હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૪/૦૪/૨૦૧૪ થી તા.૨૦/૦૪/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

v  શહેરા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૪૯/૧૩ ઇ.પી.કો.ક.૩૯૫, (ર) મોરવા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૬૯/૧૩ ઇ.પી.કો.ક. ૩૯૫, ૩૯૭ મુજબના ગુનાના વોન્‍ટેડ આરોપી બીપીન ગણપત વણઝારા રહે.ખિલોડી તા.ઘોઘંબા નાને તા.૧૭/૪/૧૪ ના ક.૧૪/૧૫ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરવામા આવેલ છે.

v  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૨૧૮/૧૩ પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૫, ૬, (૧) (ર)(૩) ૧૦, ૧૧, ઇ, એલ.,ડી મુજબના ગુનાના વોન્‍ટેડ આરોપી અબ્‍દુલ રઉફ હાજી હુસેન બદામ ઉર્ફે સૈયદ હાજી રહે.ગેની પ્‍લોટ ગોધરા નાને તા.૧૭/૪/૧૪ ના રોજ ક.૭/૩૦ વાગે પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા અટક કરવામાં આવેલ છે.

v  ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૮/૧૪ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો અનડીટેકટ હોય જે ગુનો એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

v  વડોદરા શહેર ગોત્રી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૮૫/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના કામે આરોપી (૧) નિમેષભાઇ જગજીવન સોલંકી (ર) પંકજ કાન્‍તીલાલ દંતાણી નાઓના અંગ કબજા માંથી હીરો હોન્‍ડા મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/- ની સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે કરી ઉપરોકત બંને આરોપીઓને સી.આર.પી.સી. ક.૪૧(૧) ડી મુજબ તા.૨૦/૪/૧૪ ના ક. ૧૨/૧૫ વાગે અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૮/૧૪ થી નોંધ કરાવી ઉપરોકત મો.સા. સબંધે તપાસ કરતા ઉપરોકત મો.સા. ગોત્રી પો.સ્‍ટે.ના ગુનામાં ચોરાયેલ હોય જે ગુનો અનડીટેકટ હોય એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

v  ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

v  વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૭/૦૪/૨૦૧૪ થી તા.૧૩/૦૪/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૯૮૮ એન.સી. ફરીયાદ,  ૧૨૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૧૨,૦૭૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

v  તા.૧૪/૦૪/૧૪ થી તા.૨૦/૦૪/૧૪ દરમ્‍યાન અત્રેના જીલ્‍લામાં (૧) કાલોલ પો.સ્‍ટે. જાણવાજોગ નં.૦૬/૨૦૧૪ સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૦૮/૧૪ તા.૦૭/૦૪/૧૪ ના કામે  ગુમ થનાર અંજલીબેન તે દિનેશકુમાર પદમાજી મારવાડી રહે.કાલોલ નાની તા.૧૭/૪/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  રાજગઢ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૫૧/૧૪ આમ્‍સૅ એકટ ક.૨૫(૧)બી (એ)(સી), ૨૯ મુજબના કામે આરોપી બીપીન ગણપત વણઝારા રહે.ખિલોડી તા.ઘોઘંબા (ર) પુનાભાઇ સવલાભાઇ ગણાવા રહે.કાંટુ તા.ઘોઘંબા નાઓ પેકી આરોપી નં.૧ નાએ આરોપી નં.ર  પાસેથી રૂ.૩૦૦/- મા એક દેશી હાથ બનાવટનો કટ્ટો અનઅધિકૃત રીતે પોતાના અંગત હેતુ માટે પોતાના કબજામાં લાયસન્‍સ વગર રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૫/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી, ૮૧  મુજબના કામે આરોપી (૧) રમેશભાઇ ગુરજીભાઇ સંગોડ રહે.ધોળાકુવા માવી ફળીયા તા.ગોધરા (ર) અશ્વીન ધીરાભાઇ પટેલ રહે.ભેખડીયા તા.ગોધરા નાઓએ પોતાના રહેણાંક મકાનમાં ગે.કા. પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૫૦૪ કિ.રૂ.૬૪,૮૦૦/- નો મુધ્‍દામાલ સાથે આરોપી નં.૧ નાઓ પકડાઇ જતા પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  પાવાગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૯૧/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી, ૮૧  મુજબના કામે આરોપી (૧) રસીકભાઇ કંચનભાઇ પરમાર (ર) અરવિંદ ઉદેસિંહ પરમાર (૩) રાજેન્‍દ્રસિંહ ઉર્ફે રાજુ ચંદ્રસિંહ પરમાર (૪) રાજુ અંબાલાલ પરમાર રહે.ભમરીયા તા.હાલોલ નાઓએ અર્જુન ઉદેસિંહ પરમારના ખેતરમાં ગે.કા. પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૨૧૧૨ કિ.રૂ.૧,૦૫,૬૦૦/- તથા બજાજ ડીસ્‍કવર મો.સા. કિ.રૂ.૧૫,૦૦૦/- તથા મો.ફોન-૧ કિ.રૂ.૫૦૦/- સાથે પોલીસની રેઇડ દરમ્‍યાન આરોપી રસીકભાઇ કંચનભાઇ પરમાર રહે.ભમરીયા નાઓ પાસેથી મળી આવતા આરોપી નં.૧ ને અટક કરી ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી સી.પી.આઇ. શ્રી હાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  રાજગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૯૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી, ૮૧  મુજબના કામે આરોપી (૧) અમરસિંહ મણીલાલ બારીયા (ર) અનોપસિંહ ભીખાભાઇ કોળચા  નાઓએ એકબીજાના મેળાપીપણાથી આરોપી નં.રના કબજા ભોગવટાના મકાનમાં ગે.કા. પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૧૨૧૪ કિ.રૂ.૬૦,૭૦૦/- નો મુધ્‍દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્‍યાન નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫૦/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી  મુજબના કામે આરોપી (૧) લાખાભાઇ ગમલાભાઇ પટેલ રહે.બખ્ખર તા.ગોધરા નાઓએ પોતાના ખેતરમાં ગે.કા. પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૮૪૦ કિ.રૂ.૭૨,૦૦૦/- નો મુધ્‍દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્‍યાન આરોપી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  મોરવા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૯/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી  મુજબના કામે આરોપી (૧) મુકેશભાઇ હરીભાઇ બારીયા રહે.વંદેલી દામણી ફળીયું તા.મોરવા નાઓએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ભોયરૂ બનાવી ભોયરામાં ગે.કા. પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૩૮૫૨ કિ.રૂ.૨,૦૨,૮૦૦/- નો મુધ્‍દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  મોરવા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૮/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી (૧) રણછોડભાઇ સડુભાઇ ઉર્ફે મનસુખભાઇ બારીયા રહે.વંદેલી દામણી ફળીયું તા.મોરવા નાઓએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ભોયરૂ બનાવી ભોયરામાં ગે.કા. પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૪૧૫૨ કિ.રૂ.૨,૬૧,૬૦૦/- નો મુધ્‍દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  પશુઓની ગે.કા. હેરાફેરી તથા ગૌવંશની કતલના બનાવો બનતા અટકાવવા માટે કરેલ કામગીરીની વિગત

(૧)    શહેરા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૬૩/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૫,  ૬(ક), (૧) (ર) (૩) (૮) (૧૦) (૧૧) તથા પશુ ઘાતકીપણુ અટકાવવાની ૧૯૬૦ ની ક.૧૧ ડી, ઇ, એચ એફ મુજબ ના કામે ભેંસો નંગ-ર, કિ.રૂ.૩૦,૦૦૦/- તથા ટાટા એ.સી. ટેમ્‍પો-૧ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૩૦,૦૦૦/- નો તા.૧૮/૦૪/૧૪ ના રોજ પો.સ.ઇશ્રી શહેરા ધ્‍વારા મુધ્‍દામાલ કબજે કરી પકડાયેલ પશુઓને પાંજરાપોળ ગોધરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.

(ર)    ગોધરા તાલુકા  પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૪૯/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૫,  ૬(ક), (૧) (ર) (૩)  (૧૦) (૧૧) ઇ. એલ ,ડી તથા જી.પી.એકટ ૧૧૯  મુજબ ના કામે બળદો નંગ-૧૨, ગાય નંગ-૧, વાછરડું નંગ-૧,  કિ.રૂ.૨૭,૦૦૦/- તથા ટેમ્‍પો-૧ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૨૭,૦૦૦/- તા.૧૫/૦૪/૧૪ ના રોજ પો.ઇન્‍સ.શ્રી ગોધરા તાલુકા ધ્‍વારા મુધ્‍દામાલ કબજે કરી પકડાયેલ પશુઓને પાંજરાપોળ ગોધરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 23-04-2014