હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૩/૧૦/૨૦૧૪ થી તા.૧૯/૧૦/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧) હાલોલ પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૨૦/૧૪ તા.૧૫/૧૦/૧૪ ના સી.આર.પી.સી ક.૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે અનસ મુસા સમોલ ઉર્ફે અનસ લાઘેડો રહે.બેઠક મંદીર પાસે રક્ષણ રોડ ગોધરા નાઓને તા.૧૫/૧૦/૧૪ ના ક.૧૧/૩૦ વાગે અટક કરવામાં આવેલ અને સદર ઇસમના કબજા માંથી ફોરવ્‍હીલ ગાડીઓમાં વપરાતા કુલ-૩૪ રેડીએટરો કિ.રૂ.૧,૭૦,૦૦૦/- તથા ટાટા સુમો ગાડી જીજે-૧ એચ.બી.૭૭૫૨ નો લખેલ છે. તેમજ ચેચીસ ન;.418201AXZ901753 નો લખેલ છે. તે કિ.રૂ.૧,૦૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૨,૭૦,૦૦૦/- નો મુધ્‍દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે કરેલ છે. આ કામે તપાસ કરતા મહારાષ્‍ટ્ર રાજયના પુના જીલ્‍લાના નારણગાવ પોલીસ સ્‍ટેશન ફ.૨૯૫/૨૦૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુનો તા.૨૯/૯/૨૦૧૪ ના રોજ દાખલ થયેલ છે. જે રાજય બહારનો ગુનો એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(ર) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૩) વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૩/૧૦/૨૦૧૪ થી તા.૧૯/૧૦/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૮૩૧ એન.સી. ફરીયાદ,  ૧૫૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૭૯,૬૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  પ્રોહિબિશનના શોધી કાઢેલ કેસો

(૧)      મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં-૨૮૩/૧૪  પ્રોહી  ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબ. ના કામે તા.૧૪/૧૦/૧૪ ક.૦૧/૩૦ વાગ્યે મોજે.વંદેલી ગામે આરોપીઓ (૧) નરેશભાઇ પુજાભાઇ વડખીયા રહે.ખરોદા  તા.જી.દાહોદ (ર) નરેશભાઇ કલાભાઇ માવી રહે.ગલતોરા, તા.ઝાલોદ જી.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસપરમીટે પોતાના કબજાની મહીન્દ્રા મેકસ ગાડી નં.જી.જે.૧૮.એકસ.૧૮૯ માં પરપ્રાન્તીય ઇગ્લીશ બીયરની બોટલો નંગ- ૨૬૪ કિં.રૂ..૨૬,૪૦૦/- મહીન્દ્રા મેકસ ગાડી કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૨૬,૪૦૦/- ના મુદદામાલ સાથે આરોપી નં.૧ નાનો પકડાઇ  જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર)      મોરવા(હ) પો.સ્ટે. પ્રોહી .ગુ.ર.નં-૨૮૫/૧૪  પ્રોહી  ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૮૩ મુજબ. તા.૧૬/૧૦/૧૪ કલાક ૦૧/૪પ વાગ્યે મોજે ભાઠા ગામે  ભારતભાઇ સાલમભાઇ બારીયાના ખેતરમાં આરોપીઓ (૧) ભારતભાઇ સાલમભાઇ બારીયા રહે.ભાઠા ,તા.મોરવા(હ) (ર) મંગળભાઇ વાલમભાઇ બારીયા રહે.ખટવા ,તા.મોરવા(હ) નાઓએ એકબીજાની મદદગારી કરી કાવતરુ રચી પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા.રીતે પરપ્રાન્તીય બનાવટની કાચની બીયરની પેટીઓ નંગ- ૧૧૧ જેમાં બોટલો નંગ- ૧૩૩૨, કિં.રુ.૧,૩૩,૨૦૦/- નો મુદદામાલ રાખી પોલીસની રેઇડ જોઇ મુદદામાલ મુકી રાત્રીના અંધારામાં આરોપીઓ નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્‍વારા  કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

(૩)      કાલોલ પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં ૨૬૫/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી ૬૫એઇ ૧૧૬બી ૮૧ મુજબ તા ૧૭/૧૦/૨૦૧૪ કલાક ૧૮/૩૫ વાગ્‍યે મોજે અંબાલા  ગામે આરોપી (૧) કૌશીકભાઇ ધુળસિહ રાઠોડ (ર) સુરેશ ઉર્ફે કોલો પ્રભાતસિહ રાઠોડ બંન્ને અંબાલા તા કાલોલ નાઓએ એકબીજાની મદદગારીથી પ્રોહિ પ્રતિબંધક  એરીયામા પ્લાસ્ટીક ના હોલની પેટીઓ નંગ ૨૫ બોટલ નંગ ૩૦૦  કિ.રૂ ૬૦,૦૦૦/ નો મુદામાલ મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

v    પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી

(૧)    ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૯૯/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૬ખ, (૧), (ર), (૩), ૮(૪), ૧૦ તથા ઇ.પી.કો.ક.૧૧૪, ૨૯૫, ૪૨૯, ૪૨૭ મુજબના કામે આરોપી (૧) યુનુસ રમજાની આલમ રહે.ગેની પ્‍લોટ ગોધરા (ર) ઉમર ફારૂક જાડી રહે.ગેની પ્‍લોટ ગોધરા ટ્રક ડ્રાઇવર (૩) સઉદ હાજી બદામ રહે.ગેની પ્‍લોટ ગોધરા (૪) કરીમ હાજી બદામ રહે.ગેની પ્‍લોટ ગોધરા (૫) ટ્રકના માલીક હુસેન યામીન ઇશાક રહે.ઇદગાહ મહોલ્‍લા ગોધરા નાઓએ ગૌવંશનું કતલ કરી તેમાંથી હાડકા સાથેનું ચોખ્ખું માસ વેપાર કરવા સારુ ટ્રક નં.જીજે-૧૮ ટી-૦૭૪૬ માં પ્‍લાસ્‍ટીક પાથરી બરફની પાટો વચ્ચે ગોમાંસ પેક કરી ધાર્મિક લાગણી દુભાઇ તેવું કૃત્‍ય કરી માંસની હેરાફેરી કરવા માટે મદદગારી કરી બદામી લાલશ પડતું ટ્રકમા ગૌમાંસ ૭૬૧૦ કિ.ગ્રા જેટલું ગૌમાંસ મળી આવેલ હોય જેની કિ.રૂ..૩,૮૦,૫૦૦/-, ટ્રક કિ.રૂ.૭,૦૦,૦૦૦/-, મો.ફોન કિ.રૂ.૫૦૦/-,  રોકડ રૂ.૧૩૦/- તથા ટાટપતરી કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૮૧,૧૩૦/- ના મુધ્‍દામાલ સાથે આરોપી નં.૧ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૨)    કાલોલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૮૬/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), (ખ), ૬(ક), ૮ તથા જી.પી.એકટ ૧૧૯ તથા ઇ.પી.કો.ક.૧૧૪ મુજબના કામે આરોપી (૧) ઝહીરભાઇ હબીબભાઇ બેલીમ (ર) નજીર સમંદર શેખ બંને રહે.કાલોલ કસ્‍બા તા.કાલોલ નાઓએ મુંગા ઢોરો (બળદો) ને ગેરકાયદેસર રીતે ટુંકા દોરડાથી ગળાના ભાગો તથા પગોમાં એકબીજા બળદને ક્રુરતા પુર્વક બતલ કરવા સારૂ લઇ જવાના ઇરાદે પોલીસ તથા પંચોને જોઇ બળદો નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦૦/- નો મુધ્‍દામાલ સ્‍થળ ઉપર મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

        (૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

        (ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

        (૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 22-10-2014