હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા.૧૩/૧/૨૦૧૪ થી તા.૧૯/૦૧/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

v  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૯/૧૪ ક.૧૮/૨૦ ના કામે લુણાવાડા રોડ ગઢવી હોટલની આગળથી એક બિનવારસી મો.સા નં.જીજે-૬ એફ.એસ.-૩૧૬૪ ની કિ.રૂ.૪૫,૦૦૦/- ની મળી આવતા પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ છે.  

v  ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

v  વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૨૦૬ એન.સી. ફરીયાદ, ૮૧ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૧૦,૩૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

v  તા.૧૩/૦૧/૧૪ થી તા.૧૯/૦૧/૧૪ દરમ્‍યાન અત્રેના જીલ્‍લામાં કુલ-૧ ગુમ થયેલ વ્‍યકિતને શોધી કાઢી તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  શહેરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬(૧)બી, ૮૧, ૮૩ મુજબના કામે આરોપી (૧) મનજી કોદર અંસારી રહે.કુંજરાવાળા જી.ડુંગરપુર રાજસ્‍થાન (ર) ગોપાળભાઇ લક્ષમીનારાયણ લુહાર રહે.સેલાના રોડ નીરાલા નગર જી.રતલામ એમ.પી નાઓએ પોતાના કબજા ભોગવટાની ટ્રક નં.એમ.પી.-૦૪ જી.એ-૦૭૦૯ માં પરપ્રાંતીય બનાવટની ઇગ્‍લીંશ દારૂની બોટલો નંગ-૧૨૪૯૨ કિ.રૂ.૧૭,૪૯,૮૪૦/-, ટ્રક ની કિ.રૂ.૮,૦૦,૦૦૦/-, મો.ફોન-ર કિ..રૂ.૧,૦૦૦/-, રોકડા રૂ.૫૦૫૦/- તથા તાટપત્રી તથા રસ્‍સી કિ.રૂ.૬૦૦/- મળી કુલ રૂ.૨૫,૫૬,૪૯૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા સી.પી.આઇ. ગોધરા તથા પો.સ.ઇ. શહેરા ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી  કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  સુરક્ષાસેતુ અંગે કરેલ  કામગીરીઃ-

v  પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી, હાલોલ નાઓ ધ્‍વારા તા.૧૫/૧/૧૪ ના રોજ હાલોલ કાળીભોઇ ખાતે તેમજ તા.૧૭/૧/૧૪ ના રોજ ગાંધી પેટ્રોલપંપ પાસે ટ્રાફીક સપ્‍તાહ દરમ્‍યાન ટ્રાફીકની કામગીરી કરેલ જેમાં આવતા જતા વાહનચાલકોને ઉભા રાખી ટ્રાફીક સમસ્‍યા ન સર્જાય તે માટે ટ્રાફીકના નિયમોનું પાલન કરવા તેમજ નશો કરીને વાહન નહી ચાલવવા તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોન ઉપર વાત નહી કરવા સમજણ આપવામાં આવેલ છે. તેમજ તા.૧૬/૧/૧૪ ના રોજ વી.એ.સ્‍કુલના આશરે ૩૦૦૦ જેટલા બાળકોને ટ્રાફીકના નિયમોની સમજણ આપી તથા નિયમોનું પાલન કરવા માટે સમજ આપવામાં આવી તેમજ લાયસન્‍સ વગરના વાહન ન ચલાવવા તથા વાહન ચલાવતી વખતે અવશ્‍ય હેલ્‍મેટ પહેરવા સુચના આપી

v  પશુઓની ગે.કા. હેરાફેરી તથા ગૌવંશની કતલના બનાવો બનતા અટકાવવા માટે કરેલ કામગીરીની વિગત

 

(૧)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૬/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની કલમ ૫, ૬, (૧) (ર) (૩), (૬) , (૧૧)ઇ એલ ડી તથા જી.પી.એકટ ૧૧૯ મુજબ કુલ ગાય, વાછરડા, નંગ-૫૦ જેની કિ.રૂ.૨,૧૭,૦૦૦/- તથા ટ્રકની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- તથા તાટપત્રી નંગ-૧ કિ.રૂ.૨,૦૦૦/- તથા દોરડું નંગ-૧ કિ.રૂ.૧૦૦/- તથા મો.ફોન નંગ-ર કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ કિ..રૂ.૧૦,૨૧,૧૦૦/- ના મુધ્‍દામાલ કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(ર)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૮/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની કલમ ૫, ૬ખ, (૧) (ર) (૩), ૮, (૪) ઇ.પી.કો.ક. ૪૨૯, ૧૧૪ મુજબ પીળાશ પડતું ગૌમાંસ આશરે પ ટન જેટલુ ગૌમાંસ મળી આવેલ જે એક કિલો માંસના કિ.રૂ.૭૦/- લેખે પ ટન માસ ની         કિ.રૂ.૩,૯૨,૦૦૦/- ગણી શકાય તેમજ આઇસર જીજે-૧૮ યુ-૭૦૧૪ ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મો.સા. જીજે-૧૭ એ.એમ-૪૯૮૬ ની કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ મુધ્‍દામાલની કિ.રૂ.૭,૨૨,૦૦૦/- નો મુધ્‍દામાલકબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૯/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની કલમ ૫, ક,ખ, ૬કક), ૮ ગુ.બી.પી.એકટ ક.૧૧૯ મુજબ ગાય નંગ-૯ કિ.રૂ.૨૭,૦૦૦/- , બળદ નંગ-  ર કિ.રૂ.૧૦,૦૦૦/- વાછરડી નંગ-ર કિ.રૂ.૩૦૦૦/- વાછરડા નંગ-૬ કિ.રૂ.૧૨,૦૦૦/- ભેસો નંગ-૫         કિ.રૂ.૩૫૦૦૦/- કુલ પશુ નંગ-ર૪ કિ.રૂ.૮૭,૦૦૦/- નો મુધ્‍દામાલ કબજે કરી કામગીરી કરવામાં         આવેલ છે.

(૪)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૨૦/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની કલમ ૫, ક,ખ, ૬(ક), ૮ તથા  જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૪૨૯, ૧૧૪  મુજબ ગાય નંગ-૧૬ કિ.રૂ.૪૮,૦૦૦/- , બળદ નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/- વાછરડી નંગ-૫ કિ.રૂ.૭૫૦૦/- વાછરડા નંગ-૫ કિ.રૂ.૧૦,૦૦૦/-  કુલ પશુ નંગ-ર૯ કિ.રૂ.૮૦,૫૦૦/- નો મુધ્‍દામાલ કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

(૫)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૨૧/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની કલમ ૫, ક, ખ, ૬(ક), ૮ તથા  જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૪૨૯, ૧૧૪  મુજબ ગાય નંગ-૧૬ કિ.રૂ.૪૮,૦૦૦/-, બળદ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/-, વાછરડી નંગ-૧ કિ.રૂ.૧૫૦૦/-, કુલ પશુ નંગ-૧૯ કિ.રૂ.૫૯,૫૦૦/- નો મુધ્‍દામાલ કબજે કરી સારી કામગીરી કરવામા આવેલ છે.

(૬)    કાલોલ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૦૭/૧૪ ગુજરાત ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની કલમ ૫(ધ), ૬(ક), (૧)(ર)ક, (૩) તથા જી.પી.એકટ ૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪  મુજબ બળદો નંગ-૮ કુલ કિ.રૂ.૧,૨૦,૦૦૦/-, મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા ટેમ્‍પા ની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૭,૨૦,૫૦૦/- નો મુધ્‍દામાલ કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 22-01-2014