હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૭/૦૨/૨૦૧૪ થી તા.૨૩/૦૨/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

v  (૧) એમ.પી. રાજયના કુરશી પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૬૨/૧૩ ઇ.પી.કો.ક.૩૭૯ (ર) નવસારી રૂરલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૩૦/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ (૩) નવસારી જીલ્‍લાના ચીખલી પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં. ૨૩/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ (૪) મહુવા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૭/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુના અનડીટેકટ હોય જે ગુના એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ડીટેકટ કરી આ કામે આરોપી (૧) મુનાવર ખાલીદ મામજી રહે.સીંગલ ફળીયા ગોધરા (ર) ઇકબાલ મહંમદ ધંતયા રહે.ભટુક પ્‍લોટ ગોધરા (૩) યાકુબ સતાર પથીયા ઉર્ફે વેજલીયો રહે.ગોધરા (૪) સરફરાજ નુરૂભાઇ લુહાર રહે.ખાડી ફળીયા ગોધરા (૫) જુલ્‍ફીકાર સિરાજ મણકી રહે.ખાડી ફળીયા ગોધરા (૬) ખાલીદ અબ્‍દુલ સલામ રહે.સીંગલ ફળીયા ગોધરા નાઓને તા.૧૯/૨/૧૪ ના ક.૧૬/૩૦ વાગે અટક કરી ચોરીમાં ગયેલ (૧) બે ઇન્‍ડીકા કાર જેના સ્‍પેર પાર્ટસ છુટા પાડેલ કિ.રૂ.૩,૫૦,૦૦૦/- (ર) એક ટેમ્‍પો નં.જીજે-૧૭ એકસ-૩૯૫૭ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- (૩) એલ.પી. ટ્રક ના બે ટાયરો કિ.રૂ.૨૦,૦૦૦/- તથા ટાટાસુમો નં.જીજે-ર૧ ૨૬૯ ના છુટા પાડેલ સ્‍પેર પાર્ટસ કિ.રૂ.૨૫,૦૦૦/- ના રીકવર કરવામાં આવેલ છે.

v  ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

v  વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૧૯૭ એન.સી. ફરીયાદ, ૧૬૬ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૩,૭૭૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  મોરવા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૪૧/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી  મુજબના કામે આરોપી (૧) ઓમપ્રકાશ ભગવાનદાસ જાંગીર રહે.સંજેલી તા.સંજેલી જી.દાહોદ નાએ પોતાના કબજાની ટાટા સુમો ગાડી નં.જીજે-૭ એચ-૫૩૫૭ માં પરપ્રાંતીય ઇગ્‍લીંશ દારૂની બોટલો નંગ-૧૫૮૪ કિ.રૂ.૮૯,૨૦૦/-, તથા ટાટા સુમો ગાડી ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૭૯,૨૦૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા પો.સ.ઇ. મોરવા ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  પશુઓની ગે.કા. હેરાફેરી તથા ગૌવંશની કતલના બનાવો બનતા અટકાવવા માટે કરેલ કામગીરીની વિગત

(૧)    મોરવા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦/૨૦૧૪ પશુ પ્રત્‍યે ઘાતકીપણુ અટકાવવાની ૧૯૬૦ ની ક.૧૧(૧), ડી, ઇ, એફ, ૧૧૪ વિગેરે મુજબના કામે પાડા નંગ-૫૫ તથા પાડી નંગ-૭ મળી કુલ ઢોર નંગ-૬૨ કિ.રૂ.૬૨,૦૦૦/- તથા ટ્રક ની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૫,૬૨,૦૦૦/- નો મુધ્‍દાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા ધ્‍વારા સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

(એસ.કે.ગઢવી)

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 01-03-2014