હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૧/૧૨/૨૦૧૪ થી તા.૦૭/૧૨/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧) કાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૬/૧૪ ઇ.પી.કો.ક.૩૯૫, ૩૯૭ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાના આરોપી પંકેશ મથુરભાઇ પલાસ રહે.આંબલી ખજુરીયા વેડ ફળીયું તા.ગરબાડા જી.દાહોદ નાઓને તા.૨૪/૧૧/૧૪ ના ક.૧૪/૩૫ વાગે અટક કરવામાં આવેલ છે. સદરહું આરોપી પાસેથી લુંટમાં ગયેલ રોકડા રૂપીયા પૈકીના રૂ.૧૭૦૦૦/ - રીકવર કરવામાં આવેલ છે. આ આરોપીની ધનીષ્‍ઠ ઉંડાણપુર્વક પુછપરછ કરતા પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા નીચે મુજબના ગુના ડીટેકટ થયેલ છે.

(૧)      રાજગઢ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૮૩/૧૪ ઇ.પી.કો.ક.૩૯૫, ૩૯૭ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુનાના કામે આરોપીને તા.૩૦/૧૧/૧૪ ના ક.૧૫/૩૫ વાગે અટક કરવામાં આવેલ છે. અને સદરહું આરોપી પાસેથી લુંટમાં ગયેલ સોના ચાંદીના દાગીના પૈકીના રૂ.૧૧,૩૬૯/- નો મુધ્‍દામાલ રીકવર કરવામાં આવેલ છે.

(ર)      રાજગઢ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૦૦/૧૪ ઇ.પી.કો.ક.૩૯૫, ૩૯૭ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ

(૩)      પાવાગઢ પો.સ્‍ટે.ફ.૫૦/૧૪ ઇ.પી.કો.ક.૩૯૪ મુજબ

(૪)      મોરવા પો.સ્‍ટે.ફ.૭૨/૧૪ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબ

(૫)      કાલોલ પો.સ્‍ટે.ફ.૯૭/૧૪ ઇ.પી.કો.ક.૧૮૬, ૩૩૨ વિ. મુજબના ગુના ડીટેકટ થયેલ છે.

(ર) કાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૬/૧૪ ઇ.પી.કો.ક.૩૯૫, ૩૯૭ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી પંકેશ મથુરભાઇ પલાસ રહે.આંબલી ખજુરીયા વેડ ફળીયું તા.ગરબાડા જી.દાહોદ નાઓને તા.૨૪/૧૧/૧૪ ના ક.૧૪/૩૫ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરવામાં આવેલ છે. સદરહું આરોપીની તપાસ કરતા નીચે મુજબના ગુનામાં વોન્‍ટેડ હોય જેથી જે તે જીલ્‍લામાં સદરહું આરોપીનો કબજો સંભાળવા માટે મેસેજ થી જાણ કરવામા આવેલ છે. (૧) લીમખેડા પો.સ્‍ટે.ફ.૧૨૭/૧૪ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ (ર) ગરબાડા પો.સ્‍ટે.ફ.૭૯/૧૪ ઇ.પી.કો.ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૦૭ તથા આમ્‍સૅ એકટ ક.૨૫(૧એબી) (૩) આણંદ પો.સ્‍ટે.ફ.૧૨૫/૧૪ ઇ.પી.કો.ક. ૩૯૪ (૪) આણંદ પો.સ્‍ટે.ફ.૧૬૫/૧૪ ઇ.પી.કો.ક.૩૯૫ (૫) વિધાનગર પો.સ્‍ટે.ફ.૧૦૪/૧૪ ઇ.પી.કો.ક.૩૯૪ મુજબ

(૩) વડોદરા રૂરલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૫/૧૩ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી રફીક હુસેન ખોટા રહે.જકરીયા મસ્‍જીદ પાસે મુસ્‍લીમ સોસા. ગોધરા નાને તા.૨૫/૧૧/૧૪ ના ક.૧૨/૦૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક વડોદરા ગ્રામ્‍ય પો.સ્‍ટે. સોપવામાં આવેલ છે.

(૪) હાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૭૪/૧૪ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુનો અનડીટેકટ હોય જે ગુનો પો.ઇન્‍સ. હાલોલ નાઓ ધ્‍વારા ડીટેકટ કરી આરોપી સોહેલ બાબુ મકરાણી નવીનગરી કબ્રસ્‍તાન પાસે બાસ્‍કા તા.હાલોલ નાને તા.૨૯/૧૧/૧૪ ના ક.૧૯/૩૦ વાગે અટક કરી ચોરીમા; ગયેલ મો.સા. કિ.રૂ.૧૫,૦૦૦/- ની રીકવર કરવામાં આવેલ છે.

(૫) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૧૦/૧૪ ઇ.પી.કો.ક.૩૦૨, ૧૧૪, તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનના ગુનાનો નાસતો ફરતો આરોપી ઇરફાન અબ્‍દુલ મજીદ પાડવા રહે.સાતપુલ વચલા ઓઢા નાને તા.૨૪/૧૧/૧૪ ના ક.૧૭/૪૫ વાગે પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા અટક કરવામાં આવેલ છે.

(૬) ભીલાડ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૮૩/૧૪ ઇ.પી.કો.ક.૩૯૫, ૩૬૫ મુજબના ગુનાનો નાસતા ફરતા આરોપી કાસમ અબ્‍દુલ અઝીઝ મણકી રહે.ગોહયા મહોલ્‍લા ગોધરા નાને તા.૨૬/૧૧/૧૪ ના ક.૧૨/૩૫ વાગે (ર) શબીર અહેમદ દીવાન રહે.ખાડીળીયા હુસેની મસ્‍જીદ પાસે ગોધરા નાને તા.૨૭/૧૧/૧૪ ના ક.૨૧/૨૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા અટક કરવામાં આવેલ છે.

(૭)  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૫/૧૪ તા.૨૫/૧૧/૧૪ ના કામે અમદાવાદ રોડ ઉપર આવેલ ત્રીમુર્તી મંદીરની સામે કંપાઉન્‍ડમાં એક કાર ડસ્‍ટર કંપનીની નં.જીજે-૩ ઇ.આર-૨૮૮૬ ની કોઇ માલીક કે ડ્રાઇવર વગર બિનવારસી હાલતમાં મળી આવતા જે કારની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ગણી પો.ઇન્‍સ. બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ પંચો રૂબરૂ કબજે કરવામા; આવેલ છે.

(૮)  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૯/૧૪ તા.૨૯/૧૧/૧૪ ના કામે ખાનગી બાતમી મળેલ કે ગોન્દ્રા ગોધરા સેશન્‍સ કોર્ટની સામે રહેતા શબ્‍બીર યુસુફ શેખ ના ઘરે ચોરીનો મુધ્‍દામાલ મુકી રાખેલ છે તેવી બાતમી  આધારે શબ્‍બીર યુસુફ શેખ રહે.ગોન્‍દ્રા સેશન્‍સ કોર્ટ સામે (ર) સુલેમાન મહંમદ હઠીલા રહે.પોલન બજાર મહંમદી મહોલ્‍લા ગોધરા નાઓને સાથે રાખી પંચો રૂબરૂ શબીર યુસુફ શેખના ઘરની જડતી તપાસ કરતા પ્રથમ ખંડમાં પાર્સલોના મોટા મોટા બંડલો પડેલ હતા જે પાર્સલો પંચો રૂબરૂ ખોલી જોતા તેમા જુદી જુદી કંપનીના લેડીઝ તથા જેન્‍સના જાંગીયાઓ, બનીયનો તથા જુદીજુદી કંપનીની બોલપેનો તથા રીફીલો તથા હીરોહોન્‍ડા કંપનીની અલગ અલગ સ્‍પેરપાર્ટો તથા મેડીકલની દવાઓ વિગેરે મળી કુલ રૂ.૩,૩૯,૨૧૨/- નો મુધ્‍દામાલ પંચનામાની વિગતે વધુ તપાસ અર્થે સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કબજે કરવામાં આવેલ છે

(૯) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૧૦) વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૪/૧૧/૨૦૧૪ થી તા.૩૦/૧૧/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૩૭૫૫ એન.સી. ફરીયાદ,  ૧૦૭ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૩,૧૪,૪૭૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

  1. કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

(૧) વેજલપુર પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૨૦૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી,૮૧ મુજબના કામે તા.૪/૧૨/૧૪ ક.૮/૦૦ વાગ્યે મોજે ગેંગડીયા ચોકડી થી મલાવ જતા રોડ ઉપર કેનાલ પાસે આરોપીઓ (૧) કિરણસિહ જશવંતસિહ પરમાર રહે.વ્યાસડા ના ખેડા ફળીયા તા.કાલોલ (૨) હસમુખભાઇ ઉર્ફે ભુરીયો અર્જુનસિહ જાદવ રહે. અડાદરા તા.કાલોલ (૩) વિરેન્દ્રસિહ ઉર્ફે વિરૂ જશવંતસિહ જાદવ રહે. અડાદરા તા.કાલોલ નાઓએ નંબર.જીજે.૧૭.એ.એચ.૧૨૧૭ માં ઇંગ્લીશ દારૂના ઝુમ પ્રીમીયમ ઓરેન્જ ૭૫૦ એમ.એલ.ના પ્લાસ્ટીકના હોલ કુલ નં-૧૩૨ કિ.રૂ.૨૬,૪૦૦/-  માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ કાચની બીયર ૬૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૦ કિ.રૂ.૨૦૦૦/- ઇકો ગાડી નંબર.જીજે.૧૭.એ.એચ.૧૨૧૭ કિ.રૂ.૨,૦૦,૦૦૦/ની મળી કુલ કિ.રૂ.૨,૨૮,૪૦૦/- ના મુદૃામાલ સાથે આરોપી નં.(૧) નો પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર) વેજલપુર પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૨૦૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી,૮૧ મુજબના કામે તા.૪/૧૨/૧૪ ક.૧૮/૦૦ વાગ્યે મોજે ચલાલી ગામે  આરોપી કલ્પેશભાઇ ઉર્ફે ચડો છત્રસિહ પરમાર રહે.ચલાલી.તા.કાલોલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે પોતાના રહેણાક ઘરમા ગે.કા ઇન્ગલીશ દારૂનો જથ્થો જેમાં (૧) ઇંગ્લીશ દારૂના ઝુમ પ્રીમીયમ ઓરેન્જ ૧૮૦ મીલી.ના કવાટરીયા પેટી નં-૬ જેમા પ્લાસ્ટીકના કુલ કવાટરીયા નંગ-૨૮૮, કિ.રૂ.૧૪,૪૦૦/- (૨) ઝુમ પ્રિમિયમ ઓરેન્જ ૭૫૦ મિલીના પ્લાસ્ટીક ના હોલ નંગ-૮ કિ.રૂ.૧૬૦૦/- (૩) રોયલ ક્રોવન વ્હીસકી ૭૫૦ મિલીનાહોલ નંગ.૧૨.કિ.રૂ.૨૪૦૦/- (૪) કેશ વ્હીસકી ૭૫૦ મિલીના હોલ નંગ-૮૪. કિ.રૂ.૧૬૮૦૦/- મળી કુલ બોટલ નંગ-૩૯૨. કિ.રૂ.૩૫,૨૦૦/- નો રાખી રેઇડ દરમિયાન ઘરે હાજર મળી નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી

(૧)    ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૨૨૭/૨૦૧૪ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિ. ૨૦૧૧ ની કલમ ૬ (ખ) (૧) (ર) (૩), ૮(૪), ૧૦ તથા ઇ.પી.કો.ક.૧૧૪, ૨૯૫ મુજબના કામે તા.૩/૧૨/૧૪ ના ક.૧૬/૦૦ વાગે મોજે લીલેસરા નાયક ફળીયા તલાવડી પાસે આરોપીઓ (૧) મહેફુજ યાકુબ હયાત (ર) શબ્બીર યાકુબ હયાત બંન્ને રહે.ગોન્દ્રા ઇદગાહ મહોલ્લા ગોધરા (૩) આયસર ટેમ્પા નં.જીજે ૧૮ એકસ ૯૬૦૬ (૪) ૪૦૭ ટેમ્પા નં.જીજે ૭ ટી ૫૨૭૧ (પ) ૪૦૭ ટેમ્પા નં.જીજે ૧ ટીટી ૯૩૫૮ (૬) ૪૦૭ ટેમ્પા નં.જીજે ૧૭ ટી ૧૭૧૨ ના માલીક તથા ચાલકે ગૌવંશનુ કલત કરી તેમાથી હાડકા સાથેનુ ચોખ્ખુ માસ વેપાર કરવા સારૂ (૧) આયસર ટેમ્પા નં.જીજે ૧૮ એકસ ૯૬૦૬ (ર) ૪૦૭ ટેમ્પા નં.જીજે ૭ ટી ૫૨૭૧ (૩) ૪૦૭ ટેમ્પા નં.જીજે ૧ ટીટી ૯૩૫૮ (૪) ૪૦૭ ટેમ્પા નં.જીજે ૧૭ ટી ૧૭૧૨ માં પ્લાસ્ટીક પાથરી બરફની પાટો વચ્ચે ગૌમાસ પેક કરી ધાર્મીક લાગણી દુભાય તેવુ કૃત્ય કરી માસની હેરાફેરી કરવા માટે મદદગારી કરી બદામી લાલાશ પડતુ પીળાસ પડતુ ટ્રકમાં ગૌમાસ ૧૨૦૩૫ કિ.ગ્રામ જેટલુ ગૌમાસ મળી આવેલ હોય જે એક કિ.ગ્રામ ની કિ.રૂ.૫૦/- લેખે ગૌમાસ કિ.રૂ.૬,૦૧,૭૫૦/- ગણી શકાય તેમજ (૧) આયસર ટેમ્પા નં.જીજે ૧૮ એકસ ૯૬૦૬ (ર) ૪૦૭ ટેમ્પા નં.જીજે ૭ ટી ૫૨૭૧ (૩) ૪૦૭ ટેમ્પા નં.જીજે ૧ ટીટી ૯૩૫૮ (૪) ૪૦૭ ટેમ્પા નં.જીજે ૧૭ ટી ૧૭૧૨ ચારેય વાહનોની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ની ગણી શકાય તથા ગાડીયો ઉપર પ્લાસ્ટીક મારેલ છે. જેની કિ.રૂ.૦૦/૦૦ નો મળી કુલ મુધ્દામાલ કિ.રૂ.૧૬,૦૧,૭૫૦/- નો મુધ્દામાલ મળી આવેલ ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર)    ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૨૨૬/૨૦૧૪ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિ. ૨૦૧૧ ની કલમ ૫, ક, ધ, ૬ક, ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક.૧૧૪ મુજબના કામે તા.૩/૧૨/૧૪ ના ક.૧૩/૩૦ વાગે મોજે ગેની ગોન્દ્રા ઇદગાહ પાસે આરોપીઓ (૧) હારૂન યાકુબ વસ્કા રહે.ગોન્દ્ર છકડાવાડ ગોધરા (ર) મહમદ હનીફ યાકુબ હયાત (૩) અસલમ યુસુફ કાલુ બંન્ને રહે.ગોન્દ્રા ઇદગાહ મહોલ્લા ગોધરા નાઓએ ગાય, બળદ જેવા મુંગા પશુઓને ઘાસચારો પાણીની વ્યવસ્થા વગર બાધી રાખી કતલ કરવાના ઇરાદે એકબીજાના ગળામાં તેમજ પગમાં ટુકા ટુકા દોરડાથી ક્રુરતાપુર્વક બે ઓરડી આશરે ૫૦-૧૦ માં બાધી રાખેલ મળી આવેલ જે પશુઓમાં ગાય નંગ-૧૩ જે એક ગાયની કિ.રૂ.૩૦૦૦/- લેખે કુલ રૂ.૩૯,૦૦૦/- તથા બળદ નંગ-૧૫ જે એક બળદની કિ.રૂ.૫૦૦૦/- કુલ રૂ.૭૫,૦૦૦/- મળી આવેલ જે કુલ પશુઓ નંગ-૨૮ કિ.રૂ.૧,૧૪,૦૦૦/- ના આરોપીઓ કતલ કરવાના ઇરાદે રાખી એકબીજાની મદદગારી કરી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.  .

(૩)    ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૨૨૫/૨૦૧૪ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિ. ૨૦૧૧ ની કલમ ૬(ખ) (૧) (ર) (૩), ૮(૧), ૧૦ તથા ઇ.પી.કો.ક.૧૧૪, ૨૯૫ મુજબના કામે તા.૩/૧૨/૧૪ ના ક.૧૨/૪૫ વાગે મોજે સીગલ ફળીયા હમીરપુર રોડ અલી મસ્જીદ પાસે  આરોપીઓએ (૧) ઇલ્યાસ આદમ ધંત્યા ઉર્ફે કચુકો રહે.મહદી મહોલ્લા ગોધરા (ર) અબ્દુલ કરીમ હાજી હુસેન બદામ (૩) મુન્ના બદામ રહે.ગેની પ્લોટ ગોધરા (૪) આઇસર ટેમ્પો નં.જીજે ૬ વીવી ૭૭૧૮ નો માલીક તથા ચાલક આ કામના આરોપીઓએ ગૌવંશનુ કલત કરી તેમાથી હાડકા સાથેનુ ચોખ્ખુ માસ વેપાર કરવા સારૂ આયસર ટેમ્પા નં.જીજે ૬ વીવી ૭૭૧૮ માં પ્લાસ્ટીક પાથરી બરફની પાટો વચ્ચે ગૌમાસ પેક કરી ધાર્મીક લાગણી દુભાય તેવુ કૃત્ય કરી માસની હેરાફેરી કરવા માટે મદદગારી કરી બદામી લાલાશ પડતુ પીળાસ  પડતુ ટ્રકમાં ગૌમાસ ૧૦૬૦૫ કિ.ગ્રામ જેટલુ ગૌમાસ મળી આવેલ હોય જે એક કિ.ગ્રામ ની કિ.રૂ.૫૦/- લેખે કિ.ગ્રામ ગૌમાસ કિ.રૂ.૫,૩૦,૨૫૦/- ગણી શકાય તેમજ ટ્રક નં.જીજે ૬ વીવી ૭૭૧૮ ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ની ગણી શકાય તથા ટાટપતરીની કિ.રૂ.૦૦/૦૦ નો મળી કુલ મુધ્દામાલ કિ.રૂ.૯,૩૦,૨૫૦/- નો મુધ્દામાલ મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૪)    ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૨૦૬/૧૪ એમ.વી.એ.ક. ૩, ૧૮૧ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિ.૧૯૫૪ની કલમ ૫, ૮, ૯ અને ૧૦ તથા પ્રાણી ક્રુરતા અધિ.૧૯૬૦ ની કલમ ૧૧(૧)(ક)(ઘ)(ચ)(ઝ) અને (ડ) ગુજરાત પોલીસ એકટ કલમ ૧૯૫૧ ની કલમ ૧૧૯ તથા પ્રાણીઓને વહન કરવા અધિ.ની કલમ ૯૬, ૯૭(૧)(૨) અને ૯૮ મુજબના કામે તા.૨/૧૨/૧૪ ક.૨૨/૩૦ વાગ્યે મોજે પરવડી ચોકડી ઉપર આરોપીઓ (૧) ઝાબીર ફારૂક જાતે શીવાવાળા (૨) ઝાબીર મહમદ જાતે અલ્વી બન્ને રહે.નાટાપુર મસ્જીદ ફળીયા તા.મોરવા(હ) નાઓએ ટાટા મોટર ગાડી નં.જીજે ૫ યુયુ ૩૫૩૪ માં વગર પાસ પરમીટે ભેસો નંગ-૨ ને ધાસ ચારો કે પાણીની સગવડ વગર ટુંકા દોરડાથી ક્રુરતા પૂર્વક બાધી કતલખાને લઇ જતા ભેસો તથા ટાટા મોટર ગાડીની કિમત મળી કુલ રૂ.૧,૬૪,૦૦૦/- મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઇ જતા પો.ઇન્‍સ. ગોધરા તાલુકા નાઓએ ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની  કાર્યવાહી કરવામાં આવેલ છે

(૫)    ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૨૨૮/૨૦૧૪ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિ. ૨૦૧૧ ની કલમ ૫, ક, ઘ, ૬, ૬ ક, (૧), (૨), (૩),૮,૧૦ તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૧૪ જી.પી.એકટ ક.૧૧૯ તથા એમ.વી.એક્ટ ક.૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૫/૧૨/૧૪ ના ક.૬/૩૦ વાગે મોજે દરુણીયા બાયપાસ રોડ પાસે આરોપીઓ (૧) મહેબુબ અ.સત્તાર ટુકા તથા (ર) સલમાન અનવર બુઢ્ઢા તથા (૩) હનીફ યાયમન ઉર્ફે જાડેખા તમામ રહે.ગોધરા શહેર (૪) અસ્પાક ભાઇ વણઝારા રહે.સંતરામપુર જી.મહીસાગર આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ટેમ્પામાં ગે.કા. રીતે પશુઓને ભરી ટુકા દોરડા વડે ગળામાં તથા પગમાં બાધી ટેમ્પામાં પાણી અને ઘાસચારાની સગવડ નહી રાખી પશુઓને કતલ કરવાના ઇરાદે ટેમ્પામાં ગાયો નંગ-૧ જેની કિ.રૂ.૮,૦૦૦/- તથા બળદો નંગ-૭ જે એકની કિ.રૂ.૧૦,૦૦૦/- લેખે ગણી કુલ બળદો-૭ ની કુલ કિ.રૂ.૭૦,૦૦૦/- તથા ટેમ્પાની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા બે મો.ફોન કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૨,૭૯,૦૦૦/- ના મુદૃામાલ સાથે બે ઇસમો પકડાઇ જતા ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 10-12-2014