હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૩૦/૦૬/૨૦૧૪ થી તા.૦૬/૦૭/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧) ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૭/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી જયેશભાઇ મોહનભાઇ પટેલ રહે.બખ્ખર તા.ગોધરા નાને તા.૪/૭/૧૪ ના ક.૮/૩૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરવામાં આવેલ છે.   

(ર) મોરવા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૨/૧૪ ઇ.પી.કો.ક. ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી કિશોરસિંહ નાનસિંહ બારીયા રહે.મોટા બામણા ટેકરા ફળીયું (ર) વિક્રમસિંહ નાનસિંહ બારીયા રહે.મોટા બામણા તા.મોરવા(હ) નાઓને તા.૪/૭/૧૪ ના ક.૯/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી મોરવા(હ) પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.

(૩) હાલોલ પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૧/૧૪ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબના કામે હીરોહોન્‍ડા મો.સા. નં.જીજે-૬ કયુ-૧૬૬૯ ની બિનવારસી મળી આવતા પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે લેવામાં આવેલ છે.

(૬) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૭) વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૩૦/૦૬/૨૦૧૪ થી તા.૦૬/૦૭/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૮૪૪ એન.સી. ફરીયાદ,  ૧૨૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૧૪,૬૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

v  તા.૩૦/૬/૨૦૧૪ થી તા.૦૬/૦૭/૨૦૧૪ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

(૧) હાલોલ પો.સ્‍ટે.જાણવાજોગ નં.૪૫/૧૩ ના કામે તા.૨૬/૯/૧૩ ના રોજ ગુમથનાર કાનનબેન D/O સંજયભાઇ રણછોડભાઇ પટેલ ઉ.વ.૧૭ રહે.ચંદ્રાપુરા તા.હાલોલ નાની તા.૫/૭/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

(ર) શહેરા પો.સ્‍ટે.જાણવાજોગ નં.૨૫/૧૪ ના કામે તા.૨/૬/૧૪ ના રોજ ગુમથનાર સુમીત્રાબેન મુકેશભાઇ જેસીંગભાઇ બારીયા રહે.સાજીવાવ તા.શહેરા નાની તા.૬/૭/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  હથિયાર ના શોધી કાઢેલ કેસો

(૧) હાલોલ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૧૫/૧૪ આમ્‍સૅ રૂલ્‍સ ૧૯૬૨ ના નિયમ-૬૨(રક) ની જોગવાઇ મુજબના નિયમ ભંગની કલમ આમ્‍સૅ એકટ ૩૦ મુજબના કામે આરોપી કશ્‍મીર સીગબીદીચંદ્ર રાજપુર રહે.હાલ પાશ્વૅનાથ સોસાયટી નાઓએ પોતાના હથિયાર પરવાના વિના હાલોલમાં છેલ્‍લા એકાદ માસથી રહી સ્‍થાનિક કોઇપણ ઓથોરીટી પાસે નોંધ નહી કરાવી એસ.બી.બી.એલ બંદુક કિ.રૂ.૧૫,૦૦૦/- તથા જીવતાકારતુસ નંગ-૫ કિ.રૂ.૨૫૦/- મળી કુલ રૂ.૧૫,૨૫૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા એસ.ઓ.જી શાખા ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર) હાલોલ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૧૬/૧૪ આમ્‍સૅ રૂલ્‍સ ૧૯૬૨ ના નિયમ-૬૨(રક) ની જોગવાઇ મુજબના નિયમ ભંગની કલમ આમ્‍સૅ એકટ ૩૦ મુજબના કામે આરોપી નંદેશકુમાર વિજયસિંહ રાજપુત હાલ રહે.પાશ્વૅનાથ સોસાયટી, હાલોલ નાઓએ પોતાના હથિયાર પરવાના વિના હાલોલમાં છેલ્‍લા એકાદ માસથી રહી સ્‍થાનિક કોઇપણ ઓથોરીટી પાસે નોંધ નહી કરાવી એસ.બી.બી.એલ બંદુક કિ.રૂ.૧૫,૦૦૦/- તથા જીવતાકારતુસ નંગ-૧૫ કિ.રૂ.૭૫૦/- મળી કુલ રૂ.૧૫,૭૫૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા એસ.ઓ.જી શાખા ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  પ્રોહિબિશનના શોધી કાઢેલ કેસો

(૧) મોરવા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૯૧/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી, ૮૧ મુજબના કામે આરોપી (૧) જગદીશભાઇ અનોપભાઇ પગી રહે.ચોપડાબુર્ઝગ તા.મોરવા (હ) નાઓએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૫૪૦ કિ.રૂ.૩૨,૪૦૦/- નો રાખી પોલીસની રેઇડ દરમ્‍યાન નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૫૫/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી નગીનભાઇ નારણભાઇ રાઠવા હાલ રહે.રામેશ્વર સોસાયટી ખાડી ફળીયા ગોધરા મુળ રહે.જાંબાચોડી તા.જેતપુર જી.છોટાઉદેપુર નાઓએ પોતાના કબજાની મારૂતીસુઝુકી ફ્રન્‍ટી નં.જીજે-૧ એચ..બી-૪૮૨૭ માં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૨૬૮ કિ.રૂ.૨૬,૮૦૦/- ની હેરાફેરી કરતા મારૂતી સુઝુકી ફ્રન્‍ટીની કિ.રૂ.૭૦,૦૦૦/- મળી કુલ રુ.૯૬,૮૦૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૩૭/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૫(ક)(ખ), ૬(ક) (૧), (ર)(ક), ૮(૪) તથા ઇ.પી.કો.ક.૨૭૯, ૪૨૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે આરોપી (૧) સાહીદ ઇબ્રાહીમખાન મુલતાની (ર) અકીલ અહેમદ ઇબ્રાહીમખાન મુલતાની (૩) પ્રકાશ ગોરધનલાલ વણઝારા રહે.લીંબાહેડા જી.ચીતોડગઢ રાજસ્‍થાન નાઓએ ટ્રક નં.આર.જે-ર૭ જી-૫૭૧૮ માં મુંગા પશુઓ જેમાં ગાય નંગ-૧૫, વાછરડા નંગ-૧, તથા મરણગયેલ ગાયો નંગ-૩ જેમાં ગાયો નંગ-૧૫ ની કિ.રૂ.૬૦,૦૦૦/- તથા વાછરડાન કિ.રૂ.૨૦૦૦/- તથા મરણગયેલ ગાયોની કિ.રૂ.૧૨,૦૦૦/- તેમજ આરોપી પાસેથી મળેલ ઇન્‍ડેક્ષ મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦/- તથા ટ્રકની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૭૪,૫૦૦/- ના  મુધ્‍દામાલ સાથે ઉપરોકત આરોપીઓ પકડાઇ જતા પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને જીવતાપશુઓને જીવદયા પાંજરાપોળ પરવડી ખાતે જમા કરાવેલ છે.

(૨) પાવાગઢ પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૫૩/૧૪ ઇ.પી.કો.ક.૨૭૯, ૪૨૯, ૧૧૪ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૫, ૬, ૬(ક) (૧), (ર), (૩), ૧૦, ૧૧ તથા ઇ., એલ., ડી તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે આરોપી (૧) રફીક નજીર મહંમદ શેખ રહે.મુલતાનપુરા તા.જી.મનસુર એમ.પી. (ર) યુનુસખાન રહે.ખાનપુરા જી.મનસોર એમ.પી. (૩) મહેફુઝ યાકુબ હયાત રહે.ગોન્‍દ્રા ફળીયા ગોધરા નાઓએ પોતાના કબજાની ટ્રક નં.આર.જે-૧૧ જી.એ-૧૮૫૩ માં ગાયો નંગ-૧૦ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા વાછરડા નંગ-૫૦ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ને ટુંકા દોરડા વડે ખીંચો ખીંચ બાંધી દયાજનક રીતે ભરી ઘાસચારો કે પાણીની સગવડ વિના હેરાફેરી કરી જેમા ૬ વાછરડા મરણ ગયેલ તેમજ આરોપી પાસેથી મળી આવેલ મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૫૦૦/- તથા ટ્રકની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા એક રસ્‍સો કિ.રૂ.૧૦૦/- તથા તાટપત્રી-૧ કિ.રૂ.૨૫૦/- મળી કુલ રૂ.૭,૫૧,૮૫૦/- ના મુધ્‍દામાલ સાથે  આરોપી નં.ર પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

 (રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 09-07-2014