હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૮/૮/૨૦૧૪ થી તા.૨૪/૦૮/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

 

(૧)      ગોધરા તાલુકા પો.સ્‍ટે.સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૬/૧૪ તા.૨૧/૮/૨૦૧૪ ના કામે આરોપી મોહસીન મહંમદ હનીફ ટીલડી રહે.ઇમરાન મસ્‍જીદ પાસે ગોધરા નાને તા.૨૧/૮/૧૪ ના ક.૧૦/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ નંદાપુરા ફાટક પાસેથી ટ્રક નં.જીજે-ર૦ ટી.૩૯૫૨ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ની માં કાપડના તાકા, ડ્રેસ, ચાદરો, ટુવાલ ની ગાંસડીઓ નંગ-૩૦ તથા ગ્રેનમાર્ક કંપનીના ઇલોવીરા ક્રીમ ભરેલ બોકસો નંગ-૧૦૩ તથા હેનડ એન્‍ડ બોડી વોશના બોક્ષ નંગ-રર તથા નીકલ ભરેલ બોક્ષ નંગ-ર૫ તથા ટ્રકોની તાટપત્રી કાપવા ઉપયોગ કરેલ ધારદાર બ્‍લેડ નંગ-૩ તેમજ બેટરી નંગ-૨ તથા મોબાઇલ ફોન નંગ-૧ મળી કુલ કિ.રૂ.૩૬,૩૭,૮૪૫/- નો મુધ્‍દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર)      ગોધરા તાલુકા પો.સ્‍ટે.સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૬/૧૪ તા.૨૧/૮/૨૦૧૪ ના કામે અટકાયત કરેલ આરોપી મોહસીન મહંમદ હનીફ ટીલડી રહે.ઇમરાન મસ્‍જીદ પાસે ગોધરા નાની સઘન પુછપરછ કરી તપાસ કરતા મધ્‍યપ્રદેશ રાજયના (૧) બદનાવર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં. ૪૪૬/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ તથા (ર) કિશનપુરા ગંજ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૩૫૦/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુન્‍હા એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ડીટેકટ કરવામાં આવેલ છે.  

(૩)      રાજકોટ રૂરલ પડધરી પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૭૫/૨૦૧૩ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૬૬, ૫૦૪, ૧૧૪ મુજબના ગુન્‍હાનો વોન્‍ટેડ આરોપી અલ્‍પેશભાઇ સોમાભાઇ ખડીયા રહે.ગામ ભંડોઇ ખડીયા ફળીયું તા.મોરવા(હ) નાને તા.૧૮/૮/૧૪ ના ક.૧૮/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૧/૧૪ થી નોંધ કરાવી ઉપરોકત ગુન્‍હામાં સોપવામાં આવેલ છે.

(૪)      રાજગઢ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૨૩/૨૦૧૩ તથા ફ.૧૨૫/૨૦૧૩ ઇ.પી.કો.ક.૩૯૫, ૩૯૭ મુજબના કામે નાસતો ફરતો આરોપી  ગોપસીંગ નરસુંભાઇ તંબોડીયા રહે.સજોઇ મુખ્‍ય પ્રાથમિક શાળા ફળીયું તા.ધાનપુર જી.દાહોદ નાઓને પો.સ.ઇ. રાજગઢ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા તા.૧૪/૮/૨૦૧૪ ક.૧૧/૧૫ વાગે અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે.

(૫)      ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૬)      વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૮/૦૮/૨૦૧૪ થી તા.૨૪/૦૮/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૫૮૮ એન.સી. ફરીયાદ,  ૮૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૮૦,૩૭૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

 

v    કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

 

v    પ્રોહિબિશનના શોધી કાઢેલ કેસો (તા.૧૮/૮/૧૪ થી તા.૨૪/૮/૧૪)

 

(૧)      મોરવા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૩૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી, ૮૧ મુજબના કામે આરોપી (૧) લલીત રાધામલ ખીમાણી રહે.માર્કેટીંગ યાર્ડ સરસ્‍વતી સોસાયટી ગોધરા (ર) ભગીરથકુમાર વિષ્‍ણુભાઇ પટેલ રહે.પીલોદર ગોકુલેશ સોસાયટી તા.બાલોસીનોર જી.મહીસાગર (૩) રાજુભાઇ વીરસીંગભાઇ અડ રહે.ઝાલોદ તા.ઝાલોદ પોતાના કબજાની વર્ના ગાડીમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૪૬૮ કિ.રૂ.૯૭૨૦૦/- તથા મો.ફોન-ર કિ.રૂ.૨૦,૦૦૦/- તથા વર્ના ગાડીની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૧૭,૨૦૦/- આરોપી નં.૧ અને ર પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર)      ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૮૧/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી, ૮૧ મુજબના કામે આરોપી (૧) સુખરામ વિકાભાઇ ડામોર રહે.મલવાણી તા.ઝાલોદ (ર) પ્રવિણસિંહ સામંતસિંહ બારીયા રહે.વણાંકપુર તા.ગોધરા (૩) ગીરીશભાઇ ચંદુભાઇ બારીયા રહે.સારંગપુર દેસાઇની મુવાડી તા.ગોધરા (૪) તાજુભાઇ દલુભાઇ ડામોર રહે.મલવાણી તા.ઝાલોદ નાઓએ પોતાના કબજાની મારૂતી ફ્રન્‍ટી નં.જીજે-૭આર-૯૭૨૧ તથા મો.સા.નં.જીજે-૧૭ એ એલ-૯૬૩૪ માં પાયલોટીંગ કરી પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૧૭૦૪  કિ.રૂ.૮૬૪૦૦/-, મો.ફોન-ર કિ.રૂ.૧,૦૦૦/-, મારૂતી ફ્રન્‍ટી કિ.રૂ.૪૦,૦૦૦/- તથા મો.સા.-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૪૭,૪૦૦/- આરોપી નં.૧ અને ૩ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી ના.પો.અધિ.શ્રી ગોધરા તથા પો.ઇન્‍સ. ગોધરા તાલુકા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૩)      હાલોલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૩૭૭/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી ભયલાલભાઇ થાવરભાઇ રાઠવા રહે.વીંટોજ તા.હાલોલ નાએ પોતાના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૨૯૭  કિ.રૂ.૩૦૯૦૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v    પશુ સંરક્ષણ અંગેની કરેલ સારી કામગીરી (તા.૧૮/૮/૧૪ થી તા.૨૪/૮/૧૪)

v    ગોધરા તાલુકા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૫૮/૧૪ પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૫,૬ ૮, ૯ તથા પ્રાણી ક્રુરતા નિવારણ ૧૯૬૦ ના અધિનિયમની ક.૩૮(૩) તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે આરોપી જાબીર ઉર્ફે બોડો મહંમદ જાતે અલી રહે.નાટાપુર મસ્‍જીદ પાસે તા.મોરવા(હ) જી.પંચમહાલ નાઓએ બળદ નંગ-ર, કિ.રૂ.૧૬,૦૦૦/-, વાછરડા નંગ-૧ કિ.રૂ.૪૦૦૦/- મળી કુલ કિ.રુ.૨૦,૦૦૦/- ના દુબળા બળદોને મારઝુડ કરી ત્રાસ દાયક રીતે બાંધી ખેંચતાણ કરી ત્રાસ આપી કતલખાને લઇ જતા પકડાઇ જતા પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૬૪/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક. ૬ખ, (૧) (ર) (૩) ૮(ક) તથા ઇ.પી.કો.ક. ૪૨૯, ૧૧૪ મુજબના કામે આરોપી (૧) ફારૂક ઇસ્‍માઇલ દમડી (ર) અબ્‍દુલ કરીમ હાજી બક્કર (૩) અબ્‍દુલ રઉફ હુસેન બદામ ઉર્ફે સાઉદ હાજી બદામ (૪) શોકત અહેમદ ચુચલા ઉર્ફે શોકત લાલો (૫) ઇલીયાસ આદમ ધંત્‍યા તમામ રહે.ગોધરા (૬) ટ્રક ડ્રાઇવર (૭) કલીનર નાઓએ ગૌવંશનું કતલ કરી તેમાંથી હાડકા કાઢી નાખી ચોખ્ખું માંસ વેપાર કરવા સારુ ટ્રક નં.જીજે-૯ વાય-૮૫૩૬ માં પ્‍લાસ્‍ટીક પાથરી બરફ વચ્ચે ગૌમાંસ પેક કરી ધાર્મીક લાગણી દુભાવી તેવું કૃત્‍ય કરી માંસની હેરાફેરી કરવા માટે મદદગારી કરી ટ્રકમાં ગૌમાંસ ૧૧૯૧૫ કિ.ગ્રા. જેટલું મળી આવેલ હોય કુલ કિ.રૂ.૫,૯૫,૭૫૦/- તેમજ ટ્રક કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા ટાટપત્રી ની કિ.રૂ.૧૦૦૦/- તથા આરોપી નં.૧ નો પકડાઇ જતા તેની પાસેથી મો.ફોન-૧ કિ.રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂ.૧૩૦/- મળી કુલ રૂ.૧૨૯૭૮૮૦/- ના મુધ્‍દામાલ સાથે આરોપી નં.૧ નો પકડાઇ જતા પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન નાઓ ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

        (૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

        (ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

        (૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 30-08-2014