તા.૦૨/૦૨/૨૦૧૫ થી તા.૦૮/૦૨/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
(૧) રાજગઢ પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૯/૧૫ સી.આર.પી.સી.૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે (૧) દિનેશ મસુલ મિનામા રહે.આંબલી ખજુરીયા તા.ગરબાડા જી.દાહોદ (ર) અજમેલ મહેતાલ મોહનીયા (૩) સુમા નબળા મોહનીયા (૪) ગદેસિંહ પરથીભાઇ મોહનીયા (૫) અભલા માનસીંગ મોહનીયા (૬) પ્રતાપ માનસીંગ મોહનીયા (૭) મડીયાભાઇ નબળાભાઇ મોહનીયા (૮) દિનેશભાઇ મડીયાભાઇ મોહનીયા તમામ રહે.ઉડાર, અલીયા ફળીયુ, તા.ધાનપુર જી.દાહોદ નાઓને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા તા.૨૯/૦૧/૨૦૧૫ ના ક.૧૮/૦૦ વાગે અટકાયત કરવામાં આવેલ છે. આ આઠેય ઇસમોના અંગ કબજામાંથી મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨,૦૦૦/- તથા રોક્ડા રૂ.૮,૨૦૦/- તથા કલુઝર ગાડી નં.જી.જે.૦૬ એચ.એસ.૩૬૩૮ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૫,૧૦,૨૦૦/- નો મુદ્દામાલ શંકાસ્પદ હાલતમાં સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.
ઉપરોક્ત આઠેય ઇસમોને રાજગઢ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪/૧૫ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુનાના કામે રીમાન્ડ ઉપર હોય અને જે ગુનાની તપાસ દરમ્યાન સઘન પુછપરછ કરતા ઉપરોક્ત પકડાયેલ આઠ ઇસમો પૈકી આરોપી (૧) અજમેલભાઇ મહેતાલભાઇ મોહનીયા તથા (ર) સુમા નબળા મોહનીયા રહે.ઉડાર, અલીયા ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ નાઓએ ભેગા મળી ત્રણેક મહિના અગાઉ લીમખેડા તાલુકાના માંડલી તથા પાણીયા ગામે લુટ કરેલાની કબુલાત કરેલ છે. જે સબંધે નીચે જણાવેલ ગુનાઓ અનડીટેક હોય જે ગુનાઓ ડીટેકટ થયેલ છે.
(૧) લીમખેડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩૧/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૯૫,૩૯૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે.
(ર) લીમખેડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૪૫/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૯૫,૩૯૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે.
(ર) શહેરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૦/૨૦૦૨ ઇ.પી.કો.ક. ૩૦૨, ૩૪, ૨૦૧, મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી પ્રભાતસિંહ રણછોડભાઇ રહે.ભદ્રાલા તા.શહેરા નાને તા.૭/૨/૧૫ ના રોજ પો.સ.ઇ. શહેરા ધ્વારા અટક કરવામાં આવેલ છે.
(૩) હાલોલ પો.સ્ટે.ફગુ.ર.નં.૧૮/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુનો અનડીટેકટ હોય જે ગુન્હો પો.ઇન્સ. હાલોલ ધ્વારા ડીટેકટ કરી આરોપી (૧) રાહુલકુમાર ઉર્ફે ધનરાજ સુરવતસિંહ ચૌહાણ રહે.કોટા મહીડા મંદીર ફળીયું તા.હાલોલ (ર) સબ્બીર અહેમદ નીશાર અહેમદ શેખ નાને તા.૮/૨/૧૫ ના રોજ અટ કરી ચોરીમાં ગયેલ હીરો હોન્ડા મો.સા. નં.જીજે-૧૭ એ-એલ-૯૪૯૦ કિ.રૂ.૨૦,૦૦૦/- નો મુધ્દૃામાલ રીકવર કરવામાં આવેલ છે.
(૪) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૦૮/૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ., ૧૧૬બી મુજબના ગુનાઓના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ રહે.વિઝોલ તા.ગોધરા નાને તા.૦૨/૦૨/૨૦૧૫ના ક.૧૯/૩૦ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
(૫) શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૮૬/૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ., ૧૧૬બી મુજબના ગુનાઓના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી માનાભાઇ દુધાભાઇ વણકર રહે.બખ્ખર તા.ગોધરા નાને તા.૦૩/૦૨/૨૦૧૫ના ક.૦૮/૩૦ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી શહેરા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
(૬) ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૫/૧૪ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૫૧૧, ૫૦૬(ર) પો.સ્કો એક્ટ ૬, ૮ મુજબના ગુનાઓના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપીઓ (૧) અબુ ઉર્ફે.અબ્દુલ સુફીયાન અ.અઝીઝ પંજાબી રહે.મલા કંપાઉન્ડ ગોધરા (ર) તાહિરી સદ્દીક મફત રહે.નદીપાર ગોન્દ્રા ગોધરા નાને તા.૦૫/૦૨/૨૦૧૫ના ક.૧૩/૦૫ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
(૭) વેજલપુર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૪૯/૧૪ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) મુજબના ગુનાઓના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઇલીયાસ અહેમદ કલંદર રહે.વાલી ફળીયા નં.૧ ગોધરા નાને તા.૦૫/૦૨/૨૦૧૫ના ક.૧૪/૩૦ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી વેજલપુર પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
(૮) વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૬૬/૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ., ૧૧૬બી મુજબના ગુનાઓના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી લક્ષ્મણ ઉર્ફે.લખો રણછોડભાઇ પરમાર રહે.શેરપુરા તા.ઘોધંબા નાને તા.૦૬/૦૨/૨૦૧૫ના ક.૧૨/૧૫ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી વેજલપુર પો.સ્ટે.ના સુપ્રત કરવામાં આવેલ છે.
(૯) વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૬૪/૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ., ૧૧૬બી મુજબના ગુનાઓના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે.કાબરો પોપટસિંહ ઠાકોર રહે.ગોલ્લાવ, નવલસીંહની મુવાડી, તા.ગોધરા નાને તા.૦૭/૦૨/૨૦૧૫ના ક.૦૮/૩૦ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી વેજલપુર પો.સ્ટે.ના સુપ્રત કરવામાં આવેલ છે.
(૧૦) મે.મેજી.સાહેબશ્રીના હુકમ નંબર/એમએજી/પાસા/૭૬/૨૦૧૪ તા.૦૪/૦૨/૨૦૧૫ થી રાજેન્દ્રસિંહ ઉર્ફે.રાજુ અંબાલાલ બારીઆ (પરમાર) રહે.મોટા ચાડવા તા.હાલોલ નાઓને ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮પ ની કલમ ૩(ર) હેઠળ અટકાય હુકમની બજવણી કરવા આવતા સદરહુ અટકાયતીની બાતમી હકિકત મેળવી તા.૦૫/૦૨/૧૫ના રોજ મળી આવતા પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા મધ્યસ્થ જેલ વડોદરા ખાતે સુપ્રત કરવા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૧૧) મે.મેજી.સાહેબશ્રીના હુકમ નંબર/એમએજી/પાસા/૭૮/૨૦૧૪ તા.૦૪/૦૨/૨૦૧૫થી અરવિંદભાઇ ઉદેસિંહ પરમાર રહે.ભમરીયા તા.હાલોલ નાઓને ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮પ ની કલમ ૩(ર) હેઠળ અટકાય હુકમની બજવણી કરવા આવતા સદરહુ અટકાયતીની બાતમી હકિકત મેળવી તા.૦૫/૦૨/૧૫ના રોજ મળી આવતા પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે સુપ્રત કરવા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૧૨) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
(૧૩) વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૨/૨/૨૦૧૫ થી તા.૦૮/૦૨/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૭૫૩ એન.સી. ફરીયાદ, ૯૬ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૨,૧૨,૪૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
(૧) મોરવા(હ) પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૧/૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૦૩/૦૨/૧૫ ક.૨૧/૪૫ વાગ્યે મોજે ભંડોઇ ગામે આરોપી પ્રકાશભાઇ ધુળાભાઇ બામણીયા રહે.માંડલી સાદડ ફળીયુ તા.સંજેલી જી.દાહોદ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની મારુતી ફન્ટી ગાડી નં.જીજે ૬ એબી ૬૮૦૨ માં પરપ્રાન્તીય બનાવટની જુદી-જુદી કંપનીઓની કુલ ખાખી પેટીઓ નંગ-૨૦ જેમા ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ-૨૪૦ કિં.રૂ.૧૨,૦૦૦/- તથા ૬૫૦ મી.લી.ની કાચની બીયરની બોટલો નંગ-૧૮૦ કિં.રૂ.૧૮,૦૦૦/- મળી કુલ રૂ.૩૦,૦૦૦/- નો પ્રોહી મુદદામાલ ભરી લઇ આવતાં પોલીસની વોચ દરમ્યાન પોતાના કબજાની મારુતી ફન્ટી નં.જીજે ૬ એબી ૬૮૦૨ ની કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૮/૧૫ પ્રોહી ક. ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૦૮/૦૨/૧૫ ક.૧૮/૩૦ વાગ્યે મોજે લીલેસરા બાયપાસ રોડ ઉપર બોલેરો ગાડી નં.જીજે ૧૭ એન ૭૧૩૧ નો ચાલકે પોતાના કબજાની બોલેરો ગાડી નં.જીજે ૧૭ એન ૭૧૩૧ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ઇંગ્લીશ દારૂની જુદી જુદી કંપનીની સીલ બંધ કુલ બોટલો નંગ-૧૦૩૨ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂ.પ,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ રાખી બોલેરો ગાડી પોલીસ વોચ દરમ્યાન મુકી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(આર.એમ.પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરાવતી
|