તા.૦૩/૧૧/૨૦૧૪ થી તા.૦૯/૧૧/૨૦૧૪ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
(૧) મોરવા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૭/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી રાજેશભાઇ ભાઇલાલભાઇ રાઠોડ રહે.કેનાલ રોડ ડેરોલ તા.કાલોલ નાને તા.૬/૧૧/૧૪ ના રોજ ક.૧૨/૧૫ વાગે પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી મોરવા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
(ર) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૩/૧૪ ઇ.પી.કો.ક. ૩૮૦ મુજબનો ગુનો અનડીટેકટ હોય જે ગુનો પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન નાઓ ધ્વારા ડીટેકટ કરી આરોપી યાસીન યુસુફ જર્દા રહે.મેદા પ્લોટ સીંગલફળીયા ગોધરા તથા આરોપી વસીમ મહંમદ હનીફ જાતે ભટુક રહે.મેદા પ્લોટ ગોધરા નાઓને તા.૩/૧૧/૧૪ ના ક.૧૭/૦૦ વાગે અટક કરી ચોરીમાં ગયેલ પુરેપુરો મુધ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.
(૩) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૫/૧૪ ઇ.પી.કો.ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૮૬, ૪૨૭, ૩૮૦, મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી (૧) મહંમદ ઇબ્રાહીમ સુખી રહે.મહંમદી મહોલ્લા ગોધરા તથા આરોપી સાજીદ અબ્દુલ રસીદ જાતે ગોદડ રહે.ઇદગાહ મહોલ્લા તા.ગોધરા નાઓને તા.૫/૧૧/૧૪ ના ક.૧૧/૩૦ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૪) શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૬૫/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૧)બી, ૮૧ મુજબના ગુનાના આરોપી બળવંતભાઇ રણછોડભાઇ પટે.લીયા રહે.જેથરીબોર નાને તા.૮/૧૧/૧૪ ના ક.૪/૦૦ વાગે પો.સ.ઇ. શહેરા ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૫) મોરવા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૩૦/૧૪ ઇ.પી.કો.ક. ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી (૧) રમેશભાઇ વજાભાઇ રાવળ (ર) મુકેશભાઇ ઉર્ફે રયજીભાઇ વજાભાઇ રાવળ બંને રહે.ભાઠા તા.મોરવા નાઓને તા.૩/૧૧/૧૪ ના ક.૭/૧૫ વાગે એલ.સી.બી. પોલીસ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી મોરવા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
(૬) ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૭૦/૧૪ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ , ૩૭૬ તથા પોસ્કો એકટ ક.૪, ૧૭ તથા એટ્રોસીટી એકટ ક.૩(ર) (૫), ૩ (૧)(૧૦) મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી રમેશભાઇ ગમાભાઇ હથોડ રહે.ખીલોડી હથોડ ફળીયું તા.ઘોઘંબા નાને તા.૮/૧૧/૧૪ ના ક.૧૧/૩૫ વાગે એલ.સી.બી. પોલીસ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
(૭) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
(૮) વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૩/૧૧/૨૦૧૪ થી તા.૦૯/૧૧/૨૦૧૪ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૭૨૪૦ એન.સી. ફરીયાદ, ૧૪૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૫,૩૪,૧૭૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
(રાઘવેન્દ્ર વત્સ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|