હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૦/૧/૨૦૧૪ થી તા.૨૬/૦૧/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

v  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૦૪/૧૪ ક.૦૭/૩૫ ના કામે આરોપી અબ્‍દુલ રહીમ યામીન સાંઇ ઉર્ફે નાનો રહે.મેદા પ્‍લોટ ગોધરા નો વાપી ટાઉન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૧૨/૧૩ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપીને પટેલવાડા ચોકડી ઉપરથી તા.૨૩/૧/૧૪ ના ક.૬/૩૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. ગોધરા શહેર ધ્‍વારા અટક કરવામાં આવેલ છે.

v  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૪/૧૪ ક.૦૮/૧૫ ના કામે (૧) મો.સા. નં.જીજે-૧૭ જે-૯૦૨૨ કિ.રૂ.૨૦,૦૦૦/- (ર) મો.સા.નં.જીજે-૧૭ કયુ-૩૦૦૨ કિ.રૂ.૨૫,૦૦૦/- (૩) એકટીવા નં.જીજે-૧૭ એબી-૨૮૧૪ કિ.રૂ.૩૫,૦૦૦/- ની બિનવારસી મળી આવતા પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે લેવામાં આવેલ છે. પો.ઇન્‍સ. ગોધરા શહેર ધ્‍વારા અટક કરવામાં આવેલ છે.

v  ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૭૫/૦૮ જુગારધારા ક.૧૨ મુજબના ગુન્‍હાનો નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી યાકુબ ફીરોઝ સોકત રહે.નવા બહારપુરા ગોધરા નાને તા.૨૧/૧/૧૪ ના ક.૧૭/૩૦ મુજબ પો.ઇન્‍સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા અટક કરવામાં આવેલ છે.

v  ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

v  વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૭૩૧ એન.સી. ફરીયાદ, ૧૧૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૮૦,૫૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

v  તા.૨૦/૦૧/૧૪ થી તા.૨૬/૦૧/૧૪ દરમ્‍યાન અત્રેના જીલ્‍લામાં કુલ-૪ ગુમ થયેલ વ્‍યકિતને શોધી કાઢી તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

v  સુરક્ષાસેતુ અંગે કરેલ  કામગીરીઃ-

v  પોલીસ સબ.ઇન્‍સ્‍પેકટરશ્રી, પાવાગઢ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા તા.૨૬/૧/૧૪ ના રોજ રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસ માણસો તથા ગામના નાગરીકોએ ભાગ લીધેલ જેમાં પોલીસના ૧૦ જવાનો તથા પબ્‍લીકના ૩૦ નાગરીકો ધ્‍વારા રકતદાન કરવામાં આવેલ છે.

v  પશુઓની ગે.કા. હેરાફેરી તથા ગૌવંશની કતલના બનાવો બનતા અટકાવવા માટે કરેલ કામગીરીની વિગત

 

(૧)    વેજલપુર પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૪/૨૦૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની કલમ ૫, ઘ, ૬ક(૧), ર(ક), ૩, ૮, ૪ તથા ઇ.પી.કો.ક.૪૨૯, ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ બળદો નંગ-૨૨ કિ.રૂ.૧,૧૦,૦૦૦/- નો મુધ્‍દામાલ કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                

(આર.એમ.પટેલ)

I/C પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 31-01-2014