તા.૦૩/૦૩/૨૦૧૪ થી તા.૦૯/૦૩/૨૦૧૪ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
v ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.૧૩૯/૧૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી રાજેન્દ્રકુમાર મણીલાલ પટેલ રહે.ટીંબા રોડ ગોધરા નાને તા.૫/૩/૧૪ ના ક.૯/૦૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરવામાં આવેલ છે.
v મોરવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૦/૧૩ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી (૧) જયદિપસિંહ સોમાભાઇ બારીયા (ર) જસંવતભાઇ પ્રતાપભાઇ બારીયા બંને રહે.ડાંગરીયા તા.મોરવા નાને તા.૫/૩/૧૪ ના ક.૭/૦૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરવામાં આવેલ છે.
v ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.૭૭/૧૩ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી અસરફ યુસુફ મેદા રહે.ગોહયા મહોલ્લા તા.ગોધરા નાને તા.૪/૩/૧૪ ના ક.૧૭/૧૫ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા અટક કરવમાં આવેલ છે.
v વડોદરા શહેર માંજલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૪૮/૧૩ ઇ.પી.કો.ક.૩૭૯, મુજબનો ગુનો અનડીટેકટ હોય જે ગુનો એલ.સી.બી. પોલીસ ધ્વારા ડીટેકટ કરી આરોપી ભીમસિંહ રણજીતસિંહ બારીયા રહે.બોડીદ્રા બુર્ઝગ તા.ગોધરા નાને અટક કરી ચોરીમાં ગયેલ મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/- ની રીકવર કરવામાં આવેલ છે.
v રાજગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૪૩/૧૩ ઇ.પી.કો.ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, વિ. મુજબનના ગુનાનો નાસતો ફરતો આરોપી પ્રભાતભાઇ ચંદુભાઇ બારીયા રહે.ઝાબ વાળુ ફળીયું તા.ઘોઘંબા નાને તા.૫/૭/૧૪ ના ક.૯/૧૫ વાગે રાજગઢ પોલીસ ધ્વારા અટક કરવામાં આવેલ છે
v વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૩૩૭ એન.સી. ફરીયાદ, ૧૪૨ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૩૧,૫૨૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્ધને તેના વાલીવારસને સોપેલ હોય
v તા.૦૩/૦૩/૧૪ થી તા.૦૯/૦૩/૧૪ દરમ્યાન અત્રેના જીલ્લામાં કુલ-૧ ગુમ થયેલ વ્યકિતને શોધી કાઢી તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
v કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
v ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૬૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી, ૮૧ મુજબના કામે આરોપી (૧) કિરણ ઉર્ફે કિરીયો રતનસિંહ બારીયા (ર) દશરથસિંહ મનસુખભાઇ માલીવાડ રહે.કોટડા તા.ઘોઘંબા નાઓએ આરોપી નં.૧ ના મકાનમાં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૧૧૬૦ કિ.રૂ.૧,૦૧,૦૫૦/-, ના મુધ્દામાલ રાખી આરોપી નં.૨ પકડાઇ જતા એલ.સી.બી. પોલીસ ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૬૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી (૧) કિરણ ઉર્ફે કિરીયો રતનસિંહ બારીયા રહે.કંકુ થાંભલા તા.ગોધરા નાઓએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં તેમજ કંપાઉન્ડમાં મુકી રાખેલ ટ્રેકટર નં.જીજે-૧૭ ડી-૯ર૭૦ ની ટ્રોલીમાં તથા પોતાના ઘર નજીક આવેલ જમીનમાં બનાવેલ ભોંયરામાં મુકી રાખેલ પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૫૧૪૪ કિ.રૂ.૧૦,૨૮,૮૦૦/-, તથા ટ્રેકટરની ટ્રોલી-૧ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૨૮,૮૦૦/- નો મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા એલ.સી.બી. પોલીસ ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૭૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી, ૮૧, ૮૩ મુજબના કામે આરોપી (૧) જસંવતસિંહ પર્વતસિહ બારીયા રહે.મેરપ (ર) અરવિંદ ગરસિંહ પટેલ (૩) ગણપત કાળુ પગી રહે.જાલમબારીયાના મુવાડા (૪) સવજી ઉર્ફે મોતીભાઇ ધનાભાઇ બારીયા રહે.મેરપ તા.ગોધરા નાઓએ બોલેરો ગાડી નં.જીજે-૬ ઇ.કયુ-૯૪૧૫ માં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૩૫૫૭ કિ.રૂ.૨,૧૯,૫૦૦/-, તથા બોલેરો ગાડી ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૧૯,૫૦૦/- નો મુધ્દામાલ સાથે આરોપી નં.૩ નાઓ પકડાઇ જતા એલ.સી.બી. પોલીસ ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(એસ.કે.ગઢવી)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|