હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૯/૦૯/૨૦૧૪ થી તા.૦૫/૧૦/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧) ગોધરા શહેર બી ડીવિ. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૦/૧૪ ઇ.પી.કો. ક.૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી અબ્દુલ રઉફ ઉર્ફે.મુસો લાધેડો અબ્દુલરહીમ સમોલ રહે.જહરપુરા શાક માર્કેટ રામાપીર મંદીરની બાજુમાં  ગોધરા નાને તા.૨/૧૦/૨૦૧૪ ના  ક.૧૩/૧૫ વાગે સી.આર.પી.સી.૪૧(૧)આઇ. મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક  કરી ગોધરા શહેર બી ડીવિ. પો.સ્ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.

(૨)    ગોધરા શહેર બી ડીવિ. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૦/૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી અક્રમ યામીન સૈયા રહે.મેદા પ્લોટ ગોધરા નાને તા.૨/૧૦/૨૦૧૪ના  ક.૧૩/૩૦ વાગે સી.આર.પી.સી.૪૧(૧)આઇ. મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી  ગોધરા શહેર બી ડીવિ. પો.સ્ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.

(૩)    ગોધરા શહેર બી ડીવિ. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૦/૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી સીકંદર હુસેન જર્દા રહે.મેદા પ્લોટ વેજલપુર રોડ, અબુબક્કર મસ્જીદ પાસે ગોધરા નાને તા.૨/૧૦/૨૦૧૪ના ક.૧૩/૪૫ વાગે સી.આર.પી.સી.૪૧(૧)આઇ. મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી ગોધરા શહેર બી ડીવિ. પો.સ્ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.

(૪) જીલ્લા મેજી.શ્રી. પંચમહાલ ગોધરા નાઓના હુકમ ક્રમાંકઃનંબર/એમ.એ.જી/ પાસા/૯૩/૧૪ તા.૨૪/૯/૨૦૧૪ આધારે શ્રી. મોબીન તૈયબ હયાત રહે.ગોન્દ્રા નદીપાર ગોધરા જી.પંચમહાલ નાને પાસા ધારા-૧૯૮૫ની કલમ ૩(ર) હેઠળ અટકાયત હુકમની બજવણી કરવા આવતાં એલ.સી.બી. પોલીસ ધ્‍વારા સદરહુ અટકાયતી તપાસ કરતાં તા.૦૧/૧૦/૨૦૧૪ના રોજ મળી આવતાં તેને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે સુપ્રત કરવા આગળની કાર્યવાહી કરવા સારૂ ગોધરા શહેર બી. ડીવી. પો.સ્ટે. માં મોકલી આપી સદર અટકાયતીને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

(૫) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૨/૧૪ ઇ.પી.કો.ક.૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબના ગુનાના આરોપી યુસુફ ઇશાક સલીમ જાતે લોખંડવાલા રહે.વ્‍હોરવાડ ગોધરા નાને તા.૨/૧૦/૧૪ ના ક.૧૯/૦૦ વાગે (ર) મહંમદ બાકીરભાઇ હાલોલ વાલા રહે.વ્‍હોરવાડ ગોધરા (૩) મુનીરાબેન D/O અબ્‍બાસ વાલી કરીમવાલા રહે.વ્‍હોરવાડ ગોધર નાને તા.૫/૧૦/૧૪ ના ક.૧૨/૪૫ વાગે પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા અટક કરવામા આવેલ છે.

(૬) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૭) વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૯/૦૯/૨૦૧૪ થી તા.૦૫/૧૦/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૩૯૫ એન.સી. ફરીયાદ,  ૫૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૩૫,૪૨૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

v    તા.૨૯/૦૯/૨૦૧૪ થી તા.૦૫/૧૦/૨૦૧૪ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

(૧)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.જાણવાજોગ નં.૧૮/૧૪ ના કામે તા.૧૪/૭/૧૪ ના રોજ ગુમથનાર પુંજાબેન D/O અશોકભાઇ સમરતલાલ શાહ ઉ.વ.ર૫ રહે.પટેલવાડા ગોધરા    નાની તા.૫/૧૦/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને        સોંપવામાં      આવેલ છે. 

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  પ્રોહિબિશનના શોધી કાઢેલ કેસો

(૧)      કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ..નં.૨૫૧/૨૦૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, મુજબ તા.૩૦/૯/૧૪ ક.૩/૧૫ વાગ્યે આરોપી કેતનભાઇ સોમાભાઇ પરમાર રહે.નાવરીયા તા હાલોલ નાએ પ્રોહિ પ્રતિબંધક એરીયામા પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમા પરપ્રાંતીય ઇગ્‍લીંશ દારુની બોટલો નંગ-૧૪૪ કિ.રૂ.૨૮,૮૦૦/ નો મુદામાલ મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.  

(ર)      શહેરા  પો.સ્ટે. પ્રોહી ગુ..નં.૩૫૮/૨૦૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૧)બી, મુજબ તા.૫/૧૦/૧૪ ક.૦૦/૩૦ વાગ્યે આરોપી જનકભાઇ ઉર્ફે પીન્ટુભાઇ કાભસિંહ પગી રહે. મગલીયાણા ગોપી તા.શહેરા. નાએ પ્રોહિ પ્રતિબંધક એરીયામા પોતાના કબજા ભોગવટાના મકાઇના ખેતરમાં બીયરની પેટીઓ નંગ- ૨૨ બીયરની કાચની બોટલો ૬૫૦ એમ.એલ.ની નંગ- ૨૬૪ કિ.રૂ. ૨૬૪૦૦/- નો મુદામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે  કરી પો.ઇન્‍સ એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  જુગારના શોધી કાઢેલ કેસો

(૧)      ગોધરા ટાઉન એ. ડીવિઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૮૫/૧૪ જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ  ના કામે આરોપી ચમન ઉર્ફે.અમન મુલચંદ કલવાણી રહે.બહારપુરા ગોધરા તથા બીજા ૨૨ આરોપીઓ તા.૨૯/૦૯/૨૦૧૪ ક.૧૫/૩૦ વાગે મોજે. ગોધરા, બહારપુરા, સીવીલ હોસ્‍પિટલ સામે આરોપી ચમન ઉર્ફે.અમન મુલચંદ કલવાણી રહે.બહારપુરા ગોધરા નાએ પોતાના આર્થિક લાભ મેળવવાના હેતુસર પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ભેગા કરી ગંજીપાના પત્તા પૈસા વડે હાર-જીતનો જુગાર રમી રમાડતા ત્‍હોમતદાર નં.૨ થી ૨૨ ઇસમો રેઇડ દરમ્‍યાન જુગાર રમતા પકડાઇ ગયેલ તેઓની અંગ ઝડતી માંથી રોકડા રૂ.૩૮,૨૩૦/- તથા દાવ ઉપરથી જુગારના વકરાના રોકડા રૂ.૧૦,૫૦૦/- તથા બે મો.સા કિ.રૂ.૭૫૦૦૦/- તથા જુગારના સાધનો તથા મોબાઇલ ફોન નં.૧૩ કિ.રૂ.૭,૦૦૦/- તથા ગંજી પાના પત્તા નંગ-૧૨૪ કિ.રૂ.૦૦/- એમ મળી કુલ રૂ.૧,૩૦,૭૩૦/- ના જુગાર સાથે પકડાઇ જતા આરોપી નં.૧ મુખ્‍ય આરોપી હોય જે પોલીસની રેઇડ જોઇ નાસી જતા પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v    પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી

(૧)    ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૮૮/૧૪ ગુજરાત પશુ સ્વ.ર.૨૦૧૧ ની ક. ૫ખ, ૬(ક) ૮ તથા જી.પી.એ.ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક.૧૧૪ મુજબ તા.૨૯/૦૯/૧૪ ક.૦૦/૦૫ વાગ્યે મોજે ગોધરા અમદાવાદ રોડ એપોલો ટાયરની દુકાર પાછળ મહંમદ મુસાના ધર પાસે આરોપી મો.સા.નં. જીજે ૧૭ એમ ૮૭૯૨નો ચાલક તથા તપાસમાં નીકળે તે નાઓએ  અમદાવાદ હાઇવે રોડ ઉપર એપોલો ટાયરની દુકાન પાછળ આવેલ મહંમદ હનીફ મુસા અબ્દુલ્લાના ધરની પાછળ આવેલ ખુલ્લા ખેતરમાંથી મુંગા પશુઓને કતલ કરવાના ઇરાદે એકબીજાના ગળામાં તથા પગોમાં ટુંકા દોરડાથી ક્રુરતા પૂર્વક બાંધી રાખી અમુક પશુઓને કોઇ કેફી પદાર્થ પીવડાવી નકામ કરેલ હાલતમાં મળી આવેલ જેમાં ગાય નંગ-૨૪ કિ.રૂ.૩,૬૦,૦૦૦/- તથા બળદ નંગ-૬ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા વાછરડા નંગ-૨૨ કિ.રૂ.૩૩,૦૦૦/- તથા વાછરડી નંગ-૭ કિ.રૂ.૧૦,૫૦૦/- મળી કુલ પશુઓ નંગ-૫૯ કિ.રૂ.૪,૩૩,૫૦૦/- તથા મો.સા.ની કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૪૩,૫૦૦/- નો મુદ્દામાલ  મો.સા. સાથે ખેતરમાં મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવ‍ીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)    હાલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં. ૧૭૪/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૨૭૯ તથા ગુજરાત રાજ્ય પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ ૨૦૧૧ની કલમ:૫,૬(ક)(૧)(૨)(૩),, ૧૦, ૧૧ તથા પશુ પ્રત્યે ઘાતકી પણુ અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ ની કલમ:૧૧ D, E, L, H તથા એમ.વી.એક્ટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ તા.૨૯/૯/૧૪ ના ક.૨૩/૦૦ ના સુમારે. મોજે:ખડકી ટોલનાકા થી હાલોલ રેકડી નાળા સુધી આરોપી (૧) મંહમંદ હૈદર અલીખાન શૌકત અલીખાન રહે:ગોવંડી શિવાજીનગર મુંબઇ તથા (૨) શારીક સરદાર શેખ રહે:કલ્યાણ મુંબઇ નાઓએ પોતાના કબજાનો આઇશર ટેમ્પો નં.GJ 17 TT 4277 માં બળદો નંગ-૨૩ આઇશર ટેમ્પાના ડાલામાં ખીચોખીચ ત્રાસદાયક રીતે ભરી પાણી ઘાસચારો ની સગવડ નહી કરી ફરીયાદી તથા ગૌરક્ષક સમિતીના સભ્યો ખડકી ટોલનાકા પાસે ઉભી રાખવા ઇશારો કરતાં ટેમ્પા ચાલકે પોતાના કબજાનો ટેમ્પો પુર ઝડપે હંકારી હાલોલ રેકડી નાળા પાસે આવતાં પોતાના કબજાનો ટેમ્પો મુકી બળદો નંગ-૨૩ કિં.રૂ.૬૯,૦૦૦/- તથા આઇશર ટેમ્પની કિં.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૧૯,૦૦૦/- નો મુદ્દામાલ મુકી નાસી જતા પો.ઇન્‍સ. હાલોલ નાઓએ ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૩)    ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૮૯/૨૦૧૪ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ની ક.પ,ક, ૬ક, ૮ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો. ક.૧૧૪ મુજબ તા.૪/૧૦/૨૦૧૪ ના ક.૧૬/૪૦ મોજે વાંસાપુર ગામની સિમમા રોડ ઉપર આ કામના આરોપીઓ (૧) રામસિહ નંગુભાઇ ભુરીયા હાલ રહે.સિદીક બાંડીના કુવા ઉપર ગોધરા (ર) મહંમદ બાંડી રહે.સીંગલ ફળીયા ગોધરા નં.ર વોન્ટેડ નાઓએ વાછરડી નંગ-૨ કિ.રૂ.૬૦૦૦/- તથા મોટી બે કાળા કલરની ગાય નંગ-ર જેની કિ.રૂ.૮૦૦૦/- ની ગણી કુલ કિ.રૂ.૧૪૦૦૦/- મુંગા પશુઓને કતલ કરવાના ઇરાદે એક બીજાના ગળામાં ટુકા ટુકા દોરડાથી કુરતા પુર્વક બાધી લઇ જઇ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૪)    ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર. નં.૧૮૨/૨૦૧૪  ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ – ૨૦૧૧ ની ક. પ(ક), (ખ) (ઘ), ૬(ક), ૮ તથા જી.પી.એકટ ૧૯૯ મુજબ તા.૪/૧૦/૧૪ ના ક.૧૫/૧૫ વાગે મોજે વણાકપુર ગામે આરોપી (૧) ઇરફાન યાકુબ ગુણીયા (ર) સઇદ દોલતી  બંન્ને રહે સાતપુલ ઓઢ ગોધરા નાઓએ કોઇ વાહન મારફતે પશુઓ લઇ આવી પશુઓના બંન્ને પગો બાધી રાખી  હાલી ચાલી શકે નહી અને ગળામા એક પછી એક પશુઓને એક રસ્સા વડે બાંધી કોઇ ઘાસ ચારો કે પાણીની સગવડ નહી રાખી દયનીય સ્થિતિમાં કુરતાપુર્વક બાંધી રાખી પોતાના કબજાના ભોગવટાવાળા ફાર્મમાં સદર પશુઓની દલાલી તરીકે આરોપી નં-૧ ને સોપી પોતાના નીલગીરી વાળા ફાર્મમાં ગાયો નંગ-૧૪, બળદ નંગ- ૪ વાછરડી નં- ૧૩ , વાછરડા નંગ- ૩૧ મળી કુલ રૂ. ૧,૩૩,૫૦૦/- તેમજ પકડાયેલ આરોપી નં-૧ ની અંગ ઝડતી તેમજ  કબજા હેઠળની મળી આવેલ મોબાઇલ નં-ર  તથા હીરો હોન્ડા પેશન પ્રો મોસા. જી.જે-૬ ડીઆર ૭૯૩૪ની કિ.રૂ.૨૨,૫૦૦/- મળી કુલ ૧,૫૬,૦૦૦/- નો મુધ્દામાલ  કબજે કરી  આરોપી  નં-૧  નાઓ પકડાઇ  જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.   

 (૫)   ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર. નં.૧૮૦/૨૦૧૪  પશુ  અધિનિયમ  ૨૦૧૧ ની કલમ૫,,,  તથા પ્રાણીકુરતા અધિનિયમની કલમ ૩૮(૩) તથા  જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબ તા.૪/૧૦/૨૦૧૪ ના કલાકઃ૧૦/૦૦ વાગે મોજે છારીયા  ગામે પુ.કી.મી- ૧૫  બીટ નં-૧(૧) ઇરફાન અજીત જાતે ગડા (ર) સોકત દાઉદ જાતે ટપ (૩) ફઇમ  ઇસ્માઇલ  ભટુક  તમામ રહે નાના મહોલ્લા  વેજલપુર તા. કાલોલ આ કામના આરોપીઓએ  પોતાના કબજાનું વાહન ટેમ્પો નં જી.જે- ૧૭ એકસ- ૭૦૧૭ માં ગે.કા. રીતે પશુઓ જેમાં વાછરડા નંગ-પ તથા બળદ નંગ-ર મળી કુલ- ૭ પશુઓ જેની કિ.રૂ. ૪૫,૦૦૦/- પુરાના ટેમ્પામાં ટુકા દોરડા વડે ક્રુરતા પુર્વકબાંધી ટેમ્પામાં પાણી તથા ઘાસચાર વગર કતલખાને લઇ જતાં આરોપી નં-૧,ર નાઓ પકડાઇ જઇ આરોપી નં-૩ નાશી જઇ ટેમ્પાની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન -૧ કિ.રૂ. ૧,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૪૬,૦૦૦/- સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.   

(૬)    ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પોલીસ સ્‍ટેશન સે.ગુ.ર. નં.૧૯૧/૨૦૧૪ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ની કલમઃપ,ક,ખ,૬ક,૮ મુજબ તા.૫/૧૦/૨૦૧૪ ના ક.૧૫/૦૦ મોજે ભામૈયા ગામે ઇન્દીરા આવાસના મકાનો પાછળ આરોપી સુલેમાન હાજી રહે.મુસ્લીમ વિસ્તાર નાઓએ ખેતરમાં કુલ-૩ સફેદ કલરની ગાયો કિ.રૂ.૧૫,૦૦૦/- ની ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહી રાખી પગો તથા  મોઢા ટુકા ટુકા દોરડાઓ વડે  બાંધી રાખી કતલ  કરવાના ઇરાદે રાખી પોલીસની રેઇડ દરમ્યાન મળી નહી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.  

(૭)    ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પોલીસ સ્‍ટેશન સે.ગુ.ર. નં.૧૯૨/૨૦૧૪ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ની કલમઃપ,ક,ખ,,૬ક,૮ તથા બી.પી.એકટ ૧૧૯ તથા ઇ.પી.કો કલમ ૧૧૪  મુજબ તા.૫/૧૦/૨૦૧૪ ના ક.૧૯/૪૫ વાગે મોજે ગેની હમીરપુર પાસે  આરોપી મો.સા.ન. જી.જે-૬ સીએન-૪૪૯૨ નો ચાલક તથા બીજો એક નાઓએ ગા, બાળદ, વાછરડા જેવા મુગા પશુઓને કતલ કરવાના ઇરાદે એક બીજાના ગળામાં  ટુકા ટુંકા દોરડાથી તેમજ પગ પણ ટુકા દોરડાથી કુરતાપુર્વક બાંધી રાખેલ ગાય નંગ-૭ જે એક ગાયની કિ.રૂ.૩૦૦૦/- લેખે કુલ રૂ.૨૧૦૦૦/- તથા બળદ નંગ-ર એક બળદની કિ.રૂ. ૫,૦૦૦/- લેખે રૂ. ૧૦૦૦૦/- તથા વાછરડા નંગ- ૩ જે એકની કિ.રૂ. ૧૫૦૦/- જેની કુલ કિ.રૂ.૪૫૦૦/- તથા વાછરડી નંગ-૪ એકની કિ.રૂ.૧૫૦૦/- જેની કુલ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ- ૧૬ પશુઓની કિ.રૂ. ૪૧,૫૦૦/- તેમજ મો.સા.ન. જી.જે- ૬ સીએન- ૪૪૯૨ ની કિ.રૂ. ૨૦,૦૦૦/- મળી કૂલ રૂ.૬૧,૫૦૦/- નો મુધ્દામાલ આરોપીઓએ કતલ કરવા સારૂ પશુઓને રાખી પોલીસને જોઇ નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

        (૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

        (ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

        (૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 07-10-2014