હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૬/૦૨/૨૦૧૫ થી તા.૨૨/૦૨/૨૦૧૫ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧)  હાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૩/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૦૨ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાના ફરયાદી જયદીપસિંહ અમરસિંહ સોલંકી (સરપંચ) રહે.પ્રતાપપુરા તા.હાલોલ નાઓની ફરીયાદના કામે અરવિંદભાઇ ઇશ્વરભાઇ પટેલ ઉ.વ.૩૫ રહે.આમપ્રાલી સોસાયટી હાલોલ મુળ રહુ. દાભડી તાલુકો જી. પાટણ નાઓને તા. ૧૯,૨૦/૨/ર૦૦૧૫ ના ક. ૧૯/૦૦થી ક.૭/૩૦ દરમ્‍યાન કોઇ અજાણ્‍યા ઇસમે શરીરે જમણી કુખના ભાગે તથા પેટના ભાગે કોઇ પણ તિક્ષ્‍ણ હથિયાર ના ઘા મારી મોત નીપજાવવા બાબતની ફરીયાદ તા.૨૦/૨/૧૫ ના ક.૮/૩૦ વાગે જાહેર કરતા સદરહું અનડીટેકટ મર્ડરના ગુનાના કામે કુનેહ અને ખંતપુર્વક ગુનાવાળી જગ્‍યાની વિઝીટ કરી બાતમી હકીકત મેળવી ગણતરીના કલાકો માં આરોપીઓ (૧) કાળુભાઇ લાભુભાઇ બારોટ રહે.શ્રીરંગ ઇલેકટ્રીકસ માલીકના મકાનમાં જી.આઇ.ડી.સી. તા.હાલોલ (ર) દેવીલાલ ઉર્ફે કાળા બદરીલાલ ગુર્જર રહે. રહે.શ્રીરંગ ઇલેકટ્રીકસ માલીકના મકાનમાં જી.આઇ.ડી.સી. તા.હાલોલ (૩) નિલેશ વિરેન્‍દ્રપ્રાસદ અવસ્‍તી રહે.અમદાવાદ મહાદેવ પ્‍લાસ્‍ટીક ઓઢવ તા.જી.અમદાવાદ મુળ રહે.ફતેપુરી જી.ફતેપુરી (યુ.પી) નાઓને તા.૨૧/૨/૧૫ ના ક.૧૭/૧૫ વાગે અટક કરી પો.ઇન્‍સ. હાલોલ , પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 

(૨) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૩) વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૯/૨/૨૦૧૫ થી તા.૧૫/૦૨/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૭૫૯ એન.સી. ફરીયાદ, ૯૩ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૨,૦૫,૩૪૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

  1. તા.૧૬/૨/૨૦૧૫ થી તા.૨૨/૨/૨૦૧૫ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

(૧)    કાલોલ પો.સ્‍ટે.જાણવાજોગ નં.૧/૨૦૧૫ ના કામે તા.૨/૧/૧૫ ના રોજ ગુમ થનાર બળવંતસિંહ સાલમભાઇ પરમાર રહે.કણેટીયા તા.કાલોલ નાનો તા.૧૬/૨/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(૧)    શહેરા પો.સ્‍ટે.જાણવાજોગ નં.૨૪/૨૦૧૪ ના કામે તા.૧૪/૫/૧૪ ના રોજ ગુમ થનાર રંગીતભાઇ ભયજીભાઇ ચૌહાણ રહે.ધરોલા તા.શહેરા નાનો તા.૨૧/૨/૧૫ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

 

કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

(૧) કાલોલ પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં.૫૨/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ મુજબના કામે  તા.૧૮/૦૨/૧૫ ક:૨૧/૧૫ વાગ્યે મોજે ડેરોલ સ્ટેશને આરોપી નિલેશભાઇ ગણપતભાઇ પરમાર રહે.ડેરોલ સ્ટેશન તા.કાલોલ નાએ પોતાના રહેણાક મકાનમા ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૪૪૪ કૂલ કિ.રૂ.૬૫,૦૦૦/- નો મુદામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહીં મળી આવીતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. તથા પો.સ.ઇ. કાલોલ નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

      

(આર.એમ.પટેલ)

ના.પો.અધિ.મુ.મ.

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરાવતી

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 24-02-2015