તા.૨૬/૦૫/૨૦૧૪ થી તા.૦૧/૦૬/૨૦૧૪ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
v ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.૩૯/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનાનો નાસતો ફરતો મહંમદ યુસુફ અબ્દુલા બોડી ઉર્ફે કુતુબ બોડી રહે.ભટુક પ્લોટ ગોધરા નાને તા.૨૯/૫/૧૪ ના રોજ પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ધ્વારા અટક કરવામાં આવેલ છે.
v ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.૧૪૧/૧૩ ઇ.પી.કો.ક. ૩૨૪, ૩૫૪બી તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુનાનો નાસતો ફરતો આરોપી અસફાક સીદીક કુરકુર રહે.પોલનબજાર ગોધરા નાને તા.૧/૬/૧૪ ના રોજ પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
v ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
v વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૬/૦૫/૨૦૧૪ થી તા.૦૧/૦૬/૨૦૧૪ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૦૧૭ એન.સી. ફરીયાદ, ૧૩૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૧૫,૫૫૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્ધને તેના વાલીવારસને સોપેલ હોય
v તા.૨૬/૦૫/૧૪ થી તા.૦૧/૦૬/૧૪ દરમ્યાન અત્રેના જીલ્લામાં (૧) ગોધરા તાલુકા પો.સ્ટે. જાણવાજોગ નં.૬૫/૦૯ ના કામે ગુમ થનાર જીણાબેન તે મોરસિંહ માનાભાઇ વણકરની દીકરી રહે.બખ્ખર તા.ગોધરા નાની તા.૨૬/૫/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
v તા.૨૬/૦૫/૧૪ થી તા.૦૧/૦૬/૧૪ દરમ્યાન અત્રેના જીલ્લામાં (૧) ગોધરા તાલુકા પો.સ્ટે. જાણવાજોગ નં.૪૬/૧૦ ના કામે ગુમ થનાર વાલીબેન તે કાળુભાઇ બારીયા રહે.પીપળીયા તા.ગોધરા નાની તા.૨૬/૫/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
v તા.૨૬/૦૫/૧૪ થી તા.૦૧/૦૬/૧૪ દરમ્યાન અત્રેના જીલ્લામાં (૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. જાણવાજોગ નં.૩૫/૧૩ ના કામે ગુમ થનાર ભુરીબેન જાલમભાઇ ચંદુભાઇ નાયક રહે.અબ્રાહમ પટેલના મુવાડા તા.ગોધરા તા.૩૦/૫/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
v કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
v શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૯૭/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬(૧)બી, ૮૧ મુજબના કામે આરોપી વિનુભાઇ અમરાભાઇ નાયક (ર) ભયજીભાઇ અખમભાઇ નાયક રહે અણીયાદ તા.શહેરા નાઓએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૨૫૩૨ કિ.રૂ.૧,૬૪,૪૦૦/- નો રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
|