હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૫/૮/૨૦૧૪ થી તા.૩૧/૦૮/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

 

(૧)      ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા એન્‍ટ્રી નં.૧૫/૧૪ તા.૨૯/૮/૨૦૧૪ સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે (૧) સલમાન ઇદ્રીસ અસલા (ર) મુખ્‍ત્‍યાર જુબેર અસલા ઉર્ફે લાલો રહે.શિકારી મહોલ્‍લા ગોધરા નાઓની પાસેથી (૧) હીરો હોન્‍ડા પેશન નંબર વગરની જેનો ચેચીસ નંબર જોતા MBLH10EVAGC01839 તથા એન્‍જીન નંબર HA10EDAGC50734 નો લખેલ છે. જે મો.સા.ની આશરે કિ.રૂ.૩૦,૦૦૦/- તથા (ર) બજાજ ડીસ્‍કવર નંબર વગરની જેનો ચેચીસ નંબર જોતાં MDZBSJ22PCH85213 તથા એન્‍જીન નંબર JNGBPH94687 કિ.રૂ.૩૦,૦૦૦/- તથા ત્રીજી મો.સા. તેઓના સાથી સોયેબ સીદ્રીક પઠડી રહે.કીકેરી ચોકડી ગોધરા નાઓ સાથે મળી ચોરી કરેલાની કબુલાત કરતા જે સદર ઇસમના ઘરેથી (૩) હીરોહોન્‍ડા સ્‍પેલ્‍ન્‍ડરમો.સા. રજીસ્‍ટ્રેશન નંબર કાઢી નાખેલ છે. ચેચીસ નં.05M15E03320 કિ.રૂ.૨૫,૦૦૦/- ની એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કબજે લેવામાં આવેલ છે.

(ર)      ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૫/૧૪ તા.૨૯/૮/૨૦૧૪ સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામના ઇસમો (૧) સલમાન ઇદ્રીસ અસલા તથા (ર) મુખ્‍ત્‍યાર જુબેર અસલા ઉર્ફે લાલો રહે.શીકારી મહોલ્‍લા ગોધરા નાઓની પુછપરછ કરી તપાસ કરતા (૧) દાહોદ ટાઉન પો.સ્‍ટે.ફ.૧૦૭/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મો.સા. પેશન પ્રો. જીજે.ર૦ એલ-૬૬૬૬ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા (ર) ગોધરા રેલ્‍વે પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૪૦/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમા ગયેલ મો.સા. બજાજ ડીસ્‍કવર નં.જીજે-૧૭ એસ ૨૩૧૦ કિ.રૂ.૨૫,૦૦૦/- મુજબના ગુના એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(૫)      ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૬)      વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૫/૦૮/૨૦૧૪ થી તા.૩૧/૦૮/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૯૧૭ એન.સી. ફરીયાદ,  ૧૭૨ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૨૬,૫૨૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

v    તા.૨૫/૦૮/૨૦૧૪ થી તા.૩૧/૦૮/૨૦૧૪ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

(૧)    રાજગઢ પો.સ્‍ટે. જાણવાજોગ નં.૦૫/૧૩ ના કામે તા.૭/૫/૧૩ ના રોજ ગુમથનાર   રવીન્‍દ્રસિંહ રાજેન્‍દ્રસિંહ ગોહીલ રહે.સીમલીયા તા.ઘોઘંબા નાનો તા.૨૫/૮/૧૪ ના રોજ      પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

(ર)    રાજગઢ પો.સ્‍ટે. જાણવાજોગ નં.૦૭/૧૩ ના કામે તા.૧૪/૬/૧૩ ના રોજ ગુમથનાર             ગીતાબેન રત્‍નાભાઇ બારીયા રહે.ઘોઘંબા તા.ઘોઘંબા નાની તા.૨૫/૮/૧૪ ના રોજ  પરત     મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

(૩)    રાજગઢ પો.સ્‍ટે. જાણવાજોગ નં.૦૮/૧૩ ના કામે તા.૯/૭/૧૩ ના રોજ ગુમથનાર   મનીષાબેન દિપકભાઇ ગોવિંદભાઇ સોલંકી રહે.ઘોઘંબા બી.એસ.એન.એલ. ટાવર પાસે       તા.ઘોઘંબા નાની તા.૨૫/૮/૧૪ ના રોજ  પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

(૪)    રાજગઢ પો.સ્‍ટે. જાણવાજોગ નં.૦૮/૧૩ ના કામે તા.૯/૭/૧૩ ના રોજ ગુમથનાર   અંજુબેન D/O દિપકભાઇ ગોવિંદભાઇ સોલંકી રહે.ઘોઘંબા બી.એસ.એન.એલ. ટાવર પાસે       તા.ઘોઘંબા નાની તા.૨૫/૮/૧૪ ના રોજ  પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

(૫)    વેજલપુર પો.સ્‍ટે. જાણવાજોગ નં.૭૧/૧૪ ના કામે તા.૧૩/૭/૧૪ ના રોજ ગુમથનાર           લક્ષ્‍મીબેન W/O ગોપાલભાઇ પારસીંગભાઇ પારઘી રહે.દયાલકાંકરા તા.ગોધરા નાની         તા.૩૦/૮/૧૪ ના રોજ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં      આવેલ છે. 

(૬)    શહેરા પો.સ્‍ટે. જાણવાજોગ નં.૨૮/૧૪ ના કામે તા.૩/૬/૧૪ ના રોજ ગુમથનાર       શનીબેન મહેશભાઇ બુધાભાઇ પટેલીયા રહે.નાંદરવા તા.શહેરા નાની તા.૩૧/૮/૧૪ ના રોજ     રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

(૭)    શહેરા પો.સ્‍ટે. જાણવાજોગ નં.૨૮/૧૪ ના કામે તા.૩/૬/૧૪ ના રોજ ગુમથનાર       હિતેશકુમાર મહેશભાઇ બુધાભાઇ પટેલીયા રહે.નાંદરવા તા.શહેરા નાની તા.૩૧/૮/૧૪ ના રોજ  પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

 

v    કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

 

v    પ્રોહિબિશનના શોધી કાઢેલ કેસો (તા.૨૫/૮/૧૪ થી તા.૩૧/૮/૧૪)

 

(૧)      કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૨૦/૨૦૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે (૧) યોગેશભાઇ નરવતભાઇ ઉર્ફે નટુભાઇ ચૌહાણ રહે.બેઢીયા તા.કાલોલ (ર) સતીષભાઇ સોમાભાઇ ચૌહાણ રહે.બેઢીયા ધુળા ખાતુની મુવાડી તા.કાલોલ (૩) પર્વતભાઇ શંકરભાઇ ગોહીલ રહે.બરોલા (૪) લાલા ગણપત ચૌહાણ (૫) જગદીશ રામસીગ ચૌહાણ (૬) દીલીપ રામસિગ ચૌહાણ (૭) મુકેશ ચૌહાણ ચારેય રહે.બેઢીયા તા.કાલોલ (૮) મુદામાલ ખાલી કરવા માટે આવેલ ટ્રકનો ડ્રાઇવર (૯) મુદામાલ ખાલી કરવા માટે આવેલ ટ્રકનો માલીક (૧૦)  આઇશરનો માલીક જીગ્નેશભાઇ બાબુભાઇ પટેલ રહે.કોઢ તા.વાલીયા જી.ભરૂચ નાઓએ એકબીજાની મદદગારીથી પ્રોહી પ્રતિબંધક એરીયામા આરોપી નં.૧ નાએ ઇગ્લીશ દારુની બીયરની ટીન બોટલો જે આરોપી નં.૧૦ ની માલીકીની આઇશર ગાડી નં.GJ-16- W-8683 માંથી મળી આવેલ મુદામાલની અલગ અલગ ટીન બિયરની પેટીઓ નંગ ૪૧૦ બોટલ નંગ ૯૮૪૦ કિ.રૂ ૯,૮૪,૦૦૦/- નો મુદામાલ આરોપી ન.૯ ની માલીકીની તથા આરોપી નં.૮ ના કબ્જાની ટ્રકમાં મંગાવી આરોપી નં.,,, ૭ નાઓ આવેલ ઇગ્લીશ દારૂની ગાડી ખાલી કરવામા મદદગારી કરી આઇશર ગાડીમાં ભરાવી આઇશર ગાડી કિ.રૂ ૮,૦૦,૦૦૦/- તથા પકડાયેલ આરોપી નં.૨, ૩ નાઓની અંગ ઝડતી માથી મળી આવેલ મોબાઇલ નંગ ૨ કિ.રૂ ૧૦૦૦/- તથા ગાડીમાંથી મળી આવેલ કાગળો કિ.રૂ.૦૦/૦૦ તથા તાડપત્રી કિ.રૂ ૫૦૦/- તથા દોરડાની કિ.રૂ ૨૦૦/- મળી કૂલ. રૂ.૧૭,૮૫,૭૦૦/-નો મુદામાલ એસ.પી.ઇન્ડસ્ટ્રિઝના આગળ આવેલ ખુલ્લા મેદાનમા ગાડી ખાલી કરી આરોપી નં.૯ નાએ ઇગ્લીશ દારૂનો મુદામાલ ભરવા ગાડી આપી હેરાફેરી કરવામા મદદગારી કરી આરોપી નં.૧૦ નાએ ઇગ્લીશ દારુની હેરાફેરી કરવામા ગાડી આપી તમામે ઇગ્લીશ દારૂની ગાડી ખાલી કરવામા તેમજ હેરાફેરી કરવામા મદદગારી કરી આરોપી નં., ૩ મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર)      પાવાગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૭૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એઇ, ૧૧૬ બી મુજબના કામે આરોપી દિલીપ ગુલાબભાઇ ચૌહાણ રહે. તરવારીયા તાલુકો. ઘોઘંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજાની ઇનોવા ગાડીમાં ટીન બીયર તથા ઇગ્‍લીંશ દારૂની બોટલો નંગ-૨૩૨૮ કિંમત રૂ.૧,૮૪,૮૦૦/- તથા ઇનોવા ગાડી ની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૭,૮૪,૮૦૦/-  નો ઇગ્લીશ દારૂનો જથ્થો દેવગઢ બારીયા તરફ થી વડોદરા તરફ લઇ જતા અરાદ ગામના પાટીયા નજીક પોલીસ ની રેઇડ દરમ્યાન ઉપરોકત મુદદામાલ કબજે કરી સી.પી.આઇ. શ્રી હાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૩)      કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ..નં.૨૨૭/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ ,, ૧૧૬ બી , ૮૧ મુજબના કામે આરોપી (૧) ગુલાબ ઉર્ફે ગુલીયો મથુરભાઇ ઉર્ફે નાથાભાઇ સોલંકી રહે.ભાગ્યોદય સોસાયટી કાલોલ (ર) વિક્રમસીંગ અંદરસિંહ સોલંકી રહે.સાગાના મુવાડા તા.કાલોલ એકબીજાની મદદગારીથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં આરોપી નં.૧ નાએ પોતાની અલ્ટ્રો ગાડીમાં આરોપી નં.ર ની મદદગારી થી  ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૩ કિ.રૂ.૬૧,૨૦૦/- તથા ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૬૧,૨૦૦/- નો મુધ્દામાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી સી.પી.આઇ. હાલોલ તથા પો.સ.ઇ. કાલોલ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v    પશુ સંરક્ષણ અંગેની કરેલ સારી કામગીરી (તા.૧૮/૮/૧૪ થી તા.૨૪/૮/૧૪)

v    ગોધરા તાલુકા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૬૦/૧૪ ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૫, ૬, ૮, ૯ તથા પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ- ૩૮(૩) તથા જી.પી.એકટ ૧૧૯ મુજબ મુજબના કામે આરોપી (૧) ટાટા એ.સી. ટેમ્‍પા નં.જી.જે-૧૭ વાય-૭૮૧૧ નો ચાલક નામ ઠામ જણાયેલ નથી. (ર) હીરો ડીલક્ષ કંપનીની મો.સા. નં.જીજે-૧૭ એ.એન-૮૦૧૫ નો ચાલક નામઠામ જણાયેલ નથી ટાટા એ.સી. ગાડીમા કાળા કલરનો પાડો તથા સફેદ કલરનો બળદ બંને પશુઓને દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી ઘાસચારો કે પાણીની સગવડ કર્યા વગર કતલખાને લઇ જતા બળદ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/-, પાડો નંગ-૧ કિ.રૂ.૩૦૦૦/- મો.ફોન કિ.રૂ.૫૦૦/-, ટાટા એ.સી. ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૮૩,૫૦૦/-  નો મુધ્‍દામાલ સ્‍થળ ઉપર મુકી નાશી જતા જતા પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 05-09-2014