હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૬/૧/૨૦૧૪ થી તા.૧૨/૦૧/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

v  વેજલપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૭/૧૩ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના ગુનાના વોન્‍ટેડ આરોપી બાબુભાઇ ઉર્ફે ચોટલી નાનાભાઇ વણકર રહે.દામાવાવ તા.ઘોઘંબા નાને તા.૬/૧/૧૪ ના ક.૭/૦૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી વેજલપુર પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે

v  ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૯૦/૧૧ ઇ.પી.કો.ક.૩૯૫ વિ. મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી પર્વતભાઇ ઉર્ફે બાબુભાઇ સબુરભાઇ કટારા રહે.ગોવિંદી તા.ગોધરા નાને તા.૧૦/૧/૧૪ ના ક.૧૭/૦૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.

v  લુણાવાડા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૬/૦૭ ઇ.પી.કો.ક. ૩૯૫, (ર) દેવગઢ બારીયા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૦૩/૦૯ ઇ.પી.કો.ક. ૩૯૫ (૩) અરવલ્‍લી જીલ્‍લાન માલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૪૧/૦૭ ઇ.પી.કો.ક. ૩૯૫ (૪) અરવલ્‍લી જીલ્‍લાના માલપુર પો.સ્‍ટે.૬૪/૦૭ ઇ.પી.કો.ક. ૩૯૫ (૫) નવસારી રૂરલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૮૯/૧૦ ઇ.પી.કો.ક.૨૦૫, ૪૧૯, ૪૬૮ (૬) અમદાવાદ રૂરલ અસલાલી પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૫/૦૬ ઇ.પી.કો.ક.૪૬૧, ૩૮૦, ૪૧૨, (૭) વડોદરા શહેર છાણી પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૨૦/૦૯ ઇ.પી.કો.ક.૩૯૭, ૩૪૨ (૮) ગાંધીનગર જીલ્‍લાના કલોલ સીટી પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૩/૦૭ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબ આમ કુલ-૮ ગુનાનો વોન્‍ટેડ આરોપી રમેશ ઉર્ફે બોડીયો સુરજસિંહ ચૌહાણ રહે.વાવડી ખુર્દ તા.ગોધરા નાને તા.૧૦/૧/૧૪ ના ક.૧૭/૦૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરવામા આવેલ છે.

v  કાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૮૭/૧૧ , કાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૭૬/૧૨ ઇ.પી.કો.ક.૩૭૯, હાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૪૦/૧૩ ઇ.પી.કો.ક.૩૭૯ આમ ત્રણેય ગુનાના કામે આરોપી ભોપતભાઇ નકલાભાઇ નાયક રહે.મલવાણ તા.કાલોલ હાલ રહે.ભુરખલ તા.શહેરા નાને તા.૭/૧/૧૪ ના ક.૧૭/૧૫ વાગે અટક કરી તેની સઘન પુછપરછ કરતા ઉપરોકત મુજબના ત્રણેય ગુનાઓ અનડીટેકટ હોય જે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

v  ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૭૯/૧૩ , ફ.૮૪/૧૩ ઇ.પી.કો.ક.૩૭૯ તથા વેજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૨/૧૩, ૬૦/૧૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી કાસમ અ.અઝીઝ મણકી ઉર્ફે કાસમ કાલીયો રહે.ગોધરા શહેરનાને તા.૧૦/૧/૧૪ ના ક.૧૮/૦૫ વાગે ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા અટક કરવામા આવેલ છે.

v  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૨/૧૪ ક.૧૨/૨૦ ના કામે સેન્‍ટ આર્નોલ્‍ડ સ્‍કુલ નજીક રોડની બાજુમાં એક આઇસર ટેમ્‍પો જેનો નં.જીજે-૫ બીટી-૪૬૬૩ લાલ કલરનો બિનવાસી હાલતમાં મળી આવતા સદર મુધ્‍દામાલની કિમંત રુ.૮,૫૦,૦૦૦/- ની સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ છે.

v  ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

v  વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૦૮૮ એન.સી. ફરીયાદ, ૧૫૮ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૨૪,૨૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

v  તા.૦૬/૦૧/૧૪ થી તા.૧૨/૦૧/૧૪ દરમ્‍યાન અત્રેના જીલ્‍લામાં કુલ-૩ ગુમ થયેલ વ્‍યકિતને શોધી કાઢી તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 23-01-2014