હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૨/૦૯/૨૦૧૪ થી તા.૨૮/૦૯/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧)     વેજલપુર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૦૯/૧૪ ઇ.પી.કો. ક.૩૯૪ મુજબના ગુનાના કામે  તા.૧૬/૦૯/૨૦૧૪ના રોજ દિશા માઇક્રો ફાઇનાન્‍સ કંપની ગોધરા ખાતે નોકરી કરતાં દિનેશભાઇ બળવંતભાઇ બારીઆ રહે.ચોર બારીઆ તા.ધાનપુર જી.દાહોદ નાઓ તેઓની મોટર સાયકલ નં.જી.જે.૨૦ જે.૮૪૪૬ ઉપર દિશા માઇક્રો ફાઇનાન્‍સ કંપનીના હપ્‍તાના નાણા ઉઘરાવવા માટે ગોધરાથી નિકળી મોકળ ગામે તથા બોડીદ્રા તથા ભાદ્રોલી ગામે ફાઇનાન્‍સ કંપીના હપ્‍તાના નાણા ઉઘરાવી રોકડા રૂ.૭૬,૭૬૦/- તથા એક દિશા કંપનીનું પ્રિન્‍ટર કિ.રૂ.૨૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/- તથા દીશા કંપનીની રીસીપ બુક મળી કુલ રૂ.૭૯૭૬૦/- મત્તાની લુંટ મોજે દુધવા ગામે રોડ ઉપર એક કાળા કલરના પ્‍લસ મોટર સાયકલ પર બે માણસો આવી ફરીયાદીને આંખોમાં મરચાની ભુકી નાંખી ફરીયાદી મોટર સાયકલ સાથે પડી જતાં બગલ થેલામાં મુકેલ ઉપરોક્ત રોકડા રૂપિયા તથા પ્રિન્‍ટરની લુંટ કરી નાસી ગયેલ જે સબંધે વેજલપુર પો.સ્‍ટે.માં લુંટનો ગુનો દાખલ કરવામાં આવેલ.

                આ ગુનાના કામે ફરીયાદી દિનેશભાઇ બળવંતભાઇ બારીઆ રહે.ચોર બારીઆ તા.ધાનપુર જી.દાહોદ તથા તેના સહ કર્મચારી ધર્મેન્‍દ્રસિંહ નટવરસિંહ બારીઆ રહે.રામપુર કશનપુર તા.મોરવા(હ) નાઓની ઘનિષ્‍ઠ પુછપરછ કરતાં આ બન્‍ને ઇસમોને તેઓની લોન ઉપર ગાડી લીધેલ હોય તથા પૈસાનું દેવુ થયેલુ હોય અને પૈસાની ખાસ જરૂર હોવાથી આ બન્‍ને ભેગા મળી ફાઇનાન્‍સ કંપનીના નાણાનો લુટનો પ્‍લાન બનાવેલો અને આ ખોટી અને ઉપજાવી કાઢેલી લુંટ અંગેની ખોટી ફરીયાદ વેજલપુર પોલીસ સ્‍ટેશનમાં આપેલી. આ લુંટમાં ગયેલ રોકડ રૂ.૭૬,૭૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ રૂ.૫૦૦/- તથા ફાઇનાન્‍સ કંપનીની રીસીપો કિ.રૂ.૦૦/- રીકવર કરવામાં આવેલ છે. અને આ લુટની ફરીયાદ ખોટી આપેલાની હકિકત તપાસમાં જણાઇ આવેલ છે.

ઉપરોક્ત બન્‍ને ઇસમોની પુછપરછ દરમ્‍યાન ડીસ્‍કવર મોટર સાયકલ આધાર પુરાવા વગરની કબજે કરી આ મો.સા. સબંધે ઘનિષ્‍ટ પુછપરછ કરતાં આ બન્‍ને ઇસમોએ ભેગા મળી ગોધરા શહેરમાં આવેલ સાંપા રોડ ઉપરની ગોવિંદી ફળીયામાંથી આ મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત કરેલ જે  અંગે ગોધરા ટાઉન એ ડીવિ. પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૮૨/૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો ડીટેક કરવામાં આવેલ છે. આ ગુનાના કામે ડીસ્‍કવર મો.સા. કિ.રૂ.૨૫૦૦૦/- રીકવર કરવામાં આવે છે.

(ર)      ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૩)      વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૨/૦૯/૨૦૧૪ થી તા.૨૮/૦૯/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૫૧૪ એન.સી. ફરીયાદ,  ૪૫ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૬૬,૮૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

v    તા.૨૨/૦૯/૨૦૧૪ થી તા.૨૮/૦૯/૨૦૧૪ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

(૧)    ગોધરા તાલુકા પો.સ્‍ટે.જાણવાજોગ નં.૪૪/૧૪ ના કામે તા.૧૨/૯/૧૪ ના રોજ ગુમથનાર   જયદીપ લક્ષમણસિંહ ગોહીલ ઉ.વ.ર૧ રહે.પનોરમા ચોકડી ગણેશ નગર જી.આઇ.ડી.સી.       હાલોલ નાનો  તા.૨૬/૯/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને      સોંપવામાં આવેલ છે. 

(૨)    પાવાગઢ પો.સ્‍ટે.જાણવાજોગ નં.૧૧/૧૪ ના કામે તા.૧૯/૯/૧૪ ના રોજ ગુમથનાર            ગોવિંદભાઇ મકાભાઇ બારીયા ઉવ.૩૫ રહે.ધારા પટેલફળીયું તા.હલોલ નાનો     તા.૨૬/૯/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે. 

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  પ્રોહિબિશનના શોધી કાઢેલ કેસો

(૧)      ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૦૮/૧૪ પ્રોહિ એક્ટ કલમ ૬૬ બી, ૬૫ એ ઇ, ૧૧૬ બી મુજબ  ભરતસિંહ  ઉર્ફે  ભુરીયો  કિશોરસિંહ  સોલંકી  રહે મોર્યો  સોલંકી  ફળીયું તા. ગોધરા પ્રોહી  પ્રતિબંધક એરીયામાં  વગર પાસ  પરમીટે પોતાના કબજાના ભોગવટાના મકાનમાં પરપ્રાંતિય  વિદેશી દારૂ કેસ ગ્રેઇન  વ્હીસ્કીના ૧૮૦ મીલીના કવાટરીયાની પેટીઓ  નંગ- ૩૩ માં કવાટરીયા નંગ- ૧૫૮૪ કિ.રૂ. ૭૯,૨૦૦/- નો રાખી  પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

 

v    પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી

(૧)    ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન સે.ગુ..નં.૧૮૫/૨૦૧૪ ગુજરાત પશું સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૬ખ, (), (), (),() તથા ઇપીકો ક.૨૯૫, ૪૨૯, ૧૧૪ મુજબ તા.૨૨//૧૪ ના ક.૨/૦૦ મોજે. નવી રોજ હોટલ પાછળ જુની કેફસુલ ફેકટરી પાસે આરોપીઓ  () એલપી ટ્રક નંબર GJ-9-Y-7899 () ટાટા ટેમ્પો નંબર. GJ-2-T-9632 () આઇસર ટેમ્પો નંબર GJ-6-VV-9791 () ટાટા ઇન્ડીકા નંબર GJ-1-HC-2833 () હીરો મો સા. ૯૭૯૧ના ચાલકો તથા માલીકો અને તપાસમાં નિકળે તે આરોપીઓએ ગૌવંશનુ કતલ કરી તેમાંથી હાડકા સાથેનું માસ વેપાર કરવા સારૂ  () એલ.પી ટ્રક નંબર GJ-9-Y-7899માં બરફની પાટો વચ્ચે  () ટાટા ટેમ્પો નંબર. GJ-2-T-9632 () આઇસર ટેમ્પો નંબર GJ-6-VV-9791  () ટાટા ઇન્ડીકા નંબર GJ-1-HC-2833 માં પ્લાસ્ટીક પાથરી ગૌમાસ પેક કરી હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય તેવુ કુત્ કરી માસની હેરાફેરી કરવા માટે મદદગારી કરી ૧૭,૬૧૫ કિ.ગ્રા. જેટલું ગૌમાસ મળી આવેલ હોય જે એક કિ.ગ્રા.ની કિ.રૂ.૫૦/- લેખે ગૌમાસની કિ.રૂ.,૮૦,૭૫૦ ગણી શકાય તેમજ () એલપી ટ્રક કિ.રૂ.,૦૦,૦૦૦/ () ટાટા ટેમ્પો કિ.રૂ.,૦૦,૦૦૦/ () આઇસર ટેમ્પો  કિ.રૂ.,૦૦,૦૦૦/ () ટાટા ઇન્ડીકા કિ.રૂ.૭૫,૦૦૦/ () હીરો મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/ તથા ત્રણ પ્લાસ્ટીકની કિ.રૂ.૦૦ નો મુધ્દામાલ મળી કુલ કિ.રૂ.૨૨,૮૦,૭૫૦/- નો મુધ્દામાલ મળી આવી પોલીસ ની રેઇડ દરમ્યાન સ્થળ ઉપર વાહનો તથા વાહનોમાં ભરેલ માંસ મુકી નાસી જતા પો.ઇન્‍સ. ગો.ટા. બી ડીવીઝન ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર)    વેજલપુર પોલીસ સ્‍ટેશન I ગુ.ર.નં.૧૧૩/૨૦૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૫,, ૬ ક, (૧) (૨) (૩), ૧૦, તથા પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવાનો એક્ટ ૨૦૧૧ ની ક.૧૧(ઇ) (એલ) (ડી), તથા IPC ક.૪૨૯, ૧૧૪, તથા GP Act ૧૧૯, મુજબ તા.૨૨/૦૯/૨૦૧૪ ક.૨૦/૦૦ વાગ્યે મોજે વેજલપુર-ઘુસર રોડ ઉપર આઇસર ટેમ્પા નં. GJ-20-T-5885 નો ચાલક ડ્રાઇવર, ક્લીનર, તથા આઇશર ટેમ્પાના માલીક જેઓના નામ, ઠામ મળેલ નથી તે પોતાના કબજાના આઇશર ટેમ્પામાં ગાયો નંગ-૧૩, કિ.રૂ.૬૫,૦૦૦/- તથા બળદ નંગ-૫, કિ.રૂ. ૩૦,૦૦૦/- તથા વાછરડી સફેદ કલરની નંગ-૨, કિ.રૂ. ૪,૦૦૦/-  જેની કુલ કિ.રૂ.૯૯,૦૦૦/- ની તથા આઇશર ટેમ્પા ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી  કુલ કિ.રૂ. ૩,૯૯,૦૦૦/- નો જે પશુઓને ટુંકા દોરડા વડે ગળામાં તેમજ પગોએ નિર્દયીપણે દયાજનક રીતે ખીચોખીચ હલન ચલન ન કરી શકે તે રીતે દોરડા થી બાંધી આઇશરમાં કોઇ ઘાસ ચારો કે પાણીની સગવડ નહિ રાખી કતલ કરવાના ઇરાદે ભરી લઇ જતા પોલીસની ચેકીંગ દરમ્‍યાન આઇશર ટેમ્પો સ્થળ ઉપર મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    ગોધરા તાલુકા પો.સ્ટે. સે. ગુ.ર.નં.૧૭૮/૨૦૧૪ ગુજરાત  પશું સંરક્ષણ અધિ નિયમ– ૨૦૧૧ ની ક.પ(ક), (ખ), ૬(ક), ૮ તથા જી.પી એકટ ક.૧૧૯ મુજબ તા.૨૬/૦૯/૨૦૧૪ ક:૧૫/૧૫ વાગ્‍યે મોજે.લક્ષ્મણપુરા ગામે આરોપીઓ યુસુફભાઇ તથા જૈનુલભાઇ  જેઓના પુરા નામઠામની ખબર નથી તેઓએ કોઇ વાહન મારફતે પશુઓને પોતાના  કબ્જા ભોગવટાવાળા  ખેતરમાં  જુવારના પાકને  વચ્ચેના ભાગે કટીંગ કરી કોઇને દેખાય નહી તે  રીતે પશુઓ નંગ-૧૩ તથા બળદ નંગ-૧  મળી કુલ-૧૪ પશુઓ મળી કુલ કિ.રૂ.૪૨,૦૦૦/- ના પશુઓના પગ બાંધી સદર પશુઓને  કોઇ ધાસ-ચારો કે પાણીની સગવડ નહી રાખી દયનિય હાલતમાં  બાંધી રાખતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)    મોરવા(હ) પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૮૮/૧૪ પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ ની ક.૫,, ૮ તથા પશુ પ્રત્યે ઘાતકીપણા અધિનિયમ  ૧૯૬૦ની ક.૧૧(૧), ડી. ઇ. એફ તથા ગુજરાત રાજય પશુ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૬(ક) મુજબ. તા.૨૮/૦૯/૧૪ ના ક.૧૪/૦૦ ના સુમારે મોજે ડાંગરીયા ગામે ચોકડી પાસે આ કામના આરોપીએ પોતાના કબજાની આઇસર ગાડી નં.જી.જે.૩.વાય. ૯૨૫૨ માં વાછરડાઓને  ગળાના ભાગે  ક્રુર રીતે હલનચલન કરી ન શકે તે રીતે બાંધી સદર વાહનમાં ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી  વાછરડા નંગ- ૬ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા આઇસર ગાડીની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૧૫,૦૦૦/- ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે પો.સ.ઇ. મોરવા ધ્‍વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૫)    ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૭૯/૧૪ ગુજરાત રાજય પશુ સંરક્ષણ અધિની ક. ૫,, ૬(ક),,,, ૧૦, ૧૧ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબ તા.૨૮/૦૯/૧૪ ના ક.૮/૩૦  વાગે મોજે ભેખડીયા  ગામે આ કામના આરોપીઓએ પોતાના  કબજાના ટાટા ટેમ્પો જી.જે- ૨ ટી ૬૦૮ માં પશુઓ નંગ- ૧૯ કિ.રૂ. ૪૧,૦૦૦/- ના મોઢા તથા પગે કુરતા પુર્વક બાંધી કતલ  ખાતે લઇ જતા પોલીસને જોઇ ટેમ્પો મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા ધ્‍વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. 

 

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

 

પંચમહાલ ગોધરા
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 01-10-2014