તા.૦૯/૦૬/૨૦૧૪ થી તા.૧૫/૦૬/૨૦૧૪ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
v હાલોલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૭૯/૧૧૪ પ્રોહીએકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી શૈલેષ ઉર્ફે ટીનો ગણપત પરમાર રહે.પાલનપુર તા.હાલોલ નાને તા.૧૫/૬/૧૪ ના ક.૧૯/૩૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી હાલોલ પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
v ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
v વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૬/૦૫/૨૦૧૪ થી તા.૦૧/૦૬/૨૦૧૪ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૮૪૪ એન.સી. ફરીયાદ, ૧૪૫ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૦,૯૭૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્ધને તેના વાલીવારસને સોપેલ હોય
v તા.૦૯/૦૬/૧૪ થી તા.૧૫/૦૬/૧૪ દરમ્યાન અત્રેના જીલ્લામાં ગોધરા તાલુકા પો.સ્ટે. જાણવાજોગ નં.૨૦/૧૪ ના કામે ગુમ થનાર રેશ્માબેન D/O ભારતભાઇ નાયકા રહે.પોપટપુરા તા.ગોધરા નાની તા.૧૧/૬/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.
v કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
v શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૧૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬(૧)બી મુજબના કામે આરોપી પરસોતમભાઇ અખમભાઇ પગી રહે.ગોપી મંગણીયાણા તા.શહેરા નાઓએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૬૬૦ કિ.રૂ.૩૪,૮૦૦/- નો રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી
v ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૨૦/૧૪ પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૬(ખ) (૧)(ર)(૩), ૮ (૪) તથા ઇ.પી.કો.ક. ૪૨૯, ૧૧૪ મુજબના કામે ટેમ્પા નં.જીજે-૬ ડબ્લ્યુ-૬૪૦૯ માં ગૌમાંસ ભરેલ મટન ૧૮૫ કિલો કિ.રૂ.૧૨,૯૫૦/- તથા ટેમ્પાની કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૭,૯૫૦/- નો મુધ્દામાલ પકડાઇ જતા પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૨૧/૧૪ પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૬(ખ) (૧)(ર)(૩), ૮ (૪) તથા ઇ.પી.કો.ક. ૪૨૯, ૧૧૪ મુજબના કામે ટાટા કાળા કાચની ગાડી નં.જીજે-૧ આર.આર-૫૬૨૧ માં ગૌમાંસ ભરેલ મટન ૪૨૫ કિલો કિ.રૂ.૨૯,૭૫૦/- તથા ટાટા ગાડીની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૯,૭૫૦/- નો મુધ્દામાલ સાથે એક ઇસમ પકડાઇ જતા પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(રાઘવેન્દ્ર વત્સ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|