હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૭/૦૪/૨૦૧૪ થી તા.૧૩/૦૪/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

v  ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૭૯/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ મુજબ તથા ફ.૮૪/૧૩ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી (૧) કાસમ અબ્‍દુલ અજીજી ઉર્ફે કાસમ કાલીયો મણકી રહે.ગોહયા મહોલ્‍લા ગોધરા નાને પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. નાઓએ તા.૧૧/૪/૧૪ ના રોજ સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.  

v  ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

v  વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૭/૦૪/૨૦૧૪ થી તા.૧૩/૦૪/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૦૮૮ એન.સી. ફરીયાદ,  ૮૬ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૬,૮૭૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  રાજગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૮૫/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી   મુજબના કામે આરોપી હરપાલસિંહ દિલીપસિંહ ચૌહાણ રહે.સીમલીયા તા.ઘોઘંબા નાઓએ પોતાના ખેતરમાં આવેલ ઝુપડામાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂનો બોટલો નંગ-૩૦૦ કિ.રૂ.૩૦,૦૦૦/- નો મુધ્‍દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્‍યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ તા.૧૩/૪/૧૪ ના રોજ કબજે કરી એલ.સી.બી. પોલીસ ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  પશુઓની ગે.કા. હેરાફેરી તથા ગૌવંશની કતલના બનાવો બનતા અટકાવવા માટે કરેલ કામગીરીની વિગત

(૧)    શહેરા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૫૯/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૫,  ૬(ક), (૧) (ર) (૩) (૮) (૧૦) (૧૧) તથા પશુ ઘાતકીપણુ અટકાવવાની ૧૯૬૦ ની ક.૧૧ ડી, ઇ, એચ મુજબ ના કામે બળદો નંગ-૧૨ કિ.રૂ.૯૬,૦૦૦/- તથા ટ્રક-૧ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- , રોકડા રૂ.૫૦૦/- તેમજ મો.ફોન-ર કિ.રૂ.૧૦૦૦/- નો તા.૧૩/૦૪/૧૪ ના રોજ પો.સ.ઇશ્રી શહેરા ધ્‍વારા મુધ્‍દામાલ કબજે કરી પકડાયેલ પશુઓને પાંજરાપોળ ગોધરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.

 

 

(રાધવેન્‍દ્ર વત્‍સ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

 

નકલ સવિનય રવાનાઃ-

        (૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

        (ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

        (૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 15-04-2014