હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૩૧/૦૩/૨૦૧૪ થી તા.૦૬/૦૪/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

v  વડોદરા રેલ્‍વે પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૩/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪ મુજબના ગુનાનો વોનટેડ આરોપી (૧) ઇરફાન સીરાજ પાડા રહે.સીંગલફળીયા તા.ગોધરા નાને તા.૧/૪/૧૪ ના રોજ સી.આર.પી.સી. ક.૪૧ આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી રેલ્‍વે પો.સ્‍ટે. વડોદરાને સોંપવામાં આવેલ છે. (ર) ઝાલોદ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૪/૧૪ ઇ.પી.કો.ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, વિગેરે મુજબના ગુનાના વોનટેડ આરોપી ફરહાન ઇલીયાસ ડાહયા (મુસલમાન) રહે.ઝાલોદ નાને તા.૨/૪/૧૪ ના રોજ સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી ઝાલોદ પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે. (૩) શહેરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૪૬૩/૧૩ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ગીરવત મનસુખ મકવાણા રહે.કેણપુર તા.સંતરામપુર નાને તા.૨/૪/૧૪ ના રોજ સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી શહેરા પો.સ્‍ટે.  સોંપવામાં આવેલ છે.

v  ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.ન.૩૬૪/૧૩ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બીઇ, ૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી અમરાભાઇ સોમાભાઇ વણકર રહે.પીપલીયા તા.ગોધરા નાને તા.૨/૪/૧૪ ના રોજ સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.

v  શહેરા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૦/૧૪ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ (ર) ગો.ટા. એ ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૪૩/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ (૩) ગો.ટા. એ ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૯/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ (૪) ગો.ટા. બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૭/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ (૫) ગો.ટા. એ ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૩૭/૧૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુનાઓ અનડીટેકટ હોય જે ગુના એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ડીટેકટ કરી આરોપી (૧) મોહસીન ઉર્ફે જબીલો હસન મામજી (ર) સુફીયાન અબ્‍દુલ સલામ સમોલ (૩) હુસેન યુસુફ મોહન (૪) ઇરફાન મહેબુબ મણકી ઉર્ફે કાનકટ્ટો તમામ રહે.ગોધરા

ઉપરોકત આરોપીઓને તા.૪/૧/૧૪ ના રોજ સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ ક.૨૧/૩૦ વાગે અટક કરેલ છે. તેમજ ઉપરોકત આરોપીઓ પાસેથી મો.સા.ના છુટા પાડેલા જુદાજુદા સ્‍પેરપાર્ટસ કિ.રૂ.૭૪,૪૦૦/- તથા મો.સા. નંગ-૫ કિ.રૂ.૧,૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૩૦,૦૦૦/- નો મુધ્‍દામાલ કબજે લઇ ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૨૮/૧૪ તા.૪/૪/૧૪ ના રોજ નોંધ કરી લાગતા વળગતા પોલીસ સ્‍ટેશનોમાં આરોપીઓ તથા મુધ્‍દામાલનો કબજો સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  રાજગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૬૪/૧૩ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાનો આરોપી બોતેરભાઇ ભીખાભાઇ રાઠવા રહે.ગોરાડા પાણી નિશાળ ફળીયું તા.ઘોઘંબા નાને તા.૧/૪/૧૪ ના રોજ ક.૨૦/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.

v  ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

v  વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૩૧/૦૩/૨૦૧૪ થી તા.૦૬/૦૪/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૬૪૭ એન.સી. ફરીયાદ, ૬૩ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૭૯,૬૨૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

 

ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

v  તા.૩૧/૦૩/૧૪ થી તા.૦૬/૦૪/૧૪ દરમ્‍યાન અત્રેના જીલ્‍લામાં (૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. જાણવાજોગ નં.૦૭/૨૦૧૪ સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૨/૧૪ તા.૧૮/૩/૧૪ ના કામે  ગુમ થનાર ભાર્ગવીબેન ઉર્ફે મોન્‍ટુ તે ધર્મેન્‍દ્રભાઇ ગૌતમભાઇ વણઝારાની પત્‍ની રહે.લક્ષ્‍મીનગર વણઝારા વાસ ગોધરા નાની તા.૫/૪/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  મોરવા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૯૭/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી  ૮૧ મુજબના કામે આરોપી ઇશ્વરભાઇ નાથાભાઇ મુનીયા રહે.વંદેલી (ર) જશુભાઇ દાજીભાઇ ખાંટ રહે.મેથાણા તા.લીમખેડા (૩) ભારૂભાઇ કાળુભાઇ ભમાત રહે.મેથાણ તા.લીમખેડા નાઓએ એકબીજાની મદદગારીથી મહીન્‍દ્રા મેકસ ગાડી નં.જીજે-ર૦ એ -૨૯૧૩ માં પરપ્રાંતીય બીયર ની બોટલો નંગ-૨૭૬ કિ.રૂ.૨૭,૬૯૦/- તથા ૧૮૦ એમ.એલ. ના પ્‍લાસ્‍ટીકના કવાટરીયા નંગ-૨૪૪૮ કિ.રૂ.૧,૨૨,૪૦૦/- મળી કુલ રુ.૧,૫૦,૦૦૦/- તથા મેકસ ગાડીની કિ.રુ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૫૦,૦૦૦/- નો મુધ્‍દામાલ સાથે હેરાફેરી કરી લઇ આવતા નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ તા.૩/૪/૧૪ ના રોજ કબજે કરી એલ.સી.બી. પોલીસ ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  પશુઓની ગે.કા. હેરાફેરી તથા ગૌવંશની કતલના બનાવો બનતા અટકાવવા માટે કરેલ કામગીરીની વિગત

(૧)    કાલોલ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૮૧/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૫(ઘ),  ૬(ક), (૧) (ર)ક તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક.૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪ મુજબ ના કામે તા.૦૬/૦૪/૧૪ ના રોજ પો.સ.ઇશ્રી કાલોલ  તથા પોલીસ સ્‍ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન બાતમી મળેલ કે,  ટ્રક નં.જીજે-૬ ઝેડ-૪૦૪૮ માં ઢોરો ભરી આવતા હોય તેવી બાતમી આધારે એમ.વી.એચ ગરનાળા પાસે વોચમાં હતા દમ્‍યાન બાતમીવાળી ટ્રક આવતા ઉભી રાખવા ઇશારો કરતા ઉભી રાખેલ નહી અને પુરઝડપે ટ્રક ભગાવા લાગેલ જેથી તેનો પીછો કરી ટ્રક ઉભી રખાવી ટ્રક પો.સ્‍ટે. ખાતે લાવી બે પંચોના માણસો બોલાવી પંચો રૂબરૂ ટ્રકમાં ચેક કરતા ટ્રકમાં ભેસો નંગ-૧૪ ને ખીંચોખીચ ભરી ટુંકા દોરડા વડે બાંધી પાણી કે ઘાસચારાની સગવડ નહી રાખી કતલખાને લઇ જવાના ઇરાદે લઇ આવતા ભેસો નંગ-૧૪ કિ.રૂ.૨,૮૦,૦૦૦/- તથા ટ્રકની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૮,૮૦,૦૦૦/- નો મુધ્‍દામાલ કબજે કરી પકડાયેલ પશુઓને પાંજરાપોળ જાંબુઘોડા ખાતે મોકલી આપવામાં આવેલ છે.

(ર)    શહેરા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૫૬/૧૪ પશુ સંરક્ષણધારા સુધારા અધિનિયમ-ર૦૧૧ ની ક.૫, ૬(ક), ૧(ર) (૩) ૮, ૧૦, ૧૧, તથા પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવાની ક.૧૧ડી, ઇ, એચ, એફ મુજબ ના કામે શહેરા પો.સ્‍ટે.ની હદમાં તા.૪/૪/૨૦૧૪ ના રોજ પાનમ પાટીયા ટોલનાકા ગોધરા-લુણાવાડા હાઇવે રોડ ઉપર પોલીસ નાકાબંધી ગોઠવવામાં આવેલ દરમ્‍યાન બાતમી આધારે ટ્રક નં.યુ.પી.ર૩ ટી.૪૭૩ માં ગે.કા. ગાય, વાછરડા અને વાછરડી મળી કુલ ૬૦ નંગ પશુ કિ.રૂ.૨,૭૬,૦૦૦/- તથા ટ્રકની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મો.ફોન કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૭૬,૫૦૦/- ના મુધ્‍દામાલ સાથે પશુઓને ખીંચોખીંચ ભરી એકબીજાના પગ તથા ગળે દોરડા વડે બાંધી ટ્રકમાં ત્રાસદાયક રીતે પાણી તથા ઘાસચારો નહી રાખી કતલ કરવાના ઇરાદે ટ્રકમાં લઇ જતા આરોપી (૧) શકીલ સત્તાર ન્‍યાર રહે.બોતલગંજ તા.મલાસર જી.મનસુર એમ.પી. નો પકડાઇ જઇ અને બાકીના ત્રણ આરોપી (ર) સલીમ રહે.ઇન્‍દોર ઉજૈન ટ્રક ડ્રાઇવર (૩) રહીમ રહે.ઇન્‍દોર ઉજૈન (૪) નન્‍નો રહે.મુલતાનપુરા જી.મનસુર એમ.પી. નાઓ નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પકડાયેલ પશુઓને જીવદયા ધામ ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

 

 

(એસ.કે.ગઢવી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 09-04-2014