|
તા.૨૦/૦૪/૨૦૧૫ થી તા.૨૬/૦૪/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૬/૧૫ તા.૨૬/૪/૧૫ સી.આર.પી.સી. ૧૦ર મુજબના કામે મોજે ગીદવાણી રોડ દડીની ચાલીમા રહેતા રાજુભાઇ આચાર્યાભાઇના ઘરે શક પડતા મુદૃામાલ હોય તેના ઘરની ઝડતી તપાસ કરતા કંતાનના કોથળામાથી ખાખી કલરના કુલ ચાર બોક્ષ મળી આવેલ જેમા ગણેશ બીડી ૫૦૧ માર્કા લખેલી કુલ-૧૫ બોક્ષ જેમા એક બોક્ષની કિમત રૂ.૨૦૦/- લેખે મળી રૂ.૩૦૦૦/- તથા બીજા બોક્ષમાથી જશવંતછાપ ટેલીફોન બીડીના કુલ-૫૦ બોક્ષ કિ.રૂ.૧૦,૦૦૦/- ત્રીજા બોક્ષમા જશવંતછાપ ટેલીફોન બીડી ૫૦૦ લખેલાના ત્રણ બોક્ષની કિ.રૂ. ૬૦૦/- ચોથા બોક્ષમા વિમલ તમાકુના પાઉચ કુલ ૩૯ બોક્ષ કિ.રૂ.૧૧૭૦/- કુલ રૂ.૧૪,૭૭૦/- નો મુદૃામાલ બનાવટી કે છળકપટ થી મેળવેલ હોય સી.આર.પી.સી ૧૦૨ મુજબ કબજે લેવામા આવેલ છે.
- ગોધરા તાલુકા પો.સ્ટે પ્રોહી નં.૩૬૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫ એઇ ,૧૧૬બી,૮૧ મુજબના કામે વોન્ટેડ આરોપી અશ્વીનભાઇ ધીરાભાઇ પટેલ રહે. ભેખડીયા તા.ગોધરા નાને તા.૨૧/૪/૧૫ ના ક.૧૭/૦૦ વાગ્યે એલ.સી.બી ગોધરા દ્રારા સી.આર.પી.સી ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરવામા આવે છે.
- હાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨/૧૫ ઇ.પી.કો.ક.૩૦૨,૨૦૧,૧૨૦બી,૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુનો તા.૨૨/૧/૧૫ ના રોજ જાહેર થયેલ આ ગુન્હો અનડીટેકટ હોય હાલોલ પોલીસ દ્રારા સદર ગુનો ડીટેકટ કરી આરોપી (૧) રમણભાઇ શંકરભાઇ રાઠોડ (૨) દિલીપભાઇ રમણભાઇરાઠોડ (૩) શનાભાઇ રમણભાઇ રાઠોડ તમામ રહે સાથરોટા નાઓને તા.૨૬/૪/૧૫ ના રોજ ક.૧૯/૩૦ વાગ્યે અટક કરવામા આવેલ છે.
- મોરવા પો.સ્ટે સે.ગુ.રા નં.૩૨/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૬(ક),૮,૧૦ તથા ઇ.પી.કો કલમ ૨૭૯,૧૧૪, તથા જી.પી.એકટ કલમ ૧૧૯ તથા એમ.વી.એકટ કલમ ૩૯,૬૬(૧),૧૯૨,૧૮૪,૧૭૭ મુજબ. ના કામે મોરવા પો.સ્ટેના વંદેલી ગામે ત્રણ રસ્તા નજીક થી ટાટા એસી છોટા હાથી ગાડી નં.જી.જે.૨૦.ટી.૬૧૯૪ મા આરોપી સુક્રમભાઇ પુનાભાઇ માલ રહે ભામણા તા.સંજેલી જી.દાહોદ નાઓ ગે.કા રીતે ભેસ નંગ-૧ તથા પાડી નંગ-૧ કી.રૂ.૩૦૦૦/- ના ક્રુર રીતે બાંધી ધાસચારા વગર કતલ કરવા માટે લઇ જતા વાહન સાથે પકડી પાડી કુલ રૂ.૧,૦૩,૦૦૦/- નો મુદૃામાલ કબજે કરેલ છે.
- રાજગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૮૨/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબ. મારૂતી અલ્ટો કાર નં.જીજે ૬ બીએલ ૯૩૭૭ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે વિદેશી બનાવટના પ્લાસ્ટીકના હોલ નંગ-૨૨૮ બોટલો ૭૫૦ મીલીના કુલ કિ.રૂ.૫૮,૧૪૦/- તથા કવાટરીયા નંગ-૪૮૦ ૧૮૦ મી.લી.ના કુલ કિ.રૂ.૨૪,૦૦૦/- તથા મારૂતી અલ્ટો ગાડી નં.જીજે ૬ બીએલ ૯૩૭૭ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૮૨,૧૪૦/- માં ઇગ્લીંશ દારૂનો જથ્થો તથા બે આરોપીઓ સાથે પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.
- શહેરા પો.સ્ટેફ.ગુ.ર.નં.૫૯/૧૫ ઇ.પી.કો ક.૪૫૪,૪૫૭,૩૮૦, મુજબ નો ગુન્હો તા.૧૯/૪/૧૫ ના ક.૧૧/૦૫ વાગ્યે નોધાયેલ હતો જે ગુન્હો અનડીટેકટ હતો જે ગુનો ગણતરી ના કલાકોમા ડીટેકટ કરી આરોપીઓને તા.૧૯/૪/૧૫ ના ક.૧૯/૩૦ વાગ્યે અટક કરી ચોરીમા ગયેલ મુદામાલ રૂ.૨૬૦૦/- રીકવર કરી સારી કામગીરી કરેલ છે.
- પો.સ.ઇશ્રી આર.આર.ભાભળા પેરોલ સ્કોડનાઓએ ગોધરા શહેર એ.ડીવી પો.સ્ટે ફ.ગુ.ર.નં.૬૧/૦૯ ઇ.પી.કો ક.૩૦૨ મુજબના કામનો નાસતો ફરતો આરોપી સોમાભાઇ સાલમભાઇ ખાંટ રહે દયાલ નાઓને તા.૨૩/૪/૧૫ ના રોજ પકડી પાડી સારી કામગીરી કરી છે.
- પો.ઈન્સશ્રી ગોધરા શહેર એ ડીવી નાઓએ ગોધરા શહેર એ ડીવી પો.સ્ટે જા.જોગ.નં.૯/૧૪ ના કામે ગુમ થનાર ધર્મિષ્ઠાબેન અભેસિહ ભુરાભાઇ પટેલ રહે ગામડી તા.દે.બારીઆ જી.દાહોદ નાને શોધી કાઢેલ છે.
- પો.સ.ઇશ્રી કાલોલ નાઓ એ કાલોલ પો.સ્ટે જા.જોગ નં૨/૧૫ ના કામે ગુમ થનાર રંજનબેન વા.ઓફ મહિપતસિહ ખુમાનસિહ ઉ.વ ૨૦ રહે.પલાસા તા.કોલોલ જી.પંચ તથા શીતલબેન ડો.ઓફ. મહિપતસિહ ખુમાનસિહ ઉ.વ.૪ રહે.પલાસા તા.કોલોલ જી.પંચમહાલ નાઓને શોધી કાઢેલ છે.
- એ.એસ.આઇ શ્રીચીમનભાઇ માવાભાઇ બ.નં.૧૭૦૭ ગોધરા શહેર એ ડીવી પો.સ્ટે જા.જોગ.નં.૭/૧૫ ના કામે દિપકભાઇ ગોવિદભાઇ રાઠોડ મુળ રહે. ટુવા ગોધરા હાલ રહે.દત્રાત્રેય સોસાયટી ભુરાવાવ ગોધરા જી.પંચમહાલનાઓએ શોધી કાઢેલ છે.
(બી.આર.પટેલ)
ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|
|