|
તા.૦૬/૦૪/૨૦૧૫ થી તા.૧૨/૦૪/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
- વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૮૯/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી મયજીભાઇ રામાભાઇ પરમાર રહે.સુખીયારી તા.ગોધરા નાને તા.૧૧/૪/૧૫ ના ક.૧૩/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ એલ.સી.બી. પોલીસ ધ્વારા અટક કરી વેજલપુર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૦/૧૫ ના કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન બે ઇસમો પોલીસ જોઇ પોતાનું મો.સા. લઇ ભાગવા લાગેલ જેથી સદર ઇસમોનો પીછો કરી મો.સા. સાથે પકડી રસ્તે જતા બે પંચોને બોલાવી હકીકત થી વાકેફ કરી મચકુર ઇસમોના નામ ઠામ પુછતા (૧) ગોવિંદભાઇકસનાભાઇ પટેલીયા રહે.સાગારામા કુંડા ફળીયું તા.દેવગઢ બારીયા તથા બીજા ઇસમનું નામ રાજુભાઇ સોમાભાઇ અમલીયારહે.તા.ગોધરાનું હોવાનું જણાવતા તેઓ પાસે ગાડીના રજીસ્ટ્રેશન અંગેના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા સદર મો.સા. કિ.રુ.૨૫,૦૦૦/- ની ગણી સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ છે અને સદર ઇસમોને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૧૨/૪/૧૫ ક.૧૩/૧૫ વાગે અટક કરવામાં આવેલ છે.
- ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૬/૦૪/૨૦૧૫ થી તા.૧૨/૦૪/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૯૦૯ એન.સી. ફરીયાદ, ૧૯૨ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૨,૨૨,૧૭૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
(૧) વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૪૮/૧૫ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી ,૮૧ મુજબ તા.૬/૦૪/૧૫ ક.૧૬/૦૦ વાગ્યે મોજે ખડકી ટોલનાકા નજીક આરોપીઓ (૧) બાલારામ નાનુરામ ચૌધરી રહે બડાવદી પોસ્ટ બડાવદા તા.જાવરા જી રતલામ (એમ.પી) (ર) શંકરરામ દયારામજી બલાઇ રહે બડાવદી પોસ્ટ બડાવદા તા. જાવરા જી રતલામ (એમ.પી) (૩) જીતેન્દ્રકુમાર લક્ષ્મણભાઇ ચૌહાણ રહે સદર બજાર ચીતોડગઢ (૪) આલોક અમૃતલાલ જામર રહે લીમડી તા.ઝાલોલ જી.દાહોદ (૫) મહેશભાઇ ઉર્ફે બાબુલાલ તન્ના(ઠકકર) મુળ રહે. વારાણી રાધનપુર જી. પાટણ હાલ રહે. ગોવા. (૬) અજય હિમતલાલ જયસ્વલ (કલાલ) રહે ઝાલોદ જી. દાહોદ આરોપી નં-૧,ર નાઓએ આરોપી નં-૩ નાની માલીકીની એલ.પી. ટ્રક નં. આર.જે.- ૨૭ જીએ- ૬૧૩૦ માં આરોપી નં-૪,પ નાઓએ ઇગ્લીશ દારૂના કવાટરીયા ભરી આપી.આરોપી નં- ૬ નાઓને પહોચાડવા સારૂ લઇ જતા જેના ઉપર અંગ્રેજીમાં રોયલ બ્લ્યું મોલ્ટ વિસ્કી બલ્ડેડ એન્ડ બોટલ બાય યુનીવર્સલ ડીસ્ટીલરી પ્રાઇવેટ લીમીટેડ શેડ નં- ૧૫૫ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડયુંસ ઓફ ઇન્ડીયા- ૧૮૦ મીલીના માર્કાવાળા જે કુલ ઇગ્લીશદારૂની પેટીઓ નંગ- ૧૨૪૫ જે એક પેટીમાં – ૪૮ નંગ લેખે કુલ કવાટર નંગ- ૫૯૭૬૦ કિ.રૂ. ૨૯,૮૮,૦૦૦/- ની મત્તાના તથા ટ્રકની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા અંગ ઝડતીના મોબાઇલ નંગ- ૩ કિ.રૂ. ૧૫૦૦/- તથા રોકડા રૂ. ૭૧૦૦/- તથા ટાટાપતરી કિ.રૂ. ૨૦૦૦/- રસ્સી નંગ- ૧ કિ.રૂ. ૧૦૦૦/- તથા ખાલી કંતાનના કોથળા નંગ- ૫૦૦/- કિ.રૂ.૨૫૦૦/- મળી કુલ કિ.રૂ. ૪૦,૦૨,૧૦૦/- ના મુધ્દામાલ સાથે પ્રોહી પ્રતિબંધક એરીયામાંથી મળી આવી આરોપી નંબર- ૧,૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) રાજગઢ પ્રોહી ગુ.ર.નં ૬૭/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી,૬૫એ ઇ, ૧૧૬ બી, મુજબ તા ૬/૪/૧૫ ક. ૨૨/૧૫ વાગ્યે મોજે ગોહયા સુડલ ગામે આ કામના વેગનઆર ગાડી નં જે.જે.- ૧૭ એ.એસ. – ૦૦૭૩ ના ચાલકે પ્રોહીપતિબંધક એરીયામાં વગરપાસ પરમીટે પોતાના કબજાની ગાડીમાં વિદેશી બનાવટના બીયરના ટીનની પેટીઓ નંગ-૪૫ કૂલ નંગ- ૧૦૮૦ એક બીયરની કિ.રૂ.૧૦૦/- લેખે કુલ રૂ. ૧,૦૮,૦૦૦/- તથા વેગેનાર ગાડીની કિ.રૂ. ૨,૫૦,૦૦૦/- મળી કુલ ૩,૫૮,૦૦૦/- નો મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ગાડી મુકી નાશી જતા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર હાલોલ તથા પો.સ.ઇ રાજગઢ તથા પોલીસ સ્ટાફના માણસોએ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. .
(૩) રાજગઢ પ્રોહી ગુ.ર.નં ૬૮/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી,૬૫એ ઇ,૧૧૬ બી, મુજબ તા ૭/૪/૧૫ ક. ૧૫.૪૫ મોજે ગોદલી ગામે પુ .કી.મી ૨૮ ખરોડ આ.પો તા.૭/૪/૧૫ ક.ક.૧૫/૪૫ રયજીભાઇ લીમજીભાઇ રાઠવા રહે.ગોદલી તા ધોધંબા આ કામના આરોપીએ પ્રોહી પ્રતિ એરીઆમાં પોતાના રહેણાક મકાનની પાછળ આવેલ પોતાના મકાઇના ખેતરમાં મકાઇના પુળા નીચે ઇગ્લીશ દારૂના કવાટરીઆની પેટીઓ નંગ ૧૬ તથા બીટર ની પેટીઓ નંગ ૨૮ તેમા ભરેલ નાની મોટી કુલ બોટલો નંગ ૧૧૦૪ કી રૂ ૭૨,૦૦૦/નો સંતાડી રાખી પોલીસની રેઇડ દરમ્યાન ધરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવેલ છે.
(૩) ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં- ૯૯/૨૦૧૫ પ્રોહી એક્ટ કલમ-૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબ તા.૮/૪/૨૦૧૫ કલાક ૧૭/૧૫ વાગ્યે તા.૮/૪/૨૦૧૫ કલાક : ૧૨/૩૦થી ૧૫/૦૦ વાગ્યાના સુમારે મોજે નંદાપુરા ફાટક પાસે પુર્વે કિમી-૧૨ ઓરવાડા ઓપી (૧) વિજયકુમાર રાવજીભાઇ ઝાલા રહે. સુંદલપુરા તા.ઉમરેઠ જી.આણંદ (૨) સુશીલકુમાર દેવચંદભાઇ જયસ્વાલ રહે.ઢઢેલા તા.લીમખેડા જી.દાહોદ (૩) રમેશભાઇ ઉર્ફે લાલો રામાભાઇ નાયકાભાઇ ઝાલા રહે. સુંદલપુરા તા.ઉમરેઠ જી.આણંદ આ કામના આરોપીએ પોતાના કબજાની ઝાયલો ગાડી નંબર જી.જે.૦૭ બી.બી.૫૬૯૩નીમા ઇગ્લીશ દારૂ તથા બીયરની પેટીઓ નંગ ૫૫ જેમા નાની મોટી બોટલો નંગ- ૧૯૨૦ કિંમત રૂપીયા ૧,૩૨,૦૦૦/- તથા ઝાયલો ગાડી જેની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૪,૩૨,૦૦૦/- તથા ઝાયલોલ ગાડી ભરી લાવી આરોપી નં.૩ નાને આપવા જતા નાકાબંધી દરમ્યાન નં.૧ નો પકડાઇ જતા એલ.સી.બી પોલીસ ગોધરા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર..ન ૮૯/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ, ૮૧ મુજબ તા. ૮/૪/૧૫ ક. ૧૪/૧૫ વાગ્યે મોજે દેલોલ વુદાવન હોટલની સામે આરોપીઓ (૧) ગાડી નં જી.જે- ૧૭ એન ૯૧૮૨ નો ડ્રાઇવર (ર) ગાડી નં- જીજે- ૧૭ એન ૯૧૮૨ નો માલીક પ્રોહી પ્રતિબંધક એરીયામાં આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારી કરી આરોપી નં-૧ નાએ ગાડી પુરઝડપે ચલાવી લાવી રોડની સાઇડમાં પલ્ટી ખવડાવી ગાડીમાં ટીન બીયર તથા કવાટરીયા મળી કુલ બોટલ નંગ- ૨૪૭ કિ.રૂ. ૨૫૭૦૦/- તથા ગાડીની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૨૫,૭૦૦/- નો મુધ્દામાલ રાખી આરોપીનં- ર નાએ દારૂમાં ગાડી આપી મદદગારી કરી આરોપી નં- ૧ નો ગાડી છોડી નાસી જતા ઉપરોકત મુધ્દમાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
(૫) કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર..ન ૯૦/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૮૧ મુજબ તા. ૮/૪/૧૫ ક. ૧૭/૧૫ વાગ્યે તા.૮/૪/૨૦૧૫ કલાક : ૧૬/૪૫ વાગ્યે મોજે મલાવ ગામે પુ.કી.મી- ૧૨ બીટ નં-૧(૧) પ્રશાંતભાઇ રાજુભાઇ જાદવ રહે. ૬૮૨ મહાદેવનગર એપાર્ટમેન્ટ આજવા રોડ વડોદરા (ર) જાકીર ઇસ્માઇલભાઇ મલેક રહે. વડોદરા એકતાનગર નુરાની મોહલ્લા (૩) સુશીલ રહે ઢઢેલા તા લીમખેડા (૪) લાલુ સીધી રહે વેમાની સમા રોડ વડોદરા (૫) ઇનોવા ગાડી નં..જે.જે. ૬ ડી.જી ૦૦૪૪ નો માલીક પ્રોહી પ્રતિબંધક એરીયામાં આ કામના આરોપીઓએ એકબીજાની મદદદગારી કરી આરોપી નં-૧ નો ડ્રાઇવર તથા આરોપી નં-ર નો કલીનરનાએ આરોપી નં-૩ ની પાસેથી ઇનોવા ગાડીમાં ઇગ્લીશ દારૂ ભરી આરોપીનં-૪ નાએ દારૂ મંગાવી તેમજ આરોપી નં-૫ નાએ પોતાની માલીકીની ઇનોવા ગાડી દારૂની હેરાફેરી કરવા માં આપી દારૂના કાચના હોલ તથા કવાટરીયાની પેટી નંગ- ૩૫ બોટલો નંગ- ૭૦૮ કિ.રૂ. ૧,૫૮,૪૦૦/- તથા ઇનોવા ગાડી ની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-ર કિ.રૂ. ૧૦૦૦/- મળી કુલ રૂ. ૬,૫૯,૪૦૦/- ના મુધ્દામાલ રાખી આરોપી નં-૧,ર નાઓ પકડાઇ જતા પો.સ.ઇ. કાલોલ ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે
(૬) ગોધરા તાલુકા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૫૦/૧૫ જુગારધારા કલમ-૧૨ મુજબ તા.૧૦/૪/૧૫ કલાક ૧૯/૦૦ વાગે મોજે થાણા ગર્જન ગામે આરોપીઓ (૧) ભાવીક અરવિદલાલ પટેલ રહે.કાછીયાવાડ ગોધરા (૨) ઇશ્વરભાઇ કૈલાશભાઇ ભોઇ રહે.પાંજરાપોળ ગોધરા (૩) ધવલ રોહીતભાઇ દવે રહે.વાવડી બુર્જગ ગોધરા (૪) નીખીલ લાલાભાઇ રાણા રહે. ઉત્તમનગર સોસાયટી ગોધરા (૫) ધીરજ રાકેશભાઇ ભાટી રહે. વાવડી બુર્જગ ગોધરા (૬) હિમાંશુ પૂજાભાઇ પરમાર રહે.માર્કેટીગ યાર્ડ ગોધરા (૭) હિતેન્દ્રસીહ વિજયસીહ વીરપુરા રહે.વાવડી બુર્જગ ગોધરા નાઓએ આરોપીઓએ જાહેરમાં ખુલ્લી જગ્યા માં પતા પાના વડે હાર જીતનો જુગાર રમતા જુદા-જુદા દરની ચલણી નોટો કુલ રૂ.૨૨,૫૦૦/- તથા ગંજી પતા પાના નંગ -૩૮ ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા ધ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૭) ગોધરા તાલુકા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૫૧/૧૫ જુગારધારા કલમ-૧૨ મુજબ તા.૧૦/૪/૧૫ કલાક ૨૦/૩૦ વાગે આરોપીઓ (૧) મહમદ રફીક સતાર મીસ્ત્રી રહે.કૃષ્ણ સીનેમા નજીક ગોધરા (૨) ગોવીંદભાઇ જેઠાનંદ અરોરા રહે અંબીકા ટોકીજની પાસે ગોધરા(૩) રાજેશ ઉર્ફે જેઠાનંદ પરમાનંદ વાઘવાણી રહે.ઝુલેલાલ સોસાયટી ગોધરા(૪) ખુબચંદ ઉર્ફે ટીંડ; તેજુમલ સાધવાણી રહે. ગણેશનગર સોસાયટી ગોધરા (૫) ઓમપ્રકાશ ઇશ્વરલાલ તારાણી રહે ઝુલેલાલ સોસાયટી ગોધરા (૬) ટહેલરામ લેખરાજ કમનાની રહે.બહારપુરા ગોધરા(૭) મુસ્તાક યુસુફ મન્સુરી રહે. લીમડી ફળીયા ગોધરા (૮) રેઇડ દરમ્યાન નાશી જનારા કેટલાક ઇસમો એ પોપટપુરા ગામે આવેલ નાયક ફળીયામા ખુલ્લી જગ્યામા જાહેર જગ્યાએ ગંજી પાના પતાથી હાર જીતનો જુ’ગાર રમી રમતા રેઇડ દરમ્યાન ઉપરોકત પકડાયેલા કુલ-૭ ઇસમોની અંગ ઝડતી તપાસમાથી રોકડા રૂ.૫૭૭૪૦/- તથા અંગ ઝડતીના કુલ ૪ મોબાઇલ ફોન કી.રૂ. ૨૦૦૦/- તેમજ દાવ ઉપરના રોકડા રૂપિયા ૫૩૫૦/- તથા દાવ ઉપરથી મળેલા કુલ ૩ મોબાઇલ ફોન રૂ.૧૫૦૦/- તથા ગંજી પાના કુલ ૧૦૪ કી.રૂ.૦-૦/- તથા સેતરંજી નંગ ૧ કિ.રૂ.૧૦૦/- તથા તથા દાવ પાસેની મોટર સાયકલો નંગ-૯ તથા એકટીવા નંગ-૧ એમ કુલ-૧૦ મોટર સાયકલો તે તમામની કિ.રૂ. ૨,૨૦,૦૦૦/- તથા શીફટ ગાડીની કિ.રૂ ૨,૫૦,૦૦૦/- એમ મળી અંગ ઝડતી તથા દાવ ઉપરના જુગાના રોકડા રૂપયા ૬૩૦૯૦/- તથા ઉપરોકત જણાવ્યા પ્રમાણે જુગારના સાધનો જે તમામ મળી કિ.રૂ ૪,૭૩,૬૦૦/- એમ કુલ રૂ પ,૩૬,૬૯૦/- નો મુદામાલ સાથે પકડાઇ જતા પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૮) હાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં:૧૫૨/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ ,૮૧ મુજબ. તા.૧૦/૪/૨૦૧૫ કલાક:૦૧/૩૦ વાગે હાલોલ ઇટવાડી પાસે રોડ ઉપર આરોપીઓ (૧) ધર્મેન્દ્રભાઇ વાલજીભાઇ પરમાર રહે:આભરા વણકરવાસ તા:કરજણ જિ:વડોદરા, (૨) રાજુભાઇ સાગટાળા બાજુનો છે જેનો મો.નં.૯૯૭૮૨૪૨૯૧૧, (૩) જગો જે પ્રથમ આઇશર ચલાવી લઇ આવેલ તે, (૪) વિશાલ પટેલ રહે: ચંન્દ્રલોક સોસાયટી કરજણજિ:વડોદરા. નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાના આઇશર ટેમ્પા નંબર: GJ - 06 - AU – 0254માં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની તેમજ ટીન બીયરની કુલ બોટલ નંગ-૨૭૭૨ કિં.રૂા.૬,૭૯,૨૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂા.૧૦૦૦/- તથા રોકડ રૂા.૧૭૫૦/- તથા આઇશર ટેમ્પો કિં.રૂા.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૨૧,૮૧,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા તેમજ બીજો ડ્રાયવરે રસ્તામાં આ આઇશર ટેમ્પો આ કામે પકડાયેલ આરોપીને આપી તેમજ રાજુભાઇ નામના ઇસમે આ આઇશર ટેમ્પામાં મુદ્દામાલ ભરાવી તથા ચંન્દ્રલોક સોસાયટી કરજણ ખાતે રહેતાં વિશાલ પટેલ નામના ઇસમે આ મુદ્દામાલ મંગાવી ગે.કા. વિદેશી દારૂનો જથ્થો ભરવા, લાવવા તેમજ મંગાવવા માટે એકબીજાએ મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૯) હાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં:૧૫૪/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ મુજબ. તા.૧૦/૪/૨૦૧૫ કલાક:૧૮/૩૫ વાગે .કુમ્પાડીયા ગામે આરોપી ચીમનભાઇ શાભયભાઇ નાયક રહે:કુમ્પાડીયા ના ફળીયા પારેખપુરા નવીનગરી તા:હાલોલ નાઓના રહેણાંક ઘરમાં જુદી જુદી વિદેશી દારૂની તેમજ ટીન બીયરની કુલ પેટીઓ નંગ-૧૦ તથા બોટલ નંગ-૨૨૮ જે કુલ કિં.રૂા.૩૩,૬૦૦/- નો પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે રાખી રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૧૦) હાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫૫/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ, ૮૧, ૧૧૬બી. મુજબ તા.૧૦/૪/૨૦૧૫ કલાક:૨૨/૧૫ વાગ્યે મોજે જાંબુડી ગામે આરોપીઓ (૧) વિનોદભાઇ ખુમાનભાઇ રાઠવા રહે,જાંબુડી ખેડા ફળીયા હાલોલ (૨) રાજુભાઇ અરવીંદભાઇ પરમાર રહે, રણછોડનગર હાલોલ નાઓએ આરોપી ન.૨ નાએ દારુ વેચવા માટે રાખી અને પ્રોહી જથ્થો પકડાયેલ આરોપીએ પ્રોહિ પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમિટે પોતાના કબ્જામા ૨૨૩ નંગ નાની મોટી ઇંગલીશ દારુની કાચની બોટલો તેમજ ૫૦૦ મિલીના બિયર ટીનો કુલ નંગ ૬૭૪ મળી કુલ ૮૯૭ નંગ ઇંગ્લીશ દારુ તથા બિયરનો પ્રોહી જથ્થો કુલ કિ.૧,૨૫,૧૦૦/-તેમજ ઇંગ્લીશ દારુ તેમજ બિયરના વેચાણના રુ,૨૨૦૯૧ તેમજ મોબાઇલ ફોન કિ.રુ.૨૦૦૦ સાથે કુલ રુ.૧,૪૯,૧૯૧ ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો..સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૧૧) પાવાગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૮૨/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એઇ, ૧૧૬ બી, ૮૧ મુજબ તા.૧૦/૦૪/૧૫ ક.૨૧/૩૫ વાગે મોજે વડાતળાવ ચોકડી રોડની પાસે આરોપીઓ (૧) ગુલાબભાઇ પુનાભાઇ કોળી બારીઆ તથા (૨) દલપતભાઇ ધીરાભાઇ નાયક બંને રહે. સેવનીયા, વાવ ફળીયું તા. દેવગઢ બારીઆ જી. દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ઇંગ્લીંશ દારૂના ૭૫૦ મી.લી.ના બોટલો નંગ–૧૩૨ કુલ કિંમત રૂા.૨૬,૪૦૦/- નો પ્રોહી મુદામાલનો જથ્થો પોતાના ગામથી મો.સા. ઉપર વડાતળાવ ચોકડી પાસે લાવી આરોપી ગુલાબભાઇ પુનાભાઇ કોળી બારીઆ નાનો પકડાઇ જઇ તથા આરોપી દલપતભાઇ ધીરાભાઇ નાયક નહી મળી આવી ઇગ્લીંશ દારૂનો જથ્થો હેરાફેરી કરતા આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. .
(રાઘવેન્દ્ર વત્સ)
પોલીસ અધિક્ષક
|