|
તા.૩૦/૦૩/૨૦૧૫ થી તા.૦૫/૦૪/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
- વેજલપુર પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૮/૧૫ સી.આર.પી.સી. ૪૧(૧)એ, ૧૦ર મુજબના કામે (૧) જુબેર મહમદહનીફ ટીલડી રહે.ભુખરીની વાડી, ખંખારીયા, મેંદાપ્લોટ, ગોધરા (ર) હુસેન આદમ ધંત્યા ઉર્ફે. નાનો કચુકો રહે.મહમદી મહોલ્લા ગોધરા (૩) ખાલીદસફી અહેમદસફી જભા ઉર્ફે.બીરાદર રહે.ભુખરીની વાડી, ખંખારીયા, મેંદાપ્લોટ, ગોધરા (૪) ઇકબાલ અબ્દુલ હનીફ દુર્વેસ રહે.સમોલની વાડી, ભુખરીપ્લોટની પાછળ, ગોધરા નાઓને તા.૩૧/૦૩/૨૦૧૫ ના રોજ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી તેઓની પાસેથી ડંમ્પરની બેટરી નંગ-૨ કિ.રૂ.૧૬,૦૦૦/- તથા સી.એન.જી. ઓટો રીક્ષા કિ.રૂ.૫૦,૦૦૦/-ની મળી કુલ રૂ.૬૬,૦૦૦/-નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.
ઉપરોકત કબ્જે કરેલ મુદ્ધામાલ સબંધે સદર આરોપીની સઘન પુછપરછ કરતા નીચે મુજબના ગુનાઓ અનડીટેકટ હોય જે ગુના એલ.સી.બી. પોલીસ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
(૧) કાલોલ પો.સ્ટે.માં ફ.ગુ.ર.નં.૨૨/૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ નો ગુનો ડીટેક થયેલ છે. અને ઉપરોક્ત કબજે કરેલ બેટરીઓ નંગ-૨ કિ.રૂ.૧૬,૦૦૦/- તથા ઉપરોક્ત ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ ઓટો રીક્ષા નં.જી.જે.૧બી.વાય.૧૧૬૨ કિ.રૂ.૫૦,૦૦૦/-ની મળી કુલ રૂ.૬૬,૦૦૦/-નો મુદ્દામાલ તથા આરોપીઓ કાલોલ પો.સ્ટે.ના ઉપરોક્ત ગુનામાં સોપવામાં આવેલ છે.
(ર) ગોધરા બી ડીવિ. પો.સ્ટે.માં ફ.ગુ.ર.નં.૩/૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.
- ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૩/૧૫ સી.આર.પી.સી. ૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે સામાવાળા કિશોરસિંહ સાંકળસીંહ બારીયા રહે.ગાજીપુર બારીયાફળીયુ તા.મોરવા નાઓના કબજા ભોગવટામાંથી સેવરોલ (Bieat) બીટ લાલ કલરની રજીસ્ટેશન નંબર જી.જે.પ.જે.સી. ૭૩ર૩ કિ.રૂ.૩,પ૦,૦૦૦/-નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. અને સદરી ઇસમને તા.૩૧/૦૩/૨૦૧૫ના ક.૧૯/૩૦ વાગે અટકાયત કરેલ છે.
ઉપરોક્ત મુદ્દામાલ સબંધે ઉપરોક્ત પકડાયેલ ઇસમની ઘનીષ્ટ પુછપરછ કરતા સદરહું કાર તા.૩૦/૩/૧પ ના રોજ સુરત આઇ.પી.સી. સ્કુલની બાજુમાંથી ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે સબંધે તપાસ કરતા
(૩) સુરત શહેર ચોકબજાર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૧/૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની ગાડી નં.જી.જે.પ.જે.સી.૭૩ર૩ હોય મુદ્દામાલની ગાડી તથા આરોપીને સુરત શહેર ચોકબજાર પો.સ્ટે.ના ગુનાના કામે સોપવામાં આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવિ. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૭/૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી અબ્દુલ રઉફ અબ્દુલા સબુરીયા રહે.સાતપુલ, મુસ્લીમ સોસાયટી સી, ગોધરા નાને તા.૦૧/૦૪/૨૦૧૫ ના ક.૧૪/૦૦ વાગે વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી ગોધરા શહેર બી ડીવિ. પો.સ્ટે.ના ઉપરોક્ત ગુનાના કામે સુપ્રત કરવામાં આવેલ છે.
- વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૦૧/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી રમેશભાઇ માનાભાઇ બારીયા રહે.કાંટુ તા.ઘોઘંબા નાને તા.૨/૪/૨૦૧૫ ના ક.૭/૩૦ વાગે પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી વેજલપુર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
- વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૫૮/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી મહેન્દ્ર ઉર્ફે મેકસી દિલીપભાઇ પરમાર રહે.નાની શામળદેવી તા.કાલોલ નાને તા.૫/૪/૨૦૧૫ ના ક.૧૮/૪૫ વાગે પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી કાલોલ પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
- વડોદરા મધ્યસ્થ જેલના પાકા કામના કેદી નં.૭૯૮૩૫ રૂપસીંગભાઇ ભલજીભાઇ રહે.મેરપ તા.ગોધરા નાને પેરોલ સ્કોડ ધ્વારા તા.૪/૪/૧૫ ના રોજ અટક કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.
- પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓને બાતમી મળેલ કે ,ઇસ્માઇલ મહંમદબેલી ઉર્ફે છાવો રહે.ગેની પ્લોટ ગોધરા શહેર નાનો હાલમાં એક મોબાઇલ લઇને વેચવા માટે ફરે છે અને અત્યારે વ્હોરવાડ ઢાળમાં ઉભેલ છે. જે માહિતી આધારે સદર જગ્યાએ જઇને સદર ઇસમ જોવા મળતા કોર્ડન કરી પકડી પાડેલ અને તેની અંગજડતી કરતા એક મોબાઇલ મળી આવેલ જે બાબતે પુછતા શંકાસ્પદ જણાતા મોબાઇલ ની કિ.રૂ.૮૦૦૦/- ગણી સદર ઇસમને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ અટક કરી સદર મુધ્દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે લેવામા આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૬૪/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક) (ખ) (૧) (ર) (૩) (૪) તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૪૨૯ , ૧૧૪ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી ઇલીયાસ આદમ ધંતયા રહે.મલા કંપાઉન્ડ મહંમદી મહોલ્લા ગોધરા નાને તા.૧/૪/૧૫ ના ક.૧૯/૧૫ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા અટક કરવામાં આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૩૧/૧૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ધ), ૬, ૮, ૧૦ તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી શબ્બીર યાકુબ હયાત રહે.ઇદગાહ મહોલ્લા ગોન્દ્રા ગોધરા શહેર નાને તા.૧/૪/૧૫ ના ક.૨૨/૩૦ વાગે પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્વારા અટક કરવામાં આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વેજલપુર ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં હીરો હોન્ડા સી.ડી. ૧૦૦ મો.સા. નં.જીજે-ર૦ ૯૬૮૧ માં બે ઇસમો વચ્ચે થેલો ભરેલો લઇને જતા તેઓનો પીછો કરી લીલેસરા જી.ઇ.બી. ઓફીસ સામે રોડ ઉપર પકડી ચેક કરતા થેલામાં જુની એક મોટર કેબલ વાયર સાથેની કિ..રૂ.૬૦૦૦/- તથા મોટર નો કેબલ વાયર મીટર પ કિ.રૂ.૨૦૦/- તથા હીરો હોન્ડા સી.ડી. ૧૦૦ કિ.રુ.૮૦૦૦/- ની ગણી સદર મો.સા.નું લાયસનસ તેમજ કાગળો રજુ ન કરતા કુલ મુધ્દામાલ કિ.રુ.૧૪,૨૦૦/- નો સી.આર.પી.સી. ક. ૧૦૨ મુજબ કબજે લેવામાં આવેલ છે અને (૧) રૂપસીંગભાઇ અભેસીંગ પસાયા રહે.પુના કોટા તા.ધાનપુર જી.દાહોદ (ર) શનીયાભાઇ મોહનભાઇ ભાભોર રહે.મોટી મલુ તા.ધાનપુર જી.દાહોદ નાઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ અટક કરવામાં આવેલ છે.
- શહેરા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૦૬/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫, ૬(ક), (૧) (ર) (૩), ૮, ૧૦, ૧૧ વિગેરે મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી શબ્બીર યાકુબ હયાત રહે.સાતપુલ ઓઢા નાને પો.સ.ઇ. શહેરા ધ્વારા તા.૪/૪/૧૫ ના રોજ અટક કરવામાં આવેલ છે.
- ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૩૦/૦૩/૨૦૧૫ થી તા.૦૫/૦૪/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૭૫૩ એન.સી. ફરીયાદ, ૮૨ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૨,૧૮,૧૨૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
- શ્રી રાઘવેન્દ્ર વત્સ પોલીસ અધિક્ષક, પંચમહાલ ગોધરા નાઓએ માનનીય મુખ્યમંત્રીશ્રી ની યોજના અંતર્ગત હેઠળ ગદુકપુર ગામ દત્તક લીધેલ જે ગામને દત્તક લીધા બાદ ગ્રામજનો માટે ગામમાં ૧૦ ટોયલેટ સરકારશ્રીના સહયોગથી બનાવી તા.૧/૪/૨૦૧૫ ના રોજ ટોયલેટનું ઉદઘાટન કરી ગ્રામજનોને અર્પણ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(રાઘવેન્દ્ર વત્સ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
|