હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૦/૧૨/૨૦૧૮ થી તા.૧૬/૧૨/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

વોન્ટેડ પકડયા-૧૫

(૧) મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૮૯/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ,૮૧,૯૮(ર) મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી રમેશભાઇરૂપચંદ કલાલ રહે. વડવાસ તા. ફતેપુરા જી. દાહોદ નાને તા.૧૨/૧૨/૨૦૧૮ ના ક.૧૫/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ  મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે મોરવા પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૨)   ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૮૧/૨૦૧૪ પ્રોહી ૬૬બી,૬૫એઇ,૧૧૬બી મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી તાજુભાઇ દલુભાઇ ડામોર રહે. મલવાડી નીશાળ તા.ઝાલોદ નાને તા.૧૩/૧૨/૨૦૧૮ ના ક.૯/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ  મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે ગોધરા તાલુકા  પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૩) પ્રાંતીજ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૩/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી ટીનાભાઇ રયજીભાઇ બારીયા રહે. રૂપારેલ તા.ઘોઘંબા નાને તા.૧૫/૧૨/૨૦૧૮ ના ક.૧૧/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ  મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી કરવા માટે પ્રાંતીજ પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૪) બારડોલી પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં.૧૧૫/૨૦૧૩ કેટલ એકટ કલમ ૫(૧)(૧-ક),૬(ક)(ખ) મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી જાવેદ ઉર્ફે જુનેદ ઇદ્રીશ હયાત રહે. ધંતયા પ્લોટ ગોધરા નાને તા.૧૫/૧૨/૨૦૧૮ ના ક.૧૩/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ  મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે બારડોલી પોલીસ સ્ટેશન સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૫) ભરૂચ શહેર બી ડીવીઝન પો.સ્ટે..ગુ..નં.૫૭/૨૦૧૨ પ્રોહી એકટ કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી અબ્દુલ કાદીર ઇબ્રાહીમ ચરખા ઉર્ફે પોપટ કીડી રહે. સીંગલ ફળીયા ગોધરા નાને તા.૧૫/૧૨/૨૦૧૮ ના ક.૧૪/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ  મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે ભરૂચ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૬)   હાલોલ પો.સ્ટે .ગુ..નં ૬૯/૨૦૦૦ .પી.કો કલમ ૩૨૩, ૩૨૪,૫૦૪,૧૧૪ તથા  જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી  નગીનભાઇ મોહનભાઇ નાયક રહે.મંદીર ફળીયુ પાંચખોબલા (ડેસર) તા હાલોલ જી.પંચમહાલ  નાઓ  ઉપરોકત મારા મારીના ગુન્હામાં છેલ્લા અઢાર  વર્ષથી નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપી તેના ઘરે  હાજર હોવાની પાકી બાતમી આધારે પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ  તા.૧૧/૧૨/૨૦૧૮ ના ક.૧૪/૩૦ વાગ્‍યે મોજે પાંચખોબલા (ડેસર) તા હાલોલ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની  વધુ તપાસ માટે  હાલોલ ટાઉન પો.સ્ટે માં સોંપવામાં  આવેલ છે.

(૭)   પાવાગઢ પો.સ્ટે .ગુ..નં ૭૭/૨૦૦૯ .પી.કો કલમ ૩૨૪,૫૦૪,૧૧૪ તથા  જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી  રોહીત ઉર્ફે ટોલો  વેચાતભાઇ  નાયક રહે. તાડીયાના  ફળીયા ગાલમપુરા તા હાલોલ જી.પંચમહાલ  નાઓ  ઉપરોકત મારા મારીના ગુન્હામાં છેલ્લા નવ  વર્ષથી નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપી ડેસર બસ સ્ટેશન ઉપર ઉભો   હોવાની પાકી બાતમી આધારે પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ  તા.૧૪/૧૨/૨૦૧૮ ના ક.૧૩/૦૫ વાગ્‍યે મોજે ડેસર બસ સ્ટેશન તા હાલોલ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની  વધુ તપાસ માટે  પાવાગઢ પો.સ્ટે માં સોંપવામાં  આવેલ છે.

(૮)   (૧) હાલોલ ટાઉન  પો.સ્ટે ફ.ગુ.ર.નં ૪૧૮/૧૯૯૬ ઇ.પી.કો કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨) તથા  જી.પી.એકટ કલમ ૧૩૫  તથા (૨) હાલોલ ટાઉન પો.સ્ટે ફ.ગુ.ર. નં- ૧૮૮/૧૯૯૭ ઇ.પી.કો કલમ  ૩૫૪,૩૪૨,૧૧૪ તથા (૩) હાલોલ ટાઉન પો.સ્ટે ફ.ગુર.નં ૬૫/૧૯૯૯ ઇ.પી.કો કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૫૩ તથા જી.પી.એકટ  કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી  નવલસીંગ ભયલાલભાઇ નાયક રહે ગણપતી  મંદીર  ફળીયુ ડેસર તા હાલોલ જી.પંચમહાલ  નાઓ  ઉપરોકત મારા મારીના ગુન્હામાં છેલ્લા બાવીસ વર્ષથી નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોકત આરોપી તેના ઘરે હાજર હોવાની પાકી બાતમી આધારે પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૧૪/૧૨/૨૦૧૮ ના ક.૧૩/૨૫ વાગ્‍યે મોજે ડેસર  તા હાલોલ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની  વધુ તપાસ માટે  હાલોલ ટાઉન  પો.સ્ટે માં સોંપવામાં  આવેલ છે.   

(૯) શહેરા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૮/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૨૩, ૫૦૪ વિ. મુજબના કામનો વોન્ટેડ આરોપી રાજદીપસિંહ ઉર્ફે રંજનસિહ સોલંકી ઉ.વ.૨૪ રહે.જુનીવાડી તા.શહેરા નાઓને તા.૧૩/૨૦૧૮ ના ક.૮/૩૦ વાગે પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા અટક કરવામા આવેલ છે.

(૧૦)  શહેરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૪/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૨૦, ૧૨૦બી, ૧૭૭, ૧૮૨ વિ. મુજબના કામનો વોન્ટેડ આરોપી આસીફ મહંમદ હુસેન બુંઢા રહે.વેજલપુર રોડ રાંટા પ્લોટ ગોધરા હાલ રહે.હાલોલ નુરાની પાર્ક રોડ હાલોલ નાઓને તા.૧૦/૧૨/૨૦૧૮ ના ક.૨૧/૦૦ વાગે પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા અટક કરવામા આવેલ છે.

(૧૧)  શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૩૧/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબના કામનો કામનો વોન્ટેડ આરોપી રમેશભાઇ ગમીરભાઇ ડાભી રહે.નવા નદીસર કુવા નાઓને તા.૧૦/૧૨/૨૦૧૮ ના રોજ વાગે પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા અટક કરવામા આવેલ છે.

(૧૨)  શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૬૩/૨૦૦૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામનો કામનો વોન્ટેડ આરોપી અમરીકસીંગ જગતસિંહ કાંગ (બાધા) રહે.એ-૧૧, કસ્તુરબા નગર સમારોડ વડોદરા નાઓને તા.૧૧/૧૨/૨૦૧૮ ક.૧૭/૦૦ વાગે પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા અટક કરવામા આવેલ છે.

(૧૩)  શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૦૪/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૮૧ મુજબના કામનો વોન્ટેડ આરોપી હરીશભાઇ કૈલાશભાઇ ગઢડીયા રહે.લીમડી ડબગર લાલ ઝાલોદ તા.૧૪/૧૨/૨૦૧૮ ક.૨૦/૧૫ વાગે પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા અટક કરવામા આવેલ છે.

(૧૪)  હાલોલ ટાઉન પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૪/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ મુજબના કામનો કામનો વોન્ટેડ આરોપી કાયદાના સંઘર્ષમા આવેલ બાળક ઋત્વીક સુભાષભાઇ દરજી રહે.ગીતાનગર હાલોલ તા.હાલોલ નાઓને તા.૧૬/૧૨/૨૦૧૮ ક.૧૬/૧૫ વાગે પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા અટક કરવામા આવેલ છે.

(૧૫)  હાલોલ ટાઉન પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૫૧/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬૫એઇ, ૮૧, ૯૮(ર)  મુજબના કામનો કામનો વોન્ટેડ આરોપી અલસીંગ ભોદરીયા રાઠવા રહે.રજોવાટ ભદડી ફળીયુ પો.ખરખેડ તા.જી.છોટાઉદેપુર નાઓને તા.૧૫/૧૨/૨૦૧૮ ક.૦૯/૧૫ વાગે પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા અટક કરવામા આવેલ છે.

 

 

 

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૩૩/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર)  મુજબના કામે તા.૧૩/૧૨/૧૮ ક.૧૧/૦૦ વાગે મોજે.છાવડ ગામે પરમાર ફળીયા નજીક રોડ પાસે આરોપી પલેટીના મો.સા. ગાડી ન;.જીજે-૧૭ આર-૩૫૯૫ તથા મો.સા. યામાહા ગાડી નં.જીજે-૦૬ એ.આર-૩૦૯૪ ના ચાલકોએ પ્રોહી પ્રતિબંધક એરીયામા  પોતાના કબજાની મો.સા. ઉપર થેલામા ભારતીય બનાવટનો વિદેશી દારુ ના પ્લાસ્ટીકના ૧૮૦ એમ.એલ.ના કંપની સીલબંધ કવાટરીયા નંગ-૧૦૩ કિ.રૂ.૯૨૭૦/- તથા ટીન બિયર ૫૦૦ મી.લી કંપની સીલ બંધ ન;ગ-૧૦૪ કિ.રૂ.૧૬,૧૨૦/- કુલ બોટલો નંગ-૨૦૭ કુલ કિ.રૂ.૨૫,૩૯૦/- નો પ્રોહી મુદ્દામાલ હેરફેર કરવાના ઇરાદે લઇ આવતા ઉપરોકત મુદ્દમાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દવારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) વેજલપુર પો.સ્ટે. પરોહી ગુ.ર.નં.૩૧૧/૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ મુજબના કામે તા.૧૩/૧૨/૨૦૧૮ ક.૧૯/૩૦ વો મોજે.બેઢીયા નિશાળ ફળીયામા આરોપી દિલીપભાઇ ઉર્ફે ગુલો ભલસિહ ચૌહાણ રહે.બેઢીયા નાાઅ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાના ઘરના બીજા માળે ત્રણ મીણીયાના થેલામા પ્લાસ્ટીકના ૭૫૦ એમ.એલ. ના ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૯૬ કિ.રૂ.૨૪,૦૦૦/- તથા ખાખી પુઠ્ઠા ની બે પેટીમા ૫૦૦ એમ.એલ. બિયરના ટીન નંગ-૪૮ ના કુલ કિ.રૂ.૪૮૦૦/- મળી કુલ કિ.રૂ.૨૮,૮૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુદ્દમાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

 

 (ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 20-12-2018