હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૩/૦૯/૨૦૧૮ થી તા.૧૦/૦૯/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હો ડીટેકટ-૨  

(૧) કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૯/૧૮ ઇ.પી.કો ક.૩૭૯ મુજબનો ગુનો તા.૧૫/૪/૧૮ ક.૧૯/૦૦ થી તા.૧૬/૦૪/૨૦૧૮ ક.૭/૦૦ દરમ્યાન મોજે.મલાવ ચોકડી ગોમા બ્રીજ પાસે ફરી પોતાની મોસા મલાવ ચોકડી ગોમાબ્રીજ ખાતે તેના ભાડાના મકાનની બહાર પાર્ક કરી મુકી રાખેલ મો.સા જેનો આર.ટી.ઓ રજી.નંબર- જી.જે ૦૬ એફ.એ ૨૮૭૭ની કિ.રૂ.૨૫૦૦૦/- ની મત્તાની કોઇ ચોર ઇસમ સ્ટીયરીંગ લોક તોડી ચોરી કરી લઇ ગયા વિ.બાબત નો ગુનો રજી. કરવામા આવેલ છે. આ કામે કાલોલ પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૯/૨૦૧૮ તા.૭/૦૯/૨૦૧૮ મુજબના કામે સામાવાળા નીરંજનકુમાર કનુભાઇ પરમાર રહે-નેસડા શક્તી ફળીયુ તા.કાલોલ નોઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૭/૦૯/૨૦૧૮ ના ક.૧૮/૩૦ વાગે અટક કરી ઉપરોકત ઇસમના કબજામાંથી હીરો હોન્‍ડા કંપનની સ્પ્લેન્ડર પ્રો કાળા કલરની જેના આગળ પાછળ રજીસ્‍ટ્રેશન નંબર લખેલ ન હતો આ મોટર સાયકલનો ચેચીસ નંબર MBLHA10ADCHA10935 તથા એન્‍જીન નંબર HA10EHCHA11551 નો લખેલ છે. જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- તથા બીજી મોટર સાયકલ જોતા હીરો કંપનની સ્પ્લેન્ડર પ્લસ  કાળા કલરની જેના આગળ પાછળ રજીસ્‍ટ્રેશન નંબર લખેલ ન હતો આ મોટર સાયકલનો ચેચીસ નંબર MBLHA10AMCHG27964 તથા એન્‍જીન નંબર HA10EJCHG01410 નો લખેલ છે. જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- ની સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી                      ઉપરોકત ઇસમને મોટર સાયકલ હીરો હોન્‍ડા કંપનીની સ્પ્લેન્ડર પ્રો કાળા કલરની સંબધે સઘન પુછપરછ કરતા પોતે તથા તેનો મિત્ર પરેશકુમાર ઉર્ફે બાબુ ભગવાનભાઇ પરમાર રહે. નેસડા શક્તી ફળીયુ તા.કાલોલ નાઓ ભેગા મળી મોટર સાયકલ આજથી આશરે પાંચેક મહીના પહેલા મલાવ ચોકડી ગોમા બ્રીજ કાલોલ પાસે આવેલ એક મકાનની બહાર મુકી રાખેલ મોટર સાયકલનુ લોક તોડી ચોરી કરેલાની કબુલતા કરેલ છે. જે સંબધે તપાસ કરતા કાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૯/૨૦૧૮ ઇ.પી.કો.૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાયકલ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કબજે કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.   

(ર) હાલોલ ટાઉન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૨/૨૦૧૮ ઇ.પી.કો.૩૭૯ મુજબનો ગુનો તા.૨૭/૦૫/૨૦૧૮ ક.૨૨/૩૦ થી તા.૨૮/૦૫/૨૦૧૮ ક.૨૦/૦૦ વાગ્યા દરમ્યાન મોજે.હાલોલ ટાઉન વિસ્તાર મા કોઇ અજાણ્યા ચોર ઇસમે હોન્ડા પેશન મો.સા જેનો.રજી.નંબર GJ-17-AD-7990 જેનો એન્જીન નંબર–HA10EDBGB-11891 તથા ચેસિસ નં.MBlHA10 EWBGB-38265 છે તે જેની કિ.રૂ.૨૦૦૦૦/- ગણી શકાય. જે ફરીના ધર રાણાવાસ તળાવ સામે ચામુંડા ફુટવેર પાસે, લોક મારી મુકેલ ત્યાથી ચોરી કરી લઇ ગયા વિગેરે બાબતનો ગુનો રજી. કરવામા આવેલ આ કામે કાલોલ પો.સ્‍ટે.સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૯/૨૦૧૮ તા.૭/૦૯/૨૦૧૮ મુજબના કામે સામાવાળા નીરંજનકુમાર કનુભાઇ પરમાર રહે.નેસડા શક્તી ફળીયુ તા.કાલોલ નોઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૭/૦૯/૨૦૧૮ ના ક.૧૮/૩૦ વાગે અટક કરી ઉપરોકત ઇસમના કબજામાંથી હીરો હોન્‍ડા કંપનની સ્પ્લેન્ડર પ્રો.કાળા કલરની જેના આગળ પાછળ રજીસ્‍ટ્રેશન નંબર લખેલ ન હતો આ મોટર સાયકલનો ચેચીસ નંબર MBLHA10ADCHA10935 તથા એન્‍જીન નંબર HA10EHCHA11551 નો લખેલ છે. જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- તથા બીજી મોટર સાયકલ જોતા હીરો કંપનની સ્પ્લેન્ડર પ્લસ  કાળા કલરની જેના આગળ પાછળ રજીસ્‍ટ્રેશન નંબર લખેલ ન હતો આ મોટર સાયકલનો ચેચીસ નંબર MBLHA10AMCHG27964 તથા એન્‍જીન નંબર HA10EJCHG01410 નો લખેલ છે. જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- ની સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી સદર ઇસમને હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરની મોટર સાયકલ સંબધે પુછપરછ કરતા પોતે તથા તેનો મિત્ર પરેશકુમાર ઉર્ફે બાબુ ભગવાનભાઇ પરમાર રહે.નેસડા શક્તી ફળીયુ તા. કાલોલ નાઓ ભેગા મળી આજથી આશરે ત્રણેક મહીના પેહલા હાલોલ GIDC હીમગીરી કાસ્ટીંગ કંપનીના પાર્કીગમાંથી મોટર સાયકલનુ લોક તોડી ચોરી કરેલાની કબુલતા કરેલ છે. જે સંબધે તપાસ કરતા હાલોલ ટાઉન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૫૨/૨૦૧૮ ઇ.પી.કો.૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાયકલ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કબજે કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.    

વોન્ટેડ પકડયા-૪ 

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૭/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ મુજબના ગુન્હામા નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી હાસીમ S/O ઇદ્રરીશ અહેમદ બાંડી રહે.રાંટા પ્લોટ મદની મસ્જીદ પાસે ગોધરા તા.ગોધરા નાઓ ઉપરોકત ગુન્હામા નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓએ તા.૦૩/૦૯/૧૮ ના ક.૧૧/૩૫ વાગે મોજે.કોઠી ચોકડી મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને  આગળની વધુ તપાસ માટે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

(૨) કાલોલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૦૬/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબના ગુન્હામા નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી જયેન્દ્રસિહ ઉર્ફે જયેશભાઇ ઉર્ફે જયલો પ્રવિણસિંહ પરમાર રહે.ભોજપુરા નિશાળ ફળીયું તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓ ઉપરોકત ગુન્હામા નાસ્તો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓએ તા.૦૪/૦૯/૧૮ ના ક.૧૭/૨૦ વાગે મોજે.રાજગઢ મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે કાલોલ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

(૩) મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૨૭/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર) મુજબના ગુન્હામા નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી કમલેશભાઇ મણીલાલ પરમાર રહે.રમણપાર્ક સોસાયટી પંચવટી સાંપારોડ, ગોધરા નાઓ ઉપરોકત ગુન્હામા નાસ્તો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓએ તા.૦૫/૦૯/૧૮ ના ક.૧૪/૦૫ વાગે મોજે.એફ.સી.આઇ. ગોડાઉન ગોધરા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે મોરવા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

(૪) મહીસાગર જીલ્લાના કોઠંબા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૯/૨૦૧૮ ઇ.પી.કો.ક.૪૫૭ ૩૮૦, ૧૧૪ મુજબના ગુન્હામા નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ફીરદોષ કાસીમ કઠડી રહે.સીંગલ ફળીયા જુના ડાકોર રોડ અનાજ ગોડાઉનની પાસે ગોધરા નાઓ ઉપરોકત ગુન્હામા નાસ્તો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓએ તા.૦૭/૦૯/૧૮ ના ક.૧૪/૦૫ વાગે મોજે.પટેલવાડા ગોધરા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે કોઠંબા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૬ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૩૧/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ મુજબના કામે તા.૦૩/૦૯/૨૦૧૮ ક.૦૧/૩૦ વાગ્યે મોજે.વણાકપુર ગામે આરોપી (૧) રોહીતભાઇ વિનોદભાઇ બારીઆ રહે.વણાકપુર નવુ ફળિયુ તા.ગોધરા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાનાં ઘર નજીક આવેલ કોતરમાં ઝાડી ઝાખરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો તથા બીયરના ટીન મળી કુલ બોટલો-૧૯૨ જેની કુલ કિં.રૂ.૪૩.૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ગેરકાયદેસર રાખી પોલીસ રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કોડ તથા પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વવારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૪૮/૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૯૮(૨) મુજબના કામે  તા.૦૫/૦૯/૦૧૮ ક.૦૩/૧૫ વાગ્યે મોજે.સંતરોડ (સાલીયા) બસ સ્ટેન્ડ નજીક હાઇ-વે રોડ ઉપર સફેદ કલરની અલ્ટો ગાડી નંબર જી.જે.-ર૪-એ-૨૬૦૩ નો ચાલક કાજુભાઇ સીમલાભાઇ પરમાર ઉવ.૩૨ રહે.ઝાબુ નીશાળ ફળીયા નાઓએ પોતાના કબજાની અલ્ટો ગાડી નં. જી.જે.-૨૪-એ-૨૬૦૩ માં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૭૫૦ મી.લી.ની કિંગ વ્હીસ્કી માર્કાની પ્લાસ્ટીકની છુટી બોટલો નંગ-૧૬૬ કિં.રૂ.૬૩,૯૧૦/- ની ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા રીતે હેરાફેરી કરવા જતા પકડાઇ જતા અલ્ટો ગાડી કિં.રૂ.૧,૦૦,૦૦૦/- તથા આરોપીની અંગ ઝડતીમાં મળી આવેલ મોબાઇલ ફોનની કિં.રૂ.૫૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૬૪,૪૧૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) હાલોલ ટાઉન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૯૪/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧, ૮૩ મુજબના કામે  તા.૬/૯/૨૦૧૮ ના ક.૧૦/૦૦ થી ક.૧૧/૨૫ સુધી મોજે.કાળીભોઇ ત્રણ રસ્તા ઉપર પ્રવિણભાઈ કરશનભાઈ માલી રહે.ઘોઘંબા બસ સ્ટેશન પાછળ તા.ઘોઘંબા મૂળ રહે.લતીપુરા તા.પાદરા જી.વડોદરા ૨. પાધોરા તાલુકા ઘોઘંબાના રહીશ જેનુ નામઠામ મળેલ નથી તે ૩. મનુભાઇ રહે. પાદરા જી. વડોદરા જેનુ પુરૂ નામ સરનામુ મળેલ નથી તે  નાઓએ પોતાના કબજાની ગાડી નંબર જીજે ૦૬ કેડી ૭૪૨૯ ના ચાલક પ્રવિણભાઈ કરશનભાઈ માલી રહે. ઘોઘંબા બસ સ્ટેશન પાછળ તા.ઘોઘંબા જી.પંચમહાલ મૂળ રહે.લતીપુરા તા.પાદરા જી.વડોદરાના ઇસમે પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ૧૮૦ મી.લી.ના રોયલ સિલેક્ટ પ્‍લાસ્‍ટીકના ક્વાર્ટરીયા નંગ-૧૪૦ જેની કુલ કિં.રૂા.૧૨,૬૦૦/- ગણી તેમજ ૭૫૦ મીલીની બોટલ નંગ-૫૮/- જેની કુલ કિં.રૂા.૨૨,૯૧૦/- મળી કુલ કિં.રૂા.૩૫,૫૧૦/- તથા ગાડી નંબર જીજે ૦૬ કેડી ૭૪૨૯ ની કિં.રૂા.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૧,૩૫,૫૧૦/- ના મુદ્દામાલ સાથે પોતાના કબજાની ગાડી માં હેરાફેરી કરી પાધોરા તાલુકો ઘોઘંબા નાં અજાણ્યા રહીશ પાસેથી લાવી મનુભાઇ રહે.પાદરા જી.વડોદરા નાઓને પહોચાડવા જવાનુ કાવતરૂ રચી હાલોલથી પસાર થતા પોલીસની નાકાબંધી દરમ્યાન પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવમા આવેલ છે.

(૪) હાલોલ ટાઉન પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.ન ગુ.ર.નં.૨૯૫/૨૦૧૮ પ્રોહીબિશન એક્ટ ક.૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧, ૮૩  મુજબના તા.૬/૯/૨૦૧૮ ના ક.૧૨/૧૫ થી ક.૧૩/૧૫ સુધી મોજે.કાળીભોઇ ત્રણ રસ્તા ઉપર આરોપીઓ ૧. ભુપેન્દ્રભાઈ શનાભાઈ મકવાણા રહે.તેજસનગર સોસાયટીનાં નાકે આણંદ તા.આણંદ જી.આણંદ ૨.સિગ્નલભાઈ બળવતભાઈ હઠીલા રહે.કાલીયારાય નિશાળ ફળિયું તા.લીમખેડા જી.દાહોદ નાએ પોતાના કબજાની ટાટા વીસ્‍ટા ગાડી નંબર જી.જે.૦૬ એચ.એલ.૧૪૭૮ માં પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો (૧) ૧૮૦ મી.લી.ના કાચના રીટઝ ગોલ્ડ રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ-૨૮૮ કિં.રૂા.૪૬,૦૮૦/- (૨) ૧૮૦ મી.લી.ના પ્‍લાસ્‍ટીકના રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હિસ્કી બોટલ નંગ-૩૩૬ કિં.રૂા.૩૦,૨૪૦/- (૩) હેવર્ડસ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ ટીન બીયર ૫૦૦ મી.લીના  નંગ-૩૩૬ કિં.રૂા.૩૩,૬૦૦/- મળી કુલ કિં.રૂા.૧,૦૯,૯૨૦/- તથા ટાટા વીસ્‍ટા ગાડી નંબર જી.જે. ૦૬ એચ.એલ. ૧૪૭૮ ની કિં.રૂા. ૨,૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૩,૫૯,૯૨૦/- સાથે પોતાના કબજાની ગાડી માં હેરાફેરી કરવાનુ કાવતરૂ રચી પોલીસ ની નાકાબંધી દરમ્યાન પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫) હાલોલ ટાઉન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૯૬/૨૦૧૮ પ્રોહી.એકટ ક.૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧, ૮૩ મુજબના કામે તા.૭/૯/૧૮ ના ક.૨૨/૪૫ થી તા.૮/૯/૧૮ ક.૦૦/૩૦ સુધી  મોજે.ભરોણા ફળીયામા ઘાસવાળી ખુલ્લી જગ્યામાં આરોપીઓ ૧. જયેશકુમાર જયંતિભાઇ પટેલ રહે.સાંઇપાર્ક સોસાયટી ગોધરા રોડ હાલોલ તા.હાલોલ ૨. જાવેદ બસીરખાન સૈયદ રહે. ઝાલોદ કસ્બા તળાવ ફળીયુ તા.ઝાલોદ જી. દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ (Indian Made Forgin Liquer) નો જથ્થો (૧) ૭૫૦ મી.લી.ની રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કીની બોટલો નંગ ૫૨ કિં.રૂા.૨૫,૮૯૬/- (૨) ૭૫૦ મી.લી.ની એપીસોડ ક્લાસીક વ્હીસ્કી ની બોટલો નંગ-૪૧ કિં.રૂા.૧૬,૪૦૦/- (૩) ૧૮૦ મી.લી. ની લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કીના ક્વાર્ટરીયા નંગ-૪૫ કિં.રૂા.૪૫૦૦/- (૪) ૫૦૦ મી.લી.ના હેવર્ડસ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ ટીન બિયર નંગ-૩૮૪  કિં.રૂા.૩૮,૪૦૦/- મળી કુલ બોટલો, ક્વાર્ટરીયા, ટીન બીયર નંગ-૫૨૨ ની કુલ કિં.રૂા.૮૫,૧૯૬/- તથા સફેદ સેમસંગ મોબાઇલ કિં.રૂા.૫૦૦ નો રાખી પડકાયેલ મુદ્દામાલ જયેશકુમાર જયંતીભાઇ પટેલ નાએ જાવેદ બસીરખાન સૈયદ રહે.કસ્બા તળાવ ફળીયુ ઝાલોદ તા.ઝાલોદ જી.દાહોદનો પકડાયેલ દારૂનો જથ્થો સફેદ કલરની હુન્ડાઇ વરના ગાડીમાં આપી જઇ દારૂના જથ્થાની હેરાફેરીનુ કાવતરૂ રચી એકબીજાએ ગુનો કરવામાં મદદગારી કરી આરોપી જયેશકુમાર જયંતીભાઇ પટેલ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬) દામાવાવ.પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૬૮/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ) મુજબના કામે તા.૮/૯/૨૦૧૮ ક.૧૮/૦૦ વાગે  મોજે.પાદરડી જાબકુવા ગામે આરોપી દોલાભાઇ બાધરભાઇ બારીયા રહે.પાદરડી જાબકુવા ફળીયુ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાએ પોતાના ઘરની બાજુમા આવેલ ઢાળીયામા કીંગ વીહીસ્કી પ્લાસ્ટીકના છુટા બોટલો નંગ-૧૦૮ ની કિ.રૂ.૩૨૪૦૦/- નો તથા માઉન્થ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ બીયર પ૦૦ એમ.એલ ના  ટીન બીયરની ભરેલ કુલ-૭ પેટીમા પતરાના ટીન નંગ-૧૬૮ ની કિ.રૂ.૧૬૮૦૦/- ગણી કુલ કિ.રૂ.૪૯.૨૦૦/-નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયા રાખી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) હાલોલ રૂરલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૬૫/૨૦૧૮ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૦૩/૦૯/૨૦૧૮ ક.૨/૩૫  વાગે મોજે.મઠીયાપુરા ગામની સીમમા આરોપીઓ (૧) હાર્દીકભાઇ પ્રસાંતભાઇ ભટ રહે.હાલોલ સટાક આંબલી થડીયા ફળીયુ તા.હાલોલ (૨) વિક્રમભાઇ કાંતીભાઇ પરમાર રહે.મઠીયાપુરા (રામપુરા) પરમાર ફળીયુ તા.હાલોલ (૩) કેયુરકુમાર ગોકુળદાસ શાહ રહે.હાલોલ મેઘદુત સોસાયટી ગૌરી એપાર્ટમેન્ટ મકાન નં.૧ તા.હાલોલ (૪) પંકજસિહ લક્ષ્મણસિહ પરમાર રહે.મઠીયાપુરા (રામપુરા) પરમાર ફળીયુ તા.હાલોલ નાઓએ પોતાના અંગત ફાયદા માટે પત્તા પાનાનો જાહેરમા ખુલ્લામાં હાર જીતનો જુગાર રમી-રમાડી પોલીસની રેઇડ દરમ્યાન અંગ ઝડતી પરના રૂ.૫૧૦૦/- તથા દાવ પરના કુલ રૂ.૫૭૦૦/- તથા  બેટરીની કિ.રૂ.૧૫/- તથા પત્તાપાના નં.૫૨ કિ.રૂ ૦૦/૦૦ તથા મળી કુલ રૂ.૧૦૮૧૫/-  ના મુદ્દામાલ સાથે  પકડાય જતા ઉપરોકત મુદ્દમાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) વેજલપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭૬/૧૮ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૦૩/૦૯/૨૦૧૮ ના ક:૧૬/૦૦ વાગે મોજે.મહેલોલ ગામની સીમમા ખુલ્લા ખેતરમા આરોપીઓ (૧) દિપકકુમાર દેવશંકર સુથાર રહે.મહેલોલ ઠાકોર ફળીયુ તા.ગોધરા (૨) યોગેશકુમાર જયંતીલાલ પટેલ રહે.મહેલોલ મંદીર ફળીયુ તા.ગોધરા (૩) બિન્દેશ રાવજીભાઇ પટેલ રહે.મહેલોલ સતકૈવલ સોસાયટી તા.ગોધરા (૪) રોનકભાઇ રાવજીભાઇ પટેલ રહે.મહેલોલ મંદીર ફળીયુ તા.ગોધરા (૫) સંજયભાઇ પ્રવીણભાઇ પટેલ રહે.મહેલોલ આરામ બજાર તા.ગોધરા (૬) અમીષભાઇ દીલીપભાઇ પટેલ રહે.મહેલોલ મહાવીર ફળીયુ તા.ગોધરા (૭) જીતેન્દ્રભાઇ રસીકભાઇ પટેલ રહે.મહેલોલ આરામ બજાર તા.ગોધરા (૮) અમીતભાઇ દિનેશભાઇ પટેલ રહે.મહેલોલ દરબાર ફળીયુ તા.ગોધરા (૯) કિશન બાલમુકુંદભાઇ પટેલ રહે.હરકુંડી મંદીર ફળીયુ તા.ગોધરા (૧૦) સંજયકુમાર બળવંતભાઇ વાળંદ રહે.હરકુંડી વચલુ ફળીયુ તા.ગોધરા (૧૧) મયંકકુમાર નરેન્દ્રભાઇ પટેલ રહે.હરકુંડી મંદીર ફળીયુ તા.ગોધરા (૧૨) જૈમીનભાઇ રાજુભાઇ પટેલ રહે.હરકુંડી પટેલ ફળીયુ તા.ગોધરા (૧૩) જીતેન્દ્રકુમાર કિશોરીલાલ શર્મા રહે.મહેલોલ મહાવીર ફળીયુ તા.ગોધરા (૧૪) મહેશભાઇ રમણભાઇ પટેલ રહે.હરકુંડી નવાઘરા ફળીયુ તા.ગોધરા (૧૫) ભરતભાઇ જશવંતભાઇ પટેલ રહે.હરકુંડી મંદીર ફળીયુ તા.ગોધરા (૧૬) પિનેશકુમાર ધુળાભાઇ પટેલ રહે.મહેલોલ પટેલ ફળીયુ તા.ગોધરા નાઓએ પોતાના અંગત ફાયદા સારૂ જાહેરમાં પત્તા પાનાનો જુગાર રૂપીયા વડે રમી-રમાડી ઉપરોકત પકડાયેલ ઇસમોની અંગ જડતીમાંના રોકડા રૂ.૧૭,૪૦૦/- તથા દાવ ઉપરના રૂ.૨૫૦૦/- તથા પતા પાના ની કેટ નંગ-૩ જેમાંના પત્તાપાના નંગ-૧૫૬ જેની કિ.રૂ..૦૦/૦૦ તથા મોબાઇલ નંગ-૮ જેની કિ.રૂ.૯૦૦૦/- તથા મોટર સાયકલો નંગ-૭ જેની કિ.રૂ.૧,૫૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૮૩,૯૦૦/- ના મુદામાલ સાથે જુગાર રમી રમાડતા પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) શહેરા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭૮/૧૮ જુગારધારા ક.૪, ૫ મુજબના કામે તા.૦૪/૦૯/૧૮ ક.૦૩/૩૦ વાગ્યે મોજે વ્યાસવાડા ગામે આરોપીઓ (૧) ભાવેશકુમાર રમણલાલ સોની રહે.મેઇન બજાર શહેરા (૨) દેવેન્દ્રસિહ ફતેસિંહ રાઉલજી રહે.માલીવાડા ફળીયા શહેરા (૩) નારાયણભાઇ સુભાઇષચંન્દ્ર સોની રહે.ગણેશચોક શહેરા (૪) ભાવેશકુમાર મનોરભાઇ રામચંદાણી રહે.સીંધી બજાર શહેરા (૫) જયેશભાઇ ભગવાનદાસ ત્રિલોકચંદાણીયા રહે. સીધી બજાર શહેરા (૬) કમલેશકુમાર નટવરલાલ શાહ રહે.વ્યાસવાડા શહેરા (૭) મયુરકુમાર ગોપાલભાઇ શાહ રહે. વ્યાસવાડા શહેરા (૮) દેવાંગકુમાર દીલીપભાઇ પાઠક રહે..વ્યાસવાડા શહેરા (૯) ધનસુખભાઇ દાનાભાઇ પટેલ રહે.મરડેશ્વર રોડ શહેરા નાઓ આરોપી નં.૬ ના ઘરમાં ભેગા મળી તીન પત્તીનો ગંજી પાના પત્તાનો રૂપીયા વડે હાર જીતનો જુગાર રમતા પોલીસની રેઇડ દરમ્યાન  આરોપી નં.૧ થી ૯ પકડાઇ જતા તેઓની અંગ ઝડતી માંથી રોકડ રૂ.૩,૬૪,૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ–૯ કિ.રૂ.૨૫,૫૦૦/- તેમજ જુગારના દાવ ઉપરના રોકડ રૂ.૭૨,૩૫૦/- તથા ગંજીપાના પત્તાની કેટ નંગ–૪ તમામની કિ.રૂ.૦૦-૦૦/- મળી કૂલ રૂ.૪,૬૨,૫૫૦/- નો મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૨૯/૧૮  જુગારધારા ક.૧૨અ મુજબના કામે તા.૦૫/૦૯/૨૦૧૮ ક.૨૨/૩૦ વાગે મોજે.ગોધરા લીમડી ફળીયામા ખુલ્લી જગ્યામાં  આરોપીઓએ (૧) મુસ્તાક યુસુફ મન્સુરી રહે.લીમડી ફળીયા ગોધરા (૨) શબ્બીર અબ્દુલહક જાતે-કુરેશી રહે-ખાટકીવાડ ગોધરા (૩) ગફાર કાદર જાતે-મિસ્ત્રી રહે.જુની પોસ્ટ ઓફીસની પાસે આરોપીઓ જાહેરમાં આંક ફરકના વરલી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમી રમાડતા પોલીસની રેઇડ દરમ્યાન જુદા જુદા આંકડા લખેલ સ્લીપ બુક  કિ.રૂ.૦૦/- તથા એક બોલપેન કિ.રૂ.૦૦/- તથા અંગ ઝડતીમાંથી જુદા જુદા દરની  ચલણી  નોટો કુલ રોકડ રૂ.૧૦,૭૪૩/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૩ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) કાંકણપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં.૫૫/૨૦૧૮ ગુજરાત પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધક અધિનિયમ ની ક.૧૧(ડી)(ઇ), ૧૧(એચ), ૧૧(એફ), ૩ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૦૮/૦૯/૨૦૧૮ ના ક.૦૬/૩૦ વાગે મોજે.છક્કડીયા ચોકડી ઉપર આરોપી સુફીયાન ઇકબાલ હેબટ ઉ.વ.ર૦ રહે.ઇદગાહ મહોલ્લા અલીમા મસ્જીદ ની પાછળ નદી પાર ગોન્દ્રા તા.ગોધરા નાઓએ પોતાના કબજાની ટાટા એસી ગાડી નંબર જીજે-૦૮ વી-૪૯૯૨ મા ભેંસો નંગ-૦ર ટુંકા દોરડાથી બાંધી અને તેમા ઘાસ ચારાની તથા પાણીની કોઇ સગવડ વગર કતલ કરવાના ઇરાદે ગળામા દોરડા થી બાંધી ગેરકાયદેસર રીતે લઇ જતા ભેંસો નંગ-૦૨ કિ.રૂ.૪૦૦૦૦/- તથા ટાટા એસી ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. કાંકણપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) હાલોલ ટાઉન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૯૨/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની ક.૬(એ), (૪)(૩), ૮(ર) મુજબના કામ. તા.૦૫/૦૯/૨૦૧૮ ના ક.૦૫/૪૫ થી ક.૬/૩૫ દરમ્યાન મોજે.કાળીભોઇ પાવાગઢ રોડ ઉપર સ્વામીનારાયણ ચોકી ઉપર આરોપીઓ (૧) લાલાભાઇ મકરાણી રહે.રાજગઢ નવીનગરી તા.ઘોઘંબા જેના પુરા નામની ખબર નથી. તે મોબાઇલ નંબર ૯૫૮૬૨૯૬૩૮૭ વાળા (ર) રીયાઝભાઇ યાકતભાઇ મકરાણી રહે.રાજગઢ મસ્જીદ ફળીયા તા.ઘોઘંબા (૩) આઇસર ગાડી નં.જીજે-૦૬ એએકસ-૬૮૧૮ ના માલીક મોસીન અલી સમસુદીન મકરાણી રહે.૯૫ મદીનતુલ સોસાયટી ગોઠડા તા.સાવલી જી.વડોદરા નાઓનુ નામ પાકેટ કોપ મોબાઇલનો ઉપયોગ કરી જોતા જાણવા મળેલ છે. તે (૪) તથા આ કામે બળદ લેનાર ફારૂક ઐયુબભાઇ મેતર રહે.લીમડી ફળીયા તા.હાલોલ નાઓએ બળદોને કતલ કરવાના ઇરાદે ઘાસચારો કે પીવાના પાણીની વ્યવસ્થાના નહી રાખી પશુઓની હેરાફેરી કરી જરૂરી પાસ પરમીટોના કાગળો નહી રાખી પશુઓને દયનીય હાલતમા બાંધી રાખેલ બળદ નંગ-૧૦ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા આઇસર ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા એક આઇટેલ કંપનીનો કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૫૦,૫૦૦/- નો મુદ્દામાલ રાખી આરોપી નં.૧ નાશી જઇ તેમજ આરોપી નં.ર સ્થળ ઉપર પકડાઇ જઇ તથા આરોપી નં.૩ નાઓએ બળદ મોકલી તથા નં.૪ નાઓએ મંગાવી એકબીજાએ મદદગારી કરતા ઉપરોકત મુ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) દામાવાવ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૨/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૬, ૬(ખ)(૧)(ર), અને (૩), ૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની ક.૫(ચ)(ઘ),૮(૪), ૯, ૧૦ તથા પશુઓ પ્રત્યે નો ઘાતકીપણા અટકાવવાના અધિનિયમ-૧૯૬૦ ની ક.૧૧(ડી), (એફ), (એલ) તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૦૫/૦૯/૨૦૧૮ ના ક.૧૫/૧૫ વાગે મોજે.નિકોલ ગામે જંગલમા આરોપીઓ (૧) સુકાભાઇ બકાભાઇ વસાવા (ર) યાકુબભાઇ અબ્દુલ રહીમ બગલી રહે.મોટી મસ્જીદની સામે વેજલપુર તા.હાલોલ નાઓએ જંગલમા ગૌવંશ બળદ નંગ-ર કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મો.ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- ના મળી કુલ કિ.રૂ.૧૦,૫૦૦/- ના મુંગા પશુઓને કતલ કરવા લઇ જવાના ઇરાદે લાવી એકબીજાના ગળા તથા પગોમા ટુંકા દોરડાથી ક્રૃરતા પુર્વક બાંધી રાખી આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 11-09-2018