રહે.વેજલપુર ખેડા ફળીયા તા.કાલોલ નાઓએ એકબીજાની મદદગારી થી પીકપ ડાલુ ગાડી નં.જીજે-૦૯ એકસ-૮૬૧૦ મા ગાયો, બળદો તથા વાછરડા ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક ત્રાસ દાયક રીતે ઘાસચારો કે પાણીની સગવડ વગર કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરી ગાયો નંગ-ર, બળદો નંગ-ર તથા વાછરડા નંગ-ર કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મહીન્દ્રા પીકપ ની કિ.રૂ.૨,૨૦,૦૦૦/- તથા નોકીયા કંપનીનો મો.ફોન કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૭૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં.૧ થી ૩ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 28-08-2018