હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૨/૧૨/૨૦૧૪ થી તા.૨૮/૧૨/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧)  અમદાવાદ શહેર રામોલ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૧૫૪/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫, ૬, ૩, ૮(ખ) તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી અક્રમ ઇબ્રાહીમ હયાત રહે.ઇદગાહ મહોલ્‍લા ગોધરા નાને તા.૨૭/૧૨/૧૪ ના ક.૨૦/૩૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા સી.આર.પી.સી ૪૧(૧)આઇ મુજબ અટક કરી અમદાવાદ શહેર રામોલ પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.

(ર) જીલ્‍લા મેજી.શ્રીના હુકમ નંબર/એમએજી/પાસા/૮૮/૨૦૧૪ તા.૨૪/૧૨/૨૦૧૪ થી હરેશકુમાર હરીશભાઇ ગજેન્‍દ્રસિંહ રાઠોડ રહે.કઠોડીયા તા.ગોધરા નાઓને ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮પ ની કલમ ૩(ર) હેઠળ અટકાય હુકમની બજવણી કરવા આવતા સદરહુ અટકાયતીની બાતમી હકિકત મેળવી તા.૨૫/૧૨/૧૪ના રોજ મળી આવતા તેને એલ.સી.બી. પોલીસ ધ્‍વારા મધ્‍યસ્‍થ જેલ રાજકોટ  ખાતે સુપ્રત કરવા આગળની કાર્યવાહી કરવા સારૂ વેજલપુર પો.સ્‍ટે.માં રીપોર્ટ સાથે મોકલી આપી સદર અટકાયતીને મધ્‍યસ્‍થ જેલ રાજકોટ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.  

(૩) જીલ્‍લા મેજી.શ્રીના હુકમ નંબર/એમએજી/પાસા/૧૪૯/૨૦૧૪ તા.૨૦/૧૨/૨૦૧૪ થી સૈયદ યુસુફ દોલતી રહે.વણાંકપુર તા.ગોધરા નાઓને ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮પ ની કલમ ૩(ર) હેઠળ અટકાય હુકમની બજવણી કરવા આવતા સદરહુ અટકાયતીની બાતમી હકિકત મેળવી તા.૨૬/૧૨/૧૪ના રોજ મળી આવતા તેને એલ.સી.બી. પોલીસ ધ્‍વારા મધ્‍યસ્‍થ જેલ રાજકોટ  ખાતે સુપ્રત કરવા આગળની કાર્યવાહી કરવા સારૂ ગોધરા તાલુકા પો.સ્‍ટે.માં રીપોર્ટ સાથે મોકલી આપી સદર અટકાયતીને મધ્‍યસ્‍થ જેલ રાજકોટ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

(૪) બોટાદ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૩/૧૨ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૭૬ વિગેરે મુજબના ગુનાના કામે ૧૦ વર્ષની સજા પામેલ અને રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં પાકા કેદી નં.૪૩૨૭૭ રંગીતભાઇ ખોડાભાઇ ચૌહાણ રહે.કણેટીયા તા.કાલોલ નાએ તા.૪/૧૨/૧૪ ના રોજથી વચગાળાના જામીન ઉપરથી ફરાર હતો તેને પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કોડ ધ્‍વારા તા.૨૫/૧૨/૧૪ ના રદજ ક.૪/૧૫ વાગે કણેટીયા મુકામે થી અટક કરી રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.   

 

(૪) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૫) વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૨/૧૨/૨૦૧૪ થી તા.૨૮/૧૨/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૨૩૭૦ એન.સી. ફરીયાદ,  ૧૨૭ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૨,૩૮,૮૨૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

  1. તા.૨૨/૧૨/૨૦૧૪ થી તા.૨૮/૧૨/૨૦૧૪ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

(૧)    ગોધરા તાલુકા પો.સ્‍ટે.જાણવાજોગ નં.૪૪/૧૪ ના કામે તા.૧૫/૯/૧૪ ના રોજ      ગુમથનાર રાજેન્‍દ્રસિંહ ગીરવતસિંહ રાઠોડ રહે.પઢીયાર તા.ગોધરા નો તા.૨૧/૧૨/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(૨)    ગોધરા તાલુકા પો.સ્‍ટે.જાણવાજોગ નં.૪૮/૧૪ ના કામે તા.૨૯/૯/૧૪ ના રોજ ગુમથનાર ભયજીભાઇ ભુરાભાઇ કટારા રહે.નવી વસાહત તા.ગોધરા નો તા.૨૧/૧૨/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(૩)    ગોધરા તાલુકા પો.સ્‍ટે.જાણવાજોગ નં.૫૪/૧૪ ના કામે તા.૨૦/૧૨/૧૪ ના રોજ ગુમથનાર સેફીયાબીબી યુસુફમીયા ઉમરાવમીયા મલેક રહે.નવા મહોલ્‍લા પોપટપુરા તા.ગોધરા ની તા.૨૧/૧૨/૧૪ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

 (૧)   રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૧૩/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે આરોપી (૧) દિલીપ ઉર્ફે દીપો ગુલાબભાઇ બારીયા રહે.તરવૈયા તા.ઘોઘબા (ર) સંદીપકુમાર રામલાલ જયસ્‍વાલ રહે.ગોહયાચુંડલ તા.ઘોઘંબા નાઓએ આરોપી નં.ર નાઓએ  પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂન‍ી બોટલ નંગ-૬૫૬ કિ.રૂ.૪૭,૨૦૦/- નો મુધ્‍દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્‍યાન ઘરે હાજર નહી મળી આવતા પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા  ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

(૨)    કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૨૪/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે આરોપી (૧) જયપાલ ઉર્ફે સોમાભાઇ બળવંતસિંહ સોલંકી રહે.તરવડા તા.કાલોલ (ર) ધર્મેશભાઇ નરવતસિંહ ચૌહાણ રહે.વટલાવ તા.ગોધરા નાઓએ સ્‍પાર્ક ગાડી નં.જીજે-૬ ડી.જી-૬૫૨૬ માં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂન‍ી બોટલ નંગ-૪૩૦ કિ.રૂ.૪૩,૦૦૦/- નો મુધ્‍દામાલ હેરાફેરી કરતા સ્‍પાર્ક ગાડીની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૯૩,૦૦૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા પો.સ.ઇ. કાલોલ ધ્‍વારા  ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

(૩)    ગોધરા તાલુકા  પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૪૨૮/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે આરોપી (૧) સાજીદ કાસમ ભઠીયારા રહે.કસ્‍બા ફળીયું તા.ઝાલોદ નાઓએ પોતાના કબજાની ઓટો રીક્ષા નં.જીજે-૬ વાય-૨૨૨૬ માં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂન‍ી બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા ઓટો રીક્ષાની કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૮,૮૦૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા  ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

(૪)    રાજગઢ  પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૨૦/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે આરોપી કાર્તીક ઉર્ફે રાજા પ્રકાશભાઇ તીવારી રહે.વારસીયા ટી-૧૪ ની સામે, ચંદકવર કોલોની તીવારીની ચાલી નં.૧, વડોદરા (ર) શબ્‍બીર મીયાં મલીક મીયા મલેક અજબડી મીલ ગેટ નજીક બાજુમાં કલ્‍યાણ નગર સોસાયટી સામે પાણી ગેટ વડોદરા નાઓએ પોતાના કબજાની ઇનોવા કાર નં.જીજે-૬ ડીજી-૭૫૭૮ માં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂન‍ી બોટલ નંગ-૧૦૨૦ કિ.રૂ.૨,૧૯,૬૦૦/- તથા ઇનોવા કાર કિ.રૂ.૬,૦૦,૦૦૦/- તથા બે મો.ફોન કિ.રુ.૨૫૦૦/-  મળી કુલ કિ.રૂ.૮,૨૨,૧૦૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા પો.સ.ઇ.  રાજગઢ  ધ્‍વારા  ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી

(૧)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સે..ગુ.ર.નં.૨૪૩/૧૪ ગુજરાત પશુ  સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ની ક.૫(ઘ), ૬, ૬(ક) ૮, ૧૦, તથા જી.પી.એકટ ૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૨૫/૧૨/૧૪ ના રોજ ક.૧૩/૩૫ વાગે  આરોપી જાકીર હુસેન રમજાન હીંગોરજા રહે.ગીતપુર તા.સાણંદ જી.અમદાવાદ (ર) ગેલામ દસ્‍તગીરી ગુલામ મયુદ્દીન સૈયદ રહે.શાહપુર અમદાવાદ શહેર નાઓએ કન્‍ટેનર નં.જીજે-૧ બી.વી-૩૦૩૩ માં બળદો નંગ-૧૬ કિ.રુ.૧,૬૦,૦૦૦/- ના ટુંકા દોરડા વડે ગળે બાંધી ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી કન્‍ટેનરની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મો.ફોન-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૬૦,૫૦૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૧)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સે..ગુ.ર.નં.૨૪૪/૧૪ ગુજરાત પશુ  સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ઘ), ૬, ૬(ક) ૮, ૧૦, તથા જી.પી.એકટ ૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના કામે તા.૨૬/૧૨/૧૪ ના રોજ ક.૨૨/૨૫ વાગે એલ.પી. ટ્રક નં.જીજે-૯ વી.-૩૬૯૩ ના ચાલક ડ્રાઇવર તથા કલીનર નાઓએ ટ્રકમાં કતલ કરવાના ઇરાદે બળદો નંગ-૧૦ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા ટ્રકની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૦૦,૦૦૦/-  નો મુધ્‍દામાલ મુકી પોલીસની રેઇડ જોઇ ટ્રક મુકી નાશી જતા પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 01-01-2015