હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૫/૧૨/૨૦૧૪ થી તા.૨૧/૧૨/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧)  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૧/૧૪ સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબના કામે સીદીક યાકુબ ઠેસલી ઉર્ફે કમલી રહે.મેદા પ્‍લોટ ગોધરા નાની પાસેથી એક કાળા કલરનો નોકીયા કંપનીનો મો.ફોન કિ.રૂ.૫૦૦/- નો સી.આર.પી.સી. ૧૦ર મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ અને સદરહું ઇસમને તા.૧૪/૧૨/૧૪ ના ક.૧૩/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ અટક કરેલ અને સદરહું ઇસમની પુછપરછ દરમ્‍યાન ગોધરા રેલ્‍વે પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૫૮/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુનાની કબુલાત કરેલ હોય જેથી સદરહું આરોપી તથા તેની પાસેથી ગુનાના કામે કબજે કરેલ મો.ફોન ગોધરા રેલ્‍વે પો.સ્‍ટે.મા સોંપવામાં આવેલ છે. આમ આ ગુનો અનડીટેકટ જે ગુનો એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(ર) હાલોલ પો.સ્‍ટે.સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૮/૧૪ ના કામે આરોપી વેચાતભાઇ વરસનભાઇ નાયક રહે.ડેસર તા.હાલોલ ના પાસેથી એક હોન્‍ડા સાઇન મો.સા. તથા મો.સા.ની રીંગ તથા શીફટ તેમજ બોલ્‍ટ ખોલવાના પાના મળી આવતા સદર ઇસમને સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરેલ અને સદરહું ઇસમની પુછપરછ દરમ્‍યાન પાવીજેતપુર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૮૦/૧૪ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુનાની કબુલાત કરેલ હોય જેથી સદરહું આરોપી તથા તેની પાસેથી ગુનાના કામે કબજે મુધ્‍દામાલ પાવીજેતપુર પો.સ્‍ટે.મા સોંપવામાં આવેલ છે. આમ આ ગુનો અનડીટેકટ જે ગુનો પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(૩) ગોધરા તાલુકા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૩૨/૧૪ ગુજરાત પશુ સુધારા અધિનિયમ-ર૦૧૧ ની ક.૫, ૬, ૬(ક), (૧) ર, (ર)(૩) (૧૦)(૧૧)  તથા ઇ.એલ.ડી. મુજબ તથા સાગબારા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૪/૧૪ ઇ.પી.કો.ક. ૨૯૫(ક), ગુજરાત પશુ સુધારા અધિનિયમ-ર૦૧૧ ની ક.૬(ખ), ૮, (ર) તથા પશુ અધિનિયમ-૧૯૬૦ ની ક.૧૧ મુજબના ગુનાનો નાસતો ફરતો અબ્‍દુલ સતાર ગાજી રહે.ગોધરા નાને તા.૧૮/૧૨/૧૪ ના ક.૧૫/૪૫ વાગે પો.સ.ઇ. કાલોલ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામાં આવેલ છે.

(૪) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૫) વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૫/૧૨/૨૦૧૪ થી તા.૨૧/૧૨/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૭૮૧ એન.સી. ફરીયાદ,  ૬૮ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૯૦,૬૨૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

  1. તા.૧૫/૧૨/૨૦૧૪ થી તા.૨૧/૧૨/૨૦૧૪ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

(૧)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.જાણવાજોગ નં.૧૦/૧૪ ના કામે તા.૫/૪/૧૪ ના રોજ    ગુમથનાર શોભનાબેન તે અરવિંદભાઇ ભીખાભાઇ ઢોલી રહે.દરૂણીયા તા.ગોધરા નાની          તા.૧૮/૧૨/૧૪ ના રોજ પરત મળી   આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(૨)    કાલોલ પો.સ્‍ટે.જાણવાજોગ નં.૨૪/૧૪ ના કામે તા.૩/૧૧/૧૪ ના રોજ ગુમથનાર ઉષાબેન W/O બળવંતસિંહ ચંદ્રસિંહ રાઠોડ રહે.સણસોલી તા.કાલોલ નાનો તા.૧૮/૧૨/૧૪ ના રોજ પરત મળી         આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

  1. કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

 (૧)   કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૧૦/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૨૦/૧૨/૧૪ ના ક.૫/૧૫ વાગે મોજે ઝાખરીપુરા ગામે કાચા રસ્તા ઉપર આરોપીઓ (૧) સુરેશ ઉર્ફે નેનચુક દલપતસિહ રાઠોડ રહે.ઝાંખરીપુરા તા.કાલોલ (૨) એક અજાણ્યો ઇસમ નામઠામ મળેલ નથી નાઓએ એકબીજાની મદદગારી કરી પ્રોહી પ્રતિબંધક  એરીયામા ઇંગ્લીશ દારૂન‍ી કુલ બોટલ નંગ-૪૫૬ કિ.રૂ.૬૨,૪૦૦/- નો મુધ્‍દામાલ રસ્તા ઉપર છોડી બંન્ને આરોપીઓ નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

 

 

પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી

(૧)    કાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૧/૧૪ ગુજરાત પશુ  સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ની ક.૬(ખ) (૧), (૨), (૩), (૪), ૮(૪) તથા ઇ.પી.કો ક.૨૯૫(ક), ૪૨૯, ૧૧૪ તા.૧૫/૧૨/૧૪ ક.૨૧/૦૦ વાગ્યે મોજે રાજપુતાના કંપની પાસે રોડ ઉ૫ર આરોપીઓ (૧) ઇદરીશ સુલેમાન હયાત (૨) રમજાની ઇશાક હયાત બંન્ને રહે. ગોધરા ગોન્દ્રામાં (૩) અશોક લેલન્ડ ટેમ્પી નં. MH 04 GF-7536નો  માલીક આરોપી ઇફતકાર સૈયદ (૪) અશોક લેલન્ડ ટેમ્પીનો ડ્રાઇવર ઇમ્તીયાઝ આમીરખાન સુબાનખાન ખાન (૫) નવીદ અબ્દુલ હકીમ લાલ મહમંદ અંસારી ત્રણેય રહે.ગેવીનગર અંસારનગર બંદા નવાઝ મસ્જીદની પાસે તા.જી ભીવાડી મહારાષ્ટ્ર નાઓએ એકબીજાની મદદગારીથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય તે રીતે ગૌવંશની કતલ કરી હાડકા સાથેના ગૌવંશ માંસનો વેપાર કરવા સારૂ બોમ્બેમાં પહોચતુ કરવા આરોપી નંબર-૩ નાએ પોતાની માલિકીની અશોક લેલન્ડ ટેમ્પી આરોપી નં.૪,૫ નાઓને મોકલતા આરોપી નંબર ૧,૨ નાઓએ ૧૨૦૦ કિલો ગૌવંશનુ માંસ (મટન) કૂલ કિ. રૂ.૬૦,૦૦૦/-નુ  ભરાવી બોમ્બે પહોંચતુ કરવા આરોપી નં.૪, ૫ નાઓએ  ટેમ્પી લઇ બોમ્બે જતાં દરમ્યાન મધવાસ રાજપૂતાના કંપનીની આગળના હાઇવે રોડ ઉપરથી આરોપી નં. ૪, ૫ નાઓ પકડાઇ જતા આરોપીઓની અંગ ઝડતીમાથી રોકડ રૂ.૧૧૦૦૦/-, મો.ફોન નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/-, અશોક લેલન્ડ ટેમ્પી ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-, તાડપત્રી નંગ-૧ કિ.રૂ.૨૦૦/- તથા દોરડા નંગ- ૧ કિ.રૂ.૧૦૦/- મળી કૂલ રૂ.૨,૭૨,૩૦૦/- ના મુદામાલ સાથે આરોપી નં.૪, ૫ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 23-12-2014