હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૮/૦૯/૨૦૧૪ થી તા.૧૪/૦૯/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧)      ગોધરા તાલુકા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૪૯/૧૪  પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૩, ૪ વિગેરે મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી ઇકબાલ અબ્‍દુલ સલામ યાયમન ઉર્ફે જાડેખા રહે.મીઠીખાન મહોલ્‍લા ગોધરા નાને તા.૯/૯/૧૪ ના ક.૬/૪૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.

(ર)      પાવાગઢ પો.સ્‍ટે સે.ગુ.ર.નં-૫૩/૧૪ ઇ.પી.કો.ક.૨૭૯, ૪૨૯, ૧૪૪ તથા ગુજરાત પશુ સંરક્ષણ ર૦૧૧ ની ક.૫, ૬, ૬(ક), વિગેરે  મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી મહેફુજ યાકુબ હયાત રહે.ગોધરા ગોન્‍દ્રા નાને તા.૧૦/૯/૧૪ ના ક.૭/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી પાવાગઢ પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.

(૩)      ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૪)      વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૮/૦૯/૨૦૧૪ થી તા.૧૪/૦૯/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૬૮૬ એન.સી. ફરીયાદ,  ૧૨૩ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૮૧,૩૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

(ભાવના પટેલ)

I/C પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

        (૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

        (ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

        (૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 17-09-2014