તા.૧૩/૦૪/૨૦૧૫ થી તા.૧૯/૦૪/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
- ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૨/૧૫ સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે (૧) યુનુસ ગુલામ કાદર શેખ ઉર્ફે ખાટકી રહે.ખાટકીવાડ ગોધરા તથા ટેમ્પાના ચાલક (ર) ચેતનકુમાર વિનોદચંદ્ર ગાંધી રહે.બી-૯, પુજન રો હાઉસ, પાલનપુર પાટીયા , રાદેર રોડ સુરત તેમજ ટેમ્પાના કંડકટર (૩) અરવિંદભાઇ નાથુભાઇ રાઠોડ રહે. નવયુગ કોલેજ ની પાછળ રાદેર રોડ સુરત નાઓને તા.૧૪/૪/૧૫ ના ક.૧૫/૦૦ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી તેઓની પાસેથી નીચે મુજબનો મુધ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
(૧) બોસ કંપનીના ફયુઝલ સેમી સીન્થેટીક એન્જીન ઓઇલના ખાખી પુઠ્ઠાના બોક્ષ કુલ-૪૬ જે એક બોક્ષમાં પ લીટર ઓઇલના ૪ કેન લેખે ૪૫ બોક્ષમાના કેન ૧૮૦ તથા એક બોક્ષમાં ૩ નંગ કેન મળી કુલ કેન નંગ-૧૮૩ જે એક કેનની કિ.રુ.૧૬૦૦/- લેખે કુલ-૧૮૩ કેનની કિ.રુ.૨,૯૨,૮૦૦/-
(ર) બોસ કંપનીના ફેન્ટ ફોર્ક ઓઇલના ખાખી પુઠ્ઠા ના બોક્ષ કુલ-૩૧ જે એક રોક્ષમાં ૩૫૦ મી.લી.ના ઓઇલની પ્લાસ્ટીકની ૪૦ નંગ બોટલ લેખે કુલ-૩૧ બોકસ માંની બોટલ નંગ-૧૨૪૦ જે એક બોક્ષની કિ.રુ.૪૨૦૦/- લેખે કુલ-૩૧ બોક્ષની કિ.રુ.૧,૩૦,૨૦૦/-
(૩) બોસ કંપનીના જોશ ૪ટી એન્જીન ઓઇલના ખાખી પુઠ્ઠાના બોક્ષ કુલ-૧૦ જે એક રોક્ષમાં ૮૦૦ મી.લી.ના ઓઇલના પ્લાસ્ટીકના કેન નંગ-ર૦ લેખે કુલ-૧૦ બોકસમાના કેન નંગ-૨૦૦ જે એક બોક્ષ ની કિ.રૂ.૪૭૦૦/- લેખે કુલ-૧૦ બોક્ષની કિ.રુ.૪૭૦૦/-
(૪) બોસ કંપનીના જોશ ૪ટી એન્જીન ઓઇલના ખાખી પુઠ્ઠા ના બોક્ષ કુલ-૪ જે એક બોક્ષમાં ૯૦૦ મી.સી.ના ઓઇલના પ્લાસ્ટીક ના કેન નંગ-૨૦ લેખે કુલ-૪ બોકલ માના કેન નંગ-૮૦ જે એક બોકસની કિ.રૂ.૫૧૦૦/- લેખે કુલ-૪ બોક્ષની કિ.રુ.૨૦,૪૦૦/-
(૫) બોસ કંપનીના ફયુઝલ સેમી સીન્થેટીક એન્જીન ઓઇલના ખાખી પુઠ્ઠા ના બોક્ષ કુલ-૪ જે એક બોક્ષમાં એક લીટરના ઓઇલના પ્લાસ્ટીકના કેન નંગ-ર૦ લેખે કુલ-૪ બોકસ માના કેન નંગ-૮૦ જે એક બોકસનછ કિ.રૂ.૬૬૦૦/- લેખે કુલ-૪ બોક્ષની કિ.રૂ.૨૬,૪૦૦/- એમ ઓઇલ કુલ બોકસ નંગ-૯૫ કિ.રૂ.૫,૧૬,૮૦૦/- તથા ટેમ્પા નં.જીજે-૫ એ.વી.-૯૯ જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૧૬,૮૦૦/- નો મુધ્દામાલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.
ઉપરોકત કબજે કરેલ મુધ્દામાલ સબંધે સદર આરોપીની સધન પુછપરછ કરતા નીચે મુજબનો ગુનો એલ.સી.બી. પોલીસ ધ્વારા તા.૧૫/૪/૨૦૧૫ ના રોજ ડીટેકટ થયેલ છે.
(૧) મહારાષ્ટ્ર રાજયના ઉસ્માનાબાદ જીલ્લાના , ઉમરગા તાલુકાના મુરૂમ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૪/૧૫ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબ.
- ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૪/૧૫ ઇ.પ્ી.કો.ક. ૩૭૯ મુજબના કામે બાતમી હકીકત મેળવી ત્હોમતદાર મહંમદ યુસુફ ઉર્ફે કુતુબ નાટી અબ્દુલા બાડી રહે.મુસ્લીમ એ સોસાયટી ગોધરા નાને પકડી તેની સઘન પુછપરછ કરતા પોતે તથા તેની સાથેના હારૂન રફીક વલીવાંકા રહે.ગોધરા તથા યાસીન યુસુફ જર્દા રહે.ગોધરા તથા બીજો એક છોકરો એમ ચાર જણા ેગા મળી ઉપરોકત ચણા ભરેલી ટ્રકની ચોરી કરી અંબાવ થી આગળ ગણતેશ્વર જવાના રોડ ઉપર છોડી દીધેલાની કબુલાત કરેલ હોય સદરહું આરોપીને એલ.સી.બી. પોલીસ ધ્વારા તા.૧૬/૪/૨૦૧૫ ના ક.૮/૧૬ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)એ મુજબ અટક કરી ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે અને મુધ્દામાલની ટ્રક કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની ઠાસરા પો.સ્ટે.મા; બિનવારસી કબજે કરેલ હોય ઉપરોકત ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
- ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૩/૦૪/૨૦૧૫ થી તા.૧૯/૦૪/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૮૭૧ એન.સી. ફરીયાદ, ૬૮ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૨,૦૯,૧૨૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
(આર.એમ.પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરાવતી
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|