હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૭/૦૭/૨૦૧૪ થી તા.૧૩/૦૭/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧) (૧) વેજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૪૫/૧૪ ઇ.પી.કો.ક. ૩૦૭, ૧૪૩, ૧૪૭ મુજબ

      (ર) વડોદરા રૂરલ વાઘોડીયા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૪૧૧/૧૩ પ્રોહી એકટ ક.૬૬બી,       ૬૫એઇ, ૧૧૬બી મુજબ

      (૩) વડોદરા શહેર કિશનવાડી પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૧૪૪/૧૩ પ્રોહી એકટ ૬૬બી,       ૬૫એઇ, ૧૧૬બી મુજબ

      (૪) વડોદરા શહેર પાણીગેટ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૭/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ,         ૧૧૬બી મુજબ

      (૫) વડોદરા શહેર કારેલીબાગ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૦૫/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી,       ૬૫એઇ, ૧૧૬બી મુજબ

      (૬) વડોદરા શહેર સીટી પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૧/૧૬૩ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબ

            ઉપરોકત ૬ ગુનાઓમાં વોન્‍ટેડ આરોપી નરવત ઉર્ફે નટુ ઉર્ફે નટવરસિંહ મોહનસિંહ ચૌહાણ રહે.બેઢીયા ધુળાખાતુની મુવાડી તા.કાલોલ નાને તા.૭/૭/૧૪ ના ક.૧૨/૩૦ વાગે સી.આર.પી.સી. ક. ૪૧(૧) આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી વેજલપુર પો.સ્‍ટે. સોપવામાં આવેલ છે.

(ર) વેજલપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૫/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી વેચાતભાઇ માનસીંગભાઇ નાયક રહે.કરોલી તા.કાલોલ નાને તા.૧૧/૭/૧૪ ના ક.૮/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી વેજલપુર પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.

(૩) એમ.એજી. પાસા નં.૩૯/૧૪ નો પાસાનો વોન્‍ટેડ આરોપી રમેશભાઇ જીવાભાઇ વણકર રહે.વાવડીખુર્દ તા.ગોધરા નાને તા.૧૧/૭/૧૪ ના ક.૧૫/૧૫ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપવામા આવેલ છે.

(૪) ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૧૦/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ (ર) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૫૬/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબના ગુન્‍હા અનડીટેકટ હોય જે ગુના એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ડીટેકટ કરી આરોપી સૈયદ ગનીભાઇ મીરજા રહે.પોપટપુરા તા.ગોધરા નાને તા.૭/૭/૧૪ ના ક.૧૯/૦૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.  

(૫) ગોધરા તાલુકા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૨૯/૧૩ ઇ.પી.કો.ક. ૩૦૭, ૧૪૩, વિ. મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી  (૧) જમીલ અહેમદ અબ્‍દુલ્‍લા દડી (ર) જુબેર અબ્‍દુલ મોબીન યાહમીન  બંને રહે.મુસ્‍લીમ એ સોસાયટી વેજલપુર રોડ,  ગોધરા નાને તા.૮/૭/૧૪ ના રોજ પો.સ.ઇ. પેરોલ-ફર્લો સ્‍કોડ ધ્‍વારા અટક કરવામાં આવેલ છે.

(૬) વેજલપુર પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૬૬/૧૩ ઇ.પી.કો.ક.૧૮૬, ૫૦૪, ૫૦૬(ર) , ૧૧૪ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી  પુજાભાઇ શકરાભાઇ ભુરા રહે.ગરબાડા મઢી ફળીયા તા.ગરબાડા જી.દાહોદ નાને તા.૧૦/૭/૧૪ ના રોજ પો.સ.ઇ. પેરોલ-ફર્લો સ્‍કોડ ધ્‍વારા અટક કરવામાં આવેલ છે.

(૫) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૬) વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૭/૦૭/૨૦૧૪ થી તા.૧૩/૦૭/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૮૩૩ એન.સી. ફરીયાદ,  ૧૧૫ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૨૬,૯૭૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

v  તા.૦૭/૦૭/૨૦૧૪ થી તા.૧૩/૦૭/૨૦૧૪ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

(૧) ગોધરા તાલુકા પો.સ્‍ટે.જાણવાજોગ નં.૮૦/૧૩ ના કામે તા.૧/૧૧/૧૩ ના રોજ ગુમથનાર યોગેશભાઇ રામસીંગભાઇ પટેલ ઉ.વ.ર૪ રહે.ઓરવાડા તા.ગોધરા નો તા.૧૦/૭/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

(ર) ગોધરા તાલુકા પો.સ્‍ટે.જાણવાજોગ નં.૨૫/૧૪ ના કામે તા.૧૫/૬/૧૪ ના રોજ ગુમથનાર શૈલેષકુમાર વિક્રમસિંહ કેશરીસિંહ જાદવ ઉ.વ.૧૯ રહે.ભાટડીના ઘોડા સારંગપુર તા.ગોધરા નાનો તા.૧૦/૭/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

(૩) હાલોલ પો.સ્‍ટે.જાણવાજોગ નં.૫૯/૧૨ ના કામે તા.૬/૮/૧૨ ના રોજ ગુમથનાર સવિતાબેન ગોવિંદભાઇ મનસુખભાઇ રાઠવા ઉ.વ.ર૯ રહે.ખરખડી તા.ઘોઘંબા નાની  તા.૧૦/૭/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(૪) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.જાણવાજોગ નં.૨૨/૧૪ ના કામે તા.૧૪/૫/૧૪ ના રોજ ગુમથનાર દયાબેન તે મનસુખભાઇ બારીયા ઉ.વ.રર રહે.ભામૈયા બારીયા ફળીયું તા.ગોધરા નાની ત.૮/૭/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.  

 

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  પ્રોહિબિશનના શોધી કાઢેલ કેસો

(૧) વેજલપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૦/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી (૧) પ્રેમલાભાઇ જયંતીભાઇ પટેલ રહે.મહેલોલ તા.ગધોરા નાઓએ પોતાના રહેણાક મકાનમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૩૫૬ કિ.રૂ.૪૩,૨૦૦/- નો મુધ્‍દામાલ રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી

(૧) વેજલપુર  પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૬૯/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૬(ખ) (૧), (ર), (૩), ૮, (૪) તથા ઇ.પી.કો.ક. ૪૨૯, ૨૯૫(અ), ૧૧૪ મુજબના કામે આરોપી (૧) જરગમ હૈદર અઝહર હુસેન ઝાફરી સૈયદ રહે.ગોવિદવાડી રૂમ નં.૮, રેતી બંદર કલ્‍યાણ થાણે મુંબઇ (ર) સફીક ગફુર સૈયદ રહે.ગોવિંદવાડી ગુપ્‍તા હોટલપાસે કલ્‍યાણ થાણા મુંબઇ (૩) સરફુદીન નુર મહંમદ શેખ રહે.કોનગાવ, બકરામંડી, તડીપાર ફાલ્‍કે કોલોની એવીન રૂમ નં.૩૧ર કલ્‍યાણ થાણ મુંબઇ નાઓએ પોતાના કબજાની બોલેરો પીકપ ગાડી નં.એમ.એચ.-૦૫ બીએચ-૩૪૪૩  માં પ્‍લાસ્‍ટીકના બેરલો નંગ-૧૧ માં ૨૨૦૦ કિલો ગૌમાંસ કિ.રૂ.૧,૫૪,૦૦૦/-, મો.ફોન-૩ કિ.રૂ.૩,૦૦૦/- તથા બોલેરો પીકપ ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૫૭,૦૦૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

 

 (રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 17-07-2014