તા.૨૮/૦૭/૨૦૧૪ થી તા.૦૩/૦૮/૨૦૧૪ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
(૧) દિલીપભાઇ કોયાભાઇ સોંલકી રહે.પીગળી તા કાલોલ જી. પંચમહાલ નાનો તા.૨૫/૭/૧૪ ના રોજ થી વચગાળાના જામીન ઉપરથી ફરાર હતો. તેને તા.૦૧/૦૮/૧૪ ના રોજ પો.સ.ઇ. પરોલ સ્કોડ ધ્વારા અટક કરવામાં આવેલ છે
(ર) મોરવા પો.સ્ટે.ના.ફ.ગુ.ર.ન.૫૯/૧૩ ઇપીકો કલમ ૩૬૩, ૩૩૬, ૧૧૪ મુજબના કામે વોન્ટેડ આરોપી નરવતસિહ ઉર્ફે નટવરસિહ બારીઆ રહે.બોડીદ્રા બુર્ઝગ તા.ગોધરા જી.પંચમહાલ નાને તા.૧/૮/૧૪ ના રોજ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૩) (૧) ગોધરા શહેરબી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૫૨/૧૩ ઇ.પી.કો.ક. ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ (ર) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૩/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૨૦બી, (૩) મોડાસા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૫/૧૪ ઇ.પી.કો. ૩૭૯ ઉપરોકત ત્રણેય ગુનાનો નાસતો ફરતો આરોપી મહેબુબ સીદીક ચાંદલીયા ઉર્ફે મહેબુબ કાળો રહે.ગોધરા નાને તા.૩૧/૭/૧૪ ના ક.૧૬/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
(૪) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૨૬૭/૧૩ ઇ.પી.કો.ક. ૩૫૪, ૩૨૩, ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ તથા મોડાસા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૫/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯, મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી યાસીન યુસુફ જર્દા રહે.ગોધરા નાને તા.૩૧/૭/૧૪ ના ક.૧૭/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
(૫) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૨૯/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯, ૪૨૦, ૪૬૫, ૪૬૬, ૪૭૧ વિગેરે મુજબના ગુનાના વોન્ટેડ આરોપી ઇશાક બિલાલ બદામ રહે.ગોધરા નાને તા.૧/૮/૧૪ ના ક.૧૬/૧૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
(૬) (૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૯/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯, ૪૨૦, ૪૬૫, ૪૬૬, ૪૭૧ વિગેરે મુજબના ગુનાના વોન્ટેડ આરોપી ઇશાક બિલાલ બદામ રહે.ગોધરા નાની સઘન પુછપરછ કરતા ગોધરા રેલ્વે પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯ (ર) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૯/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબના ગુના અનડીટેકટ હોય જે ગુના એલ.સી.બી. પોલીસ ધ્વારા ડીટેકટક કરી ચોરીમાં ગયેલ ચાંદીના સિક્કા નંગ-૩ કિ.રૂ.૭,૫૦૦/- નો મુધ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.
(૭) પાવાગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭૨/૧૨ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૧૧૪ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે વાઘેશકુમાર ઉર્ફે વાધા મનુભાઇ પરમાર રહે.ખડકી બારીયા ફળીયું તા.કાલોલ નાને તા.૨૮/૭/૧૪ના રોજ સી.પી.આઇ. હાલોલ ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૮) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૩/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯, ફ.૧૪/૧૪, ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી તૈયબ ઇકબાલ જાતે માનકી રહે.વાલી ફળીયા ગોધરા શહેર નાને તા.૩૧/૭/૧૪ ના રોજ પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૯) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
(૧૦) વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૮/૦૭/૨૦૧૪ થી તા.૦૩/૦૮/૨૦૧૪ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૭૫૫ એન.સી. ફરીયાદ, ૧૫૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૩,૯૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
v કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
v પ્રોહિબિશનના શોધી કાઢેલ કેસો
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૫૯/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી (૧) રયજીભાઇ પ્રેમાભાઇ ઉર્ફે ગેમાભાઇ નાયક રહે.ઓરવાડા રળીયાતા ફળીયું તા.ગોધરા નાઓએ પોતાના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૮૧૯૬ કિ.રૂ.૪,૧૫,૦૦૦/- નો મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા એલ.સી.બી. પોલીસ ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(ર) મોરવા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૨૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી (૧) દિલીપ ઉર્ફે દીનો ગમજીભાઇ બારીયા રહે.ડાંગરીયા તા.મોરવા(હ) નાએ પોતાના રહેણાક મકાનમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૬૬૦ કિ.રૂ.૫૫,૯૨૦/- નો મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા એલ.સી.બી. પોલીસ ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૩) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૫૮/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી, ૮૧ મુજબના કામે આરોપી કમલેશભાઇ લાલસીંગભાઇ મુનીયા રહે.દીપનગર સોસાયટી લીમડી જી.દાહોદ એ પોતાના કબજાની નંબર વગરની બોલેરો પીકપ ગાડી માં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૩૯૩૬ કિ.રૂ.૪,૨૨,૪૦૦/- તથા બોલેરો પીકપ ગાડીની કિ.રુ.૩,૦૦,૦૦૦/- મો.ફોન નંગ-૩ કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ રૂ.૭,૨૫,૦૦૦/- નો મુધ્દામાલ પો.ઇન્સ. સાથે આરોપી (૧) સચીન રામસીંગ ગહેલોત (ર) સંજય જલીયાભાઇ બીલવાલ બંને રહે.મીરાખેડી તા.ઝાલોદ (૩) હેમંતકુમાર ઉર્ફે અર્જુનભાઇ શાંતીલાલ સોની રહે.ઇન્દસીરા કોલોની મોરવા નાઓ મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી
v વેજલપુર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૩૯/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૧૧(૧)(એ), (ડી) (ઇ) (એફ) (એચ) તથા જી.પી.એકટ ૧૧૯ તથા એમ.વી.એકટ ક.૧૩૮ મુજબના કામે ટેમ્પા નં.જીજે-૧૭ એકસ-૪૨૫૦ ના ચાલક ડ્રાઇવરે ટેમ્પામાં ભેસો નંગ-૬ તથા એક પાડા મળી કુલ કિ.રૂ.૩૨,૦૦૦/- ના ઢોરો ટેમ્પામાં ખીંચો ખીંચ ભરી ટુંકા દોરડાથી ક્રુર રીતે બાંધી ટેમ્પામાં ઘાસ ચારો કે પાણીની સગવડ નહી રાખી લઇ જતા પોલીસની નાકાબંધી દરમ્યાન ટેમ્પાના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો મુકી નાશી જતા ટેમ્પાની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૩૨,૦૦૦/- નો મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૩૭/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૫, ૬, ૬(ક), (૧), (ર), (૩), (૧૦), (૧૧) ઇ, એલ, ડી તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે આરોપી સાદીક અબ્દુલ ચાંદા રહે.કાપડી કાલીયાવાડા બારીયા તા.બારીયા જી.દાહોદ (ર) સાદીક મહંમદ ચાંદા રહે.ચાંદા ફળીયું તા.બારીયા જી.દાહોદ (૩) રમજાની ચાલી રહે.ગોધરા નાઅએ પોતાના કબજાની મહીન્દ્રા પીકપ ડાલા નં.જીજે-૯ વાય-૭૭૦૬ માં ભેંસો નંગ-૫ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા મહીન્દ્રા પીકપ ગાડી ની કિ.૧,૫૦,૦૦૦/- માં ખીંચોખીંચ ભેંસો ભરી ત્રાસ દાયક રીતે પાણી કે ઘાસચારાની સગવડ વગર લઇ જતા પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૪૦/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૫, ૬, ૬(ક), (૧), (ર), (૩), (૧૦), (૧૧) ઇ, એલ, ડી તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે આરોપી ટેમ્પા નં.જીજે-૯ વી-૧૫૨૭ ના ચાલક ડ્રાઇવર ઇકબાલ ઇસમાઇલ પટેલ રહે.વેજલપુર (ર) મારૂતી ઝેન નં.જીજે-૧ર પી-૯૬૩૯ ના પાયલોટ ડ્રાઇવર બિલાલ અબ્દુલ દાવત રહે.મરીયમ મસ્જીદ પાછળ વેજલપુર રોડ ગોધરા નાઓએ પોતાના કબજાના ટેમ્પામાં ગાય નંગ-ર, વાછરડી નંગ-૧, વાછરડા નંગ-૧ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા ટેમ્પાની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા મારૂતી ઝેનની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૨૫,૦૦૦/- નો મુધ્દામાલ મુકી આરોપીઓ નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
v વેજલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭૯/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.છ(ખ) (૧) (ર) (૩) ૮(૪) તથા ઇ.પી.કો.ક. ૪૨૯, ૨૯૫અ, ૧૧૪ મુજબના કામે આરોપી મહંમદ મુસ્લીમ મહંમદ શકરૂદીન શેખ રહે.બલુઆ મદ્રેસા ટોલા ગામ બલુઆ કલીયાગંજ જી.અરરીયા રાજય બિહાર રહાલ રહે.શાહપુર મીરજાપુર કુરેશી ચોક અમદાવાદ (ર) મહંમદ રીજવાન અનવરભાઇ શેખ રહે.મકાન નં.૫૪૪ રંગીલા પોલીસ સ્ટેશન ચોકીની સામે અમદાવાદ શહેર નાઓએ પોતાના કબજાની સ્કોરપીયો ગાડી નં.જીજે-૧ એસ.ડી-૩૯૪૮ માં ગોમાંસ કિલો-૧૦૪૦ કિ.રૂ.૭૨,૮૦૦/- તથા સ્કોરીપીયો ગાડી ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મો.ફોન નંગ-ર કિ.રૂ.૨૦૦૦/- મળી કુલ રૂ.૫,૭૪,૮૦૦/- ના મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
(રાઘવેન્દ્ર વત્સ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
|