હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૫/૦૯/૨૦૧૪ થી તા.૨૧/૦૯/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧)      ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં.૭/૧૪ સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે બીલાલ યુસુફ બક્કર ઉર્ફે બગલો રહે.ગોહયા મહોલ્‍લા બેઠક મંદીરની બાજુમાં ગોધરા નાઓને સી.આર.પી.સી. ક.૪૧(૧ડી) મુજબ તા.૨૧/૯/૧૪ ના રોજ ક.૯/૪૫ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરવામાં આવેલ અને સદર ઇસમના કબજા માંથી મોનીટર, સી.પી.યુ તથા હાર્ડ ડીસ્‍ક તેમજ મોડમ, તેના વાયરો સાથે ની ‍કુલ કિ.રૂ.૧૭,૦૦૦/- તથા સી.પી.યુ. તથા માઉસ કિ.રૂ.૩૧૦૦/- મળી કુલ રૂ.૨૦,૧૦૦/- નો મુધ્‍દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે. ઉપરોકત કબજે કરેલ મુધ્‍દામાલ સબંધે ઉપરોકત ઇસમની ધનીષ્‍ઠ પુછપરછ કરતા નીચે મુજબના ગુન્‍હાઓ ડીટેકટ થયેલ છે. 

          (૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૮૯/૧૪ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

          (ર)   ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૧/૧૪ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

          (૩) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૬૩/૧૪ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

          (૪) મોરવા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૧/૧૪ ઇ.પી.કો.ક. ૩૮૦ મુજબ

          (૫) મોરવા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૭/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબ

          (૬) મોરવા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૮/૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબ

(૩)      ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૪)      વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૫/૦૯/૨૦૧૪ થી તા.૨૧/૦૯/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૯૮૦ એન.સી. ફરીયાદ,  ૧૨૧ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૧૧,૮૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  પ્રોહિબિશનના શોધી કાઢેલ કેસો

(૧)      વેજલપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૬૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી મુજબના કામે આરોપી (૧) મેક્ષ ગાડી નં.જીજે-૧૭ એ એચ-૧૪૫૭ ના ચાલક ડ્રાઇવરે પોતાના કબજાની ગાડીમાં પરપ્રાંતીય ઇગલીંશ દારૂની બોટલો નંગ-૩૬૦ કિ.રૂ.૩૬,૦૦૦/- તથા મેક્ષ ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૩૬,૦૦૦/- નો મુધ્‍દામાલ લઇ જતા સદર ગાડીનો પીછો કરતા ગાડીનો ચાલક ગાડી મુકી નાશી જતા પો.સ.ઇ. વેજલપુર નાઓ ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v    પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી

(૧)    ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પોલીસ સ્‍ટેશન સે.ગુ.ર. નંબર ૧૭૯/૨૦૧૪. ગુ. પશુ. સ. અધિ. ૨૦૧૧ ની કલમ-૫(ક)(ઘ), ૬(ક) (૧) (ર)ક, ૮. તથા ઇ.પી.કો.ક.૨૭૯ તથા એમ.વી.એકટ-૧૮૪, ૧૭૭, ૧૩૪મુજબના કામે તા.૧૫/૯/૨૦૧૪ ક.૬/૩૦ વાગે મોજે ગોધરા વડોદરા બાયપાસ રોડ લીલેસરા ચોકડી પાસે આરોપી મહીન્દ્રા પીકપ નંબર- જી.જે.૨૪-યુ.૩૨૩૯નો ચાલક પોતાના કબજાની મહીન્દ્રા પીકપ નંબર- જી.જે.૨૪-યુ.૩૨૩૯ માં  ગાય નંગ-૪,બળદો નંગ-ર કતલ  કરવાના ઇરાદે ટુકા દોરડાથી ક્રુરતા પુર્વક બાધી રાખી તેમજ ઘાસચારો તેમજ પાણીની સઘવડ નહી  રાખી ગાડીમાં હેરાફેરી કરી ગાડીમાં પશુઓ નંગ-૬ કિ.રૂા.૪૮,૦૦૦/- તથા મહીન્દ્રા પીકપ ગાડીની કિ.રૂા.૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૪,૪૮,૦૦૦/-નો મુધ્દામાલ રાખી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ગાડી રોડની સાઇડમાં ઉતારી નાસી જતા પો.ઇન્‍સ. ગો.ટા. બી ડીવીઝન ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર)     ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર. નં.૧૮૦/૨૦૧૪ ગુ.પશુ.સ.અધિ.૨૦૧૧ની ક.૬,, (૧) (ર) (૩),, (૪) ઇ.પી.કો.ક.૨૭૯, ૪૨૯, ૧૧૪ તથા એમ.વી.એકટ-૧૮૪, ૧૭૭ મુજબ તા.૫/૯/૨૦૧૪ ક.૧૩/૪૫ વાગે મોજે ગોધરા દરૂણીયા બાયપાસ ચોકડી ઉપર આરોપી (૧) ઇસ્માઇલ અબ્દૃલ સલામ હોલીયા (ર) અબ્દૃલ સલામ ઇસ્માઇલ હોલીયા બંને રહે.મુસ્લીમ ‘બી‘ સોસાયટી દારૂ સલામ મસ્જીદ પાસે ગોધરા નાઓએ ગૌવંસનું કતલ કરી તેમાંથી હાડકા કાઠી નાખી ચોખ્ખુ માસ વેપાર કરવા સારૂ મારૂતિ ફન્ટ નંબર-જી.જે.૨ એ.૯૩૭૩માં મુકી પ્લાસ્ટકની થેલીમાં પેક કરી ધાર્મીક લાગણી દુભાઇ તેવુ કૃત્ય કરી માસની હેરાફેરી કરવા માટે મદદગારી કરી પીળાસ પડતુ ગૌમાસ ૧૫૦ કિલો જેટલો મળી આવેલ જે. એક કિ.લો માસની કિ.રૂ.૫૦/- લેખે કુલ ૧૫૦ કિ.લો માસ(મટન)ની કિ.રૂ.૭૫૦૦/- તથા મારૂતિફન્ટીની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા અંગ જડતી માંથી રોકડા રૂ.૩૨૦/- મળી કુલ કિ.રૂ.૧૦૭૮૨૦/-નો મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૩)    ગોધરા શહેર બી ડીવી પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૮૧/૧૪ ગુ.પશુ સ.અધિ.૨૦૧૧ની ક. ૫, (ક), (ઘ),,, ૮ તથા ઇ.પી.કો.ક.૧૧૪ તથા જી.પી.એ.ક.૧૧૯ મુજબ તા.૧૮/૯/૧૪ ક.૧૬/૩૦ મોજે ગોદ્રા ઇદગાહ પાસે આ કામના આરોપીઓએ ગાય, બળદ, વાછરડા જેવા મુંગા પશુઓને કતલ કરવાના ઇરાદે એકબીજાના ગળામાં ટુંકા દોરડાથી ક્રુરતા પૂર્વક બાધી રાખેલ તેમજ અમુક પશુઓને કેફી પદાર્થ પીવડાવેલ હાલતમાં મળી આવેલ પશુઓ જેમાં ગાય નંગ-૪ જે એક ગાયની કિ.રૂ.૩,૦૦૦/- લેખે કુલ રૂ.૧૨,૦૦૦/- ની તથા બળદ નંગ-૬ જે એક બળદની કિ.રૂ.૫,૦૦૦/- લેખે કુલ રૂ.૩૦,૦૦૦/- તથા વાછરડા નંગ-૨૫ જે એકની કિ.રૂ.૧,૫૦૦/- ની કુલ કિ.રૂ.૩૭,૫૦૦/- તથા વાછરડીઓ નંગ-૧૦ જે એક વાછરડીની કિ.રૂ.૧,૦૦૦/- લેખે કુલ રૂ.૧૦,૦૦૦/- જે કુલ પશુઓ નંગ-૪૫ કુલ કિ.રૂ.૮૭,૫૦૦/- ના પશુઓને કતલ કરવાના ઇરાદે રાખી એકબીજાની મદદગારી કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૪)    ગોધરા શહેર બી ડીવી પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૮૨/૧૪ ગુ.પશુ સ.અધિ.૨૦૧૧ની કલમ ૫,(ક) ,(ઘ),,, ૮ તથા ઇ.પી.કો.ક.૧૧૪ તથા જી.પી.એ.ક.૧૧૯ મુજબ તા.૧૮/૯/૧૪ ક.૧૬/૪૫ મોજે ગોદ્રા ઇદગાહ પાસે આ કામના આરોપીઓએ ગાય,  બળદ,  વાછરડા જેવા મુંગા પશુઓને કતલ કરવાના ઇરાદે એકબીજાના ગળામાં ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા પૂર્વક બાધી રાખેલ તેમજ અમુક પશુઓને કોઇ કેફી પદાર્થ પીવડાવેલ હાલતમાં મળી આવેલ પશુઓ જેમાં ગાય નંગ-૩ જે એક ગાયની કિ.રૂ.૩,૦૦૦/- લેખે કુલ રૂ.૯,૦૦૦/- ની તથા બળદ નંગ-૨ જે એક બળદની કિ.રૂ.૫,૦૦૦/- લેખે કુલ રૂ.૧૦,૦૦૦/- તથા વાછરડા નંગ-૩૨ જે એકની કિ.રૂ.૧,૫૦૦/- લેખે કુલ કિ.રૂ.૪૮,૦૦૦/- તથા કુલ પશુઓ નંગ-૩૭ કુલ કિ.રૂ.૬૭,૦૦૦/- ના પશુઓને કતલ કરવાના ઇરાદે રાખી એક બીજાની મદદગારી કરતા પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૫)    વેજલપુર પો.સ્ટે. II ગુ..નં. ૧૫૬/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ ૨૦૧૧ ની ક.૫()(), () , તથા GP Act ૧૧૯, તથા IPC ૧૧૪, મુજબ તા.૨૦/૦૯/૨૦૧૪ ક:- ૦૭/૦૦ વાગ્‍યે મોજે ચલાલી જવાના ત્રણ રસ્‍તા પાસે બે અજાણ્‍યા મુસ્‍લીમ જેવા માણસોએ ગાય, બળદ, વાછરડા જેવા મુંગા પશુઓને ક્રુર રીતે ટુંકા દોરડા વડે કતલ કરવાના ઇરાદે એકબીજાના ગળામાં તથા પગોમાં બાંધી રાખેલ જેમાં બળદ નંગ-૭, કિ.રૂ. ૨૧,૦૦૦/- તથા વાછરડા નંગ-૩, કિ.રૂ. ૪,૫૦૦/- તથા ગાય નંગ-૧, કિ.રૂ. ૩,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨૮,૫૦૦/- ના પશુઓને બાંધી રાખી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૬)    ગોધરા તાલુકા  પો.સ્ટે. II ગુ.ર.નં. ૧૭૬/૧૪ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ ની કલમ ૫,,,૯ તથા પ્રાણીકુરતા નિવારણ ૧૯૬૦ અધિ.ની કલમ ૩૮ (૩) તથા  જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબ તા.૨૦/૦૯/૨૦૧૪ ક.૧૩/૫૦  થી ૧૪/૨૦ વાગ્યા દરમ્યાન મોજે અછાલા ચેક પોસ્ટ પાસે રોઙ ઉપર આરોપી  (૧) ભારતભાઇ ગોવિદભાઇ હરીજન (ર) સોમાભાઇ ભુરાભાઇ હરીજન રહે.છારીયા તા.ગોધરા નાઓએ એકબીજાની મદદગારીથી એક લાલ કલરની ગાય કિ.રૂ.૧૫૦૦/- તથા એક કાળા કલરનો વાછરડો મળી કુલ રૂ.૨૫૦૦/- ના  કલતખાને લઇ જતાં આરોપીનં-૧ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭)    કાલોલ પો.સ્ટે. સે.ગુ..નં.૧૭૭/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિ.૨૦૧૧ ની ક. ૫() (ક) () () () તથા જી.પી.એક્ટ કલમ ૧૧૯ તથા ઇ.પી.કો.કલમ ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ તા.૨૧/૦૯/૧૪ ક.૨૨/૩૦ મોજે બોરૂ ગામે નર્મદા કેનાલ ઉપર આરોપીઓ  (૧) પ્રદિપસિહ નરવતસિહ ચૌહાણ રહે.જરોદ તા.વાઘોડીયા જી.વડોદરા (ર) દશરથભાઇ રાયભણભાઇ ચુનારા રહે.કુજરાવ તા.જી.આણંદ (૩) નાગજીભાઇ દેવજીભાઇ વાઘરી રહે.ધનતેજ તા.સાવલી જી.વડોદરા (૪) વિક્રમભાઇ રયજીભાઇ વાઘરી રહે.મોટીપીગળી તા.કાલોલઆ કામના આરોપીઓએ આરોપી નં.૨ ના પાડા આરોપી નં.૧ ના ટેમ્પામા ભરી આરોપી નં.૩, ૪ નાએ મદદગારી કરી ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ જતાં ટેમ્પામા ખીચોખીચ અને ત્રાસદાયક રીતે ટુકા દોરડાથી પાડા બાંધી પાણી તથા ઘાસચારાની સગવડતા નહી રાખી પાડા નંગ-૯ કિ.રૂ.૪૫,૦૦૦/- તથા ટેમ્પા નં.GJ 6 ZZ 9447 ની કિંમત રૂ.,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.,૪૫,૦૦૦/- નો મુદ્દામાલ સાથે ચારેય આરોપીઓએ વગર પાસ પરમીટે ટેમ્પામાં ઘાંસ ચારો કે પાણીની સગવડ નહી રાખી ટુંકા દોરડાથી મુસ્કેટાટ બાંધી પાડા કતલખાને લઇ જવાના ઇરાદે લઇ જતાં પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ ધ્‍વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૮)    વેજલપુર પો.સ્ટે. સે.ગુ..નં.૧૬૦/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિ.૨૦૧૧ ની કલમ ૫,, (ક) (૧) (ર) (૩) (૧૦) તથા પશુ તરફ ધાતકી વર્તન અટકાવવાનો એક્ટ ૧૯૬૯ની ક.૧૧(ઇ) (એલ)(ડી) તથા જી.પી.એ.ક.૧૧૯ મુજબ તા.૨૧/૦૯/૧૪ ક.૧૩/૦૦ મોજે ધુસર રોડ તરફ થી વેજલપુર રોડ તરફ આઇશર ટેમ્પા નં.જીજે ૧૭ ઝેડ ૩૫૧૦ નો ચાલક ટેમ્‍પા માં ભેસો નંગ-૧૦ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ટુંકા દોરડા વડે નિર્દયીપણે દયાજનક રીતે ખીચો ખીચ હલન ચલન ન કરી શકે તે રીતે દોરડાથી બાંધી ટેમ્પામાં કોઇ ધાસચારો કે પાણીની સગવડ નહી કરી કતલખાને લઇ જવાના ઇરાદે ભરી આઇશરની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સ્થળ ઉપર મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૯)    કાલોલ પો.સ્‍ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૨/૨૦૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૬(ખ) (૧)4 (૨)4 (૩)4 ૮(૪) તથા ઇ.પી.કો.ક.૨૯૫(ક)4 ૪૨૯, ૧૧૪ મુજબ તા.૧૮/૯/૧૪ ના ક.૦૭/૩૦ વાગ્યે મોજે કાલોલ લાલ દરવાજા નજીક હાઇવે રોડ ઉપર આરોપી આઇશર ટેમ્પાનં. જી.જે ૨૩ વી ૨૦૦૨નો ડ્રાઇવર ફરીદોશ કાસમ કઠડી રહે. રોયલ હોટલની બાજુમા ઘાસના ગોડાઉનની પાછળ ગોધરા (ર) ઝુનેદ સુલેમાન સુરતી રહે. સાતપુલ સોસાયટી ગોધરા (૩) ફીરદોશ સુલેમાન શેખ રહે. ગોદ્રા કોર્ટની બાજુમા ગોધરા (૪) આઇશર ટેમ્પા નં જી.જે ૧૮ યુ ૭૩૪૬ નો ડ્રાઇવર મહમદભાઇ (૫) સઉદ હાજી અબ્દુલ કરીમ બદામ રહે.ગોધરા (૬) ઇમરાન જર્દા રહે.ગોધરા (૭) આઇશર ટેમ્પા નં જી.જે ૧૮ યુ ૭૩૪૬ નો માલીક અકરમ શોકત પોસ્તી રહે.મેંદા પ્લોટ ગોધરા (૮) આઇશર ટેમ્પાનં. જી.જે ૨૩ વી ૨૦૦૨ નો માલીક સુલેમાન કરીમ બદામ રહે. ગોધરા નાઓએ એકબીજાની મદદગારીથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુર્ભાય તે રીતે ગૌવંશની કતલ કરી હાડકા સાથેના ગૌવંશ માંસનો વેપાર કરવા સારૂ આરોપી નં.૫ નાએ આરોપી નં.૭, ૮ ની માલીકીના આઇશર ટેમ્પા નં.જીજે ૨૩વી ૨૦૦૨ મા ૪૦૦૦ કિલો તથા આઇશર ટેમ્પા નં.જીજે ૧૮ યુ ૭૩૪૬ મા ૮૦૦૦ કિલો મળી કૂલ ૧૨૦૦૦ કિલો ગૌવંશનુ માંસ (મટન) કૂલ કિ.રૂ.૬,૦૦,૦૦૦/-નુ ભરાવી બોમ્બે પહોંચતુ કરવા આરોપી નં.૧ થી ૪ ને આરોપી નં.૫, ૬ નાઓએ સોપતાં આરોપી નં.૧ થી ૪ ના આઇશર ટેમ્પા લઇ બોમ્બે જતાં દરમ્યાન કાલોલ નાગરીકોને જાણ થતાં આઇશર ટેમ્પા ઉભા રખાવતાં દરમ્યાન આરોપી નં.૪ નો નાસી જઇ તથા આરોપી નં.૧ થી ૩ ના મળી આવતાં આરોપી નં.૧ ની અંગ ઝડતીમાથી રોકડ રૂ.૫,૫૦૦/- તેમજ ત્રણેય આરોપીઓની અંગ ઝડતી માથી મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧,૫૦૦/- તેમજ બન્ને આઇશર ટેમ્પાની કિ.રૂ.૧૪,૦૦,૦૦૦/- તથા સદર બંન્ને આઇશર ઉપર ઢાંકેલ તાડપત્રી નંગ-૨ કિ.રૂ ૧,૦૦૦/- તથા દોરડા નંગ- ૨ કિ.રૂ.,૦૦/- મળી કૂલ રૂ.૨૦,૦૮,૫૦૦/- ના મુદામાલ સાથે આરોપી નં.૧ થી ૩ના મળી આવી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૧૦)   શહેરા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૬૯/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ સુધારા અધિનિયમ-ર૦૧૧ ની ક.૫(૧) તથા પશુ પ્રત્‍યે ઘાતકીપણુ અટકાવવાની ૧૯૬૦ ની ક.૧૧ ડી, ઇ, એફ, એચ. તથા ઇ.પી.કો.ક. ૨૭૯ મુજબના કામે આરોપીએ પોતાના કબજાની ટ્રક નં.જીજે-૯ વાય-૧૦૬૦ માં ભેંસો નંગ-૧૩, પાડી નંગ-૪ તથા પાડો નંગ-૧ મળી કુલ-૧૮ પશુઓ કિ.રૂ.૨,૩૨,૦૦૦/- ને ક્રુર રીતે પગે તથા મોઢાના ભાગે બાંધી ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી કતલખાને લઇ જતા પોલીસને જોઇ પોતાની ટ્રક પુરઝડપે ભગાવી ટ્રક મુકી નાશી જતા ટ્રક ની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૯,૩૨,૦૦૦/- નો મુધ્‍દામાલ પો.સ.ઇ. શહેરા ધ્‍વારા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

        (૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

        (ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

        (૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 25-09-2014