તા.૧૯/૦૫/૨૦૧૪ થી તા.૨૬/૦૫/૨૦૧૪ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
v ઠાસરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૨/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪ મુજબના કામે ગુનો અનડીટેકટ હોય જે ગુનો એલ.સી.બી. પોલીસ ધ્વારા ડીટેકટ કરી આરોપી (૧) આકેશ ઉર્ફે રાકેશ કિરણભાઇ પરમાર રહે.અંગાડી તા.ગળતેશ્વર જી.ખેડા (ર) શીતલ ઉર્ફે સંજય નવનીતભાઇ પરમાર રહે.નવા રોજવા તા.ગળતેશ્વર જી.ખેડા નાઓને તા.૧૯/૫/૧૪ ના ક.૯/૩૦ વાગે અટક કરી ચોરી માં ગયેલ મો.સા. નં.જીજે-૭ બી.પી-૨૫૧૬ કિ.રૂ.૩૫,૦૦૦/- ની રીકવર કરવામાં આવેલ છે.
v ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
v વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૯/૦૫/૨૦૧૪ થી તા.૨૬/૦૫/૨૦૧૪ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૯૩૩ એન.સી. ફરીયાદ, ૧૧૩ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૮,૨૫૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્ધને તેના વાલીવારસને સોપેલ હોય
v તા.૧૯/૦૫/૧૪ થી તા.૨૬/૦૫/૧૪ દરમ્યાન અત્રેના જીલ્લામાં (૧) ગોધરા તાલુકા પો.સ્ટે. જાણવાજોગ નં.૬૫/૦૯ ના કામે ગુમ થનાર જીણાબેન તે મોરસિંહ માનાભાઇ વણકરની દીકરી રહે.બખ્ખર તા.ગોધરા નાની તા.૨૬/૫/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
v તા.૧૯/૦૫/૧૪ થી તા.૨૬/૦૫/૧૪ દરમ્યાન અત્રેના જીલ્લામાં (૧) ગોધરા તાલુકા પો.સ્ટે. જાણવાજોગ નં.૪૬/૧૦ ના કામે ગુમ થનાર વાલીબેન તે કાળુભાઇ બારીયા રહે.પીપળીયા તા.ગોધરા નાની તા.૨૬/૫/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
v કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
v રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૧૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી અલ્ટ્રોકાર નં.જીજે-૧૭ એમ-૩૧૯૫ ના ચાલક અમિતભાઇ ગણપતભાઇ સોલંકી રહે.કાલોલ બસસટેન્ડ પાછળ નાઓએ પોતાના કબજાની અલ્ટ્રો ગાડીમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૯૬૦ કિ.રૂ.૯૬,૦૦૦/- તથા અલ્ટ્રો કારની કિ.રૂ.૧,૨૫,૦૦૦/- મળી કુલ રૂ.ર,ર૧,૦૦૦/- ના મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૮૬/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી કાન્તીભાઇ ભયજીભાઇ માછી રહે.જુનીધરી તા.ગોધરા નાઓએ પોતાના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૩૬૦ કિ.રૂ.૨૬,૪૦૦/- નો મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
|