હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૫/૦૧/૨૦૧૫ થી તા.૧૨/૦૧/૨૦૧૫ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧)    હાલોલ પો.સ્ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૪/૧૫ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબના કામે (૧)     સત્‍યમભાઇ જયંતીભાઇ નાયક રહે.ડેસર, આંબલી ફળીયુ (માસ્‍તર ફળીયુ) તા.હાલોલ (ર)       શાભાજી ભલાજી પરમાર રહે.ડેસર, આંબલી ફળીયુ (માસ્‍તર ફળીયુ) તા.હાલોલ મુળ     રહે.ઇન્‍દ્રાલકુઇના મુવાડા બાયડ જી.સાબરકાંઠા (૩) વિનોદ વરસનભાઇ નાયક રહે.ડેસર, આંબલી ફળીયુ (માસ્‍તર ફળીયુ) તા.હાલોલ (૪) રમેશભાઇ બલુભાઇ રાઠવા રહે.હાલ ડેસર, આંબલી ફળીયુ (માસ્‍તર ફળીયુ) તા.હાલોલ મુળ રહે.પાચપથરા નિશાળ ફળીયુ તા.ઘોઘંબા         નાઓ પાસેથી મળેલ બાતમી મુજબ ડેસર ગામે આવવા જવાના રસ્‍તા ઉપર ચોર મોટર   સાયકલ તથા મોટર સાયકલના એન્‍જીન એમ મળી કુલ રૂ.૧,૦૯,૦૦૦/-નો મુદ્દામાલ કબજે   કરવામાં આવેલ અને તેનોએ તા.૦૪/૦૧/૨૦૧૫ ના ક.૨૦/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ        ૪૧(૧)ડી મુજબ અટકાયત કરવામાં આવેલ. તેઓની સઘન પુરછપરછ કરતા હાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૫/૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ બજાજ ડિસ્‍કવર મો.સા. રજી.નં.જે.૧૭         એ.સી.૯૦૨૨ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા હાલોલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૩/૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯,     ૧૧૪ બજાજ ડિસ્‍કવર મો.સા. રજી.નં.જે.૧૭ ૯૦૨ કિ.રૂ.૩૦,૦૦૦/-  ના ગુના અનડીટેકટ હોય       જે ગુના એલ.સી.બી. પોલીસ ધ્‍વારા તા.૦૮/૦૧/૨૦૧૫ ના રોજ ડીટેકટ કરી ચોરીમાં ગયેલ         મુધ્‍દામાલ રીકવર કરવામાં આવેલ છે.

(ર)     મોરવા પો.સ્ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૮/૧૫ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબના કામે (૧)       શૈલેષભાઇ પ્રેમચંદભાઇ ડામોર (ર) જયદિપસિંહ ઉર્ફે.જયલો ગુલાબસિંહ ડામોર (૩)     નવીનભાઇ ભારતભાઇ ડામોર તમામ રહે.સુલીયાત તા.મોરવા નાઓ તા.૦૯/૦૧/૨૦૧૫ના        ક.૧૦/૧૫ વાગે અટકાયત કરી તેઓની પાસેથી મળી આવેલા કુલ-૪ મોબાઇલ ફોન કુલ    રૂ.૫૦૦૦/-ની કિમંતના મોબાઇલ શંકાશ્‍પદ હાલતમાં કબજે કરી આ ત્રણેય ઇસમોને સઘન         પુછપરછ મોરવા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૦૩/૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો         અનડીટેકટ હોય જે ગુનો એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(૩)     ગોધરા શહેર બી ડીવિ. પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૬૦/૧૪ ઇપીકો કલમ ૩૨૩,૫૦૪  વિગેરે         મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી નિશાર અબ્‍દુલ ગની બદામ રહે.પોલનબજાર, ગોધરા નાઓને તા.૦૯/૦૧/૨૦૧૫ ના ક.૦૮/૦૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા      સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ અટકાયત કરી ગોધરા શહેર બી ડીવિ. પો.સ્ટે.માં સુપ્રત        કરવામાં આવેલ છે.

(૪)     મોરવા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૪૭/૧૪ ઇપીકો ક.૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી દલપતભાઇ ધુળાભાઇ પારગી રહે.વાડોદર,     તા.મોરવા નાઓને તા.૧૧/૦૧/૨૦૧૫ના ક.૦૧/૧૫ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા          સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ. મુજબ અટકાયત કરી ગોધરા શહેર બી ડીવી.        પો.સ્ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.

(૫)    મે.મેજી.શ્રીના હુકમ નંબર/એમએજી/પાસા/૧૦૬/૨૦૧૪ તા.૨૦/૧૧/૨૦૧૪ થી મહેફુજ   યાકુબ હયાત રહે.ઇદગાહ મહોલ્‍લા, ગોધરા નાઓને ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ        અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮પ ની કલમ ૩(ર) હેઠળ અટકાય હુકમની બજવણી      કરવા આવતા સદરહુ અટકાયતીની બાતમી હકિકત મેળવી તા.૦૬/૦૧/૧૫ના રોજ મળી         આવતા તેને એલ.સી.બી. પોલીસ ધ્‍વારા મધ્‍યસ્‍થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં     આવેલ છે.  

(૬)    શહેરા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૯/૧૪ પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૫, ૬, (ક), વિગેરે      મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી રાજેશભાઇ ભાઇલાલાભાઇ રાઠોડ રહે.ડેરોલ ગામ     તા.કાલોલ નાને તા.૫/૧/૨૦૧૫ ના રોજ ક.૧૬/૪૫ વાગે પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા          સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ. મુજબ અટકાયત કરી શહેરા પો.સ્ટે.માં સુપ્રત કરવામાં      આવેલ છે.

(૭)    સુરત મધ્‍યસ્‍થ જેલના પાકા કેદી નં.૯૬૦ ભોપતભાલ પ્રતાપભા શિકારી રહે.છાવડ હાલ     રહે.ઓરવાડા તા.ગોધરા નાનો તા.૩૧/૧૨/૨૦૧૪ ના રોજ થી ફર્લો રજા ઉપરથી ફરાર હતો      જેને પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા તા.૮/૧/૨૦૧૫ ના રોજ મોજરી તા.મોરવા જી.પંચમહાલ    મુકામેથી અટકાયત કરી સુરત મધ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

(૮) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૯) વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૫/૧/૨૦૧૫ થી તા.૧૨/૦૧/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૨૦૩૪ એન.સી. ફરીયાદ,  ૯૫ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૨,૨૧,૭૨૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

પશુ સંરક્ષણ અંગેની સારી કામગીરી

(૧)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૦૧/૨૦૧૫  ઇ.પી.કો ક.૪૬૫, ૪૬૮, ૪૭૧, ૨૭૯, ૧૧૪ તથા ગુજરાત પશું સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૬, ૬(ક), ૮, ૧૦ તથા જી.પી એકટ ક..૧૧૯ તથા એમ.વી.એકટ ક.૧૮૪, ૧૭૭, મુજબ તા.૬/૧/૨૦૧૫ ના ક.૧/૧૫ વાગે મોજે લીલેસરા બાયપાસ રોડની સાઇડમા આરોપીઓ (૧) ઇસ્‍તીકારલાલા મકબુલખાન પઠાણ રહે.બીલોત તા.મલારગઢ જી.મન્‍સોર રાજય મધ્‍યપ્રદેશ (૨) બજરંગ ભગવાનલાલ મિણા રહે.તા.ભાણપુરા જી.મન્‍સોર રાજય મધ્‍યપ્રદેશ (૩) જામીન લાલુ કુરેશી રહે.કલાલ ઝાપા કસ્‍બા દાહોદ (૪) સાહીદ સરીફ કુરેશી રહે.કલાલ ઝાપા કસ્‍બા દાહોદ (૫) અબ્‍દુલ રઉફ હાજી હુસેન અબ્‍દુલ બદામ ઉફે સાઉદ હાજી રહે.ગેની પ્‍લોટ ગોધરા  નાઓએ એકબીજાની મદદગારી કરી ટ્રક GJ-20-V-3090 માં ગે.કા.રીતે ભેસો ભરી તેઓને ટ્રકમાં ગળામાં તેમજ પગો મા ટુકા ટુકા દોરડા વડે બાધી ટ્રકમા કતલ કરવાના ઇરાદે ભરેલ ભેસો નંગ-૮ કિ.રૂ.૧,૯૨,૦૦૦/-ની તથા ટ્રક ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી  કુલ કિ.રૂ.૬,૯૨,૦૦૦/- નો મુધ્દામાલ મળી આવેલ અને સદરહુ ટ્રકમાં પાણી કે ઘાસચારાની સગવડ નહી રાખી ભેસોને કતલ કરવાના ઇરાદે ભરી સદર ટ્રકની નં GJ-20-V-3090 ની રાખી તેની બીજી બાજુ નંબર MP-09-HG-2342 ની રાખી સદરહુ તમામ આરોપીઓ ખોટી ખોટી નંબર પ્‍લેટ લગાડવા માટે ખોટો કુટલેખન દસ્‍તાવેજી નંબર પ્‍લેટ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી પોલીસ ને તથા આર.ટી.ઓ અધિકારીને ગેરમાર્ગે દોરી ખોટો કુટલેખન દસ્‍તાવેજ તૈયાર કરી સાચા તરીકે ઉપયોગ કરી સદર ટ્રકના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લીલેસરા ચોકડી થી થોડે આગળ જઇ સદર ટ્રક ના ચાલકે પોતાની ટ્રક રોડની સાઇડમા ખાડામા ઉતારી સદર ટ્રકનો ચાલક આરોપી નંબર ૧ થી ૪ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨/૨૦૧૪ ઇપીકો ક.૪૬૫, ૪૬૮, ૪૭૧, ૨૭૯, ૧૧૪ તથા ગુજરાત પશું સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), (ખ), ૬, ૬(ક), ૮, ૧૦ તથા જી.પી એકટ ક..૧૧૯ તથા એમ.વી.એકટ ક.૧૮૪, ૧૭૭, મુજબના કામે તા.૬/૧/૨૦૧૫ ના ક.૧૧/૧૫ મોજે લીલેસરા બાયપાસ રોડની સાઇડમા આરોપીઓ (૧) રમઝાની યુસુફ આલમ રહે.સાતપુલ ગેની પ્‍લોટ ગોધરા (૨) જુનેદ સુલેમાન સુખી રહે.સાતપુલ ઉદૃ સ્‍કુલની સામે ગોધરા (૩) સુલેમાન અબ્‍દુલ કરીમ હાજી બદામ રહે.વેજલપુર રોડ ગેની પ્‍લોટ ગોધરા (૪) શોકત મકલા ઉફે.શોકત અહેમદ ચુચલા રહે ગેની પ્‍લોટ ગોધરા (૫) અબ્‍દુલ કરીમ હાજી હુસેન બદામ રહે.ગેની પ્‍લોટ ગોધરા (૬) નેઇમ  રહે.ગુદીખેડા દાહોદ નાઓએ  એકબીજાની મદદગારી કરી ટ્રક MP-09-HG-2342 માં ગે.કા.રીતે ગાય, વાછરડાઓ ભરી તેઓને ગળામાં તેમજ પગોમા ટુકા ટુકા દોરડા વડે બાધી સદરહુ ટ્રકમાં પાણી કે ઘાસચારાની સગવડ નહી રાખી ગાય, વાછરડાને કતલ કરવાના ઇરાદે ભરેલ પશુઓ નંગ-૨૨ મળી આવેલ જે પૈકી ગાય નંગ-૧૯ કિ.રૂ.૯૫,૦૦૦/- , વાછરડા નંગ-૩  કિ.રૂ.૯૦૦૦/- ના મળી આવેલ અને ટ્રકની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૦૪,૦૦૦/- નો મુધ્દામાલ મળી આવેલ અને સદરહુ આરોપીઓ ટ્રક ની આગળની નંબર પ્‍લેટ ઉપર નંબર GJ-9-Y-9022 ની તથા ટ્રકની પાછળની નંબર પ્‍લેટ ઉપર નંબર MP-09-HG-2342 પ્‍લેટ લગાડી પોલીસને તથા આર.ટી.ઓ અધિકારીને ગેરમાર્ગે દોરવા માટે ટ્રકની  આગળ પાછળની નબર પ્‍લેટો ઉપર ખોટુ કુટલેખન કરી ખોટી દસ્‍તાવેજી નંબર પ્‍લેટો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સદર ટ્રકના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લીલેસરા ચોકડી પાસે ચાલક પોતની ટ્રક સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી ના.પો.અધિ.શ્રી ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૩)    ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે.સે.ગુ.ર.નં.૦૪/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક. ૫(ક)(ખ)ક, ૬(ક) (૧) (૨) (૩)૮, ૧૦ તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એ.ક. ૧૧૯ તથા એમ.વી.એ.ક. ૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ના કામે તા.૫/૧/૨૦૧૫ ના ક.૨૧/૫૫ વાગ્‍યે મોજે. લીલેશરા સીમલીયા ધોડા ચોકડી પાસે આરોપી ટેમ્પા નં.જીજે ૧૭ એકસ ૫૮૩૭ નો ચાલક તથા કંડકટર તેમજ તેનો માલીક નાઓએ એકબીજાની મદદગારી કરી ટેમ્પામાં ગે.કા. રીતે પશુઓને ટુંકા દોરડા વડે ગળામાં તથા પગમાં બાધી ટેમ્પામાં પાણી કે ધાસચારાની સગવડ નહી રાખી પશુઓ ને કતલ કરવાના ઇરાદે ટેમ્પામાં ગાયો નંગ-૬ કિ.રૂ.૪૮,૦૦૦/- , બળદ નંગ-૨  કિ.રૂ.૨૪,૦૦૦/- કુલ પશુઓ નંગ-૮ જેની કિ.રૂ.૭૨,૦૦૦/- તથા ટેમ્પાની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૭૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે સદરહું ટેમ્પાના ચાલકે ટેમ્‍પો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લીલેશરા સીમલીયા ધોડા ચોકડી પાસે પોતાનો ટેમ્પો રોડના સાઇડના ખાડામાં ઉતારી ટેમ્પાને નુકશાન કરી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૪)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૫/૨૦૧૫ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ની ક.પ(ક), ૬, ૬(ક), ૮, ૧૦ તથા જી.પી અકેટ ક.૧૧૯ ઇ.પી.કો. ક..૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૮૪, ૧૭૭, મુજબના કામે તા.૬/૧/૧૫ ના ક.૧૭/૦૫ મોજે બુરહાનીયા વ્‍હોરા સ્‍કુલ પાસે રોડની સાઇડમાં આરોપીઓ (૧) રઉફ ઇબ્રાહીમ જમાલ તથા (૨) ઇકબાલ ઇબ્રાહીમ બદના બન્‍ને રહે.પીપળી ફળીયા ઘુસર રોડ નાના મહોલ્‍લા વેજલપુર તા.કાલોલ તથા (૩) સલીમ મજીદ ભોળા રહે.પીપળી ફળીયા ઘુસર રોડ નાના મહોલ્‍લા વેજલપુર તા.કાલોલ નાઓએ ટાટા સુપર એસી નં.જી,જે,૧૭ ઝેઙ ૬૨૫ માં ગાયો નંગ-૬ ને કતલ કરવાના ઇરાદે દયનીય હાલતમા ટુકા ટુકા દોરડા વડે કુરતા પુર્વક  બાંધી ધાસ ચારો કે પાણીની સગવડ નહી રાખેલ હોય ગાયો નંગ-૬ કિ.રૂ.૨૪,૦૦૦/-, ટાટા સુપર એસી કિ.રૂ.૧,૩૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૫૯,૦૦૦/- ના મુધ્‍દામાલ સાથે બન્‍ને આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૫)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.ગુ.ર.નં.૬/૨૦૧૫ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ની ક.પ(ઘ), ૬, ૮, ૧૦ તથા જી.પી અકેટ ક.-૧૧૯ ઇ.પી.કો. ક.૧૧૪ મુજબના કામે તા.૮/૧/૧૫ ના ક.૧૫/૪૫ મોજે સીમલીયા ધોડા જવાના રસ્તા ઉપર  આરોપીઓ  (૧) ઐયુબ ઇશાક હાજી ઉર્ફે લટા તથા મોકલેલ મજુરો તથા મહેબુબ યાકુબ કલોટા રહે.ગોધરા નાઓએ એકબીજાની મદદગારી કરી બળદો નંગ ૫ ને ગળામા તથા પગમા ટુકા દોરડાથી દયનીય હાલતમા બાંધી ચાલતા ચાલતા ગોધરા તરફ કતલ કરવાના ઇરાદે ચલાવી લાવતા બળદો નંગ-૫ કિ.રૂ.૧૫,૦૦૦/- પોલીસ ને જોઇ છુટા મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૬)    કાલોલ પો.સ્ટે. II ગુ.ર.નં.૪/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિ. ૨૦૧૧ ની ક.૫(ઘ) ૬, ક (૧) (૨), ક (૩) તથા જી.પી.એક્ટ કલમ ૧૧૯ તથા ઇ.પી.કો.કલમ ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુંજબના કામે તા.૦૯/૦૧/૧૫ ક.૨૧/૩૦ વાગ્યે મોજે કંડાચ ગામે આરોપીઓ (૧) ઇરફાન હુસેન ટપ રહે.વેજલપુર નાના મહોલ્લા તા.કાલોલ (૨) છોટા હાથી ટેમ્પા નં.GJ-06-AT-0709 નો ચાલક ડ્રાઇવર રાકેશકુમાર અર્જુનસિંહ સોલંકી રહે.સદાપુરા તા.સાવલી જી.વડોદરા (૩) સીંકદર મજીતબુરેખા પઠાણ રહે. વેજલપુર નાના મહોલ્લા તાડ ફળીયા તા.કાલોલ નાઓએ એકબીજાની મદદગારીમાં આરોપી નં.૨ ના કબ્જાના છોટા હાથી ટેમ્પામાં બળદો નંગ-૨ ખીચોખીચ ત્રાસદાયક રીતે દયનીય હાલતમાં ટુંકા દોરડા વડે બાંધી પાણી તેમજ ઘાસચારાની સગવડ નહીં રાખી કતલખાને કતલ કરવાના ઇરાદે લઇ જતાં ઉભી રાખવા ઇશારો કરતા ઉભો નહીં રાખી આરોપી નં.૨ નાએ ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ જઇ બળદો નંગ-૨ કિ.રૂ.૧૬,૦૦૦/- તથા ટેમ્પાની કિંમત રૂ.૭૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧,૫૦૦/- મળી કૂલ રૂ.૮૭,૫૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી નં.૨, ૩ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૭)    ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે. II ગુ.ર.નં.૭/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિ.૨૦૧૧ ની ક. ૫(ક)(ઘ) ૬, ૮, ૧૦ તથા જી.પી.એક્ટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક.૧૧૪ મુજબના કામે તા.૦૯/૦૧/૧૫ ક.૧૭/૧૫ વાગ્યે મોજે ગોધરા દરૂણીયા બાયપાસ રોડ ઉપર આરોપીઓ (૧) અહેમદ રમઝાની ઇસ્માઇલ હોલીયા રહે.જાકીર હુસેન સ્કુલની પાછળ ગોધરા (૨) અનીસ રમઝાની ખાલપા રહે.વાલી ફળીયા નં.૩ ગોધરા નાઓએ બળદ એક તથા ગાય એકને ગળામાં તથા પગમાં ટુંકા દોરડાથી બાંધી દયનીય હાલતમાં ચાલતા ચાલતા ગોધરા તરફ કતલ કરવાના ઇરાદે ક્રુરતા પૂર્વક બાંધી ચલાવી લાવતા બળદની કિ.રૂ.૪,૦૦૦/- તથા ગાયની કિ.રૂ.૬,૦૦૦/- લેખે કુલ પશુઓ નંગ-૨ કુલ કિ.રૂ.૧૦,૦૦૦/- ના મુદ્દામાલ લઇ આવતા આરોપી નં.૧ નાનો પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૮)      વેજલપુર પો.સ્ટે.II ગુ.ર.નં.૮/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમ ૨૦૧૧ ની સુધારા ક.૫, ૬, ૬[ક] (૧)  (૨)  (૩)  (૪), ૮, ૯, ૧૦ તથા પશુઓ તરફ ઘાતકી ર્વતન અટકાવવાનો એકટ ૧૯૬૦ ની ક.૧૧ (એ) (બી) (ઇ) (એફ) (એચ) (કે) તથા GP Act ૧૧૯ મુજબના કામે તા.૧૧/૦૧/૧૫ ક.૧૩/૦૦ વાગ્યે મોજે સુરેલી ગામના પુલ પાસે આરોપીઓ  (૧) ફારૂક ઇબ્રાહીમ જમાલ (૨) ફરીદ સરફરાજ શેખ બંને રહે નાના મહોલ્‍લા ઘુસર રોડ વેજલપુર તા.કાલોલ તથા ટેમ્પો નં. GJ-19-T- 473 નો ચાલક તથા મહેન્દ્રા પીકઅપ ગાડી ન.GJ-6-ZZ-6489 નો ચાલક ડ્રાઇવર જેના નામ ઠામ મળેલ નથી તેઓએ પોતાના  કબજાની ટાટા એસી ગાડી નં.GJ-6-XX-6392 માં વાછરડા નંગ-૩ તથા બળદ નંગ-૨ કુલ કિ.રૂ.૨૯,૦૦૦/- તથા ટાટા એસી ગાડીની કિ.રૂ.૮૦,૦૦૦/- ની તથા આરોપી નં.૨ નાએ તેની કબજાની ટાટા એસી ગાડી નં.GJ-6-Y.Y-3670 માં બળદો નંગ-૩ કિ.રૂ.૨૧,૦૦૦/- તથા ટાટા એસી ગાડીની કિ.રૂ.૮૦,૦૦૦/- તથા ૪૦૭ ટેમ્પો નં.GJ-19-T-473 માં બળદો નંગ-૭ જેની કિ.રૂ.૪૯,૦૦૦/- તથા ૪૦૭ ટેમ્પો ની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ગણી તથા એક મહીન્દ્રા પીકઅપ ગાડી નં.GJ-6-Z.Z-6489 માં જોતા કુલ ૬ બળદો જેની કિ.રૂ.૪૨,૦૦૦/-તથા મહીન્દ્રા પીકઅપ ગાડી ની કિ.રૂ. ૯૦,૦૦૦/-ની મળી કુલ કિ.રૂ. ૫,૩૭,૦૦૦/- ની ગણી શકાય સદર હું ગાડીઓમાં ઢોરો ને ટુંકા દોરડા વડે બાંધી નીર્દયપણે દયાજનક રીતે હલન-ચલન ન કરી શકે તે રીતે વાહનોમાં કોઇ ઘાસ ચારો કે પાણીની સગવડ નહી રાખી સદર બળદો તથા વાછરડા ને કતલ કરવાના ઇરાદે કતલખાને લઇ જતા આ કામના આરોપી નં.૧, ૨ નાઓ પકડાય જતા તથા ૪૦૭ ટેમ્પો , મહીન્દ્રા પીકઅપ ગાડીઓ મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

 

સુરક્ષાસેતું અંગે કરેલ કાર્યવાહીની વિગતઃ-

(૧)    તા.૧૦/૧/૧૫ ના રોજ શહેરા ખાતે સુરક્ષાસેતુ અંતર્ગત અનુસંધાને વોલીબોલ સ્‍પર્ધા રાખવામાં આવેલ જેમા કુલ ૨૪ ટીમોએ હરીફાઇ માટે ભાગ લીધેલ જેમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે.      

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 15-01-2015