તા.૨૦/૧૦/૨૦૧૪ થી તા.૨૬/૧૦/૨૦૧૪ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
(૧) મોરવા(હ) પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૧૩૪/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી પ્રવિણસિંહ કાભસિંહ પટેલ ઉ.વ.૩૫ રહે.સાજીવાવ તા.શહેરા નાને એલ.સી.બી. પોલીસ ધ્વારા તા.૨૬/૧૦/૨૦૧૪ ના ક.૧૩/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી મોરવા(હ) પો.સ્ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.
(ર) શહેરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૪૯/૧૩ ઇ.પી.કો.ક.૩૯૫ મુજબના કામે નાસતો ફરતો આરોપી નરવતસિંહ શિવસિંહ ચૌહાણ નાને તા.૨૬/૧૦/૧૪ ક.૨૧/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે. તથા શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૧૯૭/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે નાસતો ફરતો આરોપી ભયજીભાઇ અમરાભાઇ નાયક રહે.અણીયાદ તા.શહેરા નાને તા.૨૬/૧૦/૧૪ ક.૧૦/૩૦ વાગે શહેરા પોલીસ ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૩) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૪૩/૧૩ પ્રોહી એકટ ક. ૬૬બી, ૬૫ એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે આરોપી બાબુભાઇ ધીરાભાઇ પટેલ રહે.ભેખડીયા તા.ગોધરા નાને તા.૨૬/૧૦/૨૦૧૪ ના ક.૧૬/૧૫ વાગે પો.ઇન્સ. ગોધરા તાલુકા ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૪) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
(૩) વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૦/૧૦/૨૦૧૪ થી તા.૨૬/૧૦/૨૦૧૪ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૫૩૮ એન.સી. ફરીયાદ, ૧૦૭ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૪૬,૨૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
v કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
v પ્રોહિબિશનના શોધી કાઢેલ કેસો
(૧) વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૮૩/૧૪ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબ. ના કામે તા.૨૫/૧૦/૧૪ ક.૧૫/૦૦ વાગ્યે મોજે.નાંદરખા ચોકડી ઉપર આરોપી (૧) જગદીશભાઇ ગોરધનભાઇ પરમાર (ર) મહેશભાઇ ગીરવતસિંહ સોલંકી બંને રહે.ઉદલપુર નવીનગરી તા.સાવલી જી.વડોદરા (૩) નવલસિંહ ગોપીભાઇ રાઠવા રહે.ઝોઝ મંડલવા જી.છોટાઉદેપુર નાઓએ પોતાના કબજાની મહીન્દ્રા ઝાયલો કંપનીની ગાડીમાં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૩૧૨ કિ.રૂ.૩૬,૦૦૦/-, મહીન્દ્રા ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/-, તથા મો.ફોન નંગ-૩ કિ.રૂ.૨૦૦૦/- તથા અંગજડતીના કિ.રૂ.૧૨૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૩૯,૨૦૦/- ના મુધ્દામાલ સાથે આરોપી નં.૧, ર નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(વી.કે.નાયી)
I/C પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|